SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૪૩ થી ૧૪૫ ૧૫૩ તે પ્રાકારો કેવા છે ? તે બંને પ્રકારો ઉall યોજન ઉદર્વ-ઉચ્ચવથી, મૂળમાં ૧ણા યોજન છે, તેમાં ૧રી યોજન વિસ્તાર, મધ્યમાં ૬ઈ યોજન છે કેમકે મૂળ વિસ્તારથી મધ્યનો વિસ્તાર પ્રમાણથી અડધો હોય. ઉપર 3 યોજન આઈ કોશ વિસ્તારથી છે, કેમકે મધ્યના વિસ્તારથી અડધાં પ્રમાણમાં છે. મૂળમાં વિસ્તીર્ણ આદિ પૂર્વવતુ. ખૂણાને લક્ષ્યમાં ન લેતાં બહારથી તે વૃત છે, ખૂણાને લક્ષ્યમાં લેતા, તે અંદરથી ચોખણ છે, બાકી પૂર્વવત્ જાણવું. હવે આના કપિશિર્ષકનું વર્ણન કહે છે - તે બંને પ્રાકારો વિવિધ મણિના પારાગ-સ્ફટિક-મરકત-અંજનાદિ પાંચ પ્રકારે વર્ષો જેમાં છે તે. તે કપિશીર્ષકપ્રાકારાગ્ર વડે શોભિત છે. કૃષ્ણ સાવત્ શુક્લ વર્ણ યુક્ત છે. હવે આ કપિશીર્ષકોનું ઉચ્ચત્વાદિ માન કહે છે - સૂત્ર સ્વયં સિદ્ધ છે. હવે આના કેટલા દ્વારા કહેલા છે - બંને યમિકા રાજધાનીના એકૈક બાહામાં પાર્શમાં સવાસો-સવાસો દ્વારા કહેલા છે. તે દ્વારા ૬શા યોજન ઉદd ઉંચા છે. ૩૧ી યોજન પહોળા છે. તેટલાં જ પ્રવેશમાં છે. શ્વેત શ્રેષ્ઠ કનક રૂપિકાઓ છે. લાઘવ માટે અતિદેશથી કહે છે - રાજપષ્મીય સૂત્રમાં જે સૂયભિ નામે વિમાન છે, તેની વક્તવ્યતામાં જે દ્વાર વર્ણન છે, તે અહીં પણ લેવું, જ્યાં સુધી ? આઠ-આઠ મંગલો સુધી. વિજયદ્વાર પ્રકરણમાં સૂત્રથીઅર્થથી લખેલ હોવાથી અહીં અતિદિષ્ટ સૂત્ર લખતાં નથી. અતિદિષ્ટવનું બંને સ્થાન સામ્ય હોવાથી લખતા નથી. ધે આના બહિર્ભાગમાં વનખંડ વક્તવ્યતા - યમિકા રાજધાનીની ચારે દિશામાં - x • અતિ પૂર્વાદિમાં પાંચસો-પાંચસો યોજનાનો અપાંતરાલ કરીને ચાર વનખંડો કહેલાં છે. તે આ રીતે – અશોકવન, સપ્ત પર્ણ વન, ચંપકવન અને આમવન. હવે તેના આયામાદિ કહે છે - તે વનખંડો સાતિરેક ૧૨,ooo યોજના લાંબા, ૫૦૦ યોજન વિખંભથી, પ્રત્યેક-પ્રત્યેક પ્રાકારો વડે પરિક્ષિત છે. કૃષ્ણા એ પદથી ઉપલક્ષિત જંબુદ્વીપ પાવર વેદિકાના પ્રકરણમાં લિખિત પૂર્ણ વનખંડ વર્ણન, ભૂમિ ને પ્રાસાદાવતંસક પૂર્વવત્ કહેવા. ભૂમિ આ પ્રમાણે - તે વનખંડમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુકર યાવત્ વિવિધ પંચવર્ણી તૃણો અને મણી વડે ઉપશોભિત છે. પ્રાસાદ સુણ - તે વનખંડોના બહ મધ્ય-દેશ ભાગમાં પ્રત્યેક પ્રાસાદાવતુંસક કહેલ છે, તે શા યોજન ઉંચુ, ૩૧ી યોજન પહોળું, અતિ ઉંચુ જાણે હસતું હોય તેવું છે. તે બહસમરમણીય ભૂમિભાગમાં ઉલ્લોક, સપરિવાર સીંહાસન પૂર્વવતું. ત્યાં ચાર દેવો મહર્તિક ચાવતુ પત્યોપમ સ્થિતિક રહે છે, તે આ પ્રમાણે- અશોક, સપ્તવર્ણ, ચંપક અને આમ. અશોકવન પ્રાસાદમાં અશોક નામે દેવ છે, એ રીતે ત્રણેમાં પણ તે-તે નામે દેવો વસે છે. ( ધે આ બંનેના અંતભગનું વર્ણન કહે છે – ચમિકા રાજધાનીના તર્પણ ભાગમાં બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે. વર્ણન સૂગના પદોમાં કહેલ છે. તે ગ્રહણ કરવું. અહીં સૂત્રમાં ઉપકારિકા લયન ન દેખાતું હોવા છતાં રાજપમ્નીય સૂત્રમાં સૂયભિવિમાનના વર્ણનમાં, જીવાભિગમમાં વિજયા સજધાનીના વર્ણનમાં દેખાય ૧૫૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ છે. • x • x • તેિને બે વૃત્તિ મુજબ નોંધીએ છીએ-]. