________________
૪/૧૪૩ થી ૧૪૫
૧૫૯
વજમય ગોલક-વૃત સમુદ્ગકો કહેલાં છે. તેમાં ઘણાં જિન સથિ મૂકેલા હોય છે. તે ચમકદેવો અને બીજા પણ ઘણાં વ્યંતર દેવો-દેવીને અર્ચનીય, વંદનીય, પુજનીય, સકારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્યરૂપ તથા પર્યાપાસનીય છે.
ઉક્ત સત્રની વ્યાખ્યા - પ્રાય: પ્રસ્તુત સુગમાં સાક્ષાત દેટવથી અનંતર જે વ્યાખ્યાત છે. મધ્યમાં અર્ધપંચમ યોજનમાં અર્થાત્ બાકી યોજનમાં જાણવા. અહીં ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલકો કહેલા છે. તે લકોમાં ઘણાં વજમય નાગદંતકો છેo ઈત્યાદિ બધું ઉપર સૂત્રાર્થમાં કહ્યું છે, તેથી ફરી લખતા નથી. વિશેષ એટલું - ગૌલક અથતુિ વૃત, સમુગક-ડાબલો, ચમક-જમક રાજધાનીમાં રહેતાચંદનાદિ વડે ચર્ચનીય, તૃત્યાદિથી વંદનીય, પુષ્પાદિથી પૂજનીય, વાદિથી સકારણીય, બહુમાન વડે સન્માનનીય.
આ જિન સકિચની આશાતનાના ભયથી ત્યાં દેવ-દેવીઓ સંભોગાદિ આદતા. નથી કે મિત્ર દેવાદિ સાથે હાસ્ય ક્રીડાદિ કરતા નથી. [શંકા] જિનગૃહોમાં જિનપ્રતિમાનું દેવોને અર્ચનીયપણું હોવાથી આશાતના ત્યાગ બરાબર છે, તેમના સભાવ સ્થાપનારૂપથી આરાધ્યતા • x • છે, તેવું જિનદાઢાદિમાં નથી, તેથી ઉક્ત કથન કઈ રીતે યોગ્ય છે ? પૂજાના સાંગો પણ પૂજ્ય છે ઈત્યાદિ કારણે યોગ્ય છે. આ અર્થમાં પૂજ્ય શ્રી રત્નશેખર સૂરીની શ્રાદ્ધ વિધિ વૃત્તિમાં પણ સંમતિ છે. [અહીં વૃત્તિકાણીએ શ્રાદ્ધવિધિની વૃત્તિના ૧૫-૧aોક નોંધેલ છે, જે કથાંશ અમે અહીં લીધેલો નથી.)
હવે પ્રસ્તુત સૂત્ર કહે છે - માણવક ચૈત્ય તંભની પૂર્વ દિશામાં સુધમસભામાં સપરિવાર બે સિંહાસન છે. બંને યમક દેવના પ્રત્યેકનું એકૈક છે. તેનાથી પશ્ચિમ દિશામાં શયનીયનું વર્ણન છે. તે અહીં શ્રીદેવીના વર્ણન અધિકારમાં કહેલ છે. શયનીયની ઉત્તરપૂર્વ દિશામાં બે લઘુમહેન્દ્રધ્વજ છે. તેનું પ્રમાણ મહેન્દ્ર ધ્વજવત્ છે. ૬ll યોજન ઉંચો અને અર્ધક્રોસ જાડાઈથી છે.
(શંકા) જો એ પૂર્વોકત મહેન્દ્રધ્વજતુલ્ય છે, તો આ લઘુ વિશેષણ કેમ ? મણિપીઠિકારહિત હોવાથી લઘુ, કેમકે બે યોજન પ્રમાણ મણિપીઠિકાની ઉપર રહેલા હોવાથી કહેલ છે.
તે બંને લઘુમહેન્દ્રdજ એકૈક રાજધાની સંબંધી, તેની પશ્ચિમમાં ગોપાલ નામે પ્રહરણ કોશ છે. તેમાં ઘણાં પરિધરન્ન આદિ પ્રહરણો રાખેલા છે. સુધમાં સભા ઉપર આઠ-આઠ મંગલો ઈત્યાદિ યાવતુ ઘણાં સહસ પત્રો સર્વરનમય છે.
