________________
૧/૨/૨૨,૨૩
39
ત્યારપછી જ્યારે સર્વાન્વંતર મંડલથી ત્રીજી દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે અઢાર મુહૂર્ત દિવસ થાય છે, તેમાં /૬૧ મુહૂર્ત ન્યૂન હોય છે અને રાત્રિ ૪/૬૧ મુહૂર્ત અધિક બાર મુહૂર્વ રાત્રિ થાય છે. એ પ્રમાણે ઉક્ત નીતિ વડે નિશ્ચિત આ ઉપાય વડે પ્રતિ અહોરાત્ર ૪૮/૬૧ યોજન ભાગ અધિક બે યોજન વિકંપન રૂપથી નીકળતો સૂર્ય પછીના અનંતર અર્હુમંડલથી અનંતર તે-તે દેશમાં દક્ષિણ પૂર્વભાવમાં અથવા તે-તે અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમણ કરતો-કરતો
૧૮૨માં અહોરાત્ર પર્યન્ત જતાં દક્ષિણથી-દક્ષિણ દિશાવર્તી અંતરથી ૧૮૨માં મંડલગત ૪૮/૬૧ ભાગ યોજન અધિક તે અનંતર બે યોજન પ્રમાણથી અપાંતરાલરૂપ ભાગથી, તે સર્વ બાહ્ય મંડલગત ઉત્તરના અર્ધમંડલાદિ પ્રદેશને આશ્રીને સર્વ બાહ્ય ઉત્તર અર્ધ મંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. તે આદિપ્રદેશથી ઉર્ધ્વ ધીમે ધીમે સર્વ બાહ્ય અનંતર અત્યંતર દક્ષિણ અર્ધમંડલ અભિમુખ અને તથા કંઈક પણ ચરે છે, જેથી તે અહોરાત્રના અંતે સર્વ બાહ્ય અનંતર અત્યંતર દક્ષિણ અર્ધમંડલ સીમા થાય છે.
ત્યારપછી જ્યારે સૂર્ય અને બાહ્ય ઉત્તર અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પરમપ્રકર્ષ ગત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. મ ાં ઈત્યાદિ નિગમનવાક્ય પૂર્વવત્.
સૂર્ય સર્વ બાહ્ય ઉત્તર અર્ધમંડલાદિ પ્રદેશથી ઉર્ધ્વ ધીમે ધીમે સર્વ બાહ્ય અનંતર બીજી દક્ષિણ અદ્ધ મંડલ અભિમુખ સંક્રમતો તે જ અહોરાત્ર અતિક્રાંત થતાં
અત્યંતર પ્રવેશતો બીજી છ માસને આરંભતો બીજા છ માસના પહેલા અહોરાત્રમાં ઉત્તરથી ઉત્તર દિશાવર્તી સર્વ બાહ્ય મંડલગત અંતરથી સર્વ બાહ્ય અર્ધમંડલગત ૪૮/૬૧ ભાગ અધિક તેની અનંતર પૂર્વવર્તી બે યોજન પ્રમાણ અપાંતરાલરૂપ ભાગથી, તે દક્ષિણ દિશાવર્તી સર્વ બાહ્ય અનંતર દક્ષિણ અર્ધમંડલના આદિ પ્રદેશને આશ્રીને સર્વ બાહ્ય મંડલના અનંતર અત્યંતર દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. અહીં પણ ચાર આદિ પ્રદેશથી ઉર્ધ્વ તેવા કોઈક પણ અત્યંતર અભિમુખ વર્તે છે જેનાથી અહોરાત્ર પર્યન્ત સર્વ બાહ્ય મંડલથી અત્યંતર ત્રીજા અર્ધમંડલની સીમામાં હોય છે.
ત્યારપછી સૂર્ય જ્યારે સર્વ બાહ્ય અનંતર દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે ત્યારે ૨/૬૧ ભાગ ન્યૂન ૧૮ મુહૂર્તની રાત્રિ થાય છે, બાર મુહૂર્ત પ્રમાણ ૨/૬૧ ભાગ અધિક દિવસ થાય છે.
ત્યારપછી તે અહોરાત્ર અતિક્રાંત થતાં સૂર્ય અત્યંતર પ્રવેશતા બીજા છ માસના બીજો અહોરાત્ર અતિક્રાંત થતો સૂર્ય અત્યંતર પ્રવેશ કરતાં બીજા છ માસના બીજા અહોરાત્રમાં દક્ષિણ ભાગથી દક્ષિણ દિભાગી અંતરથી દક્ષિણ દિશાવર્તી સર્વ બાહ્ય અનંતર બીજા મંડલગત ૪૮/૬૧ ભાગ યોજન અધિક તેના અનંતર પૂર્વવર્તી બે યોજન પ્રમાણ અપાંતરાલ રૂપ ભાગથી બહાર નીકળીને તે સર્વ બાહ્યથી અત્યંતર
ત્રીજા ઉત્તર અર્ધ મંડલના આદિ પ્રદેશથી-આદિ પ્રદેશને આશ્રીને બાહ્ય ત્રીજા સર્વ
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
બાહ્ય અર્ધમંડલ સંસ્થિતિ થકી ત્રીજા ઉત્તર અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે. અહીં પણ ચાર આદિ પ્રદેશથી આરંભીને ધીમે ધીમે બીજા અર્ધમંડલ સામે તેવા
૩૮
કોઈક પ્રવર્તમાન દ્રષ્ટવ્યથી તે અહોરાત્ર પર્યન્ત સર્વ બાહ્ય અર્ધમંડલથી ત્રીજા પૂર્વના અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ૪/૬૧ ભાગ ન્યૂન ૧૮ મુર્ત્તિ રાત્રિ થાય છે, */૬૧ ભાગ અધિક બાર મુહૂર્ત દિવસ થાય છે.
