SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૮ ૧૪૬ ૧૪૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આદિનાં પરભવના આયના બંધનો અભાવ કહે છે. તેઓ ૪૯ સમિદિવસ-અહોરા, સંરક્ષતિ-ઉચિત ઉપચાર કરવા વડે, પાલન કરે છે - અનાભોગથી હતખલન કષ્ટથી સંગોપન કરે છે. એ રીતે સંરક્ષણ સંગોપન કરીને શું ? કાતિવા - ખાંસી ખાઈને, સુવા-છીંકીને, ચૂંભચિવા-બગાસુ ખાઈને, અHિટા-પોતાના શરીરથી ઉત્પન્ન કલેશને વજીને, અવ્યયિતા - બીજા વડે અપાતા દુ:ખથી, અપરિતાપિત-પોતાથી કે બીજાથી શરીર કે મનનો પરિતાપ ઉપજાવ્યા વિના. આના દ્વારા તેઓનું સુખમરણ કહેલ છે. કાળમાસે કાળ કરીને દેવલોકમાં - ઈશાન સુધીના દેવલોકમાં ઉત્પન્ન થાય છે, કેમકે પોતાના સમ કે હીન આયુક દેવમાં જ તેમની ઉત્પત્તિ સંભવે છે. અહીં કાલમાસ એ કથનથી તે કાળમાં થનાર મનુષ્યનો અકાળમરણનો અભાવ કહેલ છે. કેમકે અપરાપ્તિના અંતર્મહર્તકાળ અનંતર અપવતન તમુહૂતકાળ અનંતર અપવતનરહિત આયુક હોય છે. અહીં કોઈ કહે છે - શું સર્વથા વર્તમાન ભવાયુ કર્મપુદ્ગલ પરિશાટન કાળ જ મરણકાળવથી કઈ રીતે કાળમરણ સ્વીકારેલ છે, જેનો અભાવ વર્તમાન સમય • આરામાં નિરૂપેલ છે. સત્ય છે, મનુષ્ય અને તિર્યંચનું આયુ બે પ્રકારે છે - અપવર્તનીય અને અનપવર્ણનીય. તેમાં પહેલુ બહુકાળ વેધ હોવાથી તેવા અધ્યવસાય યોગજનિત શિથિલ બંધનબદ્ધપણે ઉદીર્ણ સર્વ પ્રદેશાગ્ર અપવઈનાના કરણ વશથી જુદહન આદિ ન્યાયથી એક સાથે વેચાય છે. બીજું ગાઢબંધનપણાથી કાનપવર્તના યોગ્ય ક્રમથી વેદાય છે. તેથી ઘણામાં વર્તમાન આક ઉચિત અનપવનનીય આયુ ક્રમથી અનુભવતા. કોઈ એકાદનું આયુ પરિવર્તન પામે છે, ત્યારે તેને લોકો વડે અકાળ મરણ એમ કહે છે. “પ્રથમ અકાળમરણ” ઈત્યાદિવતું, તેના સિવાય કાળા મરણ સંભવે, તેથી તેનો નિષધ કર્યો, તેમાં દોષ નથી.. હવે કઈ રીતે તેઓ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તે કહે છે - દેવલોકભવનપતિ આદિ આશ્રયરૂપ, તેનો તેવા પ્રકારના કાળ-વિભાવથી, તેને યોગ્ય આયુબંધથી પરિગ્રહ-અંગીકાર જેમને છે, તે તે રીતે દેવલોકગામી . આમને ૪૯-દિવસની અવધિનાં પરિપાલનમાં કેવી અવસ્થા કહી - એ શ્લોકની વૃત્તિકાર કૃ વ્યાખ્યા આ પ્રમાણે છે – આર્ય જન્મદિવસથી સાત દિવસ સુધી ચત્તા સૂઈને પોતાનો અંગુઠો ચૂસે છે, પછી બીજા સાત દિવસ પૃથ્વીમાં રમે છે [ફરે છે.) પછી બીજા સાત દિવસ કલગિર-વ્યકતવાયાવાળો થાય, પછી ચોથા સાત દિવસ ખલના પામતો પગે ચાલે, પછી પાંચમાં સાત દિવસ સ્થિર પગે ચાલે, પછી છઠ્ઠા સાત દિવસ કલાસમૂહથી ભરેલો થાય, પછી સાતમાં સપ્તકમાં તારણ્ય ભોગ ઉદ્ગત થાય. કેટલાંક સુદંગાદાનમાં - સમ્યક્ત્વ ગ્રહણમાં પણ યોગ્ય થાય એ ક્રમ છે. આ અવસ્થાનકાળ સુષમાસુષમાની આદિમાં જાણવું. પછી કંઈક અધિક પણ સંભવે છે. અહીત પ્રસ્તાવથી