________________
૧૦૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ)
૭/૨૬૩ થી ૨૬૫
૧૦૩ નહીં, કેમકે વ્યવસ્થા હાનિ થાય. પૂર્વોક્ત દિશાપગ્ન વ્યક્તિકપણે પૂછતા કહે છે
ભગવન્! એક દિશાવિષયક ક્ષેત્રમાં જાય છે ચાવતુ છ દિશા વિષયક ફોનમાં ? ગૌતમા નિયમથી છ દિશામાં. તેમાં પૂર્વાદિમાં તીછી દિશામાં ઉદિત થઈ છૂટપણે જતો દેખાય છે. ઉર્ધ્વ-અધો દિશામાં ગમત વિશે પૂર્વે દશવિલ છે.
હવે આ અતિદેશ વડે અવભાસનાદિ સૂત્રો કહે છે - ગમન સૂત્ર પ્રકારે અવભાસે છે - કંઈક ઉધો કરે છે, જેમકે ચૂરતર જ દેખાય છે, તે જ પ્રકારે કંઈક દશવિ છે – ભગવના ક્ષેત્રને સ્પર્શીને - સૂર્યના તેજથી વ્યાપ્ત થઈને અવભાસે છે કે અસ્પષ્ટ થઈને ? ગૌતમ! સ્પષ્ટ પણ અસ્પષ્ટ નહીં. કેમકે દીપ આદિ ભાસ્કર દ્રવ્યોની પ્રભાના ગૃહાદિ સ્પર્શપૂર્વક જ અવભાસકવ દર્શન ચે.
એ પ્રમાણે સૃષ્ટપદ રીતે આહાર પદો - ચોયા ઉપાંગમાં અઠ્ઠાવીસમાં પદમાં આહાગ્રહણ વિષયક પદ - દ્વારા જાણવા. જેમકે – પહેલાં પૃષ્ટ વિષયસૂત્ર, પછી અવગાઢ સૂણ, પછી આબાદર સૂણ, પછી ઉર્વ અધો વગેરે સૂત્ર, પછી આદિ મધ્ય અવસાન સૂમ, પછી વિષયસૂત્ર, પછી આનુપૂર્વી સૂત્ર, પછી ચાવત્ નિયમથી છ દિશા સૂત્ર, અહીં યથા સંભવ વિપક્ષસૂત્રો જાણવા.
અહીં ઉધ્વદિ દિશાભાવના સૂત્રકાર સ્વયં જ કહે છે –
એ પ્રમાણે ઉધોત કરતો - ખૂબ પ્રકાશતો સ્થૂળ જેવો દેખાય છે, તાપિત કરે છે - શીતને દૂર કરે છે, જેમ સૂમ કીડી આદિ દેખાય તેમ કરે છે. પ્રભાસિત કરે છે - અતિ તાપના યોગ વડે વિશેષથી શીત દૂર કરે છે જેમ સૂતર દેખાય છે.
ઉકત જ અર્થ શિષ્ય હિતને માટે બીજા પ્રકારે પ્રશ્ન કરવા બાર દ્વારા કહે છે - ભગવ ! જંબૂદ્વીપમાં બંને સૂર્યો અતીત ક્ષેત્રમાં - પૂર્વોક્ત સ્વરૂપે ક્રિયા - અવભાસનાદિ કરે છે કે વર્તમાનમાં કે ભાવિમાં કરે છે ? ગૌતમ! અતીત ક્ષેત્રમાં ક્રિયા કરતા નથી, વર્તમાનમાં કરે છે, ભાવિમાં કરતાં નથી. વ્યાખ્યા પૂર્વવતું.
તે ક્રિયા, ભગવન્! શું સ્પષ્ટ કરે છે કે અસ્પષ્ટ ? ગૌતમ! પૃષ્ટા-તેજથી સ્પર્શન, અર્થાત્ સૂર્યતેજથી ક્ષેત્ર સ્પર્શનમાં અવભાસન, ઉધોતન, તાપન, પ્રભાસન ઈત્યાદિ કિયા થાય છે. અહીં ચાવત્ પદથી આહાર પદો ગ્રહણ કરવા, તેની સૂત્ર પદ્ધતિ -
ભગવાન ! શું તે અવગાઢ છે કે અનવગાઢ ? અવગાઢ છે, નવગાઢ નથી. ઉપવIT૮ - અવગાહન ક્ષેત્રમાં તેજસ પુગલોનું અવસ્થાન, તેના યોગથી તે અવગાઢ ક્રિયા છે. એ પ્રમાણે અનંતર અવગાઢ, પરંપર અવગાઢ સૂત્રો જાણવા.
ભગવના! તે અણુ કરે છે કે બાદર ? ગૌતમ! અણુ પણ કરે અને બાદર પણ. તે ક્રિયા અવભાસનાદિ શું અણુ કે બાદર ક્રિયા કરે છે ? ગૌતમ ! આજુ - સવવ્યંતર મંડલ ક્ષેત્ર અવભાસના અપેક્ષાચી વાર - સર્વ બાહ્ય મંડલ ક્ષેત્ર વિભાગના અપેક્ષાથી.
