________________
પ/૧૮ થી ૨૨૬
ઉત્તરમાં હાથમાં ચામર લઈને આગાન-પરિગાન કરતી રહી.
તે કાળે સમયે વિદિશિ ટુચકમાં વસનારી ચાર દિશાકુમારી મહત્તરિકા ચાવતું વિચારે છે. તે આ પ્રમાણે - ચિત્રા, ચિકનકા, શેતા અને સૌદામિની. પૂર્વવત્ વનિ યાવતું આપ ભય રાખશો નહીં એમ કહીને ભગવત તીર્થ અને તીર્થકર માતાની ચારે વિદિશામાં હાથમાં દીવા લઈને આગાન-પરિંગાન કરતી રહે છે.
તે કાળે સમયે મધ્યમચકમાં વસનારી ચાર દિશકુમારી મહારિકાઓ પોતપોતાના કૂટોમાં પૂર્વવત ચાવતું વિચરે છે. તે આ પ્રમાણે - , {પાસિકા, સુરા અને ટચકાવતી. વર્ણન પૂર્વવત ચાવત આપે ભય રાખવો નહીં, એમ કહી ભગવંત તીકરની ચાર આંગળ વજીને નાભિનાલ કાપે છે, કાપીને જમીનમાં ખાડો ખોદે છે. ઓદીને નાભિનાલને તેમાં દાટે છે. દાટીને તેનો અને વજોથી પૂરે છે. પુરીને ત્યાં હરિતાહિકથી પીઠ બાંધે છે. બાંધીને ત્રણ દિશામાં ત્રણ કદલીગૃહને વિકુવે છે. તે કદલીગૃહ મધ્યે ત્રણ ચતુશાલક વિકુર્તે છે. તે ચતુઃશાલકના ઠીક મધ્ય ભાગમાં ત્રણ સહાસન વિકુર્તે છે. તે સીંહાસનોના આવા સ્વરૂપે વર્ણન કહેલ છે. સર્વ વર્ણન કહેવું.
ત્યારે તે ચક મો વસનારી ચારે દિશાકુમારી મહતા જ્યાં ભગવનું તીર અને તીર્થકર માતા છે, ત્યાં આવે છે, આવીને ભગવન તીર્થકરને હાથના સંપુટમાં ગ્રહણ કરે છે. તીરની માતાને પણ બાહા વડે ગ્રહણ કરે છે. કરીને જ્યાં દક્ષિણનું કદલીગૃહ છે. જ્યાં ચતુઃશાલક છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે, આવીને તીર્થકર ભગવંત તથા તીથર માતાને સીંહાસને બેસાડે છે..
ત્યારપછી તેમને શતપાક, સહમ્રપાક તેલ વડે માલીશ કરે છે, કરીને સુગંધી ધવર્તક વડે ઉબટન કરે છે, કરીને તીર્થકર ભગવંતને કરતલપુટ વડે અને તીર્થકરની માતાને બાહાથી ગ્રહણ કરે છે, કરીને જ્યાં પૂર્વનું કદલીગૃહ છે, જ્યાં ચતુઃશાલક છે, જ્યાં સીંહાસન છે, ત્યાં આવે છે. આવીને તીર્થર ભગવન તથા તીકર માતાને સીંહાસન ઉપર બેસાડે છે.
ત્યારપછી તેમને ત્રણ જળ વડે સ્નાન કરાવે છે, તે આ રીતે - ગંધોદક, પુખોદક અને શુદ્ધોદક. સ્નાન કરાવીને સર્વ અલંકર વડે વિભૂષિત કરે છે. કરીને તીર્થકર ભગવંતને કરતલ પુક વડે અને તીર્થકર માતાને બાહા વડે ગ્રહણ કરે છે. કરીને જ્યાં ઉત્તરનું કદલીગૃહ છે, જ્યાં ચતુઃશાલક છે, જ્યાં સહારાન છે, ત્યાં આવે છે.
ત્યારપછી તીર્થકર ભગવંત અને તીર્થકરની માતાને સહાસને બેસાડે છે, બેસાડીને અભિયોગિક દેવોને બોલાવે છે, તેમને આ પ્રમાણે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી લધુ હિમવંત વર્ષધર પર્વતથી ગોશીષચંદન કાષ્ઠ લઈ આવો. ત્યારે તે આમિયોગિક દેવો તે રૂચક મળે વસનારી ચાર દિશાકુમારી
૨૮
જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/3 મહત્તસ્કિાએ આમ કહેતા હર્ષિત-સંતુષ્ટ થયા યાવત વિનયપૂર્વક વચનને સ્વીકાર્યું. પછી જદી જઈને વઘુહિમવત વર્ષધર પર્વતથી સરસ, ગોશીષ ચંદનના કાષ્ઠ લઈ આવે છે.
