________________
૧૨૨
સૂર્યપજ્ઞતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૮-૩૯
૧ર૧ હોય ત્યારે દક્ષિણાદ્ધમાં પણ ૧૩-મુહર્તાર દિવસ હોય. એ રીતે ઉક્ત પ્રકારથી એક-એક મુહૂર્તની હાનિથી છટાડવું. પરિહાનિ પ્રકાર આ પ્રમાણે કહે છે -
પહેલા ૧૬-મુહૂાન્તિર દિવસ કહેવો, પછી ૧૫-મુહૂર્તાન્તર, પછી ૧૪-મુહૂર્વોત્તર, પછી ૧૩-મુહૂર્વોત્તર, આમના મતથી ક્યારેય પણ પરિપૂર્ણ મુહૂર્ણપ્રમાણ દિવસ થતો નથી. તેથી બધે અનંતર શબ્દ પ્રયોગ છે. બાર મુહર્તાન્તરનું સૂત્ર સાક્ષાત્ દશવિ છે - જ્યારે જંબૂઢીપદ્વીપમાં દક્ષિણાર્ધમાં બાર મુહર્તાિર દિવસ હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૨-મુહર્તાન્તર દિવસ હોય, ઈત્યાદિ - • ત્યારે ૧૮-મુહર્તાિરાદિ દિવસ કાળમાં જંબુદ્વીપમાં મેરુ પર્વતના પૂર્વ અને પશ્ચિમ દિશામાં સર્વકાળ ૧૫-મુહd દિવસ કે ૧૫-મુહર્ત રાત્રિ હોતી નથી. કેમકે તે અનિયત પ્રમાણવાળા છે. • x • x -
એક વળી એમ કહે છે – જંબૂદ્વીપ દ્વીપમાં જ્યારે દક્ષિણ અદ્ધમાં ૧૮મહત્ત્વનો દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં બાસ્મહત્ત્વની રાત્રિ થાય, જ્યારે ઉત્તરદ્ધમાં અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, ત્યારે દક્ષિણાદ્ધમાં બાર મુહૂર્ત સનિ થાય છે. જ્યારે દક્ષિણાર્ધમાં ૧૮ મુહથિી ‘અનંતર' કંઈક હીન હીનતર યાવત ૧૩ મુહૂર્તથી કંઈક અધિક એવા પ્રમાણનો દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહુર્તની રાત્રિ થાય અને જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂર્તા સનિ થાય, ત્યારે દક્ષિણાદ્ધમાં ૧૨-મુહd દિવસ થાય. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મહત્તત્તિર દિવસ થાય, ત્યારે દક્ષિણાર્ધમાં ૧૨-મુહર્તા શકિ થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવતું, જ્યાં સુધી ૧૩-મહત્તનિર દિવસ વક્તવ્યતા એક-એકમાં ૧૭ અધિક સંખ્યા વિશેષમાં સર્વ મુહૂર્તાની કંઈક ન્યૂનથી બબ્બે આલાપકો કહેવા અને બધે ૧૨-મુહૂર્તા સત્રિ થાય. તે આ પ્રાણે - જ્યારે બૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં ૧૭-મુહૂર્તનો દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહૂત સત્રિ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧-મુહર્ત દિવસ થાય ત્યારે દક્ષિણાર્ધમાં ૧૨-મુહૂર્તની સત્રિ થાય છે. જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૩-મુહર્તાાર દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. ઈત્યાદિ - ૪ -
એ પ્રમાણે ૧૬-મુહૂર્ત, ૧૬-મુહૂર્તાન્તર. ૧૫-મુહૂર્ત, ૧૫-મુહૂર્તાનાર આદિ આલાવા કહેવા. ૧૨-મુહૂત્તત્તિર ગત આલાપક સાક્ષાત્ કહે છે - જ્યારે જંબૂદ્વીપ દ્વીપમાં દક્ષિણાદ્ધમાં ૧૨-મુહર્તાન્તર દિવસ હોય છે, ત્યારે ઉત્તરાદ્ધમાં ૧૨-મુહર્તની રાત્રિ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં ૧૨-મુહૂર્તા સત્રિ થાય છે, ત્યારે દક્ષિણાર્ધમાં બાર મુહૂર્વોત્તર દિવસ થાય છે. • x •
ત્યારે ૧૮-મહત્તત્તિરાદિ દિવસકાળમાં જંબૂદ્વીપ-દ્વીપમાં મંદર પર્વતની પૂર્વપશ્ચિમ દિશામાં ૧૫ મુહર્ત તો દિવસ કે ૧૫-મુહૂર્તની રાત્રિ થતી નથી. કેમકે તે વ્યવચ્છિન્ન છે. ત્યારે મેરુ પર્વતના પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ-દિન કહેવા.
આ ત્રણે પણ પ્રતિપત્તિઓ મિસ્યારૂપ છે. કેમકે ભગવંતને અનનુમત છે. જે ત્રીજા વાદી સદૈવ સઝિને બાર મુહર્ત પ્રમાણને ઈચ્છે છે, તેમાં પ્રત્યક્ષ વિરોધ છે. પ્રત્યક્ષથી જ હીનાધિક રૂપ સગિના ઉપલભ્યમાનપણાથી તેમ છે.
હવે ભગવંત સ્વમતને કહે છે – અમે વફ્ટમાણ પ્રકારથી કહીએ છીએ - x • જંબૂદ્વીપમાં બે સૂર્યો યથાયોગ મંડલ પરિભ્રમીને ભ્રમણ કરતાં મેરની ઈશાનમાં ઉગીને અગ્નિમાં આવે છે, ત્યાંથી ભરતાદિક્ષેત્ર અપેક્ષાથી અગ્નિમાં ઉગીને નૈઋત્યમાં જાય છે. ત્યાં અગ્નિદિશામાં પશ્ચિમ વિદેહની અપેક્ષાથી ઉગીને વાયવ્યમાં આવે છે. ત્યાં પણ વાયવ્યમાં ઐરાવતાદિ ક્ષેત્ર અપેક્ષાથી ઉગીને ઈશાનમાં આવે છે.
એ પ્રમાણે સામાન્યથી બંને પણ સૂર્યોની ઉદય વિધિ દર્શાવી. વિશેષથી આ - જે એક સર્ય અગ્નિમાં ઉગે છે ત્યારે બીજો વાયવ્યમાં ઉગે છે. અગ્નિકોણનો સૂર્ય ભરતાદિ લોગો મેરુ દક્ષિણ દિશાવર્તી મંડલ ભમીને પ્રકાશે છે. બીજો વાયવ્યમાં ઉગીને પછી ઉર્વ મંડલ પરિભ્રમીને ઐરાવતાદિ ક્ષેત્રો, મેરના ઉત્તર દિશાવર્તી પ્રકાશે છે. ભારતનો સૂર્ય નૈઋત્યમાં આવતા અપરવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી ઉદયમાં આવે છે, ઐરવતનો સૂર્ય ફરી ઈશાનમાં આવે છે, પૂર્વ વિદેહની અપેક્ષાએ ઉગે છે. પછી નૈઋત્યમાં ઉગેલો એવો તે ઉર્વ મંડલ ભમીને પશ્ચિમવિદેહને પ્રકાશે છે. ઈશાનમાં ઉગેલો પછી ઉદd મંડલગતિથી ચરતો પૂર્વવિદેહને પ્રકાશે છે. પછી આ પૂર્વ વિદેહ પ્રકાશક સૂર્ય ફરી અગ્નિમાં ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી ઉદય પામે છે. ઈત્યાદિ - ૪ -
એ પ્રમાણે જંબૂદ્વીપમાં સૂર્યોની ઉદયવિધિ કહી, હવે ક્ષેત્ર વિભાગથી દિવસરાત્રિ વિભાગને કહે છે - જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ થાય. એક સૂર્યની દક્ષિણદિશામાં પરિભ્રમણ સંભવમાં પશ્ચિમના સુર્યની અવશ્ય ઉત્તરદિશામાં પરિભ્રમણના સંભવથી કહ્યું..
જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ છે ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ થાય છે. કેમકે ત્યાં એક પણ સૂર્યનો અભાવ છે. તેમાં જયારે જંબદ્વીપમાં મેર પર્વતની પૂર્વ દિશામાં દિવસ હોય, ત્યારે પશ્ચિમમાં પણ દિવસ થાય છે. એક સૂર્યના પૂર્વદિભાવ સંભવમાં બીજા સૂર્યના અવશ્ય પશ્ચિમ દિશામાં છે. આ પૂર્વે કહેલ છે.
જ્યારે પશ્ચિમ દિશામાં દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપના મેરુ પર્વતના ઉત્તર અને દક્ષિણથી સમિ થાય છે. જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે, ઉત્કૃષ્ટ અઢાર મુહર્ત પ્રમાણ દિવસ સવંત્યંતર મંડલચારિત્વમાં છે. તેમાં જે એક સૂર્ય સવચિંતર મંડલયારી હોય છે, ત્યારે બીજો અવશ્ય તે સમયશ્રેણિથી સવવ્યંતર મંડલચારી હોય છે, તેથી દક્ષિણાર્ધમાં ઉત્કૃષ્ટ દિવસ સંભવમાં ઉત્તરાર્ધમાં પણ ઉત્કૃષ્ટ દિવસ સંભવ છે. જ્યારે ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્ત પ્રમાણ દિવસ હોય છે,
ત્યારે જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે, સવગંતર મંડલમાં ચાર ચરતા બંને સૂર્યો સર્વત્ર પણ સમિમાં ૧૨-મુહૂર્ત પ્રમાણ છે માટે તેમ કહ્યું.