________________
૨૩૪
૧૫
૧૨૬
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
આલીન-મસ્તક ભિંતે કંઈક લાગેલ, પ્રમાણયુક્ત-સ્વ પ્રમાણોપેત શ્રવણ-કણ, જેના છે તે, તેથી જ સુશ્રવણ અથવા સુઠું શ્રવણ - શબ્દોપલંભ જેને છે કે, પીનપુષ્ટ, માંસલ-ઉપચિત કપોલ લક્ષણ દેશભાગ - મુખનો અવયવ જેનો છે તે. નિર્વણવિસ્ફોટકાદિ ક્ષતરહિત, સમ-અવિષમ, લષ્ટ-મનોજ્ઞ, મૃટ-મસૃણ, ચંદ્રાર્ધસમ-આઠમના ચંદ્ર સદેશ લલાટ જેવું છે કે, પ્રતિપૂર્ણ-પૂનમનો, ઉડુપતિ-ચંદ્ર, તેની જેમ સોમ-સશ્રીક વદન જેણીનું છે તે.
ધનવત્ - અયોઘનવ નિયિત-નિબિડ, સુબદ્ધ-સારી રીતે નાયુબદ્ધ, લક્ષણોત-પ્રશસ્ત લક્ષણ, કૂટ-ગિરિશિખરના આકારથી નિભ-સંદેશ, પાષાણપિંડની જેમ વર્તુળપણાથી પિડિકાયમાન અગ્રશિર જેનું છે તે. છબાકાર - છત્ર સમાન ઉત્તમાંગરૂપ દેશ જેનો છે તે, દાડમના પુષ્પના પ્રકાશથી તથા તપનીય સદેશી નિર્મળ, સુજાત વાળ સમીપની કેશ ઉત્પત્તિ સ્થાનરૂપ મસ્તકની વચા જેની છે તે, શાભલી વૃક્ષ વિશેષનું જે બોંડ-મ્ફળ, તેની જેમ ધન-નિયિત, અતિશય નિબિડ, છોટિતા-કેમકે યુગલોને પરિજ્ઞાનના અભાવે વાળ બાંધવાનો અભાવ છે, પરંતુ છોટિતા પણ તેવા સ્વભાવથી શાલ્મલીના ફળના આકારવતુ ધન નિચિત જ રહે છે.
મૃદુ-ચાખર, વિશદ-નિર્મળ, પ્રશસ્ત-પ્રશંસારૂપ, સૂમ-બ્લણ, લક્ષણવાનું, સુગંધા-પરમગંધોપેત, તેથી જ સુંદર, ભુજમોચક-રત્ન વિશેષ, ભૃગ-નીલકીડો, આનું ગ્રહણ નીલ અને કૃષ્ણના ઐક્યથી છે નીલ-મરકતમણિ, કાજળ, પ્રહષ્ટપુષ્ટ, ભ્રમણ, તે અત્યંત કાલિમા વાળા હોય છે. તેની જેમ સ્નિગ્ધ, નિકુંબરભૂત હોવાથી નિચિત, પણ વિકીર્ણ ન હોવાથી સંકુચિત, કંઈક કુટીલ-કુંડલીરૂપ, પ્રદક્ષિણાવર્ત મસ્તકના વાળ જેના છે તે. આટલું અતિદેશ સૂત્ર છે.
હવે મૂળમૂત્રને અનુસરીએ છીએ- લક્ષણ-સ્વસ્તિકાદિ, વ્યંજન-મણીતિલકાદિ, ગુણ-ક્ષાંતિ આદિ. તેના વડે યુક્ત, સુવિભક્ત-અંગ પ્રત્યંગોના યથોક્ત વૈવિકત્યના સદ્ભાવથી સંગત-પ્રમાણયુક્ત, પરંતુ છ આંગળી આદિવ જૂનાધિક દેહ જેનો નથી તે.
ધે યુગલધર્મમાં સમાન હોવા છતાં પંક્તિભેદ ન કરવા યુમિનું સ્વરૂપ પૂછે છે . ભણવ ! તે સમયમાં ભરતક્ષેત્રમાં માનુષીના પ્રસ્તાવથી યુદ્મિનીનો કેવા આકાર ભાવ પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ આદિ પૂર્વવતું.
તા માનુ મુનાત-ચયોક્ત પ્રમાણોપેતપણાથી શોભન જન્મા સર્વે માંગો જેણીના છે તે, તેથી જ સુંદર આકારવાળી છે. પ્રધાન એવા જે સ્ત્રીના ગુણો - પ્રિયંવદવ, પોતાના પતિના યિતને અનુવર્તનપણુ આદિ વડે યુક્ત, એ રીતે બે વિશેષણથી સામાન્યથી વર્ણન કરીને તેણી અને તેના ભત્તને પણ પ્રાચીન દાનના ફળને પ્રગટ કરી વિશેષથી વવિ છે -
અતિકાંત-અતિ રમ્ય, તેથી જ સ્વશરીરાનુસારી પ્રમાણ પણ ન્યૂનાધિક મામા નહીં. અથવા સંચરતા પણ મૃદુની મધ્ય સુકુમાલ, કૂર્મ સંસ્થિત-ઉન્નત્વથી
કાચબા સંસ્થાને મનોજ્ઞપણ જેના છે તે. હજુ-સરળ, મૃદુ-કોમળ, પીવર-અર્દશ્યમાન સ્નાયુ આદિ સંઘવથી ઉપયિત, સુસંહત-સુશ્લિષ્ટ અર્થાત્ નિર્વિવાલા, પગની આંગળીઓ જેની છે તે. અમ્યુન્નત જોનારને સુખ દેનારા અથવા લાક્ષાસથી રંગેલ, તલિન-પ્રતલ, તામ-કંઈક લાલ, શુચિ-પવિત્ર, સ્નિગ્ધ-સિક્કા નાખો જેના છે, તે તથા • •
- - - રોમરહિત વર્તુળ, લષ્ટ સંસ્થિત-મનોજ્ઞ સંસ્થાન, ક્રમથી ઉd સ્થળ-સ્થૂળતર, અજઘન્ય-ઉત્કટ પ્રશસ્ત લક્ષણો જેમાં છે કે, કોણ-અહેણમતિ સુભગવથી જંઘા યુગલ જેના છે તે, સારી રીતે હંમેશા મિત-પરિમાણયુક્ત, સુગૂઢ-અનુપલક્ષ્ય જે જાનુમંડલ, તેના વડે સુબદ્ધ દૈઢ નાયુત્વથી કહ્યું. સંધીસંધાન. કદલી ખંભથી અતિશય સંસ્થિત-સંસ્થાન, નિર્વણ-વિસ્ફોટકાદિ ક્ષત રહિત, સુકુમારમૃદક-અતિ કોમળ, માંસપૂર્ણ, પરંતુ કાકની જાંઘવત્ દુર્બળ, અવિરત-પરસ્પર નીકટ, સમ-પ્રમાણથી તુચ, સહિક-ક્ષમ, સુજાત-સુનિષ્પન્ન, વૃત્ત-વતુળ, પીવર-ઉપયય સહિત, નિરંતર-પરસ્પર નિર્વિશેષ, ઉરુ-સાથળ જેના છે તે.
વીતિ-ઈતિક રહિત, અષ્ટાપદ-ધુતકલક, પ્રષ્ઠ સંસ્થિત-પ્રધાન સંસ્થાન, પ્રશસ્ત, અતિ વિપુલ શ્રોણિકટિનો અગ્રભાગ જેણીનો છે તે. વદનનું આયામ પ્રમાણ અને મુખના દીર્ધત્વના બાર અંગુલ પ્રમાણ તેથી બમણું ચોવીશ અંગુલ વિસ્તીર્ણ માંસલપુષ્ટ, સુબદ્ધ, જઘનવર-પ્રધાન કટી પૂર્વભાગને ધારણ કરનારી.
વજવતુ વિરાજિત પામવથી તથા પ્રશસ્ત લક્ષણ સામુહિક પ્રશસ્ત ગુણયુકત વિકૃત ઉદર હિત અથવા અાવથી અવિવક્ષા કરવા વડે નિરદર, ત્રણ વલય જેમાં છે તે શિવલિક, બલિત-સંજાતબલ, ક્ષામત્વની દુર્બળતાની આશંકા ન કરવી. તનુકૃશ, નત-નમ. આવો મધ્ય ભાગ જેણીનો છે તે, જુ-અવક, સમાન-તુલ્ય, ક્યાંય દેતુરા સહિત નહીં, ક્યાંય અપાંતરાલમાં વ્યવચ્છિન્ન નહીં. જાત્ય-સ્વભાવ જ કે પ્રધાન, સૂમ કૃષ્ણ પણ મર્કટવણ નહીં, સ્નિગ્ધ-સતેજવાળા, આદેય-દૈષ્ટિસુભગ, સુજાત-સુનિua, સુવિભક્ત, કાંત-કમનીય, તેથી જ શોભમાન, રચિર, રમણીયઅતિ મનોહર, રોમરાજિઆવલિ જેની છે તે.
અનુભટ, પ્રશસ્ત, પીનકુક્ષી જેની છે તે. • x • કાંચન અને કળશની માફક પ્રમાણ જેવું છે કે, સ-પરસ્પર તુલ્ય, એક હીન નહીં કે અધિક નહીં. સહિત-સંહત, આના અંતરાલમાં મૃણાલ સૂત્ર પણ પ્રવેશ પામતો નથી. સુજાતજન્મદોષરહિત, મનોજ્ઞ સ્તનનું મુખ શેખર, યમલ-સમશ્રેણિક યુગલરૂપ વૃત્ત અભ્યatત્તપતિની અભિમુખ ઉન્નત, પીન-પુષ્ટ તિ પતિને દેનાર તે પીનારતિદા, પીવર-પુષ્ટ પયોધર જેના છે તે.
ભુજંગવત્ ક્રમથી નીચે-નીચેનો ભાગ, 1નુક તેથી જ ગાયની પંછવધુ વૃd, સમપરસ્પર તુલ્ય, સંહિત-મધ્યકાય અપેક્ષાથી અવિરત, નમેલ-સ્કંધ દેશના નમવાથી, આદેય-અતિ સુભગતાથી ઉપાદેય, તલિન-મનોજ્ઞ ચેષ્ટા યુક્ત બાહૂ જેના છે તે.