________________
૨૧/-I-/પર૦,૫૨૧
૩૩
નામે કાળદ્રવ્ય છે, તે સમયક્ષેત્ર એટલે મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. ત્યાંથી ઉd, અધો લોકાંત પ્રમાણ મનુષ્યના તૈજસશરીરની અવગાહના હોય, કેમકે મનુષ્યનો પણ એકેન્દ્રિયમાં ઉત્પત્તિનો સંભવ છે. સમયક્ષેત્ર સિવાય અન્યત્ર મનુષ્યનો જન્મ અને સંહરણ અસંભવિત હોવાથી અધિક અવગાહના ન સંભવે.
ભવનપતિથી ઈશાન દેવોને જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ હોય, કેમકે તે જીવો એકેન્દ્રિયોમાં ઉપજે છે. જ્યારે પોતાના આભરણાદિમાં આસક્તિ કે મુછવાળા થાય, તેના જ પરિણામવાળા થાય ત્યારે આભરણાદિ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યારે આ જઘન્યાવગાહના હોય. - X-X • ઉત્કૃષ્ટથી નીચે ત્રીજી નરકમૃથ્વીના અધો ચરમાંત સુધી, તીખું સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાંત સુધી તથા ઉર્વલોકમાં પપ્રાગભાણ સુધી હોય છે. તે આ રીતે -
- ભવનપત્યાદિ દેવ પ્રયોજન વશ ત્રીજી નરકના ચરમાંત સુધી જાય, ત્યાં ગયેલો કોઈ સ્વ આયુાય થવાથી મરીને તીઠું સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાંતે કે ઇષતપાભારા પૃથ્વીના અંત ભાગે પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, ત્યારે ઉત્કૃષ્ટ ઉપર કહ્યા મુજબ તૈજસ શરીર અવગાહના હોય છે.
સનકુમારની જઘન્ય અવગાહના કઈ રીતે? તેઓ તથા ભવસ્વભાવથી એકે કે વિકલેમાં ન ઉપજે, પણ તિર્યંચ પંચે અને મનુષ્યોમાં ઉપજે છે. તેથી મેટ આદિની વાવ વગેરેમાં સ્નાન કરતાં સવ ભવાયું ક્ષયથી ત્યાં જ પોતાની પાસેના મસ્યપણે ઉપજે ત્યારે ગુલનો અસંખ્યાતભાણપ્રમાણ હોય. અથવા પૂર્વભવ સંબંધી માનુષીસ્ત્રીને મનુષ્ય ભોગવેલી જાણી અતિ અનુરાગથી આવીને આલિંગે છે, આલિંગીને તેના અવાચ્ય પ્રદેશમાં પોતાનું પુરષ ચિહ્ન નાંખી કાળ કરી પુરષ બીજરૂપ તેનાજ ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યારે હોય છે. ઉકાટથી નીચે લાખ યોજન ઊંડા પાતાળકળશોના બીજા વિભાગ સુધી હોય. તીખું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉપર અમ્રુતકય સુધી હોય છે. તે આ રીતે - અન્ય દેવની નિશ્રાચી સનકુમારાદિ અમ્રુતકલા સુધી જાય,
ત્યાં મસ્યાદિ જંતુ વાવ વગેરેમાં ન હોય, ત્યાં સ્વ આયુ ક્ષય થતાં તીછ સ્વયંભૂરમણ સમુદ્રના અંતે કે નીચે પાતાળ કળશોના વાયુ અને પાણીની વૃદ્ધિનહાનિ જેમાં છે એવા ત્રીજા વિભાગમાં મસાયાદિપણે ઉપજે ત્યારે તીંછ કે અધોલોક સુધી પૂર્વોક્ત ક્રમે તૈજસ શરીરની અવગાહના હોય છે. એમ સહસારદેવ સુધી કહેવું.
આનતદેવની જઘન્ય તૈજસશરીર અવગાહના તેમજ છે. [શંકા નતાદિ દેવો મનુષ્યોમાં જ ઉપજે છે અને મનુષ્યો મનુષ્ય મનુષ્યોગમાં જ હોય તો તેની અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ કઈ રીતે હોય ? કોઈ આમતદેવ મનુષ્ય સંબંધી પૂર્વભવની સ્ત્રીને મનુષ્ય ભોગવેલી જાણી, નજીકમાં મૃત્યુ હોવાથી વિપરીત સ્વભાવથી, વિચિત્ર અત્રિથી, કર્મની ગતિ અચિંત્ય હોવાથી અને કામવૃત્તિ મલિન હોવાથી - x• અતિ અનુરાગથી આવી, ગાઢ આલિંગી, તેણીની યોનિમાં પુરુષ ચિહ્ન નાંખી અતિ મૂછાવાળો થઈ, આયુ ક્ષયે કાળ કરી તે સ્ત્રીના જ ગર્ભમાં મનુષ્ય
૩૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ બીજમાં મનુષ્યપણે ઉપજે, મનુષ્યબીજ જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત રહે છે. • x • x • તેથી બાર મુહૂર્તમાં ભોગવેલી સ્ત્રીને આલિંગન કરી, મરી ત્યાં જ મનુષ્ય થાય. ઉત્કૃષ્ટથી અધોલૌકિક ગ્રામ સુધી, તીર્ણ મનુષ્ય ક્ષેત્ર સુધી, ઉપર અશ્રુતકા સુધી તેની અવગાહના જાણવી. આનતદેવ અન્યદેવની નિશ્રાથી અમ્રુત કો જાય, ત્યાં જઈ કાળ કરી અધોલૌકિક ગ્રામ કે મનુષ્ય ક્ષેત્રમાં પર્યન્ત ભાગે મનુષ્ય થાય. એમ પ્રાણત, આરણ અને અય્યત દેવો સંબંધે પણ જાણવું.
અય્યત દેવને પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી તૈજસ શરીરની અવગાહર્તા એ પ્રમાણે છે. પરંતુ સૂરમાં ઉંચે સ્વ વિમાન સુધી હોય છે, તેમ કહેવું. પણ અશ્રુતકા સુધી હોય તેમ ન કહેવું. કેમકે અયુતવાળાને અશ્રુત સુધી કેમ ઘટે ? તેથી ઉપર પોતાના વિમાનો સુધી એમ કહ્યું.
રૈવેયક અને અનુત્તર દેવો તીર્થકરને વંદનાદિ પણ ત્યાં જ રહીને કરે, આગમનનો અસંભવ હોવાથી અંગુલનો અસંખ્યાતભાણ પ્રમાણ તેમનામાં ન ઘટે. પણ વૈતાઢ્ય પર્વતમાં વિધાધર શ્રેણીમાં ઉત્પન્ન થાય ત્યારે સ્વસ્થાનથી નીચે વિધાધર શ્રેણી સુધી જઘન્ય તૈજસ શરીરવગાહના હોય. તેથી વધુ જઘન અવગાહના ન સંભવે. ઉત્કૃષ્ટ અધોલૌકિક ગામ સુધી હોય, કેમકે તેથી નીચે ઉત્પત્તિ ન સંભવે. જો કે વિધાધર - વિધાધરી નંદીશ્વરદ્વીપ સુધી જઈ સંભોગ પણ કરે, તો પણ મનુષ્યક્ષેત્ર બહાર મનુષ્ય ગર્ભમાં ન ઉપજે. તેથી તીર્ણ મનુષ્ય ક્ષેત્ર સુધી કહ્યું. એ પ્રમાણે તૈજસ શરીર વિશે કહ્યું.
તૈજસના નિત્ય સહચારીત્વથી હવે કામણ કહે છે - તે તૈજસ માફક જીવપદેશાનુસારી સંસ્થાનવાનું છે, તૈજસશરીર વ કામણ પણ કહેવું. આમ અનુત્તરૌપપાતિક સુધી કહેવું.
હવે પુદ્ગલ ચયન કહે છે – • સૂત્ર-પ૨૨ :
ભગવન / ઔદારિક શરીરના પુગલો કેટલી દિશાથી આવીને એકઠાં. થાય છે? ગૌતમ વ્યાઘાતના અભાવે છ દિશાથી, વ્યાઘાતને આશ્ચીને કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ દિશાથી આવીને એકઠાં થાય છે. ભગવાન ! વૈકિય શરીરના યુગલો કેટલી દિશાથી આવીને એકઠા થાય ? અવશય છે દિશાથી એકઠાં થાય. એ પ્રમાણે આહારક શરીરમાં પણ જાણવું. તૈજસ અને કામણ શરીરને ઔદાવિત જાણતું.
ભગવન્ઔદાકિ શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવી ઉપચયને પામે છે? ચયવતુ જ જાણતું ચાવતું કામણ શરીરના પુદ્ગલો એ પ્રમાણે ઉપચય કે અપચયને પામે છે.
ભગવાન ! જેને ઔદારિકશરીર છે, તેને ઐક્રિય હોય ? જેને વૈક્રિય શરીર છે, તેને શું ઔદરિસ્ક શરીર હોય? ગૌતમ! જેને ઔદારિક શરીર છે, તેને