________________
૬/૨૪૬ થી ૨૪૯
[ભરતના-૩, ઐરdd-૪, મહાવિદેહની 3ર વિજયના-૯૬).
ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં કેટલી વિધાધર શ્રેણી અને કેટલી અભિયોગિક શ્રેણીઓ કહેલી છે?
ગૌતમ! જંબુદ્વીપદ્વીપમાં ૬૮-વિધાધર શ્રેણી, ૬૮-અભિયોગિક શ્રેણી કહેલી છે એમ ભળી મળીને જંબૂદ્વીપ દ્વીપમાં [૬૮૬૮) ૧૩૬ શ્રેણીઓ હોય છે, એમ કહેવાયેલ છે.
ભગવાન જંબૂદ્વીપ દ્વીપમાં કેટલી ચક્રવર્તી વિજય અને કેટલી રાજધાનીઓ કહેલી છે ?, કેટલી તમિયા ગુફા અને કેટલી ખંડપાતા ગુફાઓ કહી છે ? કેટલા કૃતમાલ દેવ અને કેટલાં નૃતમાલક દેવો કહેલા છે ? તેમજ કેટલાં ઋષભકૂટો કહેલા છે ?
ગૌતમ / ભૂલીપદ્વીપમાં ૩૪ન્યક્રવર્તી વિજયો છે. *-રાજધાની છે. ૩૪-તિમિસગુફાઓ છે. ૩૪-અંડuપાતગુફાઓ છે. ૩૪-કૃતમાલક દેવો છે. ૩૪નૃતમાલક દેવો છે. ૩૪-Bષભકૂટ પર્વતો છે.
ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલી મહાનદીઓ વષધર પર્વતોથી નીકળે છે? કેટલી મહાનદી કુંડમાંથી નીકળે છે ?
ગૌતમ! જંબુદ્વીપદ્વીપમાંથી ૧૪-મહાનદીઓ વધર પર્વતથી નીકળે છે. ૭૬-મહાનદીઓ કુંડોમાંથી નીકળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપમાંથી ૯૦-મહાનદીઓ કહેલ છે.
જંબૂદ્વીપ હીપમાં ભારત અને ઐરાવત ક્ષેત્રોમાં કેટલી મહાનદી કહેલી છે ? ગૌતમ! ચાર મહાનદીઓ કહેલી છે. તે આ પ્રમાણે - ગંગા, સિંધ, it, કdવતી. તેમાં એકેક મહાનદીમાં ચૌદ-ચૌદ હજાર નદીઓ મળે છે. તેનાથી આપૂર્ણ થઈ પૂર્વ અને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપ દ્વીપમાં ભરત અને રવત ક્ષેત્રમાં ૫૬,૦૦૦ નદીઓ કહેલી છે.
ભગવન જંબૂદ્વીપમાં કૈમવત અને Öરણ્યવંત વક્ષેત્રોમાં કેટલી મહાનદીઓ કહેલી છે ? ગૌતમ ! ચાર મહાનદીઓ કહેલી છે, તે પ્રમાણે - રોહિતા, રોહિતાંશા, સુવર્ણકૂલા, રૂશ્ચકૂલા. તે એકૈક મહાનદીમાં અાવીશ, • અઠ્ઠાવીસ હજાર નદીઓ મળે છે. તેનાથી આપૂર્ણ થઈ પૂર્વ અને પશ્ચિમ લવણ સમદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબદ્વીપ હીપમાં મવત અને ૐરણયવંત વર્ષ ક્ષેત્રમાં ૧,૧૨,ooo નદીઓ બધી મળીને હોય છે, તેમ કહેલ છે.
ભગવપ્ન / જંબૂદ્વીપ હીપમાં હરિવર્ષ અને મ્યફ વર્ષમાં કેટલી મહાનદીઓ કહેલી છે ? ગૌતમ ચાર મહાનદીઓ કહેલી છે. તે આ પ્રમાણે – હરી, હરિકાંતા, નરકાંતા, નારિકાંતા. તે એકૈક મહાનદીમાં છUM-gણ હજાર નદીઓ મળે છે. તેનાથી આયુર્ણ થઈ પૂર્વ-પશ્ચિમ લવણ સમદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપ દ્વીયમાં હરિવર્ષ-રમ્યફ વર્ષમાં ૨,૨૪,૦૦૦ નદી કહેલી છે. 2િ75]
૬૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ભગવન્! જંબૂઢીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેટલી મહાનદીઓ કેટલી છે ? ગૌતમ ! બે મહાનદીઓ કહેલ છે. તે આ પ્રમાણે - સીતા અને સીસોદા. તેમાં એકૈક મહાનદી ૫,૩૨,ooo - ૫,૩૨,૦૦૦ નદીઓ મળે છે. તેનાથી આપૂર્ણ થઈ પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂઢીપદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં દશ લાખ અને ચોસઠ હજાર - [૧૦,૬૪,ooo] નદી કહી છે.
