________________
૧૦/૪/૪૬
અને બીજો દિવસ ચંદ્રની સાથે જોડાઈને રહે છે. કેમકે સમક્ષેત્રત્વ છે. - x - ૪ - યોગને પરિવર્તન કરીને સંધ્યા સમયે ચંદ્ર અશ્વિનીને સમર્પે છે.
આ અશ્વિની નક્ષત્ર સંધ્યા સમયે ચંદ્ર સાથે જોડાતો હોવાથી પશ્ચાદ્ ભાગ જાણવું. - ૪ - ૪ - આ અશ્વિની નક્ષત્ર સમક્ષેત્ર હોવાથી સંધ્યા સમયથી આરંભીને તે આખી રાત્રિ અને બીજા દિવસે ચંદ્ર સાથે જોડાઈને રહે છે. - ૪ - ૪ - યોગને અનુપરિવર્તિત કરીને સાંજે પ્રાયઃ સ્પષ્ટ નક્ષત્ર મંડલ આલોક સમયમાં ચંદ્રને ભરણી નક્ષત્રને સમર્પિત કરે છે.
૧૪૫
આ ભરણી નક્ષત્ર ઉક્ત યુક્તિથી રાત્રિમાં ચંદ્ર સાથે યોગ કરે છે, તેથી રાત્રિગત જાણવું. - x - આ પાદ્ધ ક્ષેત્રત્વયી રાત્રિમાં જ યોગને પરિસમાપ્ત કરે છે. તેથી ચંદ્રની સાથે બીજા દિવસે જોડાઈ રહેવું થતું નથી. - ૪ - ૪ - યોગને પરિવર્તિત કરીને સવારે ચંદ્ર કૃતિકાનક્ષત્રને સમર્પણ કરે છે.
આ કૃતિકા નક્ષત્ર ઉક્ત યુક્તિથી સવારે રચંદ્રની સાથે યોગને જોડે છે. તેથી પૂર્વભાગા જાણવું. એ જ કહે છે - x - x - આ સમક્ષેત્રત્વથી સવારના સમયથી આગળ આખો દિવસ અને પછી રાત્રિમાં પરિપૂર્ણ ચંદ્રની સાથે જોડાયેલ રહે છે. - ૪ - ૪ - યોગને અનુપરિવર્તિને સવારે ચંદ્ર રોહિણીને સમર્પિત કરે છે. આ કૃતિકા નક્ષત્ર હ્રાદ્ધ ક્ષેત્ર છે. તેથી પૂર્વોક્ત યુક્તિના વશથી ઉભય ભાગ નક્ષત્ર જાણવું.
રોહિણી, ઉત્તરાભાદ્રપદની માફક કહેવું. તે આ પ્રમાણે - રોહિણી નક્ષત્ર નિશ્ચે ઉભય ભાગ દ્વીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહૂર્તવાળું છે. તે પ્રથમ સવારે ચંદ્રની સાથે યોગને જોડે છે અને બીજી રાત્રિ, પછી બીજો દિવસ રહે છે. એ પ્રમાણે રોહિણી નક્ષત્ર બે દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે, યોગ કરીને, યોગને પરિવર્તિત કરે છે. પછી સાંજે ચંદ્ર મૃગશીર્ષ નક્ષત્રને સમર્પે છે.
મૃગશીર્ષ નક્ષત્રની વ્યાખ્યા પૂર્વોક્ત ધનિષ્ઠાવત્ કરવી. તે આ રીતે – મૃગશીર્ષ નક્ષત્ર પશ્ચાત્ ભાગ, ૩૦ મુહૂર્તક છે તે પહેલાં સાંજે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજે દિવસે જોડાઈ રહે છે. એ પ્રમાણે મૃગશીર્ષ નક્ષત્ર એક રાત્રિ અને એક દિવસ ચંદ્રની સાથે યોગ કરે છે. પછીને અનુપરિવર્તે છે, પછી સાંજે ચંદ્રને આર્દ્રા નક્ષત્રને સમર્પે છે. અહીં સંધ્યા એટલે પ્રાયઃ પરિસ્ક્રૂટ નક્ષત્ર મંડલ આલોક સમય, તેથી જ આ રામિગત છે, તેથી કહે છે આર્દ્રા નક્ષત્ર, પૂર્વોક્ત શતભિષની જેમ કહેવું. તે આ પ્રમાણે - તે આર્દ્રા નક્ષત્ર રાત્રિગત, અપાદ્ધક્ષેત્ર, ૧૫-મુહૂર્ત છે. તે પહેલાં સાંજે ચંદ્રની સાથે યોગ કરે છે, બીજો દિવસ પ્રાપ્ત થતો નથી. એ રીતે આર્દ્રા એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. પચી યોગને અનુપસ્વિર્તિત કરે છે. કરીને સવારે ચંદ્રને પુનર્વસુને સોંપે છે.
-
આ પુનર્વસુ નક્ષત્ર હ્રાદ્ધક્ષેત્રપણાથી પૂર્વોક્ત યુક્તિથી ઉભય ભાગ જાણવું. તેથી કહે છે – પુનર્વસુનક્ષત્ર, પૂર્વે ઉત્તરભાદ્રપદ કહ્યું તેમ કહેવું. તે આ પ્રમાણે – પુનર્વસુનક્ષત્ર નિશ્ચે ઉભયભાગ, દ્વીપાદ્ધ ક્ષેત્ર, ૪૫-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્રની સાથે યોગ કરે છે, બીજી રાત્રે, પછી બીજા દિવસે, એ પ્રમાણે પુનર્વસુ નક્ષત્ર બે દિવરા 23/10
૧૪૬
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે, યોગ કરીને યોગને અનુપરિવર્તે છે, પછી સાંજે ચંદ્રને પુષ્યને સમર્પે છે.
-
આ પુષ્ય નક્ષત્ર સંધ્યા સમયે, દિવસ અવસાનરૂપે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી પશ્ચાદ્ ભાગ જાણવું, તેથી કહે છે - પુષ્ય પૂર્વે ધનિષ્ઠા કહ્યું તેમ કહેવું. તે આ રીતે - પુષ્ય નક્ષત્ર પશ્ચાત્ ભાગ, ૩૦-મુહૂર્ત, સમયક્ષેત્ર છે. તે પહેલાં સંધ્યા સમયે ચંદ્ર સાથે યોગ કરે છે, પછી બીજા દિવસે કરે છે. એ રીતે પુષ્યનક્ષત્ર એક રાત્રિઅને એક દિવસ ચંદ્ર સાથે યોગ કરે છે - ૪ - ચાવત્ - ૪ - સંધ્યા કાળે ચંદ્રને અભિલાષા નક્ષત્રને સમર્પે છે.
આ આશ્લેષા નક્ષત્ર સંધ્યા સમયે - ૪ - પ્રાયઃ ચંદ્ર સાથે યોગ કરે છે. તેથી
.
આ રાત્રિગત જાણવું અને અપાર્દ્ર ક્ષેત્રત્વથી તે જ રાત્રિમાં યોગને પરિસમાપ્ત કરે છે. તેથી કહે છે – જેમ પૂર્વે શતભિષર્ કહ્યું, તેમ આશ્લેષા પણ કહેવું. તે આ રીતે – આશ્લેષા નક્ષત્ર રાત્રિ ભાગ, અપાદ્ધક્ષેત્ર, ૧૫-મુહૂર્ત. તે પહેલા સાંજે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજા દિવસને પ્રાપ્ત થતાં નથી. એ પ્રમાણે આશ્લેષા નક્ષત્ર એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે - ૪ - યાવત્ - x - પ્રાતઃકાળે ચંદ્ર મઘા નક્ષત્રને સમર્પે છે.
આ મઘાનક્ષત્ર ઉક્ત યુક્તિથી સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. તેથી પૂર્વભાવ જાણવું. તેથી કહ્યું છે – મઘાને પૂર્વાફાલ્ગુની માફક જાણવું. તે આ રીતે – મઘા નક્ષત્ર પૂર્વભાગ, સમક્ષેત્ર, ૩૦-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્રની સાથે યોગ કરે છે, પછી બીજી રાત્રિને. એ પ્રમાણે મઘા નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. - ૪ - યાવત્ - ૪ - સવારે ચંદ્ર પૂર્વાફાલ્ગુની નક્ષત્રને સમર્પે છે. આ પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સવારે ચંદ્રની સાથે યોગને ઉક્ત રીતે કરે છે. તેથી તે પૂર્વભાગ કહેવાય છે. તેથી કહે છે – પૂર્વાફાલ્ગુનીને પૂર્વા ભાદ્રપદ માફક જાણવું. તે આ રીતે - પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, પૂર્વભાગ સમક્ષેત્ર ૩૦-મુહૂર્ત છે. તે પહેલાં સવારે ચંદ્રની સાથે યોગ કરે છે. પછી બીજી રાત્રે કરે છે. એ રીતે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર એક દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. - x - યાવત્ - ૪ - સવારે ચંદ્ર ઉત્તરા ફાલ્ગુનીને સમર્પે છે.
આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર યદ્ધક્ષેત્ર છે, તેથી પૂર્વોક્ત યુક્તિના વશથી ઉભય ભાગ જાણવું. તેથી કહે છે જેમ પૂર્વે ઉત્તરા ભાદ્રપદ કહ્યું, તેમ ઉત્તરા ફાલ્ગુની પણ કહેવું. તે આ રીતે – ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ૪૫-મુહૂર્ત છે. તે પહેલા સવારે ચંદ્ર સાથે યોગ કરે છે, બીજી રાત્રે પણ, પછી બીજા દિવસે પણ કરે છે. એ પ્રમાણે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બે દિવસ અને એક રાત્રિ ચંદ્રની સાથે યોગ કરે છે. - X - યાવત્ - ૪ - સાંજે ચંદ્ર હસ્તને સમર્પે છે.
-
આ હસ્તનક્ષત્ર સંધ્યા સમયે ચંદ્રની સાથે યોગને જોડે છે. તેના વડે પશ્ચાદ્ભાગ નક્ષત્ર જાણવું, ચિત્રાનક્ષત્ર કંઈક સમધિક દિવસના અંતે ચંદ્ર યોગને પામે છે. તેથી તેને પશ્ચાદ્ભાગ માનવું. તે જ કહે છે – જેમ ધનિષ્ઠા છે, તેમ હસ્ત અને ચિત્રા