SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૩ ૮૩ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિઘાદાર નગરાવાસ છે, તેમ કહેલ છે. તે વિધાધરનગરો શ્રદ્ધ-સિમિત-ન્સમૃદ્ધ પ્રમુદિત જન-જાનપદ યાવતુ પ્રતિરૂપ છે. તે વિધાધર નગરમાં વિધાધર રાજ વસે છે. તે મહા હિમાંત, મલય-મંદ-મહેન્દ્રસાર આદિ રાજાનું વર્ણન કહેવું. ભગવદ્ ! વિધાધર શ્રેણીના મનુષ્યોનો કેવો આકાર-ભાવાદિ કહેલ છે? ગૌતમ ! તે મનુષ્યો ઘણાં સંઘયણ-સંસ્થાન-ઉચ્ચત્વપયરયવાળા અને ઉત્તમ આયુપયયિવાળા છે યાવત્ સર્વ દુઃખનો અંત કરે છે. તે વિધાધર શ્રેણીના બહુસમરમણીય ભૂમિ ભાગથી વૈતાદ્ય પર્વતના બંને પડખે દશ-દશ યોજન ઉd જઈને અહીં બે અભિયોગ-શ્રેણી કહેલ છે. પૂર્વ-પશ્ચિમ લાંબી, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ, ૧૦-૧૦ યોજન વિÉભથી પર્વત સમાન આયામથી બંને પડખે બે પાવર વેદિકા અને બે વનખંડોથી પરિવૃત્ત છે. બંને પર્વત સમાન આયામથી છે. ભગવાન ! અભિયોગશ્રેણીનો કેવો આકાર ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ બહુરામરમણીય ભૂમિભાગ કહેલ છે. ચાવત તૃણ વડે શોભિત છે. વર્ષ રાવત તૃણ શબ્દ. તે અભિયોગ શ્રેણીના તે-તે દેશમાં ત્યાં-ત્યાં યાવતુ સંતર દેવો અને દેવીઓ બેસે છે, સુવે છે યાવત્ ફળ વૃત્તિ વિશેષને અનુભવતા વિચરે છે. તે અભિયોગ શ્રેણીમાં દેવેન્દ્ર દેવરાજ શકના સોમ-યમ-વરુણ-વૈશ્રમણ કાયિક અભિયોગ દેવોના ઘણાં ભવનો કહેલાં છે. તે ભવનો બહારથી વૃd, અંદરથી ચતુરઢ વન યાવત અસર ધનસંઘ વિકિર્ણ યાવતુ પ્રતિરૂપ છે. ત્યાં દેવેન્દ્ર દેવરાજ શકના સોમ, યમ, વરુણ, વૈશ્રમણકાયિક ઘણાં અભિયોગિક દેવો કે જે મહહિક, મહાધુતિક, ચાવતું મહાસભ્ય અને પલ્યોપમસ્થિતિક દેવો વસે છે. તે અભિયોગિક શ્રેણીનો બહુરામ રમણીય ભૂમિભાગથી વૈતાદ્ય પર્વતની બંને બાજુ પાંચ-પાંચ યોજન ઉધ્ધ જઈને, અહીં વૈતાદ્ય પર્વતનું શિખરતલ કહેલ છે તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ. ૧૦ યોજન વિÉભથી પર્વત સમાન આયામથી છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. બંનેનું વર્ણન પૂર્વવતું. ભગવાન ! વૈતાદ્ય પર્વતના શિખરdલનો કેવો આકાર ભાવ પ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, જેમ કોઈ આલિંગપુર ચાવત વિવિધ પંચવણ મણીથી શોભિત ચાવત વાવ, પુષ્કરિણી યાવત વ્યંતર દેવો અને દેવીઓ બેસે છે, ચાવત ભોગવતાં વિચરે છે. ભગવત્ / જંબૂદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં વૈતાદ્ય પર્વત કેટલાં કૂટો કહેલા છે ? ગૌતમાં નવ કૂટો કહેલા છે - સિદ્ધાયતનકૂટ દાક્ષિણાર્વભરતકૂટ, ખંડuપાતગુફા કૂટ, માણિભદ્રકૂટ, વૈતાકૂટ, પૂમિદ્રકૂટ, તમિયગુફાકૂટ, ઉત્તરાર્વભરતકૂટ, વૈશ્રમણકૂટ. • વિવેચન-૧૩ : પૂર્વસૂત્ર સમાન આ સૂગ છે. વિશેષ આ - ઉત્તરાર્ધભરતથી દક્ષિણમાં આદિ દિશા સ્વરૂપ જંબૂદ્વીપ પટ્ટાદિથી જાણવું. ૫-યોજન ઉર્વ ઉચ્ચત્વથી, સવા છ-યોજન ઉદ્ધઘ-ભૂમિમાં છે કેમકે મેરુ સિવાયના સમય-ફોટવર્તીગિરિ પોત-પોતાના ઉસેધચતુથશથી ભમિ અવગાહ કહ્યો છે. તેથી ૫-યોજનના ચતુથાશ આ પ્રમાણે થાય. અહીં પ્રસ્તાવથી “શર” જણાવે છે તે ૨૮૮ યોજન અને 3-કળા છે. તેનું કરણ-દક્ષિણ ભરતાદ્ધ શર-૨૩૮ ૧૯ છે. એ પ્રમાણે વૈતાઢ્ય પૃયુવમાં પ૦-યોજનરૂપ ઉમેરતા યથોક્ત પ્રમાણ થાય છે. - x • ખંડ મંડલ ક્ષેત્રમાં આરોપિતયે ઘનુષ આકૃતિ થાય છે. તેમાં આયામને જાણવાને જીવા પરિક્ષેપ પ્રકર્ષ પરિજ્ઞાનને માટે ધનુ:પૃષ્ઠ વ્યાસ પ્રકર્ષ પરિજ્ઞાનને માટે શર, તે ધનુપૃષ્ઠ મધ્યમ જ થાય છે. પ્રસ્તુત ગિરિના કેવળ ધનુષ આકૃતિના અભાવથી ધનુષ પૃષ્ઠનો પણ અભાવ થવાથી શર પણ સંભવતો નથી. તેથી દક્ષિણ ધનુષ પૃષ્ઠની સાથે આનુ ધનુષ પૃષ્ઠrg છે. પ્રાચ્ય શર મિશ્રિત જ આનો વિકંભ શર થાય છે. અન્યથા શર વ્યતિરિક્ત સ્થાનમાં ન્યૂન-અધિકત્વથી પ્રકૃષ્ટ વ્યાસ પ્રાપ્તિની જ અનુપપતિ થાય. આ શર કરણ દક્ષિણાદ્ધ વિદેહ સુધી જાણવું. એ પ્રમાણે ઉત્તરમાં પણ ઐરાવતના વૈતાઢ્યથી આરંભીને ઉત્તરાર્ધ વિદેહ સુધી છે. હવે તેની બાહા - વૈતાદ્યની બાહા દક્ષિણ-ઉત્તર લાંબી વક્ર આકાશ પ્રદેશ પંક્તિ છે. પૂર્વ-પશ્ચિમની એકૈકની ૪૮૮ યોજન અને યોજના ૧૬/૧૯ ભાગની અર્ધકલા અર્થાત યોજનના 3૮ ભાગ, આયામથી કહેલ છે. ઋજુબાહા પર્વતમધ્યવર્તીની પૂર્વ-પશ્ચિમ આયતપ્રમાણથી ક્ષેત્ર વિચારાદિથી જાણવી. અહીં કરણ - જેમકે ગુરધનુપૃષ્ઠથી લઘુ ઘનુ પૃષ્ઠ શોધીને શેષને અડધી કરતાં બાહા આવે. જેમકે ગુરુ ધનુપૃષ્ઠ વૈતાદ્ય, કલા રૂપ-૨,૦૪,૧૩ર છે. તેમાંથી લઘુ ઘનુપૃષ્ઠ કલારૂપ - ૧,૮૬,૫૫૫ શોધિત કરતાં આવે - ૧૮,૫૭, તેને અડઘાં કરતાં કલા - ૯૨૮૮ થશે. તેના ૧૯ ભાગે ચોજન - ૪૮૮ અને ૧૬ કલાદ્ધ થશે. ઈત્યાદિ - ૪ - હવે તેની જીવા કહે છે - વૈતાદ્યની જીવા પૂર્વવતું. વિશેષ એ - ૧૦,૭૨૦ યોજન અને ૧૧૯ ભાગ. અહીં કરણભાવના - પૂર્વોક્તકરણ ક્રમથી જંબૂદ્વીપવ્યાસ કલારૂપ-૧૯, શૂન્ય-૫. તેમાંથી વૈતાઢ્ય શર કક્ષાના પ૪૭૫ શોધિત કરાતં ૧૮,૯૪,૫૨૫ થશે. આ વૈતાઢય શર - પ૪૩૫ વડે ગુણતાં - ૧૦,૩૩,૫,૨૪,39પ ચાય, તેના ચારણગુણા કરતાં - ૪૧,૪૯,૦૦,૯૭,૫oo, આ વૈતાદ્ય જીવા વર્ગ છે. આનું મૂળ કરતાં છેદાશિ - ૪,૦૭,૩૮૨ છે. પ્રાપ્ત કળા છે - ૨,૦૩,૬૯૧ ચાય. શેષ કલાંશ રહેશે - 9૪,૦૧૯. પ્રાપ્ત કળાને ૧૯ ભાગથી પ્રાપ્ત યોજન - ૧૦,૭૨૦ અને કળા૧૧ થશે. શેષ કલાંશ અર્ધ અધિક થવાથી છે. એ અર્ધને અધિક કરતાં ૧૨ કળા થશે. હવે તેનું ધનુપૃષ્ઠ કહે છે – તેમાં વિશેષ એ – ૧૦,૩૪૪ યોજન અને
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy