________________
૯)-૪૧
૧૩૧
૧૩૨
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
વિષયમાં પણ આ બે પ્રતિપત્તિ જાણવી. તે આ પ્રમાણે -
તે બે પરતીર્થિકોમાં એક એમ કહે છે - તે દિવસ હોય છે, જે દિવસમાં સૂર્ય ઉદ્ગમ મુહૂર્તમાં અને અસ્તમય મુહૂર્તમાં ચતુષ્પૌરુષી - ચાર પુરુષ પ્રમાણ, પુરષ ગ્રહણ એ ઉપલક્ષણ છે, તેનાથી સર્વે પણ પ્રકાશ્ય વસ્તુની ચાર ગુણી છાયા નિવેd છે. એવો પણ દિવસ હોય છે, જે દિવસમાં ઉદ્ગમન અને અસ્તમય મુહૂર્તમાં બે પુરુષ પ્રમાણ છાયાને સૂર્ય નિર્ત છે. અહીં પણ પુરપગ્રહણ ઉપલક્ષણ છે, તેથી બધી પણ વસ્તુના પ્રકાશ્યની બમણી છાયા નિર્વતતી જાણવી.
વળી એક એમ કહે છે - તેવો દિવસ છે, જે દિવસમાં ઉદ્ગમન મુહૂર્ત અને અસ્તમય મુહર્તમાં સૂર્ય બે પુરુષ પ્રમાણ છાયાને નિર્તિ ચે. અર્થાતુ બધી જ પ્રકાશ્ય વસ્તુને બે ગણી છાયાથી તિવર્ત છે. એવો પણ દિવસ છે, જે દિવસમાં સૂર્ય અસ્તમય મુહૂર્વ અને ઉદ્ગમન મુહમાં કંઈપણ પૌરુષી છાયાને નિર્વતતી નથી.
Q આ જ મતને ભાવિત કરે છે - તે બંનેની મળે જે વાદીઓ છે, તે એમ કહે છે – એવો દિવસ છે, જે દિવસમાં ચતુષ્પરિસિ છાયાને નિવર્તિ છે. એવો દિવસ છે, જે દિવસમાં સૂર્ય બે પૌરિસિ છાયાને નિવર્તિ છે. એ પ્રમાણે સ્વમતની વિભાવનાર્થે કહે છે -
તેમાં જે કાળમાં સવ[ગંતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસમાં સૂર્ય ચતુપુરુષ પ્રમાણ છાયાને નિવર્તિ છે. તે આ રીતે- ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમય મુહૂર્તમાં. તે બંને મુહૂર્તોમાં ચતુપૌરુષી છાયાને નિર્તિ છે, વેશ્યાને વધારતા પ્રકાશ્ય વસ્તુની ઉપર કુદતા દૂર-અતિ દૂર ફેંકતા, પ્રકાશ્યવસ્તુની ઉપર ન કુદતાં નીકટ-અતિ નીકટ ફેંકતા તે પ્રમાણે છાયાના હીન અને અતિ તીનપણાનો સંભવ છે.
તેમાં જ્યારે સર્વબાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહની સનિ થાય છે, જઘન્ય ૧૨-મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં સૂર્ય બે પુરુષ પ્રમાણ છાયાને નિર્ત છે, તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમય મુહમાં. તે ત્યારે બે પૌરુષી છાયાને તિવર્તે છે. લેશ્યાને વઘારતા પણ ઘટાડતાં નહીં. આ વાક્યનો ભાવાર્થ પૂર્વવત્ કહેવો.
તથા તે બંનેની મધ્યે જે વાદ એમ કહે છે કે – તે દિવસ પણ છે, જેમાં તે સૂર્ય બે પૌરુષી છાયાને નિવર્તિ છે, તેવો પણ દિવસ છે, જેમાં સૂર્ય કંઈપણ પૌરુષી છાયાને નિર્વતતો નથી. તેને સ્વમત વિભાવનાર્થે કહે છે –
તેમાં જ્યારે સૂર્ય સવતિર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની સમિ થાય છે. તે દિવસમાં સૂર્ય બે પોરિસિ છાયાને નિવર્તિ છે. જેમકે - ઉદ્ગમન મુહમાં અને અસ્તમય મુહૂર્તમાં. ત્યારે તે બે પોિિસ છાયાને તિવર્તે છે. લેશ્યાને વધારે છે - ઘટાડતા નથી.
