________________
૨૯/-/-/પર
૧૩૧
(66)
(PROOF-1 ook-40B
પ્રdી મતિ-સ્કૃત અજ્ઞાન ઉપયોગવાળા છે, તે હેતુથી તેઓ સાકારોપયોગી છે. જે હેતુથી પૃedી. અચસુદન ઉપયોગવાળા છે, તે હેતુથી તેઓ આનાકારોપયોગી છે, માટે ગૌતમ ! એમ કહ્યું. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જવું.
ભગવન્! બેઈન્દ્રિયની પૃચ્છા - બે ઉપયોગ છે, સાકારોપયોગ, અનાકારોપયોગ. ભગવન! બેઈન્દ્રિયોનો સાકારોપયોગ કેટલા ભેદે છે ? ચાર, ભેદ : મતિ-શ્રુતજ્ઞાન, મતિ-ગૃત અજ્ઞાન. તેમનો આનાકારોપયોગ કેટલા ભેદ છે ? એક અચ@ાદન અનાકારોપયોગ, તેઈન્દ્રિયો એમ જ છે. ચઉરિન્દ્રિયો પણ એમ જ છે, પરંતુ અનાકારોપયોગ બે ભેદે છે - વજુ અને અચજીદ શનિાવરણ અનાકારોપયોગ.
પંચેન્દ્રિય તિર્યંચ, નૈરયિકવતું જાણવા. મનુષ્યોને ઔધિક ઉપયોગવતું કહેવા. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક, નૈરાયિકવતું.
ભગવન ! જીવો સાકારોપયોગી કે અનાકારોપયોગી ? બને છે. કઈ રીતે? જેથી જીવો પાંચ જ્ઞાન - ત્રણ અજ્ઞાનથી ઉપયુક્ત છે, તેથી સાકારોપયોગી છે. જેથી જીવો ચર દર્શનથી ઉપયોગી છે, તેથી અનાકારોપયોગી છે. તેથી કહ્યું કે – બંને ઉપયોગી છે.
નૈરયિક, સાકારોપયોગી કે અનાકારોપયોગી ? બને છે. એમ કેમ કહ્યું? જેથી નૈરયિકો અભિનિભોધિકાદિ ત્રણ જ્ઞાન, મત્યાદિ ત્રણ અજ્ઞાનથી ઉપયુક્ત છે, તેથી સાકારોપયોગી છે. ચક્ષુ આદિ ત્રણ દર્શન ઉપયુક્ત છે, તેથી અનાકારોપયોગી છે. માટે તેમ કહ્યું. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું.
પૃથવીકાયિકોની પૃચ્છા - પૂર્વવતુ બંને ઉપયોગ કહેવા. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી કહેવું. બેઈન્દ્રિયોની અર્થ સહિત તેમજ પૃછા કરવી - બેઈન્દ્રિય એકવચનવ4 કહેવું. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી કહેવું. વિશેષમાં ચક્ષુદર્શન અધિક કહેવું. પંચેન્દ્રિય તિચિ નૈરયિકોવનું જાણવા, મનુષ્યો જીવની ) માફક અને વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકો નૈરયિકોની માફક જાણવા.
• વિવેચન-પર :
ભદંત-પરમકલ્યાણયુક્ત. ઉપભોજન તે ઉપયોગ, જે વડે જીવ વસ્તુનું જ્ઞાન કરવામાં પ્રવૃત થાય તે ઉપયોગ, જીવનો બોધરૂપ તાત્વિક વ્યાપાર. તે કેટલા ભેદે છે ? આજTY - પ્રતિનિયત અર્થને ગ્રહણ કરવાનો પરિણામ. * * * આકાર સહિત તે સાવકાર, એવો ઉપયોગ, તે સાકારોપયોગ. અર્થાત્ સચેતન કે અચેતન વસ્તુમાં ઉપયોગ કરતો આત્મા જ્યારે પર્યાય સહિત વસ્તુ જાણે, ત્યારે તે ઉપયોગ સાકાર કહેવાય. તે ઉપયોગ કાળથી છાસ્થને અંતર્મુહૂર્ત અને કેવળીને એક સમયનો હોય છે. ઉકત સ્વરૂપનો આકાર જેમાં નથી તે અનાકારોપયોગ. • x • તે છવાસ્થને અંતમુહર્તાનો છે. પણ અનાકારોપયોગના કાળથી સાકારોપયોગ કાળ સંખ્યાતગણો જાણવો. કેમકે તે પર્યાયનો બોધ કરતો હોવાથી તેમાં ઘણો કાળ લાગે છે. પણ
૧૩૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ કેવળીને અનાકારોપયોગ એક સમયનો છે. ત્ર - સ્વગત ભદેસૂચક.
સાકારોપયોગના ભેદો કહે છે - મfa - અભિમુખ, જિ - પ્રતિનિયત સ્વરૂપવાળો, નિશ્ચિત બોધ તે આભિનિબોધિક. જેનાથી કે જેને વિશે બોધ થાય તે આભિનિબોધ - તેના આવરણ કર્મનો ક્ષયોપશમાં એવું જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન. તે ઈન્દ્રિય અને મનને નિમિતે થયેલ યોગ્ય દેશમાં રહેલ વસ્તુનો સ્પષ્ટ બોધ. એવા પ્રકારનો સાકારોપયોગ તે આભિનિબોધિક સાકારોપયોગ.
શ્રુત-વાચ્ય વાચક ભાવથી શબ્દ સાથે સંબંધિત અર્થનું ગ્રહણ કરવામાં કારણભૂત બોધ વિશેષ. - x • શબ્દ અને અર્થનું પર્યાલોચન કરનાર ઈન્દ્રિય અને મનોનિમિત બોધ વિશેષ તે શ્રુતજ્ઞાન. ‘મવ' શબ્દનો અર્થ “નીચે' થાય છે. જેના વડે નીચે વિસ્તારવાળી વસ્તુનો બોધ થાય તે અવધ અથવા મર્યાદા, રૂપી જ દ્રવ્યો જાણવા પણે પ્રવૃત્તિ રૂપ મર્યાદા સહિત જે જ્ઞાન તે અવધિજ્ઞાન. પર - સર્વથા મેવ • ગમન કર્યું. મન વિશે કે મન સંબંધી સર્વથા જાણવું તે મન:પર્યવજ્ઞાન છે. આ જ્ઞાનનો વિષય અઢીદ્વીપ અને સમુદ્રોમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત દ્રવ્યો છે.
વન - એક, કેમકે મત્યાદિ જ્ઞાન નિપેક્ષ છે. કેમકે છાશસ્થિક જ્ઞાન નષ્ટ થાય છે, ત્યારે કેવળજ્ઞાન ઉપજે છે. અથવા તેવત - શુદ્ધ. કેમકે તેના આવરણરૂપ કર્મ મેલ દૂર થયા છે. અથવા કેવળ-સંપૂર્ણ. અથવા કેવળ-અસાધારણ, કેમકે તેના જ્ઞાનનો વિષય અનંત છે. એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન તથા મતિ, શ્રુત, અવધિ જયારે મિથ્યાત્વથી મલિન થાય ત્યારે અનુક્રમે મતિ અજ્ઞાન, શ્રત એજ્ઞાન, વિભંગ જ્ઞાન રૂપે તેમનો વ્યવહાર કરાય છે, બધે સાકારોપયોગ સાથે જોડવું.
અનાકાર ઉપયોગના ભેદો – (૧) ચક્ષુઈન્દ્રિય વડે દર્શનરૂપ સામાન્યનું ગ્રહણ તે ચક્ષુદર્શન. (૨) અચક્ષુ-ચક્ષુ સિવાયની બીજી ઈન્દ્રિયો અને મન વડે સ્વ
સ્વ વિષયનું સામાન્ય જ્ઞાન તે અયક્ષદર્શન. અવધિ-મર્યાદિત, માત્ર રૂપી દ્રવ્ય વિષયક દર્શન તે અવધિ દર્શન. કેવળ-સંપૂર્ણ જગતમાં રહેલી સર્વ વસ્તુનું સામાન્ય જ્ઞાન રૂપ દર્શન તે કેવળ દર્શન. આ બધાં સાથે “અનાકારોપયોગ’ જોડવું. (પ્રશ્ન) મન:પર્યવજ્ઞાનનું દર્શન કેમ નહીં ? મનના પર્યાય સંબંધે જે જ્ઞાન થાય તે મનના પર્યાયને જ વિશેષરૂપે ગ્રહણ કરતું ઉત્પન્ન થાય છે. પર્યાય-વિશેષ, વિશેષ વિષયક જ્ઞાન જ કહેવાય પણ દર્શન કહેવાતું નથી, માટે મન:પર્યવ દર્શનનો અભાવ છે.
એ પ્રમાણે જીવોને કહેવું. સામાન્ય ઉપયોગવત્ જીવોનો ઉપયોગ પણ બે પ્રકારનો જાણવો. તેમાં પણ સાકારઉપયોગ આઠ પ્રકારે અને અનાકાર ઉપયોગ ચાર પ્રકારે છે. અર્થાત્ જેમ પૂર્વે જીવપદ હિત ઉપયોગ સૂત્ર સામાન્યથી કહ્યું, તેમ જીવપદસહિત કહેવું. જેમકે જીવોનો ઉપયોગ કેટલા પ્રકારે છે, ઈત્યાદિ • * * * *
ચોવીશ દંડકના ક્રમે ઔરયિકાદિનો ઉપયોગ કહે છે – નૈરયિકોનો ઉપયોગ કેટલા પ્રકારે ? નૈરયિક બે પ્રકારે- સમ્યગ્દષ્ટિ, મિથ્યાર્દષ્ટિ. અવધિજ્ઞાન પણ ભવ નિમિતક અવશ્ય થાય -x- સમ્યગદષ્ટિને મત્યાદિ જ્ઞાન અને મિથ્યાદેષ્ટિને તે ત્રણ
Sahei E:\Maharaj