________________
૧૬૫
૧૯/-/૧૨૯ થી ૧૩૪ તે લવણસમુદ્ર સમચક્રવાલ સંસ્થિત છે, વિષમ ચકવાત સંસ્થિત નથી.
તે લવણસમુદ્ર કેટલાં ચક્રવાલ વિર્કમથી, કેટલા પરિક્ષેપ વડે કહેલો છે, તેમ કહેવું ? તે બે લાખ યોજના વિદ્ધમતી અને ૧૫ લાખ, ૮૧ હજાર, ૧૩૯થી કંઈક વિશેષ ન્યૂન પરિધિથી કહેતો.
- તે લવણ સમુદ્રમાં કેટલાં ચંદ્રો પ્રભાસે છે ? મ પન. ચાવ4 કેટલાં કોડાકોડી તારાગણ શોભે છે ?
તે લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો પ્રભાસિત થાય છે, ચાર સૂર્યો તપે છે, ૧૧ર નમો યોગ કરે છે, ૩૫ર મહાગ્રહ ચાર ચરે છે., ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ શોભે છે.
[૧૩] ૧૫,૮૧,૧૩થી કંઈક વિશેષ જૂન લવણસમુદ્રનો પરિક્ષેપ છે, તેમ કહેવું.
[૧૩૪,૧૩૫] ચાર ચંદ્રો, ચાર સૂર્યો, ૧૧ર-નામો, ૩૫ર ગ્રહો, ૨૬૭,૦૦ કોડાકોડી તારાગણ લવણ સમુદ્રમાં છે.
[૩૬] તે લવણ સમુદ્રને ધાતકીખંડ નામે દ્વીપ વૃત્ત વલય આકાર સંસ્થિતાદિ પૂર્વવત્ યાવત્ વિષમ ચક્રવાલ સંસ્થિત નથી.
ઘાતકીખેડદ્વીપ કેટલાં ચક્રવાલ વિકંભથી, કેટલાં પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું ? તે ચાર લાખ ચક્રવાલ વિષ્ઠભથી ૪૧,૧૦,૬૬૧ યોજનાથી કંઈક વિશેષ જૂન પરિધિથી કહેલ છે.
ધાતકી ખાંડ દ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રભાસે છે એ પ્રથા. પૂર્વવત્ ધાતકીખંડ દ્વીપમાં ૧ર-ચંદ્રો પ્રભાસિત થયા, ૧ર-સુય તપેલા છે, ૩૩૬ નમોએ યોગ કરેલ છે, ૧૦૫૬ મહાગ્રહો ચાર ચયાં છે.
[] ૮,3oBoo કોડકોડી તારાગણ એક ચંદ્રનો પરિવાર છે.
[૧૮] ધાતકીખંડ પરિક્ષેપથી ૪૧,૧૦,૯૬૧ યોજનથી કંઈક વિશેષ પરિહીન છે, તેમ જાણવું.
[૧૩૯,૧૪૦] ૨૪-સૂર્ય, ર૪-ચંદ્ર, ૩૩૬-નામો, ૧૦૫૬ નક્ષત્રો અને ૮,૩૦,9oo કોડાકોડી તારાગણ ધાતકીખંડ દ્વીપમાં છે.
[૧૪૧] તે ઘાતકીખંડ દ્વીપને કાલોદ નામનો સમુદ્ર વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત છે, યાવતું વિષમચક્રવાલ સંસ્થાન વડે સંસ્થિત નથી.
તે કાલોદ સમુદ્ર કેટલાં ચકવાલ વિષંભથી, કેટલાં પરિક્ષેપથી કહેલ છે તેમ કહેવું? તે કાલોદ સમુદ્ર આઠ લાખ યોજન ચક્રવાત ચકવાલ વિર્ષાભ વડે કહેલ છે, ૧,૭૦,૬૦૫ યોજનથી કિંચિત્ વિશેષાધિક પરિપથી કહેલ છે, તેમ કહેવું.
તે કાલોદ સમુદ્રમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે. એ પ્રશ્ન છે. તે કાલોદ સમુદ્રમાં સર ચંદ્રો પ્રભાસે છે, ૪ર-સૂર્યો તપેલ છે, ૧૧૨ નામોએ યોગ કરેલ
૧૬૬
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છે, ૩૬૯૬ મહાગ્રો ચાર ચરે છે, અને ર૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ શોભે છે.
[૧૪] કાલોદધિ સમુદ્રની પરિધિ સાધિક ૯૧,૦૦,૬૦૫ યોજન.
[૧૪૩ થી ૧૪૫] કાલોદ સમુદ્રમાં ૪ર-ચંદ્રો, ૪ર-સુય દિપ્ત છે, કાલોદધિમાં આ સંબંદ્ધ વેશ્યાના ચરે છે. ૧૧૭૬ નો છે અને ૩૬૯૬ મહાગ્રહો છે.. ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ કાલોદધિ સમુદ્રમાં [શોભે છે-શોમ્યા-શોભશે.)
[૧૪] તે કાલોદ સમુદ્રને પુષ્કરર નામે વૃત્ત વલયાકાર સંસ્થાન સંસ્થિત દ્વીપ ચોતરફથી સંપરિક્ષિત રહેલ છે.
તે પુકરરદ્વીપ શું સમયકવાલ સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત છે ? તે સમયકવાલ સંસ્થિત છે, પરંતુ વિષમચક્રવાલ સંસ્થિત કહેલો નથી.
તે યુકરવર દ્વીપ કેટલાં સમચક્રવાલ વિષંભથી કહેલ છે ? કેટલો પરિધિથી છે ? તે ૧૬-લાખ યોજન ચકવાલ વિભળી છે અને ૧,૯૨,૪૯,૮૪૯ યોજના પરિધિથી કહેલ છે.
તે પુકરવરદ્વીપ કેટલાં ચંદ્રો પ્રભાસે છે ? ઈત્યાદિ પૂર્વવતુ પૃચ્છા કરવી. તેમાં ૧૪ ચંદ્રો પ્રભાસિત થયા છે ૧૪૪ન્સ તપે છે, ૪૦૩ર નમોએ યોગ કરેલ છે, ૧૨,૬૭૨ મહાગ્રહો ચાર ચરે છે, ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ શોભે છે.
[૧૪] પુષ્કરવર દ્વીપની પરિધિ ૧,૯૨,૪૯,૮૪૯ યોજન છે.
[૧૪૮ થી ૧૫o] પુરવર દ્વીપમાં ૧૪૪-ચંદ્રો અને ૧૪૪-સૂર્યો ચરે છે અને પ્રભાસિત થાય છે.. ૪૦૩૬ નક્ષત્રો છે અને ૧૨,૬૭ર મહાગ્રહો છે. ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ છે.
[૧૧] પુકરવાહીપના બહુ મધ્યદેશ ભાગમાં માનુષોત્તર નામક વલયાકાર સંસ્થાન સંસ્થિત પર્વત છે. જેના કારણે પુકરવર હીપ બે ભાગમાં વિભાજિત થયેલો રહે છે. તે આ પ્રમાણે અત્યંતર પુકરાદ્ધ અને બાહ્ય પુકરાદ્ધ.
તે અભ્યતર પુકરાદ્ધ શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત છે? તે સમચક્રવાલ સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. તેમ જાણવું]
તે અભ્યતર પુકસ૮ કેટલા ચક્રવાલ વિર્કમથી અને કેટલાં પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું? તે આઠ લાખ યોજન ચક્રવાલ વિÉભણી છે અને ૧,૪૨,૩૦,ર૪૯ યોજન પરિક્ષેપથી છે..
તે અત્યંતર પુષ્કર હર્ટમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે ? કેટલાં સૂર્યો તપે છે ? ઈત્યાદિ પૃચ્છા. ૩ર-ચંદ્રો પ્રભાસિત છે, ૩ર-સૂર્યો તપે છે, ૨૦૧૬ નો યોગ કરે છે, ૬૩૩૬-મહાગ્રહોએ ચાર ચરેલ છે, ૪૮,૨૨,૨૦૦ કોડાકોડી તારાગણ શોભિત છે.
તે સમય માં કેટલાં આયામ-કિંજથી, કેટલી પરિધિ વડે કહેલ છે,