તેમાં જ્યારે સૂર્ય સર્વ બાહ્યમંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય બાર મુહર્તાનો પ્રમાણ દિવસ, તે દિવસમાં ઉદ્ગમન અને અસ્તમય મુહૂર્તમાં સૂર્ય કંઈપણ પૌરુષી છાયાને નિર્વ છે.
ત્યારે સૂર્ય વેશ્યાને વઘારતો કે ઘટાડતો નથી, અધિક અધિકતર છાયાને વધારવા કે હીન-હીનતર છાયાને ઘટાડવાનો પ્રસંગ સંભવે છે.
એ પ્રમાણે પરતીર્શિકની બે પ્રતિપત્તિ સાંભળીને ગૌતમસ્વામી સ્વમતને પૂછે છે - જો આ પરતીચિંકોની પ્રતિપત્તિ છે, તો ભગવત્ સ્વમતથી આપે કેટલા પ્રમાણમાં સૂર્યની પૌરુષી છાયાને નિર્વતતી કહેલી છે ?
ત્યારે ભગવત્ સ્વમતથી દેશવિભાગની પોરિસિ છાયાને તેમ તેમ અનિયત પ્રમાણને કહે છે.
પરતીચિંકો પ્રતિનિયત જ પ્રતિદિવસ દેશવિભાગ વડે ઈચ્છે છે. તેથી પહેલા તેમના મતને જ દશવિ છે –
તેમાં દેશવિભાગથી પ્રતિ દિવસ, પ્રતિનિયત પૌરુષી છાયાના વિષયમાં ૯૬ પ્રતિપત્તિઓ કહી છે.
તે ૯૬-પરતીર્થિકો મધ્ય એક આ પ્રમાણે કહે છે - એવો દેશ છે, જે દેશમાં સૂર્ય આવતા એક પૌરુષી-એક પુરુષ પ્રમાણ, પુરુષ ગ્રહણ ઉપલક્ષણથી બળ પણ પ્રકાશ્ય વસ્તુની સ્વપ્રમાણ છાયાને નિવર્તે છે.
વળી એક એમ કહે છે કે – એવો પણ દેશ છે, જે દેશમાં આવેલો સૂર્ય બે પુરણ પ્રમાણ, પુરપ ગ્રહણના ઉપલક્ષણથી બધી જ વસ્તુના પ્રકાશ્યની બે ગુણી, છાયાને નિર્ત છે.
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી આ અનંતરોકત આલાવા વડે - સૂત્રપાઠગમથી, બાકીની પ્રતિપતિગત સૂણ જ્યાં સુધી ચરમ પ્રતિપત્તિગત સૂત્ર છે, ત્યાં સુધી લઈ જવું. તેને જ ખંડથી દશવિ છે - “૯૬” ઈત્યાદિ.
આને જ પરિપૂર્ણ જાણવું - વળી એક એમ પણ કહે છે - તેવો દેશ છે, જે દેશમાં સૂર્ય ૯૬ પોરિસિ છાયાને નિવર્તે છે, તેમ કક્ષ છે - તે કહેવું.
મધ્યમ પ્રતિપતિગત આલાવાઓ સુગમ હોવાથી સ્વયં વિચારી લેવા જોઈએ.
હવે આ ૯૬-પ્રતિપતિઓની ભાવનિકાને કરે છે. તેમાં ૯૬-પરતીર્થિકો મળે જે વાદીઓ એ પ્રમાણે કહે છે કે – તેવો દેશ છે, જે દેશમાં આવેલ સૂર્ય એક પૌરુષી - પ્રકાશ્ય વસ્તુની સ્વપ્રમાણ છાયાને નિર્ત છે, તે જ સ્વમત વિભાવનાર્થે કહે છે
- સૂર્યના સર્વ નીરોના સૂર્ય પ્રતિધાનથી અર્થાતુ સૂર્ય નિવેશથી બહાર નીકળેલ જે વૈશ્યા, તેના વડે તાદ્યમાનથી આ રનપભા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિ ભાગથી જેટલો સૂર્ય ઉર્વ ઉચ્ચત્વથી વ્યવસ્થિત છે એટલો માર્ગ એક છાયાનુમાન પ્રમાણથી પ્રકાશ વસ્તુના જે ઉદ્દેશથી પ્રમાણ મપાય છે, તેના વડે આ આકાશદેશમાં સૂર્ય સમીપમાં પ્રકાશ્ય વસ્તુના પ્રમાણને સાક્ષાત્ પરિગ્રહીત કરવાનું શક્ય નથી. પરંતુ દેશથી અનુમાન વડે, તેથી છાયાનુમાન પ્રમાણથી એમ કહે છે એવમિત