SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧ર૩ ૧૧૯ તેની પરિધિ-લઘુ હિમવંતની જીવાનું ધનુપૃષ્ઠ દક્ષિણ બાજુ ૫,૨૩૦ યોજન અને ૪ કળા પરિધિથી કહેલ છે. અહીં જીવાનો જે નિર્દેશ છે તે સ્વસ્થ જીવાની અપેક્ષાથી સ્વસ્વ ધનુપૃષ્ઠના યથોક્ત માનથી ઉપપતિ છે. અન્યથા ન્યૂનાધિક માન સંભવે છે. હવે પર્વતને વિશેષથી બતાવે છે - સુચક સંસ્થાન છે. સર્વ સુવર્ણમય આદિ પૂર્વવતું. વિશેષમાં પાવર વેદિકાદિ પ્રમાણ અને વર્ણન જાણવું. શિખર સ્વરૂપ પૂર્વવતુ. વિશેષ એ કે- બહુસમત્વ અહીં નદી સ્થાનથી અન્ય જાણવું. નહીં તો નદી શ્રોતનું સંસરણ ન થાય. • સૂઝ-૧૨૮ : તેના બહુમરમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં અહીં એક મોટું પદ્ધહ નામે દ્રહ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ પહોળું છે. તે ૧ooo યોજન લાંબ ૫oo યોજન પહોળું, ૧૦ યોજન ઊંડુ, સ્વચ્છ, Gણ, રજતમય તટવાળું યાવતુ પ્રસાદીય યાવતુ પ્રતિરૂપ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટાયેલ છે. વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવતુ કહેવું. તે પાદ્રહની ચારે દિશામાં ચાર ઝિસોપાન પ્રતિરૂપક કહેલા છે, તેનું વર્ણન પૂર્વવતુ કહે.. " તે બસોપાન પ્રતિરૂપક આગળ પ્રત્યેક-પ્રત્યેક તોરણ કહેલ છે. તે તોરણો વિવિધ મણિમય છે. તે પદ્ધહના બહુ મધ્યદેશ ભાગમાં અહીં એક મોટું પદ્મ કહેલ છે. તે એક યોજન લાંબુ-પહોળું છે, અડધું યોજન પહોળું છે, ૧ યોજના પાણીમાં છે, બે કોશ જળથી ઉય છે. સાતિરેક દશ યોજન સવગણી કહેલ છે. તે એક જગતીથી ચોતરફથી ઘેરાયેલ છે, તે પ્રકારનું પ્રમાણ જંબૂદ્વીપના પ્રકાર તુલ્ય છે, તેનો ગવાક્ષ કટકનું પ્રમાણ પણ તેમ જ છે. - તે પSનું વર્ણન આ પ્રમાણે છે – વજમય મૂળ, રિટરનમય કંદ, વૈડૂર્યમય નાલ, વૈડૂયમય બાહ્ય 2, જાંબૂનદમય અભ્યતર બ, તપનીયમય કેસરા, વિવિધ મણિમય પુષ્ઠરાસ્થિ ભાગ, સુવeમિયી કર્ણિકા છે. તે કર્ણિકા આયિોજન લંબાઈ-પહોળાઈથી, કોશ-જાડાઈથી, સર્વ સ્વણમયી અને સ્વચ્છ છે. તે કર્ણિકાની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુકઈત્યાદિ. તે બહુસમ રમણીય ભૂમિભાગની બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ, આધકોશ પહોળું, દેશોના કોશ ઉtd ઉચ્ચત્તથી છે. અનેક શત સંભ સંનિવિષ્ટ, પ્રસાદીય અને દર્શનીય છે. તે ભવનની ત્રણ દિશામાં ત્રણ હારો કહેલા છે. તે દ્વારો પoo ધન ઉd ઉચ્ચત્વથી, ર૫૦ ધનુષ પહોળા, તેટલાં જ પ્રવેશમાં છે, શ્વેત સુવર્ણની શ્રેષ્ઠ સુપિકા યાવતુ વનમાળાઓ જાણવી. તે ભવનમાં બહુસ્મમરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર આદિ. તેના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટી મણિપીઠિકા કહી છે. તે પીઠિક ૫૦૦ ધનુષ લાંબી-પહોળી, રપ૦ ધનુષ જડી, સર્વ મણિમયી, વચ્છ છે. ૧૨૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર તે મણિમયી પીઠિકા ઉપર અહીં એક મોટું શયનીય કહેલ છે. શયનીચનું વર્ણન પૂર્વવત્ છે. તે પw બીજ ૧૦૮ sો કે જે તેના અડધા ઉચ્ચત્ત પ્રમાણ માત્રથી ચોતથી સાંપશિક્ષિપ્ત છે. તે પuો અર્ધયોજન લાંબા-પહોળા, એક કોશ નડા, ૧૦ યોજન જળમાં, જળથી એક કોશ ઉસ, તિરેક દશ યોજન ઉચ્ચત્તથી છે. તે પsોનું વર્ણન આ પ્રમાણે - વમળ મૂળ યાવત્ સુવર્ણમયી કર્ણિકા છે. તે કર્ણિકા એક કોશ લંબાઈથી, આધકોશ પહોળાઈથી, સવકનકમયી, નિર્મળ છે. તે કર્ણિકા ઉપર બહુસમરમણીય ભૂમિભાગ ચાવતું મણીથી ઉપશોભિત છે. તે પડની પશ્ચિમોતર, ઉત્તર, ઉત્તર-પૂર્વમાં અહીં “શી” દેવીના ૪ooo સામાનિક દેવોના ૪ooo sો કહ્યા છે. તે પડાની પૂર્વે અહીં શ્રી દેવીની ચાર મહરિકાના ચાર પsો કહેલા છે. તે પSIની દક્ષિણ-પૂર્વમાં શ્રીદેવીની અત્યંતર પપદના ૮ooo દેવોના ૮ooo કમળો કહેલા છે. દક્ષિણમાં મદયમ પદના ૧૦,ooo દેવોના ૧૦,ooo suો કહેલા છે. દક્ષિણ-પશ્ચિમમાં બાહ્ય પદાના ૧ર,ooo દેવોના ૧૨,ooo કમળો કહેલા છે. પશ્ચિમમાં સાત સેનાધિપતિના સાત કમળો કહેલા છે. તે પSાની ચારે દિશામાં ચોતરફ અહીં શ્રીદેવીના ૧૬,ooo આત્મરાક દેશોના ૧૬,ooo કમળો કહેલા છે. તે મૂળ કમળ, અત્યંતર-મધ્યમ અને બાહ્ય, મણ પા પરિક્ષેપથી ઘેરાયેલ છે. તે આ રીતે - અભ્યતર પEL પરિક્ષેપ ૩ર-લાખ પડા, મધ્યમ કા પરિક્ષેપ -લાખ પડા, બાહ્ય પાપરિક્ષેપ ૪૮-લાખ પડા છે. એ રીતે ત્રણે મળીને ૧,ર૦ લાખ પડા છે તેમ કહ્યું છે. ભગવતી પદ્ધહને પદ્ધહ કેમ કહે છે? ગૌતમા પદ્ધહમાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં કમળો યાવત શતસમ્રપત્ર પsો છે. તે પદ્ધહાભા, પદ્ધહ વણભિા છે. અહીં “શ્રી” દેવી મહાદ્ધિક યાવત પચોપમસ્થિતિક વસે છે. એ કારણથી પદ્ધહ કહે છે અથવા યાવત પદ્ધહ એ શાશ્વત નામ કહેલ છે - ૪ - • વિવેચન-૧૨૮ : મધ્યવર્તી દ્રહના સ્વરૂપના નિરૂપણ માટે કહે છે - તે લઘુ હિમવંતના બહુસમરમર્ણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગના અવકાશમાં એક મહાન પદ્મદ્રહ નામે પ્રહ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો છે. ૧૦oo યોજના લાંબો, ૫૦૦ યોજન પહોળો, ૧૦ યોજન ઉંડો છે. સ્વચ્છ જળ હોવાથી તે નિર્મળ છે, સાસ્વાદિમયત્વથી ગ્લણ છે, જતમય કિનારા છે. તે સમતીર, વજમયપાષાણ, તપનીયતલ, સુવર્ણ શુભ્ર જીતમય વાલુકા, સુખે ચડ-ઉતર થાય તેવો, વિવિધ મણિથી સુબદ્ધ, ચતુષ્કોણ - X - X - ઈત્યાદિ યુક્ત પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તેની વ્યાખ્યા જગતી ઉપરના વાવ આદિ અધિકારવતું. તે પાદ્રહ એક પડાવસ્વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટાયેલ છે. તેનું વર્ણન પૂર્વવત્ - x • વિવિધ મણિમય એ વર્ણનના એક દેશથી પૂર્ણ તોરણ વર્ણન લેવું.
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy