SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ ૧૫૯ ૧૬૦ ઈચ્છવા યોગ્ય તે અતિ ઈષ્ટ, તેમના વડે, પ્રયોજન વશથી ઈષ્ટ પણ કંઈક સ્વરૂપથી કાંત અને અકાંત હોય, તેથી કહે છે - કાંત અતિ કમનીય શબ્દો વડે, પિયુ-પ્રિય અર્થ વડે, મનોજ્ઞ-મન વડે સુંદરપણે જણાય તે મનોજ્ઞ-ભાવથી સુંદર, મનામ-મન વડે ફરી-ફરી જે સુંદરવથી અતિશય જણાય તેવા, ઉદાર-શબ્દથી અને અર્થથી, કલ્યાણ-કલ્યાણપ્રાપ્તિ સૂચક ડે, શિવ-નિરુપદ્રવ, શબ્દાર્થના દુષણોને છોડીને, ધન્ય-ધન લાભ કરાવનારી, માંગલ્ય-અનર્થના પ્રતિઘાતમાં સાધુ, સશ્રીકા વડે - અનુપ્રાસાદી અલંકાર યુક્ત એવી, હૃદયગમનીય - અર્થ પ્રાગટ્ય ચાતુરીપણાથી સુબોધા, હૃદય-પ્રહ્નાદનીય-હૃદયમાં રહેલ કોપ, શોકાદિ ગ્રંથિને ઓગાળી દેનારી, કાન અને મનને સુખ આપનારી, અર્થશતિકા- જેમાં સો અર્થો રહેલા છે તેવી અથવા અર્થ-ઈષ્ટકાર્ય - ૪ વાણી વડે. અનવરત - વિશ્રામનો અભાવ, અભિનંદયંત - જય, જીવો ઈત્યાદિ કહેવા વડે, એ રીતે અભિસ્તવના કરતા, શું કહે છે ? જય-જય નંદ-સમૃદ્ધ થાવ, નંદ એ ભગવંતનું આમંત્રણ છે. અથવા હે જગતનંદ તમે જય પામો ઈત્યાદિ. ભદ્ર-કલ્યાણવાળા, કલ્યાણકારી. ધર્મ-કરણરૂપથી, અભિમાન કે લજાદિથી નહીં, પરીષહ-ઉપસર્ગોથી ડરીને નહીં અથતુ પરીષહ-ઉપસર્ગોને જીતનારા થાઓ. તથા ક્ષાંતિ વડે - અસામધ્યદિ વડે નહીં, ક્ષમ-સહન કરનારા થાઓ. ભય - આકસ્મિક, ભૈરવ-સિંહાદિથી થયેલ અથવા ભૈરવભય - ભયંકર ભયોમાં ક્ષાંત થાઓ. નાના વર્ઝાણાં - વિવિધ વચનભંગી •x• ધર્મ-પ્રસ્તુત ચાઅિધર્મ, અવિનવિદનનો અભાવ, આપને થાઓ. એ પ્રમાણે બોલતા વારંવાર અભિનંદન અને અભિસ્તવન કરે છે. હવે જે પ્રકારે નીકળે છે તે કહે છે - ત્યારપછી બહષભકૌશલિક અરહંત હજારો નયન માલા વડે - શ્રેણીમાં રહેલ ભગવંતને જ મમ જોવાની ઈચ્છાવાળા નગરજનોના નેત્ર છંદો વડે જોવાતા-જોવાતા અર્થાત્ ફરી ફરી અવલોકન કરાતા, - x - ચાવત્ નીકળે છે. જે રીતે પહેલાં ઉપાંગમાં ચંપાથી શ્રેણિક પુત્ર નીકળ્યો, તે પ્રમાણે અહીં કહેવું. વાયનાંતરથી ચાવતું આકુલ બોલ બહુલ આકાશને કરતાં, સુધી કહેવું. તેમાં જે વિશેષ છે, તે બતાવે છે - વિનીતા રાજધાનીની વચ્ચોવચ્ચથી નીકળે છે - x • ઉવવાઈ સત્રનો આલાવો આ પ્રમાણે છે - હજારો હદયમાળા વડે અભિનંદન કરાતા, હજારો મનોરથ માળા વડે ઈચ્છીતા, હજારો વચનમાળા વડે અભિdવાતા, કાંતિ-રૂપ-સૌભાગ્ય ગુણો વડે પ્રાથતા, હજારો અંગુલિ માલા વડે દેખાડાતા, જમણા હાથથી ઘણાં હજારો નર-નારીની હજારો અંજલિ વડે અંજલિ કરાતા, મંજુલ ઘોષ વડે પ્રતિબોધિત કરતા, હજારો ભવના પંકિતને ઉલંઘતા, તંતી-તાલ-તુટિત-ગીત-વાજિંત્રના રવ વડે મધુર-મનહર જય શબ્દના ઉદ્ઘોષ વિષયથી મંજુલ શબ્દોથી પ્રતિબોધિત કરાતા. - - - જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ... કંદર, ગિરિ, વિવર, કુહર, ગિરિવરના પડખામાં રહેલ ભવન, દેવકુળ, શૃંગાટક, મિક, ચતુક, ચવર, આરામ, ઉધાન, કાનન, સભા, પ્રપાતના દેશભાગ પ્રતિઘોષ કરાતા. ઘોડાનો હણહણાટ - હાથીનો ગુલગુલાટ, રથનો ઘણઘણાટ એ શબ્દોના મીશ્ર-મોટા કલકલ રવ વડે, લોકોના મધુર અવાજથી પૂરીત, સુગંધ શ્રેષ્ઠ કુસુમ-ચૂર્ણથી આકાશને વાસિત કરતા, કાળો અગરુ-કુંદરક-તુકની ધૂપનો ક્ષેપ કરતાં જીવલોકની જેમ વાસિત કરીને, ચોતરફ ક્ષભિત કવાલ પ્રયુર જન-બાલવૃદ્ધ પ્રમુદિત અત્વરિત નીકળ્યો. ઉક્ત સૂત્રનો વ્યાખ્યાસાર આ પ્રમાણે છે – હદયમાલ સહસ - લોકાના મનસમૂહ વડે - સમૃદ્ધિને પામો, જય-જીવ-નંદ એમ આશીવદિના દાન વડે અભિનંદન કરાતા, મનોરથમાલા સહરા - આની જ આજ્ઞામાં અમે રહીએ ઈત્યાદિ લોક વિકલ્પો વડે વિશેષ સ્પશતા, વદન કે વચનમાળા સહસ વડે અભિવાતા, પતિ કે સ્વામી પણે સ્ત્રી-પુરુષ જન દ્વારા અભિલાષા કરાતા, • x • અંજલિમાલા અર્થાત્ સંયુક્ત કર-મુદ્રા વિશેષ, તેનું વૃંદ, પ્રતિચ્છન્ન • ગ્રહણ કરતાં. અહીં શું કહે છે ? મૈલોક્યનાથ પ્રભુ વડે લોકોમાં અમારી અંજલિરૂપ ભકિત મનમાં અવતરે. તે માટે જમણા હાથનું દર્શન, મહાપમોદને માટે થાય એમ કરતાં. મંજુમંજુના - અતિ કોમળ, ઘોષ-સ્વર વડે, પ્રતિપૃચ્છનું - પ્રશ્ન કરતાં, પ્રણમર્ - સ્વરૂપાદિ વાત, ભવન-વિનીતા નગરીના ઘરો, પંક્તિ-સમશ્રેણિ સ્થિતિ, પણ વિખરાયેલી સ્થિતિ નહીં. - x - ગુટિત-બાકીનાં વાધો, તેનું વાદન, * * • x • ગીત-ગીત મધ્યમાં જે વાદિત-વાદન, તેના વડે જે રવ-શબ્દ, તેનાથી મધુર-મનોહર તથા જય શબ્દનો ઉદ્ઘોષ વિશદ્ - સ્પષ્ટપણે પ્રતિભાસ થતો જેમાં છે તે મંજમંજ ઘોષથી અને નગરજનના શબ્દોથી પ્રતિબોધિત કરાતા - સાવધાન કરાતા. કંદર-પર્વતની દરાર, વિવરગુફા, કુહ-પર્વતના અંતર, ગિરિવર-શ્રેષ્ઠ પર્વત, પ્રાસાદ-સાત માળનો આદિ, ઉર્વધનભવન- ઉચ્ચ અવિરત ગૃહ, શૃંગાટક - ત્રિકોણ સ્થાન, ત્રિક-જ્યાં ત્રણ શેરી ભેગી થાય, ચતુક - જયાં ચાર શેરી ભેગી થાય, ચવર • ઘણાં માર્ગો, આરામ-પુષ્યજાતિપ્રધાન વનખંડ, ઉધાન-પુષ્પાદિવાળા વૃક્ષો, કાનનનગરની નજીકના, સભા-બેઠક, પ્રપા-જળદાન સ્થાન, આ બધાંના જે પ્રદેશ-દેશ રૂપ ભાગ, તેને. તેમાં પ્રદેશ-લઘુતર ભાગ, દેશ-લઘુ ભાગ, પ્રતિકૃત-પડઘાં, તેમનાં સંકુલને કરતાં. ઘોડાઓના હણહણાટ રૂ૫, હાથીના ગુલગુલાયિત રૂપ અને રથોના ઘણઘણાહટરૂ૫, એ શબ્દો વડે, લોકોના મિશ્રિત શબ્દથી મોટા કલકલ રવથી આનંદ શબ્દવથી મધુર-અકુર શબ્દોથી પૂરતાં, આકાશને તેમ યોગ જોડવો, તે ઉત્તગ્રંથમાં વર્તે છે.
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy