________________
૨/૪૪
૧૬૩
૧૬૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
તેમને કોઈ પ્રતિબંધ-આસક્તિ ન હતા.
કાળથી સ્તોક, લવ, મુહd, અહોરબ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર કે અન્ય કોઈ દીર્ધકાળમાં તેમને કોઈ પ્રતિબંધ ન હતો.
ભાવથી ક્રોધમાં યાવતુ લોભમાં, ભયમાં, હાસ્યમાં તે ભગવંતને કોઈ પ્રતિબંધ-આસક્તિભાવ ન હતો.
તે ભગવંત વષવાસને વજીને હેમંત અને ગ્રીષ્મમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાગિ વિચરતા હાસ્યશોક, અરતિ, ભય, પ»િાસથી વર્જિત અને મમત્વ તથા અહંકાર રહિત થઈને લઘુભૂત, ગ્રંથ, વસુલ કુહાડાથી] ચામડી છેદાવા છતાં તેષ ન કરતાં, ચંદન વડે અનુલેપનમાં પણ આરક્ત હતા. ઢેફાં કે સુવર્ણમાં સમર્દષ્ટિ, આ લોકમાં અપતિબદ્ધ, જીવિત-મરમમાં નિવકાંક્ષ, સંસાર સ્મામી, કર્મના સંગનું નિધતિન કરવામાં અગ્રુધત હતા.
તે ભગવંતને આવા વિહારથી વિચરતા ૧૦૦૦ વર્ષ વ્યતીત થયા ત્યારે પુમિતાલ નગરની બહાર શકટમુખ ઉધાનમાં શ્રેષ્ઠ જોધવૃક્ષની નીચે દયાનાંતરિકામાં વર્તતા ફાગણવદ-૧૧-ના પૂવહિણકાળ સમયમાં અષ્ટમ ભક્તનિર્જળ આમ તપથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ થયો ત્યારે અનુત્તરફાનથી યાવતું ચાસ્ટિથી, અનુત્તર તપથી, બળ-વીશી, આલય વિહાથી, ભાવના-ક્ષાંતિ-ગુપ્તિમુક્તિ-તુષ્ટીશી, આર્જવ-માર્દવ-લાઘવથી, સુચરિતસોપચિતફળ નિવારણ માર્ગથી આત્માને ભાવિત કરતાં અનંત અનુત્તર નિબંઘિાત નિરાવરણ સંપૂર્ણ પ્રતિપૂર્ણ શ્રેષ્ઠ કેવળજ્ઞાનદશન ઉત્પન્ન થયા, તેઓ જિન થયા, કેવલીસવજ્ઞ-સર્વદર્શી, નૈરયિક-તિચિ-મનુષ્યદેવ સહિત લોકના પયરયોને ગણે છે, જુએ છે. તે આ રીતે -
આગતિ, ગતિ, સ્થિતિ, ઉપપાત, મુક્ત, કૃત, પ્રતિસેવિત, પ્રગટ કર્મ, અપ્રગટ કર્યું, તે . તે કાળે મન-વચન-કાયના યોગ એ પ્રમાણે જીવોના સર્વભાવો, અજીવોના સવભાવો, મોક્ષમાર્ગના વિશુદ્ધતા ભાવો એ બધાંને જણનારા-જોનારા તથા નિશે આ મોક્ષમાર્ગ મને અને બીજી જીવોને હિતસુખ-નિઃશેયર સર્વદુ:ખવિમોચક અને પરમ સુખ સમાપન્ન થશે તેવા જ્ઞાતા અને ટા થયા.]
ત્યારપછી ભગવંત ઋષભ શ્રમણ નિર્મન્થ અને નિન્જીને ભાવના સહિત પાંચ મહાdd, છ અવનિકાય ધર્મનો ઉપદેશ કરતાં વિચરે છે, તે આ પ્રમાણે – પૃષીકાયિકની ભાવનાનો આલાવો અને ભાવના સહિત પાંચ મહાવતો અહીં કહેવા.
કૌશલિક ઋષભ અરહંતને ૮૪ ગણો અને ૮૪-ગાધરો હતા. કૌશલિક ઋષભ અરહંતને ઋષભસેન વગેરે ૮૪,ooo શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા થઈ. ભગવંત ઋષભને બ્રાહ્મી-સુંદરી વગેરે ત્રણ લાખ શ્રમણીઓની ઉત્કૃષ્ટ શ્રમણી
સંપદા થઈ. ભગવંત ઋષભને શ્રેયાંસ આદિ ત્રણ લાખ પાંચ હાર શ્રમણોપાસકની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા થઈ. ભગવંત ઋષભને સુભદ્રા વગેરે પાંચ લાખ ચોપન હજાર શ્રમણોસિત્તની ઉત્કૃષ્ટ સંપદા થઈ.
