________________
૧૦૨
ઉદ્દેશો-૫
• બૃહત્ત્પસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૪૩ થી ૧૯૫ એટલે કે ૫૩ સૂત્રો છે. આ સૂત્રોનો અક્ષરશઃ અનુવાદ આ રીતે
[૧૪૩] જો કોઈ દેવ વિર્ઘણા શક્તિથી સ્ત્રીનું રૂપ બનાવી સાધુને આલિંગન કરે - અને સાધુ તેના સ્પર્શનું અનુમોદન કરે તો ભાવથી મૈથુનસેવન દોષના ભાગી થાય છે. તેથી તે અનુદ્ઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે.
[૧૪૪] જો કોઈ દેવ વિર્ઘણા શક્તિથી પુરુષનું રૂપ કરી સાધ્વીને આલિંગન રે બાકી સૂત્ર-૧૪૩ મુજબ.
[૧૪૫] જો કોઈ દેવી વિર્ઘણા શક્તિથી સ્ત્રીનું રૂપ બનાવી સાધુને આલિંગન બાકી સૂત્ર-૧૪૩ મુજબ.
[૧૪૬] જો કોઈ દેવી વિર્ઘણા શક્તિથી પુરુષ રૂપ કરીને સાધ્વીને આલિંગન કરે બાકી સૂત્ર-૧૪૩ મુજબ.
[૧૪૭] સાધુ ક્લહ કરીને તેને ઉપશાંત ર્ડા વિના બીજા ગણમાં સામેલ થઈને રહેવા ઇચ્છે તો તેને પાંચ અહોરાત્રનો પર્યાય છેદીને અને સર્વથા શાંત-પ્રશાંત કરીને ફરી તે જ ગણમાં મોક્લી દેવો જોઈએ અથવા જે ગણમાંથી તે આવેલ હોય તે ગણને જેમ પ્રતીતિ થાય તેમ વું જોઈએ.
[૧૪૮થી ૧૫૧] સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પૂર્વે ગૌચરી રાવની પ્રતિજ્ઞાવાળા સાધુ હોય, સૂર્યોદય અને સૂર્યાસ્તના સંબંધમાં (૧) અસંદિગ્ધ અને સમર્થ સાધુ, (૨) સંદિગ્ધ પણ સમર્થ, (૩) અસંદિગ્ધ પણ અસમર્થ, (૪) સંદિગ્ધ અને અસમર્થ સાધુ.
0-
0-
0-
-
બૃહત્સ્ય-છેદસૂત્ર-૨
-
અશન યાવત્ સ્વાદિમ આહાર તો જો એમ જાણે કે – સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે. તો તે સમયે જે આહાર મુખ-હાથ કે પાત્રમાં હોય, તેને પરઠવી દે, તથા મુખ આદિની શુદ્ધિ રી લે તો જિનાજ્ઞા અતિક્રમતો નથી. જો તે આહારને તે સાધુ સ્વયં ખાય કે બીજા સાધુને આપે, તો તેને રાત્રિભોજન સેવનનો દોષ લાગે છે. તેથી તે અનુદ્ઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે.
Jain Education International
[૧૫૨] જો કોઈ સાધુ કે સાધ્વીને રાત્રે કે વિકાલે પાણી અને ભોજન સહિત ડકાર આવે તો તે સમયે તેને થૂંકી દઈ અને મુખ શુદ્ધ કરી લે તો જિજ્ઞાસાનું અતિક્રમણ ન થાય. પરંતુ જો તે ડારને [ઉબકાને] ગળે ઉતારી જાય તો તેને રાત્રિભોજનનો દોષ લાગે અને તે અનુદ્ઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત પાત્ર થાય.
[૧૫૩-૧૫૪] ગૃહસ્થના ઘેર આહાર-પાણી માટે પ્રવિષ્ટ સાધુના પાત્રમાં જો કોઈ · (૧) પ્રાણી, બીજ કે સચિત્ત રજ પડી જાય અને જો તેને પૃથક્ કરી શાય, વિશોધન થઈ શકે, તો પહેલાં તેને પૃથક્ રે કે વિશોધન કરે, ત્યાર પછી જયણાપૂર્વક ખાય-પીએ. પણ જો પૃથક્ કે વિશોધન કરવાનો સંભવ ન હોય, તો તેનો સ્વયં ઉપભોગ ન કરે, બીજાને ન આપે, પરંતુ એકાંત અને પ્રાસુક ડિલ
For Private & Personal Use Only
www.jainelibrary.org