ઉક્ત પ્રકારથી નિશ્ચિત આ ઉપાયથી - પ્રતિ અહોરાત્ર અત્યંતર ૪૮/૬૧ યોજન અધિક બે યોજન વિકંપન રૂપથી ધીમે ધીમે અત્યંતર પ્રવેશતો સૂર્ય તે અનંતર અર્ધમંડલથી પછીના અનંતર તે-તે પ્રદેશમાં દક્ષિણપૂર્વ ભાગમાં કે ઉત્તર
પશ્ચિમ ભાગમાં તે-તે અર્ધમંડલ સંસ્થિતિને સંક્રમ કરતો બીજા છ માસના ૧૮૨માં અહોરાત્ર પર્યન્ત જતાં ઉત્તરથી ઉત્તર દિશાવર્તી અંતરથી સર્વ બાહ્ય મંડલને આશ્રીને જે ૧૮૨મું મંડલ, તેમાં રહેલ ૪૮/૬૧ ભાગ અધિક તે અનંતર અત્યંતર બે યોજન પ્રમાણ અપાંતરાલ રૂપ ભાગથી સર્વ અત્યંતર મંડલગત દક્ષિણના અર્ધમંડલના આદિ પ્રદેશને આશ્રીને સર્વાન્વંતર દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, તે આદિ પ્રદેશથી ઉર્ધ્વ ધીમે ધીમે સર્વાન્વંતર પછીના બાહ્ય ઉત્તર અર્ધમંડલ સામે તેવો કોઈક ચાર સ્વીકારે છે, જેથી તે અહોરાત્રના અંતે સચિંતર અનંતર ઉત્તર અર્ધમંડલની સીમા થાય છે.
તેમાં જ્યારે સૂર્ય સર્વજ્યંતર દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ અને સર્વ જઘન્યા બાર મુહૂર્ત
રાત્રિ થાય છે. - ૪ -
હવે ઉત્તરની અર્ધમંડલ સંસ્થિતિને જિજ્ઞાસુ પૂછે છે –
ત્યારપછી જ્યારે સૂર્ય સર્વજ્યંતર ઉત્તર અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ટ પ્રાપ્ત ૧૮-મુહૂર્ત દિવસ અને જઘન્યા બાર મુહૂર્ત રાત્રિ થાય છે. જે રીતે દક્ષિણ અર્ધમંડલ વ્યવસ્થિતિ પૂર્વે કહી છે. તે જ પ્રકારે આ ઉત્તર અર્ધમંડલ વ્યવસ્થિતિ કહેવી. વિશેષ એ કે – ઉત્તરમાં સ્થિત અત્યંતર અનંતર દક્ષિણ પ્રતિ સંક્રમે છે, દક્ષિણથી અત્યંતર ત્રીજા ઉત્તર મંડલમાં સંક્રમે છે. આ ઉપાયથી યાવત્ સર્વ બાહ્ય દક્ષિણે સંક્રમે છે. સર્વ બાહ્યથી બાહ્ય અનંતર ઉત્તરે સંક્રમે છે. ઉત્તરથી બાહ્ય ત્રીજા દક્ષિણમાં ત્રીજા દક્ષિણથી સંક્રમ કરતો-કરતો યાવત્ સર્વાન્વંતર ઉત્તરમાં સંક્રમે છે. વિશેષ એ કે – આ દક્ષિણાર્ધ મંડલ વ્યવસ્થિતિથી આ ઉત્તરાર્ધ્વમંડલ વ્યવસ્થામાં વિશેષ - જે સર્વત્યંતર ઉત્તર અર્ધમંડલમાં સ્થિત રહી તે અહોરાત્ર અતિક્રાન્ત થતાં નવા વર્ષનો આરંભ કરતાં પહેલાં છ માસના પહેલાં અહોરાત્રમાં અત્યંતર અનંતર સર્વાન્વંતર મંડલના અનંતર દક્ષિણ અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમે છે. તે અહોરાત્ર અતિક્રાંત થતાં પહેલા છ માસના બીજા અહોરાત્રમાં અત્યંતર ત્રીજા સર્વાન્વંતરના મંડલના ત્રીજા ઉત્તર અર્ધમંડલ સંસ્થિતિમાં સંક્રમે છે. આ ઉપાયથી
પૂર્વવત્ બધું કહેવું, તે ૧૮૩માં અહોરાત્રના પર્યાવસાનરૂપ સર્વ બાહ્ય દક્ષિણ અર્ધમંડલ