ભગવના જંબુદ્વીપદ્વીપના મેર પર્વતની દક્ષિણમાં કેટલાં લાખ નદીઓ પૂર્વ-પશ્ચિમ અભિમુખ લવણ સમુદ્રમાં મળે છે ? ગૌતમ! ૧,૯૬,ooo નદીઓ પૂર્વાભિમુખ-પશ્ચિમાભિમુખ થઈને લવણ-ન્સમુદ્રમાં જઈને મળે છે, તેમ કહ્યું છે.
ભગવન ! જંબુદ્વીપદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરમાં કેટલાં લાખ નદીઓ પૂર્વાભિમુખ - પશ્ચિમાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે ? ગૌતમ ! તેમાં ૧,૬ooo trીઓ મળીને પૂવર્ણભિમુખ-પશ્ચિમ અભિમુખ થઈને યાવતું મળે છે.
ભગવન્! જંબૂઢીપદ્વીપમાં કેટલા લાખ નદીઓ પૂર્વાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે ? ગૌતમ! 9,૨૮,000 ની પૂર્વ અભિમુખ થઈને યાવતું મળે છે.
ભગવન! જંબુદ્વીપદ્વીપમાં કેટલાં લાખ નદીઓ પશ્ચિમાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે ? ગૌતમ ! ૩,૨૮,૦૦૦ નદીઓ પશ્ચિમાભિમુખ થઈને યાવતું મળે છે.
એ પ્રમાણે પૂવપિર મળીને જંબૂદ્વીપદ્વીપમાં ૧૪,૫૬,૦૦૦ નદીઓ છે, એમ કહેવાયેલ છે.
• વિવેચન-૨૪૬ થી ૨૪૯ :
ઈદા નો ઈત્યાદિ વાક્યના સંક્ષિપ્તપણાથી દુધ છે, તેથી સૂનકાર જ પ્રશ્નોત્તર રીતે વર્ણન કરે છે. તે સૂત્ર આ છે –
જંબૂદ્વીપ દ્વીપમાં ભરતનું પ્રમાણ – પ૨૬ યોજન અને ૬-કળા છે. તે જ માત્રા-પરિમાણ જેનું છે તે, તથા એ પ્રકારે ખંડ વડે, ખંડ ગણિતથી - ખંડ સંખ્યા વડે કેટલાં કહેલ છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! ૧૦ ખંડ, ખંડ ગણિતથી કહેલ છે. તેનો શો અર્થ છે ? ભરતના પ્રમાણથી ૧૦ ખંડથી સંખ્યાક મળવાથી જંબૂદ્વીપ સંપૂર્ણ લાખ પ્રમાણ થાય છે.
તેમાં દક્ષિણ-ઉત્તરથી ખંડમીલન પૂર્વે ભરતાધિકારની વૃત્તિમાં વિચારેલ છે, તેથી ફરી કહેતા નથી. જો કે પૂર્વ-પશ્ચિમચી ખંડ ગણિત વિચારણા સૂત્રમાં કરી નથી. - X - તો પણ ખંડ ગણિત વિચાર કરતાં ભરતનું પ્રમાણ તેટલાં ખંડ જ થાય છે.
હવે યોજન" - દ્વારસૂત્ર કહે છે - ભગવન્! જંબૂદ્વીપ કેટલા યોજનગણિતથી • સમચતુરસ યોજન પ્રમાણ ખંડ સર્વ સંખ્યાથી કહે છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ૩૦૦ કરોડ, વ આગળની સંખ્યા સમુચ્ચય માટે છે ૯૦ કરોડ અધિક ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ અંક જાણવો. * * * * * ભગવતીની વૃત્તિ આદિમાં અહીં સાધિકવ વિવક્ષિત છે. તે આ પ્રમાણે - ૧ ગાઉ, ૧૫૧૫ ધનુષ, ૬૦ ગુલ - છે. તેનું કરણ આ રીતે