________________ J332,333 139 180 પ્રાપ્ત થાય? બિરાશિ સ્થાપના - 31/1/4. અહીં ત્યરાશિ અંગુલરૂપ ૩૧-ભાગ કરણાર્થે 31 વડે ગુણીએ, તેથી આવશે-૧૨૪. તેનાથી મધ્યરાશિ ગુણવામાં આવે. તો 124 x 1 = 124 આવશે. તેને ચાર-રૂપ આદિ શશિથી ભાગાકાર કરતાં પ્રાપ્ત થાય-૩૧ તિથિઓ. આવેલ દક્ષિણાયનમાં ૩૧મી તિથિમાં ચાર ગુલ પૌરુષીમાં વૃદ્ધિ થાય. તથા ઉત્તરાયણમાં ચાર પાદથી આઠ અંગુલ હીન પૌરુષીમાં પામીને કોઈ પણ પૂછે છે - ઉત્તરાયન કેટલાં જતાં ? અહીં પણ બિરાશિ-જો ચાર અંગુલના ૩૧-ભાગ વડે એક તિથિ પ્રાપ્ત થાય, તો આઠ અંગુલ હીની કેટલી તિથિઓ પ્રાપ્ત થાય ? મરાશિ સ્થાપના - */1/18. અહીં અંત્ય સશિના ૩૧-ભાગ કરણાર્થે 31 વડે ગુણીએ. તેથી આવે-૨૪૮, તેના વડે મધ્યરાશિ-૧-ને ગુણતાં તે જ 248 આવશે. તેને આધ ાશિ-૪-વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે 62. આવેલ ઉત્તરાયણમાં ૬મી તિથિમાં આઠ અંગુલ પૌરુષી હીન થાય - ઘટે છે. હવે ઉપસંહાર વાક્ય કહે છે - આ અનંતોક્ત પૂર્વવર્ણિત પદોમાં આ કહેવાનારી સંગ્રહણી ગાથા છે. તે પૂર્વે વ્યાખ્યાન સ્વરૂપ છે. આના નિગમનાર્થે ફરી કહેલ છે, તેથી પુનક્તિ ન જાણવી. જે પૂર્વ ઉદ્દેશ સમયે સન્નિપાતદ્વારમાં સૂત્રમાં સાક્ષાત્ ઉપાત છે, હવે છાયા દ્વારમાં કહ્યું, તે સૂત્રકારની પ્રવૃત્તિનું વૈચિત્ર્ય છે. પૂર્ણિમા - અમાવાસ્યા દ્વારમાં સંનિપાત દ્વાર અંતભવિત છે. છાયા દ્વાર નેતૃદ્વારાનું યોગ્ય છતાં પણ ભિન્ન સ્વરૂપપણાથી પૃથક્ રૂપે વિવક્ષિત છે, એમ વિચારવું જોઈએ. હવે આ જ અધિકારમાં ૧૬-દ્વારો વડે અર્થાન્તરને પ્રતિપાદન કરવા માટે બે ગાથા કહે છે - * સૂત્ર-૩૩૪ થી 339 : [] દ્વાર - (1) આધસ્તન પ્રદેશવતી, () ચંદ્ર પશ્ચિા , ) મેથી અબાધા, (4) લોકાંતથી અંતર, (5) ભૂતલથી અબાધા, (6) અંદર, બહાર અને ઉર્ધ્વમુખ ચાલે છે? [33] દ્વાર - (8) સંસ્થાન, (8) પ્રમાણ, (9) વહન કરનાર દેવ, (10) શીવ ગતિ આદિ, (11) ઋદ્ધિમાનપણું, (12) તારાનું અંત, (13) આગમહિષ, (14) ગુટિત અને સામર્શ, (15) સ્થિતિ, (16) આલબહુવ. [33] ભગવન માં ચંદ્ર-સૂર્યના અધતન પ્રદેશવત તાર-વિમાનો ના દેવોમાં] જૂન, તુલ્ય, સમ છે ? ઉપરિત પ્રદેશવત તારા-વિમાનો [ના દેવોમાં] જૂન છે કે સમાન ? હા, ગૌતમ! તે