ત્યારે તે મધ્યમ ચકમાં વસનારી ચારે દિશાકુમારી મહત્તર શક કરે છે, કરીને અરણિ ઘડે છે, અરણિ ઘટીને શરક વડે અગ્નિ ઉત્પન્ન કરે છે, અગ્નિ ઉદ્દિપ્ત કરે છે, તેમાં ગોશીર્ષ ચંદનના ટુકડા નાંખે છે તેનાથી અગ્નિ પ્રજવલિત કરે છે. કરીને તેમાં સમિધા કાષ્ઠ નાંખે છે. નાંખીને અનિહોમ કરે છે. કરીને ભૂતિકર્મ કરે છે, કરીને રક્ષાપોટલી બાંધે છે. બાંધીને વિવિધ મણિરનથી ચિત્રિત બે પ્રકારના પાષાણ ગોલક લઈને તીરના કાનના મૂળ પાસે ગોલકને પરસાર અફડાવે છે. “પર્વત સર્દેશ આયુવાળા થાઓ” એ પ્રમાણે ભગવંતને આશીર્વચન કહે છે.
ત્યારપછી તે ડચક મળે વસનારી ચારે દિશાકુમારી-મહત્તરાઓ ભગવાનને કરતલપુટ વડે અને તીર્થકર માતાને બાહા વડે ગ્રહણ કરે છે, કરીને જ્યાં ભગવંતનું જન્મ ભવન છે, ત્યાં આવે છે, આવીને લીકિરની માતાને શયનમાં સુવડાવે છે. સુવડાવીને તીર્થક્ત ભગવંતને માતાની પડખે થપે છે, સ્થાપીને આગાન કરતી,પરિંગાન કરતી રહે છે.
• વિવેચન-૨૧૮ થી ૨૨૬ :
તે કાળે, તે સમયે પૂર્વના દિશાભાગવર્તી રચક કૂટવાસી આઠ દિશાકુમારી મહdરિકા પોત-પોતાના કૂટોમાં પૂર્વવત્ ચાવતું વિહરે છે. તે આ નંદોતરા ઈત્યાદિ - X - એમ નામથી કહી. બાકી આસન પ્રકંપ, અવધિપયોગ, ભગવંતનું દર્શન, પરસ્પર બોલાવવી, પોત-પોતાના આભિયોગિકે કરેલ વિમાન વિકdણાદિ પર્વવત ચાવતુ તમારે ભયભીત થવું નહીં. એમ કહીને ભગવંત તીર્થકર અને તીર્થકરની માતાની પૂર્વમાં, કેમકે તે પૂર્વરચકથી આવેલ છે, હાથમાં દર્પણ લઈને - જે જિનેશ્વરની માતાના શૃંગારાદિ જોવામાં ઉપયોગી છે તે. ગીતગાન કરતી ત્યાં ઉભી રહે છે.
અહીં ચકાદિ સ્વરૂપ પ્રરૂપણા આ પ્રમાણે છે – એક આદેશથી અગિયારમો, બીજ આદેશથી તેરમો, ત્રીજા આદેશથી એકવીસમો એવા રુચકદ્વીપમાં બહુમધ્યમાં વલયાકાર રુચકૌલ ૮૪,000 યોજન પંચો, મૂળમાં ૧૦,૨૨, મધ્ય 90૨૩, શિખરે ૪૦૨૪ યોજન પહોળો છે. તેના મસ્તકે પૂર્વ દિશા મધ્ય સિદ્ધાયતનકૂટ છે. તેની બંને પડખે ચાર-ચાર દિકકુમારીના કૂટો છે ત્યાં નંદોતરાદિ રહે છે.
હવે દક્ષિણરકમાં રહેલની વક્તવ્યતા કહે છે - તે કાળે, તે સમયે દક્ષિણચકમાં રહેનારી, પૂર્વની જેમ ટુચકપર્વતની ટોચે પણ દક્ષિણ દિશામાં સિદ્ધાયતના કુટ છે, તેના બંને પડખે ચાર-ચાર કૂટો છે, ત્યાં રહેનારી છે. આઠ દિકકુમારી મહdરિકા તે પ્રમાણે જ ચાવત્ વિયરે છે, તે આ પ્રમાણે - સમાહારા, સુખદત્તા, સુપ્રબુદ્ધા ઈત્યાદિ - X • તે પ્રમાણે ચાવતું તમારે ભયભીત ન થવું, એમ કહીને જિનેશ્વરની માતાની-દક્ષિણદિશાથી આવેલ હોવાથી દક્ષિણ દિમાગમાં, જિનમાતાને