- ઉર્વ-અધો-તીછ સૂત્રની વિભાવના સૂત્રકાર પછી કરશે. ભગવદ્ ! તે શું આદિ કરે છે, મધ્ય કરે છે, અંત કરે છે ? આદિમાં, મધ્યમ અને અંતે, ગણે પણ
કરે છે, ગમનસૂત્રવત્ અહીં ભાવના છે એ રીતે વિષયાદિ સૂત્રો જાણવા. હવે તેરમું દ્વાર કહે છે
• સૂત્ર-૨૬૬,ર૬૭ :
[૨૬] ભગવાન ! જંબૂદ્વીપ હીપમાં સૂર્ય કેટલાં ક્ષેત્ર ઉદળને તપાવે છે, અધોને કે તરછતિ તપાવે છે?
ગૌતમ! ૧oo યોજન ઉદર્વમાં તપાવે છે, ૧૮eo યોજન ધો ભાગને તપાવે છે, ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ર૧/o ભાગ લીછી તપાવે છે.
[૨૬] ભગવન્! માનુષોત્તર અંતવત પર્વતમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તરારૂપ છે, ભગવન તે દેવો શં ઉદdોંત્પન્ન છે, કોત્પન્ન છે, વિમાનોત્પન્ન છે ? શું ચાર સ્થિતિક છે, ગતિરતિક છે, ગતિસમાપક છે?
ગૌતમ માનુષોત્તર અંતરવત પર્વતમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષમ, તારારૂપ છે, તે દેવો ઉtium નથી, કપૌત્પન્ન નથી, વિમાનોuz છે. ચારોur છે. ચાર સ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિસમાપHક છે.
આ ચંદ્ર આદિ ઉદdમુખ કદંબધુણ સંસ્થાને રહેલ છે, હજારો યોજન તાપોથી, હજારો વૈક્રિય લધિયુકત, બાહ્ય પર્ષદામાં મહા આહત-નૃત્ય-ગીતવાજિંત્ર-તંગી-તલ-તાલ-બુટિત-ધન મૃદંગના પટુ પ્રવાદિત રવથી દિવ્ય ભોગોપભોગને ભોગવતો, મહા ઉત્કૃષ્ટ સીંહનાદ બોલના કલકલ રવથી, સ્વચ્છ પર્વતરાજ મેરુને પ્રદક્ષિણાવર્તી મંડલાચારે પ્રદક્ષિણા કરે છે.
• વિવેચન-૨૬૬,૨૬૭ :
પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે, ઉત્તસૂમમાં - ગૌતમ ! ઉર્વ ૧૦૦ યોજનને તપાવે છે. પોતાના વિમાનની ઉપર ૧૦૦ યોજન પ્રમાણ તાપોળના ભાવથી તેમ કહ્યું.
૧૮00 યોજન નીચે તપાવે છે. કઈ રીતે ? સૂયથી ૮00 યોજન નીચે જતાં ભૂતલ છે, ત્યાંથી ૧૦૦૦ યોજને અધોગ્રામો છે ત્યાં સુધી તપાવતો હોવાથી આમ કહ્યું.
૪૭,૦૦૦ યોજન ઈત્યાદિ પ્રમાણ ક્ષેત્ર તીર્ણ તપાવે છે. આ સર્વોત્કૃષ્ટ દિવસ ચક્ષસ્પર્શની અપેક્ષાથી જાણવું. તીર્થો દિશાના કથનથી પૂર્વ-પશ્ચિમમાં આ ગ્રહણ કરવું. ઉત્તરમાં ૧૮૦ જૂન ૪૫,૦૦૦ યોજન, દક્ષિણમાં વળી દ્વીપમાં ૧૮૦ યોજના અને લવણસમુદ્રમાં 33,333 - ૧, યોજન જાણવું.
હવે મનુષ્યોગવર્તી જ્યોતિક સ્વરૂપ પૂછવાને ચૌદમું દ્વાર કહે છે - ભગવન્! અંતર્મયે, માનુષોત્તર - મનુષ્યોથી ઉત્તર-અગ્રવર્તી, આને મર્યાદા કરીને મનુષ્યોની ઉત્પત્તિ-વિપત્તિ-સિદ્ધિ સંપત્તિ આદિ ભાવથી અથવા મનુષ્યોની ઉત્તર - વિધાદિ શક્તિ અભાવે અનુલ્લંઘનીય માનુણોતર પર્વતની, જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિક, તે ભગવન્! અહીં એક જ પ્રશ્નમાં જે મત એમ ભગવંતનું સંબોધન કરીથી કર્યું, તે પૂછનારની ભગંતના નામોચ્ચારમાં અતિ પ્રીતિપણાંથી છે.
તે દેવો શું ઉદઘોંત્પન્ન - સૌધર્માદિ બાર કલ્પોથી ઉદર્વ ઝવેયક અને અનુસર