________________
૭/૧૬૦
* ઉદ્દેશો-૭
• વ્યવહારસૂત્રના આ ઉદ્દેશોમાં સૂત્ર-૧૬૦ થી ૧૮૬ એટલે કે કુલ-૨૮ સૂત્રો છે, તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે
૧૨૯
[૧૬૦] જે સાધુ-સાધ્વી સાંભોગિક એક માંડલીવાવા છે. તેમાં કોઈ સાધુ પાસે, કોઈ બીજી ગણથી ખંડિત યાવત્ સંક્લિષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પૂછ્યા સિવાય અને તેના પૂર્વ સેવિત દોષોની આલોચના યાવત્ દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરાવ્યા વિના તેને પ્રશ્ન પૂછવા, વાંચવા દેવી, ચાસ્ત્રિમાં ફરી ઉપસ્થાપિત કરવા, તેની સાથે બેસીને ભોજન કરવું અને સાથે રાખવાનું ક્લ્પતું નથી તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવા પણ ન Ò.
[૧૬૧, ૧૬૨] નિગ્રન્થની પાસે જો કોઈ અન્યગણથી ખંડિત યાવત્ સંક્લિષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પૂછીને કે પૂછ્યા વિના સેવિત દોષની આલોચના યાવત્ દોષ અનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારવી તેને પ્રશ્ન પૂછવા યાવત્ સાથે રાખવાનું ૫ે છે. પરંતુ જો સાધ્વીઓ તેને રાખવા ન ઈચ્છે તો તેણીને તેના ગણમાં ફરી ચાલ્યા જવું પડે.
[૧૯૬૩] જે સાધુ-સાધ્વી સાંભોગિક છે. તેમાં નિર્પ્રન્થને પરોશ્રમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેમને વિસંભોગી કરવા ૫ે છે. તેમને પ્રત્યક્ષ હે કે હે આર્ય ! ‘હું અમુક કારણથી તમારી સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તને વિસંભોગી છું.' એમ કહેવાથી જો તે પશ્ચાત્તાપ કરે તો પ્રત્યક્ષમાં પણ તેને વિસંભોગી કરવો ન ક્શે. પણ જો તે પશ્ચાત્તાપન કરે તો પ્રત્યક્ષમાં તેની સાથે વ્યવહાર બંધ કરી વિસંભોગી વો ક્યે છે.
[૧૬૪] જે સાધુ-સાધ્વી સાંભોગિક છે. તેમાં સાધ્વીને પ્રત્યક્ષમાં માંડલી વ્યવહાર બંધ કરી વિસંભોગી વી ન Ò. પરંતુ પરોક્ષમાં વિસંભોગી કરવી ક્ચે છે.
જ્યારે તે પોતાના આચાર્ય કે ઉપાધ્યાય પાસે જાય ત્યારે તેમને એમ કહે કે ‘હું અમુક સાધ્વી સાથે અમુક કારણે પરોક્ષ રૂપમાં સાંભોગિક વ્યવહાર બંધ કરી તેને વિસંભોગી કરવા ઈચ્છું છું. ત્યારે તે સાધ્વી જો પશ્ચાતાપ કરે તો તેની સાથે પરોક્ષમાં પણ સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવી ન પે. પશ્ચત્તાપ ન રે તો ક્યે.
[૧૬૫] સાધ્વીને પોતાની શિષ્યા બનાવવા માટે દીક્ષાદેવી, મુંડિત કરવી. શિક્ષિત વી, ચારિત્રમાં પુનઃ ઉપસ્થાપિત કરવી, તેની સાથે રહેવું, સાથે બેસીને ભોજન કરવા માટે નિર્દેશ કરવો નિગ્રન્થ ન ક્યે તથા અલ્પકાળને માટે તેને દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો અને તેને ધારણ કરવાનું ન ૫ે.
[૧૬૬] બીજા સાધ્વીની શિષ્યા બનાવવાને માટે કોઈ સાધ્વીને દીક્ષા દેવુ યાવત્ ધારણ કરવાનું સાધુને ક્શે.
[૧૬૭] સાધુને પોતાનો શિષ્ય બનાવવામાટે દીક્ષાદેવી યાવત્ સાથે બેસીને
29 9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org