________________
૧૯/-/૧૨૯ થી ૧૩૪
૧૬
તેમ કહેવું? તે ૪૫-લાખ આયામ વિદ્ધભથી છે અને પરિધિ • ૧,૦૦,૪૨,૨૪૯ યોજન છે.
તે સમય ક્ષેત્રમાં કેટલાં ચંદ્રો પ્રભાસે છે ઈત્યાદિ પ્રનો પૂર્વવત્ કરવા. તેમાં ૧૩ર-ચંદ્રો પ્રભાસિત થયા છે, ૧૩ર-સૂર્યો તપેલા છે, ૩૬૬ નમોએ યોગ કરેલ છે, ૧૧,૬૧૬ મહાગ્રહોએ ચાર ચરેલ છે, ૮૮,૪૦,૭૦૦ કોડાકોડી તારાગણ શોભિત છે.
[૧૫] અવ્યંતર પુકરાદ્ધનો વિકંભ આઠ લાખ યોજન છે, અને ૪૫લાખ મનુષ્ય ક્ષેત્રનો વિકંભ છે.
[૧૫]] મનુષ્ય ક્ષેત્રની પરિધિ-૧,૦૦,૪૨,ર૪૯ છે.
[૧૫૪ થી ૧૫૬] પુકવરદ્વીપાદ્ધમાં કરચંદ્રો અને છર-સૂર્યો ચરે છે અને પ્રભાસિત છે.. ૬૩૩૬ મહાગ્રહો અને નક્ષત્રો-૨૦૧૬ છે.. તેમજ પુસ્કરામાં - ૪૮,૨૨,૨૦૦ કોડાકોડી તારાગણ છે.
[૧૫૭ થી ૧૫૯) સકલ મનુષ્યલોકમાં ૧૩ર-ચંદ્રો અને ૧૩ર-સૂર્યો ચરે છે અને પ્રભાસિત કરે છે.. ૧૧,૬૧૬ મહાગ્રહો અને ૩૬૯૬ નક્ષત્રો.. ૮૮,૪૦,900 કોડાકોડી તારાગણ છે.
[૧૬] મનુષ્યલોકમાં આ તારાપિંડ સર્વ સમાસથી કહેલ છે, મનુષ્યલોકની બહાર અસંખ્યાત તારાગણ જિનેશ્વરે કહેલ છે.
[૧૬૧] મનુષ્યલોકમાં આટલો તારાગણ જે કહેલ છે, તે કદંબ પુષપના આકારે છે અને જ્યોતિષ ચાર ચરે છે.
[૧૬] મનુષ્યલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો આટલાં પ્રમાણમાં કહા, જેના નામ-ગોત્ર પ્રાકૃત પુરુષોએ બતાવેલ નથી.
[૧૬] બે ચંદ્ર અને બે સૂર્યની એક પિટક થાય છે. એવી ૬૬-પિટક ચંદ્રસૂર્યની મનુષ્યલોકમાં છે.
| [૧૬] ૫૬-નક્ષત્રોની એક-એક પિટક થાય છે. એવી ૬૬-પિટક ચંદ્રસૂર્યની મનુષ્યલોકમાં છે.
[૧૬૫) ૧૭૬-ગ્રહોની એક-એક પિટક થાય છે એવી ૬૬-૬૬ પિટક ગ્રહોની મનુષ્યલોકમાં છે.
[૧૬] બે ચંદ્ર અને બે સૂર્યની એવી ચાર પંક્તિઓ થાય છે, મનુષ્યલોકમાં આવી ૬૬-૬૬ પંક્તિઓ હોય છે.
[૧૬] ૫૬-નક્ષત્રોની એક પંકિત થાય, મનુષ્યલોકમાં આવી છાસઠ-છાસઠ પંક્તિઓ થાય છે.
[૧૬] ૧૭૬-નોની એક પંક્તિ થાય, મનુષ્યલોકમાં આવી છાસઠછાસઠ પંક્તિઓ થાય છે.
[૧૬] ૧૭૬-ગ્રહોની એકએક પંક્તિ થાય, મનુષ્યલોકમાં આવી છાસઠ
૧૬૮
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છાસઠ પંક્તિઓ હોય છે.
[૬૯] ચંદ્ર, સૂર્ય અને ગ્રહગણો અનવસ્થિત યોગવાળા છે, તેથી તે બધાં પ્રદક્ષિણાવર્ત મંડલથી મેરુને પ્રદક્ષિણા કરે છે.
[૧૭] નાક્ષત્ર અને તારાગણ અવસ્થિત મંડલ જાણવા. તે પણ પ્રદક્ષિણાવત જ મેટને અનુસરે છે.
[૧૩] સૂર્ય અને ચંદ્રનું ઉર્વ કે અધોમાં સંક્રમણ થતું નથી. તે મંડલમાં સર્વબાહ્ય, સર્વ અત્યંતર, તીછ સંક્રમણ કરે છે..
[૧] સૂર્ય, ચંદ્ર, નગ્ન, મહાગ્રહના ભ્રમણ વિશેષથી મનુષ્યોના સુખદુ:ખ થાય છે.
[૧૩] તેમના પ્રવેશતી તાપક્ષેત્ર નિયત વધે છે અને તેના ક્રમમાં ફરી હાનિ નિષ્ક્રમણથી થાય છે.
[૧૪] ચંદ્ર-સૂર્યનો તાપત્ર માર્યકલંપુષ્પ સંસ્થિત છે, તે અંદરથી સંકુચિત અને બહારથી વિસ્તૃત છે.
• વિવેચન-૧૨૯ થી ૧૩૪ -
કયા પ્રમાણમાં ચંદ્ર અને સૂર્ય સર્વલોકમાં અવભાસ થાય છે, ઉધોતિત થાય છે, તાપિત-પ્રકાશિત થાય છે, પ્રભાસિત થાય છે. તેમ કહેવું ? એમ પૂછતાં ભગવંતે આ વિષયમાં જેટલી પ્રતિપતિઓ છે, તેટલી દશવિલ છે. સર્વલોક વિષયમાં ચંદ્ર-સૂર્યના અસ્તિત્વ વિષયમાં વચમાણ સ્વરૂપની બાર પ્રતિપતિઓ-પરતીયિકોની માન્યતા રૂપ કહેલ છે. તેમાં - બાર પરતીચિંકો મો
(૧) એક પરતીર્ચિક એમ કહે છે - તે પરતીર્થિકોમાં પહેલાં રવ શિષ્યોની પ્રતિ અનેક વક્તવ્યતા ઉપક્રમમાં ક્રમને જણાવવાનું કહે છે કે – એક ચંદ્ર, એક સૂર્ય સર્વલોકને અવભાસતા, ઉધોતિત કરતાં, પ્રકાશિત કરતા, પ્રભાસિત કરતા કહેલ છે.
તેનો ઉપસંહાર કરતાં કહે છે – “એક એમ કહે છે.”
(૨) વળી એક એમ કહે છે - ત્રણ ચંદ્રો અને ત્રણ સૂર્યો સર્વલોકને વિભાસિત કરતાં ઈત્યાદિ કહેવા.
(3) એક વળી એમ કહે છે - સાડા ત્રણ ચંદ્રો, સાડા ત્રણ સૂર્યો સર્વ લોકને અવભાસિત કરતાં આદિ કહેવા.
- o એ પ્રમાણે ઉક્તપ્રકારથી આ અનંતરોક્તઆલાવા વડે ત્રીજા પ્રાભૃત-પ્રાભૃતમાં કહેલ પ્રકારથી બાર પ્રતિપત્તિ વિષયક બધાં પણ સૂત્રો જાણવા જોઈએ, તે આ પ્રમાણે
(૪) એક વળી એમ કહે છે-સાત ચંદ્રો અને સાત સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, તેમ કહેવું.
(૫) એક વળી એમ કહે છે – દશ ચંદ્રો અને દશ સૂયોં સર્વલોકને અવભાસિત કરે છે, એમ કહેવું.
(૬) એક વળી એમ કહે છે – બાર ચંદ્રો અને બાર સૂર્યો સર્વલોકને અવભાસિત