ભગવંત ઋષભને અજિન છતાં જિન સમાન, સાક્ષર સંનિપતિ, જિનની માફક અવિતથ નિરૂપા કરનાર ૪૭૫૦ ચૌદ પૂર્વની ઉત્કૃષ્ટ સંપદા થઈ. ભગવંત 28ાભને ઉત્કૃષ્ટ ૯ooo અવધિજ્ઞાની, ર૦,ooo કેવલી, ૨૦,૬oo વૈકિચલબ્ધિધર, ૧ર,૬૫o વિપુલમતિ મન:પર્યવજ્ઞાની એ પ્રમાણે ઉત્કૃષ્ટ સંપદા થઈ.
ભગવંત ઋષભને ગતિ કલ્યાણક - સ્થિતિ કલ્યાણક - આગમિષ્ણભદ્ર ૨૨,00 મુનિઓ અનુત્તરોપપાતિકમાં ગયા. ૨૦,૦૦૦ શ્રમણો સિદ્ધ થયા, ૪૦,ooo શ્રમણી સિદ્ધ થયા, એ રીતે ૬૦,૦૦૦ અંતેવાસી સિદ્ધિ ગતિને પામ્યા.
ભગવંત ઋષભના ઘણાં અંતેવાસી અણગારો હતા. તેમાં કેટલાંક એક માસના પયયિતાા હતા ઈત્યાદિ જેમ ઉવવાઈમાં કહ્યા છે તેમ સર્વે અણગારનું વન કરવું યાવતુ ઉtdજનુ અધોશિર થઈને ધ્યાનરૂપી કોઠામાં ઉપગd થઈ, સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
અરહંત ઋષભને બે પ્રકારે અંતકર ભૂમિ થઈ. તે આ રીતે - યુગાંતકર ભૂમિ અને પયિાંતકર ભૂમિ, યુગાંતકરભૂમિ ચાવત્ અસંખ્યાત પુરપયુગ સુધી રહી અને પયિાંતકર ભૂમિ અંતમુહૂર્ત પયયમાં [કોઈ કેવલીએ જીવનનો અંત કર્યો.
• વિવેચન-૪૪ :
કૌશલિક ઋષભ અરહંત સાધિક અર્થાત્ એકમાસ સહિત સંવત્સર - વર્ષ સુધી વધારી રહ્યા, પછી પરમ અયેલક થયા. અહીં જે કોઈ લિપિ પ્રમાદ - આદશમાં આ અધિક કહે છે, તે આવશ્યક ચૂર્ણિમાં બાષભના દેવદૂષ્ય
અધિકારમાં આ આલાપક જાણવો – “શક લાખ મૂલ્યવાળા દેવદૂષ્યને બધાં જિનેશ્વરને ખંભે સ્થાપિત કરે, વીરને સાધિક એક વર્ષ રહ્યું, બધાંની તે જ સ્થિતિ જાણવી.
શ્રમણ થઈને પ્રભુ કઈ રીતે પ્રવૃત થયા ? તે કહે છે – જ્યારથી કૌશલિક ઋષભ અરહંત પ્રવજિત થયા, ત્યારથી નિત્ય પસ્કિર્મના વર્જન વડે કાયાને વોસિરાવીને, પરીષહાદિના સહેવા દ્વારા શરીરનો ત્યાગકરીને, તથા જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થતાં, જેમકે દિવ્ય - દેવે કરેલા, યાવત્ શબ્દથી મનુષ્ય કે તિર્ય ઉત્પન્ન કરેલા. તે પ્રતિકૂળપણે વેદાતા હોય કે અનુકૂળપણે વેદાતા હોય. તેમાં પ્રતિકૂળપણે - વેગ વડે • જળવાંસથી યાવત્ શબ્દથી વયા-છિવા કે લતા વડે, કપ-ચર્મદંડ વડે કોઈ દુષ્ટાત્મા • x • મારે, તાડન કરે. અનુકૂળ ઉપસર્ગ તે - વંદન કરે, યાવત્ શબદથી પૂજે, સકાર કરે, સન્માન કરે, ઈત્યાદિ.