SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ થી ૫ સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ભીનું શાક ધારણ કરી, વસ્ત્ર નીચે બટકતાં કિનારા સંભાળીને, શ્રેષ્ઠ પ્રધાન રહનો લઈ, અંજલિ mડી, પગે પડી ભરત રાજાનું શરણું લો. ઉત્તમપુરષો પ્રણિપતિત વત્સલ હોય છે. આપને ભરતરાજા તરફથી કોઈ ભય રાખવાની જરૂર નથી. એ પ્રમાણે જે દિશાથી પ્રગટ થયેલા, તે જ દિશામાં પાછા ગયા. ત્યારે તે આuતકિરાતો મેઘમુખ નાગકુમાર દેવો વડે એમ કહેવાતા ઉત્થાન વડે ઉડે છે, ઉઠીને સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ભીનું વરુ ધારણ કરી ઈત્યાદિ વડે - x • ભરત રાજ હતો ત્યાં આવ્યા. આવીને બે હાથ બેડી યાવતું મસ્તકે અંજલિ કરી ભરત રાજાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને શ્રેષ્ઠ પ્રધાન રહેનોનું ભેટશું કરી આમ કહ્યું - [૧] સંપત્તિધર ! ગુણધર ! જયધર! હી-શ્રી-ધી-કીર્તિના ધાસ્ક નરેન્દ્ર ! રાચિત હજાર લક્ષણોથી સંપન્ન! રાજયને ચિરકાળ ધારણ કરો. [૯] અશ્વપતિ, ગજપતિ, નરપતિ, નવનિધિપતિ, ભરતમના પ્રથમ અધિપતિ, ૩૨,૦૦૦ જનપદના વામી ! ઘણું જીવો. [] પ્રથમ નરેશર, ઈશ્વર, ૬૪,ooo નારીઓના હૃદયેશ્વર લાખો દેવોના સ્વામી, ચૌદરનોના સ્વામી, યશસ્વી ! - - - [૪] ••• આપે સમુદ્ર અને ગિરિશ્વર્યા ઉત્તર-દક્ષિણ સમગ્ર ભરતક્ષેત્રને જીતી લીધું છે, અમે આપના દેશમાં વસીએ છીએ. [es] અહો! આપ દેવાનુપિયની ઋદ્ધિ, ધુતિ, બળ, વીર્ય, પુરષાકાર પરાક્રમ છે, આપને આ દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભાવ, ઉધ-પ્રાપ્તઅભિસમન્વાગત થયા છે. અમે આપની ઋદ્ધિ યાવત અભિસમન્વાગત થઈ છે, તે સાક્ષાત જોયેલ છે, હે દેવાનુપિય! અમને ક્ષમા કરો. અમે આપની ક્ષમા માંગીએ છીએ. હે દેવાનુપિયા આપ ક્ષમા કરવાને યોગ્ય છો. અમે ભવિષ્યમાં ફરી કદિ આવું નહીં કરીએ, એમ કહી હાથ જોડી, પગે પડી ભરતરાજનું શરણું લીધું. ત્યારપછી તે ભરતરાજ તે આપાતકિરાતોના પ્રધાન શ્રેષ્ઠ રનોને સ્વીકારે છે, સ્વીકારીને આપાતકિરાતોને આ પ્રમાણે કહે છે - જાઓ, તમને મેં મારી બાહુની છાયામાં સ્વીકાર કર્યા છે. તમે નિર્ભય અને નિરઢંગ થઈ સુએસખે, રહો. હવે તમને કોઈથી ભય નથી. એમ કહી સકાર અને સન્માન કર્યું, સકારી-સન્માનીને વિદાય આપી. ત્યારપછી તે ભરતરાજ સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - ઓ દેવાનુપિય ! તું જ, સિંધુ મહાનદીના બીજ પશ્ચિમી નિgટે સિંધુ નદી સુધીના સાગરની મર્યાદામાં સમ-વિષમ નિકુટોને સાધિત કર, સાધિત કરીને પ્રધાન-શ્રેષ્ઠ રનોને ગ્રહણ કર. કરીને મારી આ આક્ત જલ્દીથી પછી સોંપ. આ બધું દક્ષિણના વિજય વર્ણનવતું બધું કહેવું ચાવતું ભોગોને અનુભવતો જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ વિચરી રહ્યો છે. • વિવેચન-૦ થી ૫: સમુદ્ગક રૂપપણે રહ્યા પછી તે ભરતરાજાને સાત અહોરાત્ર પરિપૂર્ણ થયા પછી, આવા સ્વરૂપનો યાવત્ સંકા ઉપજ્યો. તેને જ કહે છે - ઓ સૈનિકો ! આ કોણ અપ્રાર્થિતપ્રાર્થકાદિ વિશેષણ વિશિષ્ટ છે, જે મને આ આવા દિવ્ય દેવો જેવી અડદ્ધિવાળા સજાને -x - જેને દિવ્ય દેવધતિ, દેવાનુભાવ ઈત્યાદિ પ્રાપ્ત હોવા છતાં છાવણી ઉપર યુગમુશલ મુષ્ટિ પ્રમાણ માત્ર ધારા વડે વરસાદ વરસાવે છે ? અહીં કિરાતને જ ગ્રહણ કરવાના છતાં કોનો આ ઉપદ્રવ ઉપક્રમ છે, એમ સામાન્યથી જ્ઞાન હોવા છતાં, આ કોણ છે એવા આક્રોશથી ઉપસ્થિત ઘણાં વૈરીમાં આ કોણ છે, જે મારી સામે ઉભો થયો છે, ઈત્યાદિ ભૂપતિ ભાવને વિચારીને યક્ષોએ જે કર્યું. તે કહે છે - ઉકત ચિંતાના ઉત્પન્ન થયા પછી ભરતના આ આવા યાવતુ સંકતાને સમુત્પન્ન જાણીને ચૌદરત્તના અધિષ્ઠાયક ૧૪,ooo દેવ અને ૨૦૦૦ ભરતના અંગરક્ષક એવા ૧૬,000 દેવો, જો કે સ્ત્રીરનના વૈતાઢય સાધ્યા પછી પ્રાપ્ત થતા હોવાથી ૧૩ રત્નોના ૧૩,000 દેવો જ સંભવે છે, તો પણ આ વચન સામાન્યથી છે. તેઓ યુદ્ધને માટે ઉધત થયા. કઈ રીતે ? તે પૂર્વવતુ. તે ભારતના નીકટના દેવોએ શું કહ્યું? તે કહે છે – ઓ મેઘમુખ દેવો ! ઈત્યાદિo - X - શું તમે જાણતા નથી ? અથતુ જાણો જ છો. ચાતુરંત ચક્રવર્તી ભરત રાજાને કોઈપણ દેવ-દાનવાદિ વડે શસ્ત્રપ્રયોગાદિથી ઉપદ્રવ કસ્વા કે રોકવાને સમર્થ નથી. અજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ મોટા નથને માટે અને પ્રવર્તકને બાઢ બાલિશભાવ ઉભાવન માટે થાય છે. જગતમાં અજેય જાણવા છતાં તમે ભરત રાજાના વિજય રૂંધાવાર ઉપર વરસાદ વરસાવો છો. આ અવિચારી કાર્ય કરો છો ? - x • અહીંથી જલ્દી ભાગી જાઓ અથવા જો ન ભાખ્યા તો આ ભવથી બીજા ભવ-પૃથ્વીકાયિકાદિમાં જાઓ અર્થાત અપમૃત્યુ પામો. • x • | [શંકા] દેવોનું નિરૂપકમ આયુ હોવાથી અપમૃત્યુનો અસંભવ છે, આ વચન બાધાવાળું છે. [સમાધાન] સૂત્રોના વૈચિત્ર્યથી ભયસૂગ હોવાથી વિવક્ષણામાં દોષ નથી. તU r બધું પૂર્વવતું. વિશેષ એ કે- ધનઘટાને પાછી સંહરી લે છે, વરસાદ અટકતાં તે સંપુટથી ચકીનું સૈન્ય બહાર નીકળ્યું - x • x • હે દેવાનુપિયો ! આ ભત રાજા મહર્તિક ચાવતુ તેને દેવાદિ વડે આ પ્રયોગાદિ વડે યાવત્ રોકવાને સમર્થ નથી, તો પણ અમે આપ સૌની પ્રીતિ માટે ભરત રાજાને ઉપસર્ગ કર્યો, તો હે દેવાનુપ્રિયો ! ત્યાં જાઓ. સ્નાનાદિ વિશેષણo આદ્ર-સધ સ્નાન વશ થઈ, જળ વડે ભીના થઈ, ઉત્તરીય પહેરીને જાઓ. આના વડે આવો અવિલંબ સૂચવ્યો. અધોમુખ અંચલ-લટકતો છેડો જે રીતે રહે તેમ. આના દ્વારા પહેરેલા વબંધનની કાળ અવધિમાં વિલંબ ન કરવા સૂચવ્યું છે અથવા આના દ્વારા અબદ્ધ કચ્છcવ સૂચવેલ
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy