________________
-
-
-
-
વ્યવહાર-દરા- [૯] ૧૪-વર્ષવાળાને ૦ સ્વપ્રભાવના ભણાવવું સ્પે. [૧૦] ૧૪-વર્ષવાળાને ૦ ચારણભાવના ભણાવવું કહ્યું. [૧૧] ૧૬-વર્ષવાળાને ૦ તેજોનિસર્ગ ભણાવવું સ્પે. [૧૨] ૧૭-વર્ષવાળાને ૦ આસીવિષભાવના ભણાવવું સ્પે. [૧૩] ૧૮-વર્ષવાળાને ૦ દષ્ટિવિષ ભાવના ભણાવવું ક્યું.
[૧૪] ૧૯ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને દૃષ્ટિવાદ નામક બારમુ સૂત્ર ભણાવવું સ્પે.
[૧૫] ૨૦-વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ સર્વશ્રત ધારણ ક્રનારો થઈ જાય છે. તેિમ જાણ.]
[૮૫] વૈયાવચ્ચના દશ પ્રારો કહેલા છે. તે આ રીતે
(૧) આચાર્ય વૈયાવચ્ચ, (૨) ઉપાધ્યાય વૈયાવચ્ચ, (૩) સ્થવિર વૈયાવચ્ચ, (૪) તપસ્વી વૈયાવચ્ચ, (૫) શૈક્ષ વૈયાવચ્ચ, (૬) ગ્લાન વૈયાવચ્ચ, (૭) સાધર્મિક વૈયાવચ્ચ, (૮) # વૈયાવચ્ચ, (૯) ગણ વૈયાવચ્ચ અને (૧૦) સંઘ વૈયાવચ્ચ.
આચાર્ય ચાવતુ સંઘ, તે પ્રત્યેક્ની વૈયાવચ્ચ ક્રનાર શ્રમણ નિગ્રન્થને મહાનિર્જરા અને મહાપર્યવસાન થાય છે.
થતહાસુસના ઉકેશા-૧૦ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂરાનુવાદ પૂર્ણ
વ્યવહાર-દસૂત્ર-૩-આગમ-૩૬ નો
સૂણાનુવાદ પૂર્ણ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org