કોઈ કહે છે – હવે ત્યારે અગ્નિસંસ્કારાદિના અપાદુર્ભતપણાથી મૃત શરીરોની શું ગતિ થાય ? તો કહે છે – ભાખંડ આદિ પક્ષી તેના તેવા જગત્ સ્વાભાવથી નીડકાષ્ઠ માફક ઉપાડીને સમુદ્ર મધ્યે ફેંકે છે. હેમાચાર્યએ બાષભ રાત્રિમાં કહ્યું છે કે - પૂર્વે મૃતયુગલ શરીરોને મોટાપક્ષી • x • સમુદ્રમાં ફેંકતા. જો કે આ શ્લોકમાં “બુધિ”ના ઉપલક્ષણથી યથાયોગ ગંગા વગેરે નદીમાં પણ તેમને ફેંકતા, તેમ જાણવું. (શંકા) ઉત્કૃષ્ટથી પણ ધનુષ પૃથત્વ પ્રમાણ શરીરથી તેમનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. તો કઈ રીતે સુવહન થાય ? - યુગ્મી શરીરને અંબુધિ ક્ષેપ મોટા પક્ષી કરે પચી ઘણાં સ્થાનોમાં પ્રતિપાદની સીદાય અથવા પક્ષીના શરીર પમાણના યથાસંભવ આરસની અપેક્ષાથી બહુ-બહતર-બહુતમ ધનુષુ પૃથકવ રૂપના પણ સંભવથી તે કાળ વર્તી યુગ્મી મનુષ્ય હાથી આદિના શરીરની અપેક્ષાથી બહુ ધનુષ પૃથકવ પરિમાણ શરીર નથી, માટે તેનું દુર્વહન સંભવતું નથી. આ કથનોમાં તવ શું છે તે તો બહુશ્રુત જાણે. - X - X - X - - હવે ત્યારે મનુષ્યોમાં એકપણું હતું કે વિવિધપણું ? એવો પ્રશ્ન કરતાં કહે છે - ભગવન્! તે સમયમાં ભાતોગમાં જાતિભેદથી કેટલાં પ્રકારના મનુષ્યો કાળથી કાળાંતરે અનુવૃતવંત છે, અર્થાત્ સંતતિ ભાવથી થાય છે ? ભગવંતે કહ્યું - છ ભેદે છે, તે આ રીતે – પરાગંધી, મૃગ ગંધી, અમમા, તેજલિન, સહા, શનૈશ્ચારી. આ જાતિવાચક શબ્દો સંજ્ઞા શબ્દવથી રૂઢ છે. જેમ પૂર્વે એકાકાર પણ મનુષ્ય જાતિ ત્રીજા આરાને અંતે શ્રી ઋષભદેવ વડે ઉગ્ર-ભોગરાજન્ય-ક્ષત્રિય ભેદથી ચાર પ્રકારે કર્યા, તેમ અહીં પણ છ ભેદે તે સ્વભાવથી જ હોય છે. જો કે શ્રી અભયદેવસૂરિજી વડે પાંચમાં અંગના છઠ્ઠા શતકના સાતમાં ઉદ્દેશામાં પાસમાનગંધી, મૃગમદગંધી, મમત્વરહિત, તેજ અને તલ રૂપ જેને છે, તે તેજસ્તલિન, સહિષ્ણુ-સમર્થ, શનૈઃ - મંદ ઉત્સુકતા અભાવથી ચરે છે એવા શીલવાળી એવી વ્યાખ્યા કરી છે. તો પણ તથાવિધ સંપ્રદાયના અભાવથી સાધારણ વ્યંજકાભાવથી આના જાતિ પ્રકારોના દુર્બોધવથી જીવાભિગમની વૃત્તિમાં સામાન્યથી જાતિવાચકપણે વ્યાખ્યાન દર્શનથી વિશેષથી વ્યક્ત કર્યા નથી. પહેલો આરો પુરો થયો. • સૂત્ર-3૯ : તે સમયે • આરામાં ચાર કોડાકોડી સાગરોપમ કાળ ગયા પછી અનંતા વર્ણપયયિ, અનંતા ગંધપયય, અનંતા રસાયયિ, અનંતા સ્પર્શ પયિ, અનંતા સંઘયણ પર્યાય, અનંતા સંસ્થાન પયય, અનંતા ઉચ્ચત્વ પર્યાયિ, અનંતા આયુ પર્યાય, અનંતા ગુરલ અને અગુરુલઘુ પયય, અનંતા ઉત્થાન-કર્મ-બલવીય-યુરપાકાર પરાક્રમ પર્યાયિોથી, અનંતગુણની પરિહાનીથી ઘટતાં આ સુષમા નામનો સમયકાળ - આરો હે શ્રમણાયુષ ! પ્રાપ્ત થાય છે. ભગવાન ! જંબૂદ્વીપમાં આ અવસર્પિણીમાં સુષમા આરામાં ઉત્તમકાષ્ઠા
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy