________________ /344 થી 343 11 સંમિલિત પ્રતિ રોમકૂપ એકૈકના સંભવથી સૂ+તન્વી લક્ષાણ પ્રશસ્ત કે વિસ્તીર્ણ જે સ્કંધ ઉપસ્તી કેશ શ્રેણી, તેને ધારણ કરનાર, જે છે તે. તથા લલંત - સુબદ્ધવથી સુશોભક જે દર્પણ આકાના આભરણ વિશેષ, તે જ લલાટ વભૂષણ જેમાં છે તે તથા મુખમંડકમુખાભરણ અને અવમૂલા-પ્રલંબમાન ગુચ્છા, ચામર અને દર્પણ પ્રસિદ્ધ છે, એ યથાસ્થાને જેમને નિયોજિત છે તેવા, પરિમંડિતા કટિ જેવી છે તેવા. તથા તપનીય ખુરા, તપનીય જિલ્લા ઈત્યાદિ નવ પદો પૂર્વવતું. તથા મહd - બહવ્યાપી હયહેષિત 5 જે કિલકિલાટ કરતો સ્વ અર્થાતું સાનંદ શબ્દ, તેનાથી ઈત્યાદિ પૂર્વવત. આ ચારે વિમાન બાહા વાહક સિંહાદિ વર્ણન સૂત્રોમાં કેટલાંક પદો પ્રસ્તુત ઉપાંગ સૂત્રની પ્રતિમાં દશર્વિલ પાઠ અનુસારે છે, તો પણ શ્રી જીવાભિગમ ઉપાંગ સૂત્રની પ્રતિના પાઠ અનુસાર વ્યાખ્યા કરેલ છે. તેમાં વાયના ભેદથી પાઠભેદ સંભવતો નથી. તેમ જાણવું. જે કારણે શ્રીમલયગિરિજીએ જીવાભિગમ વૃતિમાં જ “કવચિત સિંહાદિનું વર્ણન જણાય છે, તે ઘણાં પુસ્તકોમાં દેખાતું ન હોવાથી ઉપેક્ષિત છે, અવશ્ય આ વ્યાખ્યાન વડે પ્રયોજન હોય તો જંબૂદ્વીપટીકા જોઈ જવી. તેમાં સવિસ્તાર તેનું વ્યાખ્યાન કરાયેલ છે." આ અતિદેશ વિષયીકૃતપણાથી બંને સૂત્રોના સંદેશ પાઠ સંભવે છે. જે જીવાભિગમપાઠ દેટ પણ નિમમ રૂપી ઈત્યાદિ પદોનું વ્યાખ્યાન કરેલ નથી, તે પ્રસ્તુત સૂત્રમાં સર્વથા અદૈષ્ણવવી છે. જે પદો પ્રસ્તુત સૂત્રના પ્રતિમાંના પાઠમાં દટ, તે જ જીવાભિગમ પાઠ અનુસાર સંગત પાઠની વ્યાખ્યા કરેલ છે. ધે ચંદ્ર વક્તવ્યનો સૂર્યાદિ વક્તવ્ય વિષયમાં અતિદેશ છે. ચંદ્રાદિના સિંહાદિ સંખ્યા સંગ્રહણી બે ગાથા કહે છે - અહીં સંગતિની પ્રધાનતાથી વ્યાખ્યાનના દૃશ્યમાન પ્રસ્તુત દર્શ-પ્રતિમાં આગળ સ્થિત હોવા છાત પહેલાં - એ પ્રમાણે સૂર્યવિમાન ઇત્યાદિ આલાવાની વ્યાખ્યા કરવી. જેમકે - ચંદ્રવિમાનવાહક અનુસાર સૂર્યવિમાનોના વાહકો પણ વર્ણવવા. ચાવતું તારા રૂપના વિમાન વાહકો પણ વર્ણવવા. ચાવતુ પદથી ગ્રહવિમાન અને નક્ષત્રવિમાનના વિમાનવાહકો પણ વર્ણવવા. વિશેષ એ કે - દેવોની સંખ્યા, અર્થાત્ બધાં જયોતિકોના વિમાનવાહક વર્ણનસૂત્ર સમાન જ છે, તેમાં સંખ્યાબેદ વ્યાખ્યા કરાનાર ગાથા વડે જાણવો. તે આ વર્ડ્સમાણ ગાથા 16,000 દેવો હોય છે. ચંદ્ર વિમાનમાં, 2 વ્ર સમુચ્ચય અર્થમાં છે તથા સૂર્ય વિમાનમાં પણ 16,000 દેવો હોય. 8000 દેવ ગ્રહ વિમાનમાં હોય, 8ooo દેવો નક્ષત્ર વિમાનમાં હોય. અહીં ગ્રહ અને નક્ષત્રમાં પ્રત્યેકમાં આ સંખ્યા અલગ અલગ જાણવી. તેથી પ્રત્યેક તારા વિમાનમાં બબ્બે હજાર દેવો કહેવા. હવે દશમદ્વાર પ્રશ્ન કહે છે - * સૂત્ર-૩૪૮ થી 35o :[34] ભગવન ! