________________
૧૦૮
વ્યવહાર-દસુગ-૩ તેનાથી ઉપરાંત માયાસહિત કે માયારહિત આલોચના કરતા તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૧] જે સાધુ માસિક યાવતું પત્રમાસિક પરિહારસ્થાનોમાંથી કોઈ પરિહારસ્થાનની એક્વાર પ્રતિસેવના ક્રીને આલોચના ક્રે તો – તેને માયારહિત આલોચના કરે તો એ સેવિત પરિહારસ્થાન મુજબ માસિક યાવત પંચમાસિક પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના ક્રવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર બેમાસી યાવત્ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી ઉપરાંત માયા સહિત કે માયા હિત આલોચના ક્રતા તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૨] જે સાધુ માસિક ચાવત પંચમાસિક આ પરિહારસ્થાનમાંથી કોઈ એક પરિહારસ્થાનની અનેક્વાર પ્રતિસેવના સ્ક્રીને આલોચના રે તો શેષ આલાવો સૂત્ર-૧૧ મુજબ જાણવો.
[૧૩] જે સાધુ ચાતુર્માસિક કે સાધિક, ચાતુર્માસિક, પંચમાસિક કે સાધિક પંચમાસિક આ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની એક વખત પ્રતિસેવના ક્રીને આલોચના ક્રે તો, તેને માયારહિત આલોચના ક્રતાં આરોપિત પરિહારસ્થાન મુજબ ચાતુર્માસિક કે સાધિક ચાતુમાસિક આદિ પ્રાયશ્ચિત્ત આવે અને માયાસહિત આલોચના ક્રતા આસેવિત પરિહારસ્થાન મુજબ પંચમાસિક કે સાધિક પંચમાસિક અથવા છમાસી પ્રાયશ્ચિત્ત આવે.
તેનાથી આગળ માયા સહિત કે માયારહિત આલોચના કરે તો પણ તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૪] જે સાધુ અનેક્વાર ચાતુર્માસિક કે સાધિક ચાતુર્માસિક ઈત્યાદિ શેષ આલાવો સૂત્ર-૧૩-મુજબ જાણવો.
[૧૫ થી ૧૮] જે સાધુ ચાતુમાસિક કે સાધિક ચાતુર્માસિક, પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહારસ્થાનોમાંથી બેઈ એક પરિહારસ્થાનની [૧] એકવાર કે [૨] અનેક્વાર પ્રતિસેવના કરીને આલોચના ક્રે તો તેને
[3] માયારહિત કે [૪] માયા સહિત આલોચના કરતી, એસેવિત પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત ક્રીને તેની યોગ્ય વૈયાવચ્ચ ક્રવી જોઈએ.
જો તે પરિહારતપમાં સ્થાપિત હોવા છતાં પણ કોઈ પ્રકારે પ્રતિસેવના ક્યું તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં ઉમેરી દેવું જોઈએ.
(૧) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના કરી હોય. (૨) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પછી આલોચના કરી હોય. (3) પછી પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના ક્રી હોય. (૪) પછી પ્રતિસેવિત દોષની પછી આલોચના ક્રી હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org