SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Jર૮૬ થી ૨૯૮ ૧૪3 ૧૪૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ભોગવતી ભદ્રાતિચિની સાતમી રાત્રિ, યશોમતી - જયતિથિની આઠમી સત્રિ, સર્વસિદ્ધા - તુચ્છા તિચિની નવમી રાત્રિ, શુભનામા-પૂણતિથિની દશમી રાત્રિ ફરી ઉગ્રવતી આદિ પાંચે કહેવી. જેમ નંદાદિ પાંચે તિચિની ત્રણ આવૃતિથી પંદર તિથિઓ થાય છે, તે રીતે ઉગ્રવતી આદિ ત્રણની આવૃત્તિથી પંદર સનિ તિથિઓ થાય છે. હવે એક અહોરાત્રના મુહર્તા ગણવા માટે પૂછે છે – ભગવન! એકૈક અહોરમના કેટલાં મુહર્તા કહેલા છે ? ગૌતમ ! ૩૦-મુહુર્તા કહેલા છે. તે આ રીતે - પહેલું રુદ્ધ, બીજું શ્રેયાન્, ત્રીજું મિત્ર, ચોથું વાયુ, પાંચમું સુપીત, છઠું અભિચંદ્ર, સાતમું માહેન્દ્ર, આઠમું બલવાનું ઈત્યાદિ માર્યવત્ છે. હવે તિથિ વડે પ્રતિબદ્ધપણાથી કરણોના સ્વરૂપનો પ્રશ્નપૂછતા કહે છે 'મૂત્ર - • સૂત્ર-૨૯૯ :ભગવન! કરણ કેટલા કહેલા છે ? ગૌતમ અગિયાર કરણ કહેલા છે, તે આ પ્રમાણે - ભલ, બાલવ, કોલવ, સ્ત્રી વિલોચન, ગર, વણિજ, વિષ્ટી, શકુની, ચતુષ્પદ, નામ અને કિંતુભ ભગવાન ! આ અગિયારે કરણોમાં કેટલા કરણ ચર છે અને કેટલાં કરણ સ્થિર કહેલા છે? ગૌતમ ! સાત કારણો ચર અને સાત કરણો સ્થિર કહેલા છે, તે આ પ્રમાણે જાણવા. ભવ, બાલવ, કોલવ સ્મિવિલોચન ગરુ, વણિજ અને વિષ્ટી આ સાત કરણો ચર છે. ચાર કરણો સ્થિર છે કહેલા છે, તે આ - શકુની, ચતુષાદ, નાગ અને કિંતુભ તે ચાર, ભગવન્! રણો ચર કે સ્થિર ક્યારે થાય છે? ગૌતમશુક્લપક્ષની એકમની રાત્રિ વિકરણ થાય છે. - બીજે દિવસે બાલવ અને રાત્રે કોલવ કરણ થાય છે. - ત્રીજે દિવસે સ્ત્રિ વિલોચન, ઐ ગર કરણ થાય. - ચોથે દિવસે વણિજ અને રણે વિષ્ટી કરણ થાય - પાંચમે દિવસે લવ અને રાત્રે બાલવ કરણ થાય. - છઠે દિવસે કોલવ અને સ્ત્રિ વિલોચન થાય. - સાતમે દિવસે ગર અને બે વાણિજ કરણ થાય. - આઠમે દિવસે વિટી, બે લવ કરણ થાય. - નોમે દિવસે બાલવ, રણે કોલવ કરણ થાય. - દશમે દિવસે સ્મિવિલોચન, શ્રે ગર કરણ થાય. - અગિયારસે દિવસે વણિજ રાત્રે વિષ્ટી કરણ થાય. – બારસે દિવસે બd, રામે બાલd કરણ થાય. - તેરસે દિવસે કોલવ, એ પ્રિવિલોચન કરણ થાય. - ચૌદશે દિવસે ગર, રણે વણિજ કરણ થાય. - પૂનમે દિવસે વિષ્ટી, રણે બવ કરણ થાય. ૦ [શુકલ પક્ષ કહો, હવે કૃષણપક્ષ કહે છે ને - એકમને દિવસે બાલવ, એ કોલd કરણ હોય. - બીજને દિવસે અિવિલોચન, એ ગર કરણ. - ત્રીજના દિવસે વાણિજ રાત્રે વિષ્ટીકરણ હોય. - ચોથના દિવસે બવ અને રમે બાલવ કરણ હોય. - પાંચમના દિવસે કોલવ અને રણે સ્મિવિલોચન હોય. - છૐના દિવસે ગર અને એ વણિજ કરણ હોય. - સાતમના દિવસે વિટ્ટી, રણે બવરણ હોય. - આઠમના દિવસે બાલવ, રણે કોલ કરણ હોય. - નોમના દિવસે પ્રિવિલોચન, એ ગર કરણ હોય. - દશમના દિવસે વણિજુ રણે વિષ્ટીકરણ હોય - અગિયારના દિવસે ભવ, રન્ને બાલવ કરણ હોય. - બારસના દિવસે કોલવ, બે સિવિલોચન હોય. - તેરસના દિવસે ગર, ર9 વણિજ કરણ થાય. - ચૌદશના દિવસે વિષ્ટી, રમે શકુની કરણ થાય. - અમારાના દિવસે ચતુષ્પદ, રાત્રે નામ કરણ થાય. – શુક્લ પક્ષની એકમે દિવસે કિંતુભ કરણ થાય છે. • વિવેચન-૨૯ : ભગવન! કરણો કેટલાં કહેલા છે ? ગૌતમ ! અગિયાર કરણો કહેલા છે. તે આ પ્રમાણે - બવ, બાલવ, કોલવ, સ્ટીવિલોચન અન્યત્ર અને સ્થાને તૈતિલ કહેલ છે. - X - આનાં ચર-સ્થિરવાદિ વ્યક્તિક પ્રશ્ન – ભગવન! આ કરણોની મધ્યે કેટલાં કરણ ચર છે અને કેટલાં કરણ સ્થિર કહેલાં છે ? ગૌતમ ! સાત કારણો ચર છે કેમકે અનિયત તિચિવાળા છે. ચાર કારણો સ્થિર છે કેમકે તે નિયત તિથિભાવિ છે. - x - બવ આદિ સૂત્રોક્ત સાત છે. આ સાત કારણોસર છે, એમ નિગમનવાક્ય કહ્યું. ચાર કારણો સ્થિર છે – શકુની આદિ આ ચાર કરણો સ્થિર કહેવા – એ નિગમન વાક્ય છે. પ્રારંભક અને નિગમન હવે વાક્યના ભેદથી અહીં માટે પુનરુક્તિ છે, તેમ ન સમજવું. હવે તેના સ્થાન નિયમનો પ્રશ્ન કરતાં કહે છે - તે બધું સ્વયં સ્પષ્ટ છે,
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy