________________ 4/134 થી 177 181 [16] રાજધાનીઓ આ પ્રમાણે - સુશીમા, કુંડલા, અપરાજિતા, પલંગ, કાવતી, પદ્માવતી, શુભ, રતનસંચયા. [17] વત્સવિજયના દક્ષિણમાં નિષધ, ઉત્તરમાં સીતા, પૂર્વમાં દક્ષિણી સીતામુખવનપશ્ચિમમાં ત્રિકૂટ પર્વત છે, સુશીમા રાજધાની છે, પ્રમાણ પૂર્વવતું. વસૂવિજય પછી મિક્ટ પછી સવઃ વિજય, એ કમથી તdજલા નદી, મહાવત્સવિય, વૈશ્રમણકૂટ ધક્ષકાર પર્વત, વત્સાવતી વિજય, મજલા નદી, રમ્ય વિજય, અંજન વક્ષસ્કાર પર્વત. મ્યફ વિજય, ઉન્મત્તલા નદી, મણીય વિજય, માતંજલ વક્ષસ્કાર પર્વત અને મંગલાવતી વિજય છે. * વિવેચન-૧૩૪ થી 137 : ભદેતા જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં સીતા મહાનદીના દક્ષિણી સીતામુખવના અથતિ સીતા-નિષધ મધ્યવર્તી. અતિદેશ સૂત્ર વડે ઉત્તરસૂઝ સ્વયં કહેવું. *x * હવે બીજ મહાવિદેહ વિભાગમાં વિજયાદિ વ્યવસ્થા કહે છે - નિષધ પર્વતની ઉત્તરે, સીતા નદીની દક્ષિણે, દક્ષિણી સીતામુખવનની પશ્ચિમે, ત્રિકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વે, અહીં વસ વિજય છે. સુશીમા સજધાની, વિજય વિભાજક ત્રિકૂટ વણાકાર પર્વત છે. [શેષ વૃત્તિ સૂત્રાર્થ મુજબ જ છે.] આ વિજયની રાજધાનીઓ - સીતા દક્ષિણ દિશામાં રહેલ રાજધાનીપણાથી, વિજયના ઉત્તરાર્ધ મધ્ય ખંડોમાં જાણવી. હવે વિજયાદિનો વ્યાસાદિ દર્શાવવા છતાં કોઈ પ્રકારે પાર્વોમાં પરસ્પર ભેદ ન થાય, તે આશંકા નિવૃત્તિ માટે કહે છે - પૂર્વોક્ત પ્રકારે સીતા મહાનદીના ઉત્તર પાર્ગ માફક દક્ષિણી પાર્શ કહેવું. - આ પાર્શ કઈ રીતે વિશિષ્ટ છે ? દક્ષિણ બાજુના સીતામુખવનાદિ, આના વડે જેમ પહેલા વિભાગના કચ્છ વિજય આદિ કહ્યા, તેમ બીજા વિભાગના દક્ષિણ બાજુના સીતામુખવનાદિ કહ્યા છે. આ કહેવાનાર વક્ષકારકૂટો છે. કૂટ શબ્દથી અહીં પર્વત લેવા. તે આ રીતે- ત્રિકૂટ ઈત્યાદિ. વિજયાદિ રાજધાનીના સંગ્રહ માટે એકૈક પધ છે. તે સરળ છે. - X - પર્યસત્રથી પ્રાપ્ત છતાં વન્ય વિજય દિગ્નિયમમાં વિચિત્રત્વથી સૂગ પ્રવૃત્તિ બીજી રીતે કહે છે - વત્સવિજયના નિષધની દક્ષિણે, તેની જ સીતાનદીની ઉત્તરે આદિ સ્પષ્ટ છે. * x - હવે પ્રકરણ બળથી વસ જ લક્ષ્ય કરાય છે. સુશીમાં રાજધાની, પ્રમાણ અયોધ્યા સંબંધી જ, * * * હવે આ વિજયાદિનો સ્થાન ક્રમ દર્શાવ્યો, તે સુગમ છે. વિશેષ એ કે - વત્સ પછી ત્રિકૂટ એમ જાણવું. - x * હવે સૌમનસ્ય ગજદંત ગિરિ - * સૂત્ર-૧૭૮ થી 182 : [18] ભગવન જંબૂદ્વીપ હીપના મહાવિદેહ ક્ષેત્રમાં સોમનસ નામે વણાકાર પર્વત કયાં કહેલ છે? ગૌતમ નિષધ વષધર પર્વતની ઉત્તરે, મેરુપર્વતની અનિ દિશામાં, મંગલાવતી વિજયની પશ્ચિમે, દેવકુરની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ોગમાં સોમનસ નામે વક્ષસ્કાર પર્વત કહેલ છે. ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો, માલ્યવંત વક્ષસ્કાર પર્વત સમાન છે. વિશેષ એ કે 182 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર - સર્વરનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. નિષધ વઘર પર્વતની પાસે 400 યોજન ઉદd ઉંચો, 4oo ગાઉ ભૂમિગત, બાકી પૂર્વવત કહેતું. વિશેષ એ કે - અર્થ - ગૌતમ / સોમનસ વક્ષસ્કાર પર્વત ઘણાં દેવો-દેવીઓ જે સૌમ્ય, સુમનસ્ક છે તે અહીં બેસે છે ઈત્યાદિ. સૌમનસ નામે અહીં મહર્વિક દેવ યાવત્ વસે છે. તે કારણે હે ગૌતમ! ચાવતું નિત્ય છે. - સૌમનસ વક્ષસ્કાર પર્વત કેટલાં ફૂટો કહ્યા છે ? ગૌતમ ! સાત કૂટો કહેલા છે, તે પ્રમાણે - [19] સિદ્ધ, સોમનસ, મંગલાવતી, દેવકુરુ વિમલ, કંચન, વશિષ્ટ નામક સાત ફૂટો જાણવા. [18] આ બધાં કૂટો પ૦૦ યોજન ઉંચા છે. આ કૂટોની પૃચ્છા દિશાવિદિશામાં ગંધમાદન સર્દેશ કહેવી. ફર્ક એ કે - વિમલકૂટ તથા કંચનકૂટ ઉપર સુલત્સા અને વસુમિત્રા દેવીઓ રહે છે. બાકીના ફૂટોમાં સદેશ નામક દેવો છે. મેરની દક્ષિણે તેની રાજધાનીઓ છે. ભગવન! મહાવિદેહ ક્ષેત્રમાં દેવફ્ટ નામે કર ક્યાં કહેલ છે ? ગૌતમ ! મેર પર્વતની દક્ષિણે, નિષધ વર્ષધર પર્વતની ઉતરે, વિધુત્વભ વક્ષસ્કાર પર્વતની પૂર્વે સોમનસ વક્ષકાર પર્વતની પશ્ચિમે - અહીં મહાવિદેહ ફોગમાં દેવકર નામે કર કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, ૧૧૮૪ર યોજન, રકળા પહોળો છે ઉત્તરની વકતવ્યતા સમાન ચાવ4 પામેધ, મૃગ, અમમ, સહ, તેતલી, શનૈશ્ચરી મનુષ્યો સુધી કહેવું. [181] ભગવન / દેવકમાં ચિત્રકૂટ-વિચિત્રકૂટ નામે બે પવતો ક્યાં કહેલ છે ? ગૌતમ નિષધ વધર પર્વતના ઉત્તરીય-ચરમાંતથી 834-*/ યોજનના અંતરે, સીતોદક મહાનદીના પૂર્વ-પશ્ચિમ બંને કિનારે, અહીં ચિત્ર અને વિચિત્રકૂટ નામે બંને પર્વતો કહ્યું છે, યમક પર્વતો માફક બધું કહેવું. રાજધાની મેરની દક્ષિણે છે. [18] દેવકરનો નિષધદ્રહ નામે પ્રહ ક્યાં કહેલ છે ? ગૌતમ તે ચિત્રકૂટ, વિચિત્રકૂટ પર્વતના ઉત્તરીય ચરમાંતથી 834-*/ યોજનના તટે, સીતોદા મહાનદીના બહુમધ્યદેશ ભાગમાં અહીં નિષધદ્રહ નામે દ્રહ કહેલ છે. એ પ્રમાણે જેમ નીલવંત, ઉત્તરકુર ચંદ્ર, ઐરાવત, માલ્યવંત દ્રહોની વકતવ્યતા છે, તેમજ નિષધ, દેવકુરુ સૂર, સુલસ, વિધુતભની જાણવી. રાજધાનીઓ મેરુની દક્ષિણમાં છે. * વિવેચન-૧૭ થી 182 : પ્રશ્ન સુલભ છે. ઉત્તર - નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે ઈત્યાદિ સૂઝાઈવ જાણવું. જે સપ્રપંચ પહેલા વ્યાખ્યાનમાં ગંધ માદનનો અતિદેશ કર્યો, માલ્યવંતનું અતિદેશન તેની નીકટવર્તીપણાથી છે, તે સૂત્રકારની શૈલીના વૈવિષ્યને જણાવે છે. ફર્ક એ * આ સંપૂર્ણ જતમય છે, માલ્યવંત નીલમણિમય છે. આ નિષધ પર્વતને તે છે, માલ્યવંત નીલવંત પર્વતની સમીપે છે. અર્થમાં વિશેષતા- સૌમનસ વક્ષસ્કાર