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં આ અંતરમાં બે ઉપકાસ્કિાલયન કહેલ છે. પ્રાસાદાવસંતકને ઉપસ્તંભ કરે તે ઉપકારિકા - રાજધાનીના પ્રભુ પ્રાસાદાવર્તનકાદિની પીઠિકા. બીજે આ ઉપકાર્ય-ઉપકારિકા એમ પ્રસિદ્ધ છે. • x • તે લયન-ગૃહ સમાન, તે પ્રત્યેક રાજધાનીમાં હોવાથી બે કહી છે. તે ૧૨૦૦ યોજના લાંબા-પહોળા અને ૩૭૯૫ યોજના પરિધિ. હજાર ધનુપમાણ જાડાઈથી, સંપૂર્ણ જાંબૂનદમય, સ્વચ્છ છે. પ્રત્યેક પતિ ઉપકારિકાલયન પાવર વેદિકાથી પરિવૃત્ત છે, પ્રત્યેકમાં બે વનખંડો પણ કહેવા. તે જગતીની પડાવવેદિકામાં રહેલ વનખંડ અનુસાર છે. ગિસોપાન પ્રતિરૂપક • આરોહ અવરોહ માર્ગ, તે પૂવિિદ ચારે દિશામાં જાણવા, તોરણો ચારે દિશામાં અને ભૂમિભાગ ઉપકારિકા લયન મધ્યે રહેલ કહેવો. તે સૂત્રો જીવાભિગમ નામે ઉપાંગમાં કમથી આ પ્રમાણે છે - તે વનખંડ દેશોન બે યોજન ચકવાલ વિઠંભથી ઉપકારિકાલયન સમ પરિધિથી છે. તે ઉપકારિકાલયનની ચારે દિશામાં ચાર મિસોપાન પ્રતિરૂપક કહેલા છે, વર્ણન પૂર્વવતું. તે મિસોપાનકની આગળ પ્રત્યેકમાં તોરણો કહેલા છે. વર્ણન પૂર્વવતું. તે ઉપકારિકાલયનની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ યાવતુ મણી વડે ઉપશોભિત છે, તેમ કહેવું. વ્યાખ્યા સુગમ છે. હવે ચમકદેવના મૂલ પ્રાસાદનું સ્વરૂપ કહે છે - તે ઉપકારિકા લયનની બહુ મધ્યદેશભાગમાં અહીં એક પ્રાસાદાવતુંસક કહેલ છે. તે ૬શા યોજન ઉંચો, ૩૧ યોજન લાંબો-પહોળો છે. વર્ણન વિજય પ્રાસાદની માફક કહેવું. ઉલ્લક-ઉપરનો ભાગ, ભૂમિભાગ-અઘોભાગ, સિંહાસન સપરિવાર-સામાનિકાદિ પરિવાર ભદ્રાસન વ્યવસ્થા સહિત છે. - X - - હવે આના પરિવાર પ્રાસાદની પ્રરૂપણા કહે છે - મૂલ પ્રાસાદાવતુંસકાનુસાર પરિવાર પ્રાસાદ પંક્તિઓ જીવાભિગમથી જાણવી. અહીં પંક્તિઓ, મૂલપાસાદથી ચારે દિશામાં પદોની સમાન પરિક્ષેપરૂપ જાણવી. પણ સૂચિશ્રેણિરૂપ ન જાણવી. તેમાં પ્રથમ પ્રાસાદ પંક્તિ પાઠ-તે પ્રાસાદાવસક બીજા ચાર પ્રાસાદાવતુંસક, જે મળ પ્રાસાદથી અધઉચ્ચત્ત પ્રમાણ માત્રથી છે, તેના વડે ચોતરફથી સંપરિવૃત્ત છે. અહીં ઉચ્ચવ શબ્દથી ઉત્સધ લેવો, પ્રમાણ શબ્દથી લંબાઈ-પહોળાઈ લેવી. તેથી મૂલ પ્રાસાદની અપેક્ષાથી અર્ધ ઉંચાઈ, લંબાઈ, પહોળાઈ છે. આના ઉચ્ચત્વાદિ સાક્ષાત્ સૂત્રકારે કહેલ છે - ૩૧મી યોજન ઉચ્ચસ્વયી છે. ૬શા યોજનનું અર્ધ કરતાં આ જ સંખ્યા આવે. સાતિરેક-અર્ધ ક્રોશ અધિક, ૧૫ યોજન વિઠંભ અને આયામથી છે. હવે બીજી પ્રાસાદ પંક્તિ, તે પાઠ આ રીતે છે - તે પ્રાસાદ-વાંસકો તેનાથી અર્ધ ઉચ્ચત્વ પ્રમાણ માત્રથી બીજા ચાર પ્રાસાદાવાંસકો વડે ચોતફથી સંપરિવરેલ છે. તે પહેલી પંક્તિગત ચાર પ્રાસાદો, પ્રત્યેક બીજા ચાર પ્રાસાદાવાંસકો કે જે મળ પ્રાસાદથી ચોથા ભાગના પ્રમાણવાળા અને પ્રથમ પંક્તિના પ્રાસાદોથી અર્ધ પ્રમાણથી છે, તેનાથી પરિવરેલ છે. આ સર્વ સંખ્યાથી ૧૬-પ્રાસાદો થાય. આનું ઉચ્ચત્વાદિ
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy