SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧૭ થી ૩૧ ૧૦૫ અરહંત ભગવંતે ઉત્પન્ન કેવળજ્ઞાનથી, સિદ્ધિમાં ગયેલ નહીં, કહેલ છે ઈત્યાદિ - X - X - X - (શંકા) તે સૂક્ષ્મતત્વથી ચક્ષુ આદિ ગમ્ય નથી, પણ જે અનંત સૂક્ષ્મ પરમાણુ વડે એક વ્યવહારિક પરમાણુ આરંભ થાય, તે ચક્ષુ આદિ અગોચર, શા છેદાદિ ગોચર છે, તે મંદ છે. [કહે છે] પુદ્ગલપરિણામ બે ભેદે છે - સૂમ અને બાદર, • x • આગમમાં પણ પુદ્ગલોના સૂક્ષ્મત્વ-અસૂમત્વ પરિણામ કહેલા છે. જેમકે દ્વિપદેશી ઢંધ એક જ નભપ્રદેશમાં સમાય છે. તે જ બંને પણ સમાય છે, તે સંકોચવિકાસકૃત ભેદ છે. લોકમાં પણ દેખાય છે. પિજેલ ટુ અને લોહીપિંડના પરિમાણમાં ભેદ છે. તેથી વિસ્તાર કરતાં નથી. ધે પ્રમાણમાંતર લક્ષણાર્થે કહે છે – અનંત વ્યવહારિક પરમાણુના સમુદાય સમિતિ સમાગમથી જે પરિમાણ માત્ર છે, તે એક અતિશય ગ્લણ છે. • x • ઉત્પ્રાબલ્યથી ગ્લણશ્લક્ષિકા તે ઉત્ક્ષણશ્લર્ણિકા, - x• આ ગ્લણશ્લણિકાદિથી ગુલ સુધી પ્રમાણ ભેદો ઉત્તર ક્રમે અષ્ટ ગુણો હોવા છતાં પ્રત્યેક અનંત પરમાણુવ છોડતાં નથી. તેથી નિર્વિશેષિત પણ કહેલ છે. પૂવોક્ત પ્રમાણ અપેક્ષાથી અષ્ટગુણત્વથી સ્થૂળતાથી ઉર્વ રેણુ અપેક્ષાથી અષ્ટભાગ પ્રમાણવથી ગ્લણશ્લણિકા કહેવાય છે. સ્વથી કે પરથી ઉtdઅઘો-તિછ ચલન ધર્મ જાલપ્રવિષ્ટ સૂર્યપ્રભા અભિવ્યંગ્ય રેણુ તે ઉરિણ, પૂવિિદ વાયુ પ્રેરિત જે જાય છે, તે રેણુને ત્રસરેણુ છે. રથના ગમનથી જે રેણુ તે રથરેણુ છે. દેવકર આદિ નિવાસી માનવોના વાળ સ્થૂળતાના ક્રમથી ક્ષેત્ર શુભાનુભાવ હાનિ કહેવી ચાવતુ વિદેહ આશ્રયીમનુષ્યોના આઠ વાલાણની એક લિા, આઠ શિક્ષાની એક ચૂકા, આઠ ચૂકાના એક યવમધ્ય, આઠ યવમધ્યનો એક અંગુલ. આ ગુલ પ્રમાણથી જ કહે છે - છ અંગુલનો પાદ - પગનો મધ્યતલપદેશ અથવા પાદહાથનો ચોથો ભાગ, બાર અંગુલની એક વેંત • x • x • એ પ્રમાણે આગળ પણ ૨૪-અંગુલની એક નિ, એ સામયિકી પરિભાષા છે. નામ કોશાદિમાં “બદ્ધમુષ્ટિવાળોની હાથ તે નિ” એમ કહ્યું છે. ૪૮-અંગુલની કુક્ષિ, ૯૬ અંગુલનો એક અક્ષ-ગાડાનો અવયવ વિશેષ - x - દૃઢ સ્કંધ કાષ્ઠ તે મુસલ અને નાલિકા-તે યષ્ટિ વિશેષ છે. - X - X • ધનુ પ્રમાણથી ધનુષનો એક ગાઉ, ચાર ગાઉનો એક યોજન, આ યોજન પ્રમાણ વડે જે પચ-ધાન્યાશ્રય વિશેષ, બધે સમપણે હોવાથી, તેની જેમ કહ્યું. ઉપમા શબ્દનો લોપ થયો છે. યોજન આયામ અને વિકુંભ વડે સમવૃતત્વ હોવાથી પ્રત્યેક ઉત્સધ અંગુલ નિપજ્ઞ યોજન, યોજન ઉd ઉચ્ચત્વથી છે. તે યોજના પરિધિથી સાધિક ગણગુણો છે. વૃત્ત પરિધિથી કંઈક જૂન છ ભાગ અધિક ત્રિગુણત્વથી છે. ઉક્ત પ્રમાણવાળો પલ્ય, એક-બે કે ત્રણ ઉત્કૃષ્ટથી સાત દિવસના ઉગેલા ૧૦૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સધીના વાલાણકોટીથી ભરેલ. તેમાં મુંડિત મસ્તકના એક, બે, ત્રણ દિવસના પૂરેલ, પ્રચય વિશેષથી નિબિડીકૃત, વાળની અગ્ર કોટી-પ્રકૃષ્ટ વિભાગ. અથવા વાલાણ કોટિ એટલે વિદેહ ક્ષેત્રના મનુષ્યની અપેક્ષાથી સૂક્ષ્મવાદિ લક્ષણ યુકતપણાથી શ્રેષ્ઠ વાલાણ, કુરના મનુષ્યના રોમ, તેની કોટિ, કોટાકોટી પ્રમુખ સંખ્યા. • x - જેમ અડદ આદિથી ભરેલ કોઠી હોય તેમ વાલાણકોટીથી ભરેલ. વાલાણની સંખ્યા લાવવાનો ઉપાય આ છે – દેવકુ, ઉતકુ? મનુષ્યના વાલાણથી આઠગણાં હરિવર્ષ-રમ્યક વર્ષના મનુષ્યના વાલાણ છે. જ્યાં એક હરિવર્ષરમ્ય વર્ષના મનુષ્યનો વાલાણ છે, ત્યાં કુરુક્ષેત્રના મનુષ્યના આઠ વાલાણ હોય છે. જ્યાં એક હૈમવત-ભૈરણ્યવત મનુષ્યના વાલાણ છે. ત્યાં કુરુક્ષેત્રના ૬૪-વાલાણ છે. એ પ્રમાણે વિદેહના મનુષ્યના ૫૧૨ વાલાણ, લિક્ષા-૪૦૯૬, ચૂકા-૨,૬૮, વયમધ્ય ૨,૬૨,૧૪૪, અંકુલ સંખ્યા ૨૦,૯૭,૧૫૨, અહીં અંગુલથી ઉત્સધાંગુલ લેવા. કેમકે આમાંગુલ અનિયત છે અને પ્રમાણાંગુલ અતિમાનાથી છે. અહીં બધે પૂર્વ પ્રમાણની અપેક્ષાથી ઉત્તર-ઉત્તર પ્રમાણથી આઠ ગણાથી આ સંખ્યા થાય છે. આ સશિને ૨૪-ગણી કરીએ, તેથી ૫,૦૩,૩૧,૬૪૮ થશે, કેમકે હાથ-૨૪ ગુલ પ્રમાણ છે. આ રાશિના ચામણાં કરીએ. ચાર હાથથી ધનુષ થાય. તેથી પ્રાપ્ત સંખ્યા થસે - ૨૦,૧૩,૨૬,૫૯૨. આ ૨૦eo ગણું કરીએ. ૨ooo પ્રમાણથી એક કોશ થાય. તેથી સંખ્યા થશે - ૪,૦૨,૬૫,૩૧,૮૪,000 થશે. પછી આ સશિને ચાર ગણા કરીએ, કેમકે યોજનમાં ચાર ક્રોશ પ્રમાણ થાય છે. તેથી સંખ્યા આવે - ૧૬,૧૦,૬૧,૨૩,૩૬,000. શૂચિ ગણનાથી આ જ ગામિત જાણવું. આ શુચિરાશિ છે, આના વડે જ ગુણિત પ્રતર સમચતુરસ યોજનમાં છે. કેમકે સૂચિ વડે શૂચિ ગુણિતથી જ પ્રતાપણું છે. સંખ્યાથી - ૨,૫૯,૪૦,૩૩,૩૮,૫૩,૬૫,૪૦,૫૬,૯૬,૦૦,૦૦૦. આ રાશિ વળી પૂર્વ સશિ વડે ગુણિત ધનરૂપ રોમરાશિ થાય છે. તે આ રીતે - ૪,૧૮૦, ૪૬૩, ૫૮૮, ૧૫૮૪, ૨૩૩૮, ૪૫૪૪, ૫૬૦, oooo, oooo થશે. ઉક્ત સશિ સમચતુસ્ત્ર ધન યોજન પ્રમિત પરાગત છે. સમવૃત્ત ધનયોજન પ્રમિત પલ્યગત શશિની અપેક્ષાથી કેટલા ભાગથી અધિક છે, તેના વડે અધિક ભાગ પાતન અર્થે સુકુમારના વડે પૂલ ઉપાય કહે છે - અનંતરોક્ત શશિને ૨૪ ભાગ વડે ઘટાડતાં પ્રાપ્ત થાય છે - ૧૩૪૦, ૮૫૩૧, ૮૦૨૪, ૫૦૬૬, ૦૧૧૫, ૭૬૮૯, 3૪૪૦, 0000, 0000. ઉક્ત શશિને ૧૯ વડે ગુણવા. તેથી સમવૃત ધનયોજન પરાગત શશિ થાય છે. તે સંખ્યાથી આ પ્રમાણે થશે - 33, 3૦૩૫, ૫૦૪, ૨૪૫૫, ૫૫૪, ૧૯૯, ૫૦૯૧, ૫૩૫૦, ૦૦૦૦0000. તેનો અર્થ આ છે - જેવા ૨૪ ભાગોથી સમચતુસ્ત્ર ધન યોજન પ્રમિત પરાગત રોમરાશિ થાય છે. તેટલા ૧૯ ભાગો વડે સમવૃત્ત ધન યોજન અમિત પરાગત શશિ થાય છે.. (શંકા) ચોવીશ વડે ભાગ દઈને ૧૯ વડે ગુણવાનો શું અર્થ છે ? (સમાધાન)
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy