________________
૧/૧૫ થી ૧૮
દક્ષિણદ્ધિ ભરતકૂટ દેવ છે.
આ જ અર્ચને વ્યક્ત કરતી ગાથા કહેલ છે - જ નામના કૂટો છે, તે નામના દેવો પલ્યોપમ સ્થિતિક નિશ્ચે હોય છે અને તે પ્રત્યેક કૂટના જાણવા. આના દ્વારા આઠ કૂટોના સ્વામી કહ્યા. સિદ્ધાયતન કૂટમાં સિદ્ધાયતનના જ મુખ્યપણાથી તેના સ્વામી દેવનું નામ જણાવેલ નથી.
(શંકા) દક્ષિણાદ્ધ ભરત કૂટોના સદેશ નામ દેવ આશ્રય ભૂતવથી નામો અન્વર્ય થાય છે. જેમકે દક્ષિણાદ્ધ ભરત નામના દેવ સ્વામીત્વથી ઉપચારથી • x - દક્ષિણાદ્ધ ભરત એવું નામ છે. એમ બીજામાં પણ છે. પરંતુ ખંડપ્રપાત ગુફાકૂટ અને તમિસ ગુફા કૂટમાં તે કઈ રીતે છે ? તેના સ્વામી નૃતમાલ, કૃતમાલ વિદેશ નામપણે છે. ખંડપ્રપાત ગુફાના ઉપરવર્તીકૂટ ખંડપ્રપાત ગુફાકૂટ ઈત્યાદિ જ અવર્થ થતો નથી.
આ સૂત્રમાં દક્ષિણાદ્ધ ભરતકૂટ સમાન, બીજા કૂટના અતિદેશથી બૃહન્હોત્ર સમાસવૃત્તિમાં “એ પ્રમાણે શેષ કૂટો પણ સ્વ-સ્વ અધિપતિ યોગથી પ્રવૃત છે, તેમ જાણવું. ખંડપ્રપાતગુફાધિપતિનો કૂટ ખંડણપાતકૂટ એ યૌગિક નામાંતર અપેક્ષાથી અહીં પણ અન્વર્ણ ઘટે છે જ. તેથી જ કહે છે કે- ત્રીજા કૂટમાં ખંડપપાતગુફાધિપતિ દેવ આધિપત્યાદિ કરે છે, તેથી તે ખંડપ્રપાતગુફાકૂટ કહેવાય છે. ત્યારપછી રાજધાની વિષયક સૂત્ર છે. તે સરળ છે - x - રાજધાની ખંડપ્રપાતગુફા નામે છે, માણિભદ્ર દેવ છે. - ૪ -
• સૂત્ર-૧૯,ર૦ :
[૧૯] ભગવન ! વૈતાદ્ય પર્વતને વૈત પર્વત કેમ કહે છે ? ગૌતમ ! વૈતાઢય પર્વત ભરતક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરતો રહેલ છે. તે આ પ્રમાણે - દાક્ષિણા ભરત, ઉત્તરા ભરd. અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક વૈતાદ્યકુમાર દેવ વસે છે. તેથી હે ગૌતમ! એમ કહેવાય છે - વૈતાદ્ય પર્વત એ વૈતાદ્ય પર્વત કહેવાય છે.
અથવા હે ગૌતમ વૈતાઢય પર્વત એ શાશ્વત નામ કહેલ છે, જે કદી ન હતું તેમ નહીં કદી નથી તેમ નહીં, કદી નહીં હશે એમ પણ નથી, હતું • છે અને રહેશે. તે યુવ, નિયત શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ત છે.
રિ૦] ભગવત્ / ભૂદ્વીપમાં ઉત્તરાર્ધ ભરતો કયાં આવેલ છે? ગૌતમ ! લઘુહિમવત વઘર પર્વતની દક્ષિણમાં વૈતાદ્ય પર્વતની ઉત્તરમાં પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પરિમ લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ હીપમાં ઉત્તર ભરત નામે વાસ ક્ષેત્ર કહેલ છે.
આ હોટ પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ પહોળું પલ્ચક સંસ્થાને રહેલ, બે તરફ લવણ સમુદ્રને સૃષ્ટ, પૂર્વ કોટિણી પૂર્વ લવણ સમુદ્રને ધૃષ્ટ અને પશ્ચિમ કોટથી ચાવતુ પૃષ્ટ છે. ગંગા-સિંધુ મહાનદી વડે ત્રણ ભાગમાં વિભક્ત, ૩૮ યોજન અને એક યોજનાની 3/૧૯ ભાગ વિષંભથી છે.
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તેની બાહ્ય પૂર્વ-પશ્ચિમથી ૧૮૯ર યોજન અને એક યોજનના થત ભાગ અને અભિાગ લંબાઈથી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, લવણસમુદ્રને બે બાજુ ઋષ્ટ છે યાવત્ ૧૪,૪૭૧ યોજન અને ૬/૧૯ ભાગથી કંઈક વિશેષ જૂન આયામથી કહેલ છે. તેનું ધનુપૃષ્ઠ દક્ષિણથી ૧૪,૧૨૮ યોજન અને યોજનના ૧૧/૧૯ ભાગ પરિક્ષેપથી છે.
ભગવના ઉત્તરાર્ધ ભરતક્ષેત્રનો કેવો આકાર પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ ! બહુરામરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુર યાવતું કૃત્રિમ અને અકૃત્રિમ વડે છે.
ભગવન / ઉત્તરાઈ ભરતના મનુષ્યના કેવા આકારભાવ પ્રત્યવતાર કહેલ છે ? તે મનુષ્યો ઘણાં સંઘયણી ચાવતુ કેટલાંક સિદ્ધ થાય છે, ચાવ4 સર્વે દુ:ખોનો અંત કરે છે..
• વિવેચન-૧૯,૨૦ :
હવે વૈતાઢ્ય નામની નિક્તિ પૂછે છે - ઉત્તરમાં કહે છે - ભરતક્ષેત્રને બે ભાગમાં વિભાગ કરીને રહેલ છે. તેથી જે ભરત ક્ષેત્રના બે અડધા કરે છે, તેથી વૈતાઢ્ય કહ્યો. હવે બીજા પ્રકારે નામનો અન્વર્ટ કહે છે - અહીં વૈતાદ્યગિરિકુમાર દેવ મહર્તિક, મહાધુતિકાદિ છે. પલ્યોપમસ્થિતિક દેવ અહીં વસે છે. તેનાથી વૈતાદ્યનો નામાવર્થ વિજયદ્વારવત્ જાણવો. કેમકે સદેશ નામના સ્વામી છે. મયુf ઈત્યાદિ પૂર્વવત્ છે.
હવે ઉત્તરાદ્ધભરતફોમ ક્યાં છે ? એ પ્રશ્નસૂત્ર કહે છે. દક્ષિણાદ્ધ ભરતના સમાન ગમવથી વ્યક્ત છે. વિશેષ એ કે – પરચંડવત્ સંસ્થાન જેનું છે તે. તે ૨૩૮ /૧૯ યોજન વિઠંભ છે. આનો શર પણ પ્રાચ્ચશર સહિત સ્વોત્ર વિસ્તારથી પ૨૬ યોજન અને ૬-કળા છે.
- હવે તેની બાહા- ઉત્તરાદ્ધ ભરતની બાહા - પૂર્વોક્ત સ્વરૂપ પૂવપિર દિશામાં એકૈક ૧૮૯૨\૧૯ ભાગ અને યોજનાનો અર્ધભાગ પણ ૧લ્માં ભાગનો છે અર્થાત્ યોજનનો ૩૮મો ભાગ છે.
આનું કરણ- ગુરધનુપૃષ્ઠ કલારૂપ ૨,૩૬,૦૪૨. તેમાંથી ૨,૦૪,૧૩૧ કળારૂપ લઘુ ધનુપૃષ્ઠ શોધિત કરતાં થશે - ૩૧,૧૧. તેને અડધું કરતાં ૩૫,૯૫૫ કલાદ્ધ થાય છે. તેના યોજનો ૧૮૯૨ અને કલાદ્ધ થશે. આ એક પડખાંની બાંહીની લંબાઈ છે.
હવે તેની જીવા કહે છે – તેની જીવા-પૂર્વોક્ત સ્વરૂપા ઉત્તરમાં લઘુહિમવંતગિરિની દિશામાં પૂર્વ-પશ્ચિમ લાંબી બંને બાજુ લવણસમુદ્રને ધૃષ્ટ, દક્ષિણાદ્ધ ભરત જીવા સૂબવત્ જ જાણવી. •x• ૧૪,૪૭૧ - ૬/૧૯ ભાગથી કિંચિત્ વિશેષ જૂન લંબાઈથી છે.
આના કરણ આ રીતે- કલીકૃત જંબૂદ્વીપ વ્યાસ ૧૯ શૂન્ય-૫, ઈપૂનિત ૧૮૯ શૂન્ય-૪, ઈષગુણ-૧૮૯, શૂન્ય-૮, ચાર ગણું કરતાં-૭૫૬, શૂન્ય-૮. આ ઉત્તરાર્ધ ભરતનો જીવાવર્ગ છે. આનું વર્ગમૂળ કરતાં પ્રાપ્ત કળા છે - ૨,૭૪,૫૪, શેષ