________________
૧/૧૯,૨૦
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
કલાંશ-૨,૯૭,૮૮૪ અને છેદ-૫,૪૯,૦૮ થાય. પ્રાપ્ત કળાના-૧૯ ભાગે યોજના કરતાં ૧૪,૪૩૧ - ૫/૧૯ ઉદ્ધર્યા પછી શેષ લાંશમાં ઉમેરતાં કંઈક વિશેષ જૂન ૬૦ કળા વિવક્ષિત છે.
હવે આનું ઘન:પૃષ્ટ કહે છે – તે ઉત્તરાદ્ધ ભરત જીવાના દક્ષિણ પામાં ધનુપૃષ્ઠ અયત્િ ઉત્તરાદ્ધભરતના ૧૪,૫૨૮ ૧૧/૧૯ યોજન પરિધિથી કહેલ છે. અહીં કરણ - ઉત્તરાદ્ધ ભરતના કલીકૃત ઈધુ ૧૦,૦૦૦, આનો વર્ગ-૧, શૂન્ય-૮, તેને છ વડે ગુણતા ૬-શૂન્ય-૮. તે પણ ઉત્તરાદ્ધ ભરત જીવા વર્ગથી ૩૫,૬૦,૦૦,૦૦,૦૦૦ એ સ્વરૂપે મિશ્રિત થતાં ૩૬૨ અને શૂન્ય-૮. આ ઉત્તરાદ્ધ ભરતનો જીવા વર્ગ, તેના મૂલથી પ્રાપ્ત કળા ૨,૩૬,૦૪૩, શેષ લાંશ-૨,૬૨,૧૫૧ અને છેદ શશિ-૫,૫૨,૨૬, કળાના ૧૯મા ભાગે ૧૪,૫૨૮ ૧૧/૧૯ અહીં શેષાંશોના અવિવક્ષિતત્વથી ૧૧-કળાનું સાધિકવ સચવ્યું. અહીં દક્ષિણાદ્ધ ભરતાદિ ક્ષેત્ર સંબંધી શરાદિ ચતુક સુખેથી પરિજ્ઞાનને માટે વૃત્તિકારશ્રીએ કોષ્ટક આપેલ છે.
ક્ષેત્ર | શર | બાપા || જીવા ધનુપૃષ્ઠ દક્ષિણભરતાદ્ધ ૨૩૮/3
| ૯૪3૮/૧૨ ૯૭૬૬/૧ વૈતાઢ્ય પર્વત | ૨૮૮/3 | ૪૮૮/૬TI | ૧૦૩૨૦/૧૨ | ૧૦૩૪૩/૧૫ ઉત્તર ભરતાદ્ધ | પ૨૬/૬ | ૧૮૯૨al | ૧૪૪૩૧/૫ ૧૫૫૨૮/૧૧
આ શર આદિ કરણવિધિ પ્રસંગથી અહીં દશર્વિલ છે. અહીંથી આગળ ઉત્તરમાં લઘુહિમવતાદિ સૂરમાં તે દશર્વિલ નથી. તે ક્ષેત્ર વિચાર વૃત્તિથી જાણવું. હવે ઉત્તરાદ્ધ ભરતનું સ્વરૂપ પૂછે છે. તે સ્પષ્ટ છે. અહીં જ મનુષ્યનું સ્વરૂપ પૂછે છે - તે પણ પૂર્વવતુ. યાવત્ કોઈ સર્વ દુઃખોનો અંત કરે છે.
(શંકા) અહીં મનુષ્યોમાં અરહંતાદિના અભાવથી મુક્તિ અંગભૂત ધર્મશ્રવણાદિના અભાવથી કઈ રીતે મુક્તિ પ્રાપ્તિના સૂત્રના ઔચિત્યને કહે છે ? તે કહે છે. ચક્રવર્તી કાળમાં ખુલ્લી બંને ગુફાના અવસ્થાનથી જતા-આવતાં દક્ષિણાદ્ધ ભરતવાસી સાધુ આદિથી કે અન્યદા પણ વિધાધર-શ્રમણાદિથી કે જાતિ સ્મરણાદિથી, મુક્તિ પ્રાપ્તિ સૂત્ર ઉચિત છે. " [અહીં હીરસૂરિજીની વૃત્તિનો સંદર્ભ છે – જે કે ઉત્તરાદ્ધ ભરતામાં તીર્થકર દિti અભાવણી અનદિશોત્પwવણી ત્યાંના મનુષ્યોને ધર્મપ્રાપ્તિ સામગ્રી અભાવ છે, તો પણ ચૈત્ય મકારાદિ પ્રયોજન વI trગત વિધાધાદિ સાધુ અને જિctપતિમાd/ દfereણી કર્મeir ક્ષયપશમના વૈચિયથી આદ્રકુમારાવિત્ત જાતિસ્મરણ થાય.
હવે આ ફોટવ ઋષભકૂટ ક્યાં છે, તે પૂછે છે –
સૂત્ર-૨૧ -
ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં ઉત્તરાદ્ધ ભરતક્ષેત્રમાં ઋષભ કૂટ નામક પવત કહેલ છે ? ગૌતમ ! ગંગાકૂટની પશ્ચિમે, સિંધુ ફૂટની પૂર્વે લઘુહિમવંત વધિર પર્વતના દક્ષિણી નિતંબમાં, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં ઉત્તરાદ્ધ ભરતક્ષેત્રમાં ઋષભકૂટ 2િ5/7]
નામે પર્વત કહેલ છે. - તથા -
આ ઋષભકૂટ આઠ યોજના ઉદ્ધ ઉચ્ચત્વથી, બે યોજન ઉદ્વેધથી, મૂળમાં આઠ યોજન, મધ્યમાં છ યોજન, ઉપર ચાર યોજન વિર્કથી કહેલ છે. મૂળમાં સાતિરેક ૫ોજન, મધ્યમાં સાતિરેક ૧૮-ચોજન, ઉપર સાતિરેક ૧રયોજન પરિધિ છે.
પાઠાંતરથી મૂળમાં બાર યોજન, મધ્યમાં આઠ યોજન, ઉપર ચાર યોજના વિખંભથી, મૂળમાં સાતિરેક ૩૩-ચોજન, મણે સાતિરેક ૨૫-ગોજન, ઉપર સાતિરેક ૧ર-યોજન પરિધિથી ઋષભકૂટ કહેલ છે.
તે મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર તનુ. ગોપુજી સંસ્થાન સંસ્થિત, સર્વ જંબુનદમય, સ્વચ્છ-ગ્લણ-ચાવતુ પ્રતિરૂપ છે. તે એક પાવરવેદિકાથી પૂર્વવતુ યાવતુ ભવન કોશ લંબાઈથી, અeઈક્રોશ પહોળાઈથી, દેશોન કોશ ઉદd ઉચ્ચત્વથી છે, અર્થ પૂર્વવતુ. ઉત્પલો, પા યાવત્ ઋષભ, અહીં મહર્વિક દેવ યાવત્ દક્ષિણથી રાજધાની પૂર્વવત્ મેરુ પર્વતના, જેમ વિજયની છે તેમ કહેવી.
• વિવેચન-૨૧ :
ભગવન જંબૂઢીપદ્વીપમાં ઉત્તરાદ્ધ ભરતમાં ઋષભકૂટ પર્વત ક્યાં છે ? ગૌતમ! જ્યાં હિમવતી ગંગા નીકળે છે, તે ગંગા કુટ તેની પશ્ચિમે, એ રીતે સિંધૂકુડની પૂર્વમાં, લઘુ હિમવત વર્ષધરના દક્ષિણી નિતંબમાં છે. આ પ્રદેશમાં જંબુદ્વીપ દ્વીપમાં બહષભ કૂટ નામે પર્વત કહેલ છે. તે આઠ યોજન ઉંચો આદિ બધું સૂત્રાર્થવ જાણવું. ઉદ્વેધ-ભૂમિમાં રહેલો છે. વિકુંભ-વિસ્તાર, ઉપલક્ષણથી આયામ પણ છે. પરિક્ષેપ-પરિધિ. - X - X -
અહીં કહે છે - એક વસ્તુના વિકંભાદિ પરિમાણમાં બે રૂપ અસંભવ હોવાથી આ ગ્રંથના સાતિશય સ્થવિર પ્રણીતાણામાં કોઈ એક નિર્ણય કેમ નથી ? - ૪ - સત્ય છે. જિનેશ્વરો બધાં ક્ષાયિક જ્ઞાની હોવાથી મૂળથી એક જ મત હોય. પાછળથી કાલાંતરથી વિસ્મૃતિ આદિ વડે આ વાચના ભેદ છે. જ્યોતિકરંડક વૃત્તિમાં કહેલ છે કે - દુઃખમાનુભાવથી દુભિક્ષાવૃત્તિથી સાધુ વડે પઠન-ગુણનાદિમાં મુશ્કેલી થઈ. સુભિક્ષકાળ થતાં બંને સંઘનો મેળાપક થયો. એક વલ્લભીમાં, એક મથુરામાં. ત્યાં સૂકાઈ સંઘટનમાં પરસ્પર વાચના ભેદ થયો. -x - તેમ અહીં પણ કોઈ એક નિર્ણય દુકર હતો. * * * * * ઈત્યાદિ.
પરંતુ સિદ્ધાંત શિરોમણી પૂજ્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પ્રણીત ફોમ સમાસ સૂત્રમાં ઉત્તરમત જ દશાવેલ છે. જેમકે – બધાં જ ઋષભકૂટ ઉર્વ આઠ યોજન હોય છે, બાર, આઠ અને ચાર, મૂળમાં-મધ્યમાં-ઉપર વિરતીર્ણ છે.
હવે એની પાવર વેદિકાદિ કહે છે - સિદ્ધાયતન કૂટમાં પૂર્વે કહ્યું તેમ અહીં પણ વકતવ્યતા કહેવી. તે ઝષભ નામના દેવના સ્થાન-ભવન સુધી કહેવું. તે આ - એક વનખંડથી ચોતરફથી પરિવૃત છે. ઋષભકૂટ ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