SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ /૧૨૬ ૧૧૭ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • સૂઝ-૧૨૬ - અહીં ભરતક્ષેત્રમાં મહદ્ધિક, મહાધુતિક યાવત પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે, છે, તેથી હે ગૌતમાં તે ભરતક્ષેત્ર કહેવાય છે. અથવા હે ગૌતમ / ભરતોનું શાશ્વત નામ કહેલ છે. જે કદિ ન હતું-નથી કે નહીં હોય એમ નથી પણ હતું . છે અને રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, ક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય ભરત ક્ષેત્ર છે. વિવેચન-૧૨૬ : ભરતeોગનો આ દેવ મહદ્ધિક, મહાધુતિક, મહાયશા, પલ્યોપમ સ્થિતિક ભરત નામે દેવ વસે છે. તેથી તે ભરતોત્ર કહેવાય છે. આ નામ ચૌગિક યુક્તિથી કહ્યું, હવે રૂઢિથી કહે છે – ભરત વર્ષ એ શાશ્વત નામ છે. નિર્નિમિત - અનાદિ સિદ્ધત્વથી - દેવલોકાદિવટુ છે. • x• તેથી ભરત ચકીના નામે કે ભરત દેવના નામે કે સ્વકીય છે ઈત્યાદિ - X - X - મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-3-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ $ વક્ષસ્કાર-૪ છે -X - X - X - o હવે લઘુ હિમવંતગિરિનું કથન :• સૂ-૧૨૭ : ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં લઘુહિમવંત નામક વધર પર્વત કયાં કહ્યો છે ? ગૌતમ) હેમવત વક્ષેત્રની દક્ષિણમાં, ભરત ક્ષેત્રની ઉત્તરમાં, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે આ ભૂદ્વીપ હીપમાં લઇ હિમવંત નામે વર્ષધર પર્વત કહ્યો છે. આ પૂર્વત પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો છે. બંને બાજુ લવણસમુદ્રને સ્પર્શે છે. પૂર્વ કોટિણી પૂર્વી લવણસમુદ્ર પૃષ્ટ છે અને પશ્ચિમી કોટિથી પશ્ચિમ લવણસમુદ્ર સૃષ્ટ છે. ૧૦૦ યોજન ઉd ઉંચો, ૫ યોજના ભૂમિમાં, ૧૦૫ર • ૧૨૧૯ યોજન પહોળો છે. તેની બાહ પૂર્વ-પશ્ચિમ ૫૩૫o૧પ યોજન લાંબી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી ચાવતુ પશ્ચિમી કિનારે પશ્ચિમી વણસમુદ્રને ધૃષ્ટ ૨૪,૯૩ર યોજન અને આઈ ભાગથી કંઈક જૂન લાંબી કહી છે. તેનું ધનુપૃષ્ઠ દક્ષિણમાં ૫,૩૦-*/૧૯ યોજન પરિધિની અપેક્ષાથી કહેલા છે. તે ટચસંસ્થાન સંસ્થિત, સર્વ સુવર્ણમય, સ્વચ્છ, ઋણ ચાવતુ પ્રતિરૂપ છે તેના બંને પડખે બે પવરવેદિકા, બે વનખંડથી વીંટળાયેલ છે. બંનેનું વર્ણન પૂર્વવત્ છે. લઘુહિમવંત વરિ પર્વતની ઉપર બહુસ્મમરમણીય ભૂમિભાગ કહેલ છે, જેમ કોઈ આલિંગ પુષ્કર હોય ચાવ4 વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે યાવત વિહરે છે. • વિવેચન-૧૨૭ : જંબૂદ્વીપમાં સુલ કે શુદ્ધ - મહાહિમવંતની અપેક્ષાથી લઘુ હિમવંત નામે વર્ષધર પર્વત ક્યાં કહેલ છે ? વર્ષ - બંને પડખે રહેલ બે ક્ષેત્રને ધારણ કરે છે, તે વર્ષધર, અર્થાત બે ત્રની સીમા કરનાર ગિરિ, એવો જે પર્વત તે વર્ષધર પર્વત તીર્થકરોએ કહેલ છે. • x - તે ૧૦૦ યોજન ઉર્વ ઉંચો, ૫ યોજન ભૂમિમાં - કેમકે ઉચ્ચત્વનો ચોથો ભાગ જમીનમાં હોય છે, ૧૦૫-૧૨૧૬ યોજન પહોળો, તેની ઉપપતિ-બૂદ્વીપના વ્યાસને બે વડે ગુણીને ૧૯૦ વડે ભાગાકારથી થાય. કેમકે લઘુહિમવંત ભરતથી બે ગણો છે. કરણવિધિ ભરતક્ષેત્રવતું. તેની બાહા” પ્રત્યેક પૂર્વ-પશ્ચિમમાં ૫૩૫o યોજન અને ૧૫ll યોજનનો ૧લ્મો ભાગ લંબાઈથી કહેલ છે. સ્થાપના-પ૩૫o યોજન અને ૧૫ll કળા. આની વ્યાખ્યા વૈતાદ્યાધિકાર સૂત્રથી જાણવી કેમકે પ્રાયઃ બંને સમાન સૂગ છે. તેની જીવા - ઉત્તરમાં લેવી. પૂર્વ-પશ્ચિમ લાંબી ચાવતુ પશ્ચિમમાં ઈત્યાદિ પૂર્વવતુ. - x• લંબાઈમાં ૨૪,૯૩ર યોજન અને અડધી કળા કહેલી છે. કંઈક ન્યૂન છે, આ ધૂન પણ જાણવા મટો વર્ગમૂળ કરીને બાકી ઉપરની રાશિ અપેક્ષાથી કહેવી.
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy