________________
૧/૨/૩
૧૩૯
૧૪૦
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાકૃત-૧૦-પ્રાકૃત-પ્રાકૃત-૩ છે.
૩૦ વડે ગુણીએ, તો ૬૦ થાય, તેને પાંચ વડે ભાગ કરતાં પ્રાપ્ત ૧૨-મુહર્ત થાય. - X - X -
તે ૨૮-નબો મળે જે નક્ષત્રો ૨૦ અહોરાનો અને ત્રણ મુહૂળ સુધી સૂર્યની સાથે યોગને પામે છે તે છ છે - તે આ પ્રમાણે - ઉત્તરાભાદ્રપદ આદિ. આ જ છે નક્ષત્રો પ્રત્યેક ચંદ્રની સાથે ૬9 ભાગોના શત અને એકના ૬૭ ભાગનું અદ્ધ જાય છે. પછી આ પંચભાગ અહોરાત્રના સૂર્ય સાથે જતાં જાણવા, ૧૦૦ને પાંચ વડે ભાગ કરાતા પ્રાપ્ત થાય ૨૦-અહોરાત્ર, જો કે એકના પાંચ ભાગના અદ્ધને ઉદ્ધરે છે, તે પણ 30 વડે ગુણતા, ૩૦ થાય, તેને ૧૦ વડે ભાંગતા ત્રણ મુહુર્ત પ્રાપ્ત થાય છે.
૦ પ્રાભૃત પ્રાકૃત-ર-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦
- X
- X
- X
- X
- X
-
૦ દશમા પ્રામૃતનું પ્રાકૃત-પ્રાકૃત ૨ કહ્યું. હવે બીજાનો આરંભ કરે છે તેનો આ અથાધિકાર “એ પ્રમાણે ભાગોના નક્ષત્રો કહેવા, " તેથી તેના વિષયમાં પ્રસૂત્ર કહે છે –
• સૂત્ર-૪૫ :
એવા ભાગના નામો કેટલા કહેલા છે, તેમ કહેવું? આ ૨૮ નામોમાં એવા નો છે જે પ્રમાણમાં અને સમક્ષેત્ર કહેલા છે. એવા નામો છે, જે પશ્ચાત્ ભાગા સમક્ષેત્ર ૩૦ મુહૂર્વવાળા છે. એવા નક્ષત્રો છે જે રાશિગત અપાતું ફોમા ૧૫-મુહૂર્તવાળા છે, એવા નામો છે, જે ઉભય ભાગ હીપાર્લોઝવાળા, ૪૫-મુહૂર્તવાળા પણ કહેલા છે.
તે આ ૨૮ નtoોમાં કેટલા નક્ષત પૂર્વ ભાગ સમક્ષેત્ર 30-મુહૂર્વવાળા કહેલા છે ? યાવ4 કેટલા નામો ઉભય ભાગા હીપાર્વત્ર ૪પ-મુહૂર્તવાળા કહેલા છે ?
આ ૨૮-નtત્રોમાં જે નક્ષત્રો પૂર્વભાગ - સમક્ષેત્ર અને 30-મુહૂર્વવાળા કહ્યા છ છે - પૂવર્ય પોષ્ઠપદા, કૃતિકા, મઘા, પૂવર ફાગુની, મૂળ, પૂવષિાઢા. તેમાં જે નામો પશ્ચાત ભાગા-સમક્ષેત્ર અને ૩૦ મુહૂર્વવાળા કહ્યા તે દશ છે • અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, રેવતી, અશ્વિની, મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, ચિત્રા, અનુરાધા અને જે નામો સમિગત અને અર્થક્ષેત્રવાળા, ૧૫-મુહૂર્વના કહ્યા, તે છ છે - શતભિષજ, ભરણી, આદ્રા, આશ્લેષણ, સ્વાતી અને જ્યેષ્ઠા. તેમાં જે નtો ઉભયભાગ-દ્ધીપાર્વરોગ અને ૪૫-મહdવાળા કહ્યા તે છ છે - ઉત્તરપૌષ્ઠપદા, રોહિણી, પુનર્વસુ, ઉત્તરા ફાલ્ગની, વિશાખા અને ઉત્તરાષાઢા.
• વિવેચન-૪૫ -
ભગવદ્ ! કયા પ્રકારે આપે વંકારા - કહેવાનાર પ્રકારે ભાગવાળા નક્ષત્રો કહેલા છે તેમ કહેવું ? ભગવંતે કહ્યું કે- આ અઠ્ઠાવીશ નાગો મળે એવા નક્ષત્રો છે જે પૂર્વભાગ-દિવસના પૂર્વભાગમાં ચંદ્રના યોગની આદિને આશ્રીને રહેલા છે, જેમાં તે પૂર્વભાગવાળા, પૂર્ણ અહોરણ પ્રમિત ક્ષેત્રને ચંદ્રના યોગને આશ્રીને જેમાં છે તે સમક્ષેત્રવાળા. તેથી જ 30-મુહર્તા કહ્યા.
તથા તેવા પણ નમો છે, જે પશ્ચાદભાગ-દિવસના પાછળના ભાગે ચંદ્રના યોગને આશ્રીને રહે છે જેમાં, તે પશ્ચાદ્ ભાગવાળા સમોબ ૩૦-મુહૂર્તવાળા કહેલા છે. - તથા તેવા પણ નમો છે, જે રાશિમાં ચંદ્રના યોગને આશ્રીને અવકાશ જેમાં છે, તે તથા અપાદ્ધ - અદ્ધ માત્ર ક્ષેત્રવાળા છે. અર્ધમાગ ક્ષેત્ર અહોરાત્ર પ્રમિત જેમાં છે તે. તેથી ૧૫-મુહૂર્તવાળા, ચંદ્રયોગને આશ્રીને ૧૫-મુહૂર્વો રહેલા છે, જેમાં તે કહેલ છે.
તથા એવા પણ નાનો છે, જે દિવસ અને સર્ગિમાં - બંનેમાં ચંદ્રયોગની