________________ 348 થી 350 193 194 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અહીં ભાવના આ પ્રમાણે છે - ગતિ વિચારણામાં જે જેનાથી શીઘ કહેલ છે, તે તેનાથી ઋદ્ધિ વિચારણામાં ઉ&મથી મહદ્ધિક જાણવા. હવે બારમાં દ્વાર સંબંધી ypot ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપમાં તારાથી બીજા તારાનું અંતર કેટલી અબાધાથી કહેલ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! અંતર બે પ્રકારે છે - વ્યાઘાતિક અને નિર્વાઘાતિક. વ્યાઘાત - પર્વતાદિ ખલન, તેમાં થાય તે વ્યાઘાતિક. નિર્વાધિાતિક - વ્યાઘાત રહિત, સ્વાભાવિક. - તેમાં જે નિવ્યઘિાતિક અંતર છે, તે જઘન્યતી 500 ધનુષ અને ઉત્કૃષ્ટથી બે ગાઉ છે. આ જગતુ સ્વાભાવથી જાણવું. જે વ્યાઘાતિક અંતર છે, તે જઘન્યતી 266 યોજન છે. આ નિષઘકૂટાદિની અપેક્ષાથી જાણવું. તેથી કહે છે - નિષદ્ પર્વત સ્વભાવથી 400 યોજન ઉંચો છે, તેની ઉપર 500 યોજન ઉંચો કૂટ છે તે મૂળમાં 500 યોજન લંબાઈ-પહોળાઈથી મધ્યમાં 335 યોજન, ઉપર-૨૫ યોજના છે. તેના ઉપરના ભાગમાં સમશ્રેણિ પ્રદેશમાં તથાગતુ સ્વાભાવથી આઠ-આઠ યોજનની અબાઘા કરીને તારા વિમાન ભ્રમણ કરે છે, તેથી જઘન્ય વ્યાઘાતિમ અંતર 266 યોજન થાય છે, ઉત્કૃષ્ટથી 12,242 યોજન મેરુની અપેક્ષાથી છે. મેર અપેક્ષા કહેવાનું કારણ - મેરુમાં 10,000 યોજન, મેરુની બંને બાજુ અબાધાથી ૧૧ર૧ યોજન છે. તેથી 10,000 + 1121 + 111 ચોમ બધી સંખ્યાનો સરવાળો કરતાં ૧૨,૨૪ર યોજન થાય. એ પ્રમાણે તારાથી બીજા તારાનું અંતર કહેલ છે. હવે તેમાં દ્વારનો પ્રશ્ન કરતાં કહે છે - * સૂત્ર-૩૫૧ થી 355 : [351) ભગવાન ! જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની કેટલી આગમહિણીઓ કહેલી છે? ગૌતમ! ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે - ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમાલી, પ્રભંકરા. - તેમાં એક એક અગમહિષીનો ચાચાર હાર દેવીનો પરિવાર બતાવાયેલ છે. એક-એક આગમહિલી બીજી હજારો દેવીની વિકવણા કરવાને સમર્થ હોય છે. એ પ્રમાણે ઘી મળીને 16,ooo દેવી નિષજ્ઞ થાય છે તે આ કુટિ-ચંદ્રનું અંત:પુર છે. ભગવન જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતુંસક વિમાનમાં ચંદ્રા રાજધાનીમાં સુધમાં સભામાં કુટિત-અંતઃપુર સાથે મહતું હતુથી નૃત્ય-ગીતવાજિંત્ર યાવત દિવ્ય ભોગોપભોગ ભોગવીને વિચરવાને માટે શું તે ચંદ્ર સમર્થ છે ખરો? ગૌતમ! ના, એ અર્થ સમર્થ નથી. [2713] ભગવન! જ્યોતિષેન્દ્ર ચંદ્રની ચંદ્રાવતુંસક વિમાનમાં ચંદ્રા રાજધાનીમાં સુધમાં સભામાં માણવક ચૈત્ય તંભમાં વજમય ગોળ-વૃત્ત-સમુગકમાં ઘણાં જિનસક્રિય રહેલા હોય છે. તે ચંદ્ર તથા બીજ ઘણાં દેવો અને દેવીને અર્ચનીય યાવતુ પર્યાપાસનીય છે. તે કારણથી ગૌતમ ! ચંદ્ર ત્યિાં ભોગ કરો] સમર્થ નથી. પરંતુ ચંદ્ર સુધમાં સભામાં 4ooo સામાનિકો સાથે એ પ્રમાણે યાવત દિવ્ય ભોગોપભોગ કરતો વિચરવા કેવળ પરિવાર ઋદ્ધિથી સમર્થ છે, પણ મૈથુન નિમિતે ભોગ કરવા સમર્થ નથી. બધાં ગ્રહો આદિની વિજા, વૈજયંતી, જયંતી, અપરાજિતા નામે ચાર અગમહિષિઓ છે. એ પ્રમાણે 176 ગ્રહોની આ વિજયાદિ નામથી ચાર અમહિણીઓ છે, તેમ જાણ. [35] ગ્રહો - (1) અંગારક, (2) વિકાલક, (3) લોહિતાંક, (4) શનિઘર, (5) આધુનિક, (6) પાધુનિક, (3) કણ, (8) કણક, (9) કણકણક, (10) કણવિતાનક, (11) કણસંતાનક. [33] ગ્રહો - (૧ર) સોમ, (13) સહિત, (14) આશ્વાસન, (15) કાપગ, (16) કબૂક, (17) અજન્ક, (18) દુંદુભક, (19) fખ, (20) શંખનાભ, (21) શંખ વાભિ એ ત્રણ. 3i54] એ પ્રમાણે ભાવકેતુ પર્યત ગ્રહોના નામો કહેવા જોઈએ. તે બધાંની અગમહિણીઓ વિજયાદિ ચાર નામે છે. (355] ભગવન! ચંદ્રવિમાનો દેવોની સ્થિતિ કેટલો કાળ છે ? ગૌતમ ! જઘન્યથી તેમની સ્થિતિ 1/4 પલ્યોપમ છે, ઉત્કૃષ્ટથી તેમની સ્થિતિ એક લાખ વર્ષ અધિક પલ્યોપમ છે. ચંદ્ધવિમાનમાં દેવીની સ્થિતિ જન્યથી 1/4 પલ્યોપમ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ 50,000 વષધિક આઈપલ્યોપમ છે. o સૂર્ય વિમાનમાં દેવોની સ્થિતિ જઘન્યથી /4 પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ 1000 વષધિક પલ્યોપમ છે. સૂર્ય વિમાનમાં દેવીની સ્થિતિ જઘન્યથી 1/4 પલ્યોપમ, ઉત્કૃષ્ટ 5oo વર્ષાધિક અર્ધ પલ્યોપમ ચે. 0 ગ્રહ વિમાનમાં દેવોની સ્થિતિ જઘન્ય / પલ્યોપમ, ઉત્કૃષ્ટથી એક પલ્યોપમ કહેલી છે. ગ્રહ વિમાનમાં દેવીની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટથી સ્થિતિ અર્ધપલ્યોપમ કહેલી છે. * નામ વિમાનમાં દેવોની જઘન્ય સ્થિતિ / પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધપલ્યોપમ કહેલી છે. નાગ વિમાનમાં દેવીની જઘન્ય સ્થિતિ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