પ્રમાણે જ કહેવું. [33] ભગવન્! કયા કારણે એમ કહેવાય છે કે - “તેમ છે.” ગૌતમ જે-જે રીતે તે દેવોના તપ-નિયમ-aહાચર્ય ઉચ્ચ કે અનુચ્ચ હોય છે, તે-તે રીતે, તે દેવોને એ પ્રમાણે કહેવા. જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ તે આ પ્રમાણે - હીનતા હોય કે તુલ્યા હોય. જે-જે રીતે તે દેવોના તપ, નિયમ, બ્રહ્મચર્ય ઉચ્ચાદિ ન હોય, તે-તે રીતે, તે દેવોને એ પ્રમાણે ન કહેવા. તે આ પ્રમાણે - હીનતા હોય કે તુચતા હોય. [38] ભગવન ! એક એક ચંદ્રના કેટલો મહાગ્રહ પરિવાર છે ?કેટલો નામ પરિવાર છે , કેટલા કોડાકોડી તારાગણ છે ? ગૌતમ ! ૮૮-મહાગ્રહ પરિવાર છે, ૨૮-નક્ષત્ર પરિવાર છે અને 66,975 કોડાકોડી તારાગણ કહેલો છે. [39] ભગવાન ! મેરુ પર્વતથી કેટલાં આંતરે જ્યોતિષ્ક દેવ ચાર ચરે છે ? [ગતિ કરે છે ? ગૌતમ! ૧૧ર૧ યોજના અંતરે ચાર ચરે છે. ભગવન ! લોકાંતથી કેટલે અંતરે જ્યોતિષ કહેલાં છે ? ગૌતમ! 1111 યોજના અંતરે જ્યોતિક છે. ભગવાન ! ભૂમિતલથી જ્યોતિષુચક કેટલે ઉંચે ગતિ કરે છે ? ગૌતમ! 90 યોજન ઉંચે ગતિ કરે છે. એ પ્રમાણે સૂર્યવિમાન ભૂમિતલથી 800 યોજન ઉંચે, ચંદ્રવિમાન 880 યોજન ઉચે, ઉપરના તારા વિમાન 00 યોજન ઉંચાઈથી ચાર ચરે-ગતિ કરે છે. ભગવત્ ! જ્યોતિકના નીચેના તલથી સુવિમાન કેટલી ઉંચાઈએ ગતિ કરે છે? ગૌતમ! દશ યોજના અંતરે ઉંચે ગતિ કરે છે. એ પ્રમાણે ચંદ્રવિમાન @ યોજના અંતરે ઉંચે ગતિ કરે છે, ઉપરનું તારાવિમાન 110 યોજના અંતરે ઉંચે ગતિ કરે. સૂર્યના વિમાનથી ચંદ્રનું વિમાન 80 યોજના અંતરે ઉંચે ગતિ કરે છે. સૂર્યના વિમાનથી 1oo યોજન ઉપર તારા વિમાન ગતિ કરે છે અને ચંદ્રના વિમાનથી ર0 યોજન ઉપર તારા વિમાન ચાર ચરે છે અથતિ ગતિ કરે છે. * વિવેચન-૩૩૪ થી 339 : (1) ચંદ્ર અને સૂર્યના તાસ મંડલની નીચે, ઉપલક્ષણથી સમાન પંક્તિઓ અને ઉપર હીન કે સમ ઈત્યાદિ વક્તવ્ય. (2) ચંદ્રપરિવાર વક્તવ્ય. (3) જ્યોતિષયકની મેરથી બાઘાનું કથન. (4) તે રીતે લોકાંતથી જયોતિકચકનું અંતર. (5) ભૂમિતલથી જ્યોતિષુ ચક્રનું અંતર, (6) નાગનો તયાર ફોનની અંદર છે કે બહાર, ઉપર છે કે નીચે, તેની વક્યવ્યતા, (7) જ્યોતિક વિમાનોની સંખ્યા, (8) તેનું જ પ્રમાણ. (9) ચંદ્રાદિના વિમાનો કોણ વહન કરે છે ? (10) તેમની મધ્યે કોણ