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા રૂપમાં કોણ સવ 12 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ શીઘગતિ છે અને કોણ સર્વ શીઘતર ગતિક છે? ગૌતમાં ચંદ્ર કરતાં સૂર્ય સર્વ શીઘગતિ છે, સૂર્ય કરતાં ગ્રહો શીઘગતિ છે, ગ્રહો કરતાં નpaો શluપતિ છે, નક્ષત્રો કરતાં તારા શીઘગતિ છે. તેિમ જાણો. સર્વ અાગતિ ચંદ્રો છે, સર્વ શીઘગતિ તારા છે. [3xe] ભગવત્ ! ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ સર્વ મહર્વિક છે, કોણ સર્વ અવાઋદ્ધિક છે ? ગૌતમ! તારારૂપથી નો મહદ્ધિક છે, નફો કરતાં ગ્રહો મહહિક છે, ગ્રહો કરતાં સૂર્ય મહદ્ધિક છે, સૂર્ય કરતાં ચંદ્રો મહતિક છે, [એ પ્રમાણે ક્રમશઃ મહદિક્તા જાણવી.) સૌથી પદ્ધિક તારા છે, સર્વ મહદ્ધિક ચંદ્ર છે. [35] ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં એક તારાથી બીજ તારા વચ્ચે કેટલું અબાધા અંતર કહેલ છે ? ગૌતમ, આંતર બે પ્રકારે છે - વ્યાઘાતિમ, નિવ્યઘિાતિમ. બે તાર વચ્ચે નિવ્યઘિાતિમ અંતર જઘન્યથી 500 ધનુષ છે અને ઉત્કૃષ્ટથી બે ગાઉ કહેલ છે. બે તાસ વચ્ચે વ્યાઘાતિમ આંતર જઘન્યથી 266 યોજન અને ઉતકૃષ્ટથી ૧ર,ર૪ર યોજન કહેલ છે. * વિવેચન-૩૪૮ થી 350 : ભગવદ્ ! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપોની મથે કોણ બધામાં - ચંદ્રાદિ ચર જ્યોતિકોથી શીઘગતિ છે, આ સર્વ અત્યંતર મંડલ અપેક્ષાથી છે, કોણ સર્વ શીઘગતિ તરફ છે ? અહીં બંનેમાં જે પ્રકૃષ્ટ હોય, તેને માટે ‘તરક' કહ્યું. આ સર્વ બાહ્ય મંડલની અપેક્ષાથી કહેલ છે. અત્યંતર મંડલની અપેક્ષાથી સર્વબાહ્ય મંડલ ગતિપકર્ષના સુપ્રસિદ્ધપણાથી કહેલ છે. ભગવંત કહે છે - ગૌતમ ! ચંદ્ર કરતાં સૂર્ય સર્વ શીઘગતિક છે. સૂર્યો કરતાં ગ્રહો ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. મુહર્તગતિમાં વિચાર કરતાં પછી-પછીનો ગતિ પ્રકર્ષ આગમપ્રસિદ્ધ છે. તેથી જ બધાંથી અલ-મંદ ગતિ જેની છે તે. એ પ્રકારે ચંદ્ર છે તથા બધાંથી શીઘગતિ તારા છે. હવે અગિયારમું દ્વાર કહે છે - ભગવન્! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારરૂપમાં કોણ સર્વ મહદ્ધિક છે ? કોણ સર્વથી અપકદ્ધિક છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! તારારૂપથી નક્ષત્રો મહદ્ધિક છે, નક્ષત્રોથી ગ્રહો ઈત્યાદિ સૂત્રાર્થવ જાણવું. તેથી જ બધાંથી અલગઠદ્ધિવાળા તારા છે, બધાંથી મહામઋદ્ધિક ચંદ્ર છે.