સુધર્મસભા પછી શું છે? તે બંને સુધમસભાની ઈશાને બે સિદ્ધાયતન કહેલા છે. કેમકે પ્રત્યેક સભામાં એકૈક છે. તે સુધમસભામાં કહેલ જિનગૃહપ્તા પાઠ મુજબ જાણવા. તે સિદ્ધાયતન ૧ી યોજન લાંબા, ઈ યોજન પહોળા, ૯ યોજન ઉંચા આદિ છે. જેમ સુધર્મામાં ત્રણ-પૂર્વ, દક્ષિણ, ઉત્તરવર્તી દ્વારો છે, તેની આગળ મુખમંડપો, તેની આગળ પ્રેક્ષામંડપો, તેની આગળ સૂપ, તેની આગળ ચૈત્યવૃa, તેની આગળ મહેન્દ્રધ્વજ, તેની આગળ નંદા પુષ્કરિણી, પછી ૬૦૦૦ મનોગુલિકા આદિ કહેવા. * * *
હવે સુધમસભામાં કહેલ સભા ચતકનો અતિદેશ કહે છે - x • એ રીતે સુધમસભા મુજબ બાકીની ઉપપાત સભાદિનું વર્ણન જાણવું. ક્યાં સુધી ? ઉપપાનસભા
૧૬૦
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ સુધી. જેમાં દેવો ઉત્પન્ન થાય તે ઉત્પાતસભા, શયનીય વર્ણન પૂર્વવતું. તથા દ્રહ વકતવ્ય, નંદા પુષ્કરિણી પ્રમાણ, તે ઉત્પન્ન દેવના શુચિવ અને જલક્રીડા હેતુ છે. પછી અભિષેક સભા - નવા ઉત્પન્ન દેવના અભિષેક મહોત્સવ સ્થાનરૂપ. અભિષેક્સઅભિષેક યોગ્ય પાત્ર. તતા અલંકાર સભા - અભિષિકd દેવનું ભૂષણ પરિધાન સ્થાન. ત્યાં ઘણાં અલંકાર યોગ્ય પાત્ર રહે છે. વ્યવસાયસભા - અલંકૃત દેવને શુભ અધ્યવસાય અનુચિંતન સ્થાનરૂપ, પુસ્તકરત્ત ત્યાં હોય છે. - X- સર્વ રનમયાદિ છે.
નંદા પુષ્કરિણીમાં, બલિહોપ પછીના કાળે સુધમસિભામાં અભિનવ ઉત્પst દેવના હાથ-પગ ધોવાના હેતુભૂત છે. અહીં સૂત્રમાં પહેલા કહ્યા છતાં નંદાપુષ્કરિણી પ્રયોજન ક્રમવશથી પછી વ્યાખ્યા ન કરે છે. જેમ સુધમસભાથી ઈશાન દિશામાં સિદ્ધાયતન છે, તેમ તેની ઈશાન દિશામાં ઉપપાતસભા છે. એ રીતે પૂર્વ-પૂર્વથી પછીપછી ઈશાનમાં કહેવું ચાવત્ બલિપીઠથી ઈશાનમાં નંદાપુષ્કરિણી છે. * * * * *
યમિકા સજધાની કહ્યા પછી, તેના અધિપતિ ચમક દેવોની ઉત્પતિ આદિ સ્વરૂપ કહેવા સૂત્રકૃત્ સંગ્રહ ગાથા કહે છે - ઉપપાત-ચમકદેવની ઉત્પત્તિ કહેવી. પછી અભિષેક-ઈન્દ્રાભિષેક, પછી અલંકાર સભામાં અલંકાર પહેરવા, પછી વ્યવસાયપુરતક રન ઉદ્ઘાટનરૂપ, પછી સિદ્ધાયતનાદિ અર્યા, પછી સુધર્મામાં ગમન, પરિવાર કરણ-સ્વ સ્વ દિશામાં પરિવારની સ્થાપના, જેમકે-ચમક દેવના સિંહાસનના ડાબા ભાગે ૪000 સામાનિકના ભદ્રાસનની સ્થાપના, અડદ્ધિ-સંપદા, રૂપ નિષ્પત્તિ - X -
હવે ચમકદ્રહ જેટલા અંતરે પરસ્પર સ્થિત છે, તેના નિર્ણય માટે કહે છે - જેટલા અંતરે નીલવંત-ચમક છે, તેટલા અંતરે-૮૩૪-ક યોજનરૂપ દ્રહો જાણળા.
હવે કહોના અંતરનું જે પ્રમાણ કહ્યું, તે દશવિ છે - • સૂત્ર-૧૪૬ થી ૧૫o -
[૧૪] ભગવના ઉત્તરકુરુમાં નીલવંત દ્રહ નામે દ્રહ કહે છે? ગૌતમાં યમકના દક્ષિણી ચમતથી ૮૩૪-ક યોજનના અંતરે, સીતા મહાનદીના બહમધ્યદેશ ભાગમાં અહીં નીલવંત નામે પ્રહ કહેલ છે. તે દક્ષિણ-ઉત્તર લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે જેમ પદ્ધહનું વર્ણન કર્યું તેમ વર્ણન જણવું. ભેદ એટલો કે - બે કાવર વેદિકા અને બે વનખંડી સંપરિવૃત્ત છે. નીલવંત નામે નાગકુમાર દેવ છે, બાકી પૂર્વવત્ ગણવું. નીલવંત દ્રહની પૂર્વપશ્ચિમમાં દશ-દશ યોજનોના અંતરે અહીં ર૦ કંચન પર્વતો કહ્યા છે. તે ૧oo યોજન ઉર્જા ઉંચા છે.
[૧૪] તે મૂળમાં ૧૦૦ યોજન, મધ્યમાં-૭પ યોજન, ઉપર ૫૦ યોજનના વિસ્તારવાળા છે.
[૧૪] તેની પરિધિ મૂળમાં ૩૧૬ યોજન, મધ્યમાં-૩૭ યોજન અને ઉપર-૧૫૮ યોજન છે.
[૧૪૯] પહેલો નીલવંત, બીજે ઉત્તરકુટ ત્રીજો ચંદ્ર, ચોથો ઐરવત, પાંચમો માહ્યવંત છે.
[૧૫] એ પ્રમાણે પૂર્વવત અર્થ-પ્રમાણ કહેવા. દેવો (ચાવત) પલ્યોપમ સ્થિતિક છે.