________________
૧/૧/૧૯,૨૦
સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧
વિચારવી. બાકીના વાક્યનો આ અર્થ છે – જે કાળે સૂર્ય સર્વ અત્યંતર મંડળથી નીકળી પ્રતિ અહોરાત્ર એકૈક મંડલના ચાચી ચાવતુ સર્વ બાહ્ય મંડલમાં સંકમી પરિભ્રમણ કરે. સર્વ બાહ્ય મંડલથી નીકળી પ્રતિ સમિદિવસ કૈક મંડલ પરિભ્રમણથી ચાવતુ સર્વ અત્યંતર મંડલમાં સંકમી ચાર ચરે છે. તેમાં કેટલા સમિદિવસ પરિમાણ કહેલા છે ?
ઉત્તર • સમિદિવસ પ્રમાણ ૩૬૬ અહોરાત્ર છે. એમ સ્વ શિષ્યોને કહેવું. ફરી પૂછે છે - આ ૩૬૬ રગિદિવસ પરિમાણ કાળ વડે કેટલા મંડલમાં સૂર્ય બે વખત ચરે છે ? કેટલા મંડલમાં એકવાર ચરે છે ? સામાન્યથી ૧૮૪ માંડલામાં ચરે છે, સૂર્યના અધિક મંડલનો અભાવ છે. ૧૮૪માં ૧૮૨ મંડલમાં બે વખત ચરે છે. સર્વ બાહ્ય અને સ ભ્યત્તર મંડલમાં ચાર એક જ વાર ચરે છે. ફરી પૂછે છે –
• સૂત્ર-૨૧ -
સૂર્યના ઉકd ગમનાગમનમાં એક સંવત્સરમાં એક વખત ૧૮મુહુરવાળો દિવસ થાય છે, ૧૮ મુહૂર્વવાળી રાત્રિ થાય છે. એક વખત ૧ર-મુહુર્તવાળો દિવસ થાય છે અને ભાર મુહૂર્વવાળી રાત્રિ થાય છે. પહેલા છ મારામાં ૧૮ મુહૂર્તની એક સનિ અને ૧ર-મુહૂર્તનો એક દિવસ થાય છે. બીજા ૬-માસમાં ૧૮ મુહૂર્તનો દિવસ અને ૧ર-મુહર્તની રાત્રિ થાય છે. બીજ છ માસમાં પંદર મુહૂર્તનો દિવસ કે પંદર મુહૂર્તની સર થતી નથી, તેનો શો હેતુ છે ? તે મને કહો.
આ જંબૂદ્વીપ દ્વીપ, સર્વે દ્વીપન્સમુદ્રોની સૌથી અંદર છે યાવતું વિશેષાધિક પરિધિથી કહેલ છે. તેમાં જ્યારે સૂર્ય સવમ્પિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે પમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા ૧રમુહૂર્તની રાત્રિ થાય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવારનો આરંભ કરતાં પહેલાં અહોરણમાં અત્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે. જ્યારે સૂર્ય અત્યંતર પછીના મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે અઢાર મુહૂર્વના દિવસમાં ૧ ભાગ ન્યૂન થાય છે અને ૧ર-મુહૂર્તની રાશિમાં ૧ ભાગની વૃદ્ધિ થાય છે.
પ્રમાણે બીજા એક મંડલમાં સંક્રમણ કરે ત્યારે ચાર એક સાઈઠાંશ મહત્ત્વનો દિવસ ઘટે છે અને ચાર ઍક સાઈઠાંશ ભાગ મહત્તધિક રાશિ થાય છે. એ પ્રમાણે આ ઉપાય વડે નિક્કમ કરતો સુર્ય એકૈક મંડલમાં દિવસ ક્ષેત્ર ઘટતાં-ઘટતાં અને રાત્રિ ક્ષેત્રની અભિવૃદ્ધિ થતાં-થતાં સર્વ બાહ્ય મંડલનું સંક્રમણ કરતાં ચાર ચરે છે. તેમાં જ્યારે સૂર્ય સવચિંતર મંડળથી સર્વ બાહ્ય મંડલનું સંક્રમણ કરી ચાર ચરે છે, ત્યારે સવન્જિંતર મંડલને છોડતા ૧૮૩ સમિદિવસ પૂર્ણ થાય છે અને ૩૬૬ મુહૂર્તના ૬૧ ભાગ મુહૂર્ત પ્રમાણ દિવસ
»ના હાનિ અને રાત્રિ ક્ષેત્રની વૃદ્ધિ કરતાં ચાર ચરે છે ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટા ૧૮ મુહૂd સનિ થાય છે જઘન્ય બાર મહdનો દિવસ થાય છે. આ પહેલા છ માસ અને છ માસનું પર્યવસાન છે.
તે પ્રવેશતો એવો સુર્ય બીજ છ માસનો આરંભ કરતો, પહેલા અહોરમમાં બાહાના પછીના મંડલમાં સંક્રમતો ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્યના અનંતર મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે ૧૮મુહુર્તની સમિ થાય છે તેમાં બે એકસઠાંશ મુહૂર્ત શનિની હાનિ અને દિવસની વૃદ્ધિ થાય છે. તે પ્રવેશતો સૂર્ય બે અહોરાત્રમાં બાહ્ય બીજ મંડલને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય બાહ્ય બીજ મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. ત્યારે ૧૮-મુહુર્તની રાશિમાં ચાર એકસઠાંશ ભાગ મુહૂર્ત ખૂન થાય છે. ૧૨ મુહૂર્ત દિવસમાં ચાર એકસઠાંશ ભાગમુહૂર્ત અધિક થાય છે. એ પ્રમાણે આ ઉપાયથી પ્રવેશતા સૂર્ય તેના પછી-પછીના મંડલમાં સંક્રમણ કરતા બન્ને એકસઠાંશ ભાગ મુહૂર્ત એકૈક મંડલમાં સમિક્ષેત્રની હાનિ કરતો કરતો અને દિવસ ક્ષેત્રની વૃદ્ધિ કરતો કરતો સવન્જિંતર મંડલનું સંક્રમણ કરતાં ચાર ચરે છે..
એ પ્રમાણે જ્યારે સૂર્ય સર્વાહ્ય મંડલથી સર્વ અભ્યતર મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાહ્ય મંડલ છોડતાં ૧૮૩ રાત્રિ દિવસ વડે ૩૬૬ના ૬૧ ભાગ મુહd રાત્રિ ફોનને ઘટાડતો અને દિવસમની વૃદ્ધિ કરતો ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મહdની સમિ થાય છે. આ બીજા છ માસ અને આ બીજા છ માસનું પર્યવસાન છે.
આ આદિત્ય સંવત્સર અને આ આદિત્ય સંવત્રાનું પર્યાવસાન છે. એ પ્રમાણે નિશે તે જ આદિત્ય સંવત્સરમાં એક વખત ૧૮-બુહૂર્તનો દિવસ થાય છે, એક વખત ૧૮-મુહૂર્તની રાત્રિ થાય છે, એક વખત ભાર મુહૂર્વના રાશિ થાય છે. પહેલાં છ માસમાં ૧૮ મુહૂર્તનો દિવસ છે અને બાર મુહૂર્તનો દિવસ નથી પણ ભાર મુહૂર્તની રાશિ છે. [બીજ છ માસમાં તેથી વિપરીત બાર મુહૂનો દિવસ થાય છે.]
પહેલા છ માસમાં ૧૫ મુહૂર્તનો દિવસ કે પંદર મુહૂર્તની સબિ થતી નથી. રશિદિવસની મહત્ત્વની વૃદ્ધિ-હાનિમાં ચય-ઉપચય નથી, સિવાય કે અનુપાતગતિશી. ગાથાઓ કહેવી.
• વિવેચન-૨૧ -
જો ૩૬૬ સત્રિદિવસ પરિમાણ કાળમાં ૧૮૨ મંડલ બે વખત અને બે મંડલ એક વખત ચરે છે, તો ભગવંત કહે છે કે - તે ૩૬૬ સમિદિવસના પરિમાણ સૂર્ય સંવત્સરની મધ્યે એક વખત ૧૮ મુહૂર્ત પ્રમાણ દિવસ થાય છે અને એક વખત ૧૮મહત્ત્વની રાત્રિ થાય છે. તથા એક વખત બાર મુહૂર્તનો દિવસ અને એક વખત બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
તેમાં પણ પહેલાં છ માસમાં ૧૮ મુહૂર્તની સગિ થાય પણ ૧૮ મુહૂર્તનો દિવસ ન થાય. તથા તે જ પહેલાં છ માસમાં બાર મુહૂર્તનો દિવસ થાય, બાર મુહૂર્તની સમિ ન થાય. બીજા છ માસમાં ૧૮ મુહૂર્તનો દિવસ થાય, પણ ૧૮-મુહૂર્તની રાત્રિ ન થાય.