________________
૨૧/-I-/પર૦,૫૨૧
૩૫
૩૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
મરણાંતિક સમુ યુક્ત અનિતદેહના હૈશરીરની અવ કેટલી છે ? વિસ્તાર-જાડાઈ-લંબાઈ ઉપર મુજબ, ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી, તીજી મનુષ્યોગ, ઉંચે સુતકલ્પ સુધી. એમ આરણ સુધી જાણવું. શય્યત દેવને એમ જ સમજવું, પણ ઉપર પોત-પોતાના વિમાન સુધી હોય.
મરણ સમુઘતિયુક્ત શૈવેયક દેવની તૈ& & અવગાહના ? વિસ્તાર, જાડાઈમાં શરીરમાણ, લંબાઈ જધન્યથી વિધાધર શ્રેણી સુધી, ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી, તીર્ણ મનુષ્યક્ષેત્ર પર્યન્ત ઉપર પોતપોતાના વિમાન સુધી હોય. અનુત્તરૌપાતિકને એમ જ જાણવું.
ભગવાન ! કામણ શરીર કેટલા ભેદે છે ? પાંચ – એકેન્દ્રિય ચાવતું પંચેન્દ્રિય કામણ શરીર, એમ તૈજસશરીરનો ભેદ, સંસ્થાન, અવગાહના કહ્યા તેમ અનુત્તરપાતિક સુધી બધું કહેવું.
• વિવેચન-૫૨૦,૫૨૧ :
આ તૈજસ શરીર બધાંને અવશ્ય હોય છે. તેથી જેમ એકેન્દ્રિય ચાવત્ ચઉરિન્દ્રિયમાં ઔદારિક શરીરનો ભેદ કહ્યો. તેમ તૈજસશરીરનો ભેદ કહેવો. પંચે તૈજસ શરીરના વિચારમાં નાકથી દેવ પર્યન્ત ચાર ભેદે તૈજસશરીર છે. તેમાં નારકના તૈજસશરીરમાં વૈક્રિય શરીર માફક પયર્તિા-પિતાના બે ભેદો કહેવા, જેમકે , જો નૈર પંચે તૈજસ શરીર છે તો શું રત્નપ્રભા પૃથ્વી નૈયિક તૈજસ શરીર છે કે યાવત્ અધઃસપ્તમીe? ઈત્યાદિ •x•x - પંચેતિર્યંચ, મનુષ્યોને પૂર્વે દારિક શરીરનો ભેદવતુ અહીં પણ કહેવું. જેમકે - ભગવન્!તૈજસ શરીર તિર્યંચ પંચેન્દ્રિયનું કેટલા પ્રકારે છે ? ઈત્યાદિ. દેવાનો પૈક્રિયશરીરનો ભેદ કહ્યો, તેમ તૈજસશરીરનો ભેદ કહેવો. ૪ -
તૈજસશરીરના પ્રકાર કહ્યા હવે તેનું સંસ્થાન કહે છે, તે સૂત્ર સુગમ છે. અહીં જીવ પ્રદેશાનુસારી તૈજસ શરીર છે. તેથી તે તે યોનિમાં ઔદારિક કે વૈક્રિય શરીરાનુસાર જીવપ્રદેશોનું જે સંસ્થાન હોય તે જ તૈજસશરીરનું સંસ્થાન હોય. જેમાં દેવ, નારકને વૈક્રિય, બાકીનાને ઔદારિક કહ્યા મુજબ હોય.
Qતૈજસ શરીરની અવગાહના - તેમાં સ્વૈરયિક આદિ મારણાંતિક સમઘાતથી યુકત જીવોની વિવક્ષા કર્યા સિવાય સામાન્ય સંસારી જીવનું જસશરીર અવગાહનાથી, કહ્યું. તેમાં વિકુંભ-ઉદાદિનો વિસ્તાર, બાહચ-છાતી અને પીઠના ભાગની સ્થૂળતા, તે તૈજસશરીરવગાહના શરીપ્રમાણ છે. લંબાઈ જઘન્યથી ગુલનો અસંખ્યાતભાગ છે. આ અવગાહના તદ્દન પાસે રહેલા એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતાં એકૅની અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટાવગાહના લોકાંતથી લોકાંત સુધી હોય. અર્થાત્ અધોલોકાંતથી ઉર્વીલોકાંત સુધી હોય. આ અવગાહના પ્રમાણ સૂક્ષ્મ કે બાદર એકેન્દ્રિયની અપેક્ષાએ જાણવું, બીજ જીવની અપેક્ષાએ નહીં, કેમકે બીજાને સંભવ નથી, - X - અધોલોકાંતે વર્તતો એકેન્દ્રિય ઉર્વલોકાંતે કે ઉdલોકાંતે વર્તતો એકેન્દ્રિય અધોલોકાંતે ઉત્પન્ન થવાને
યોગ્ય હોય ત્યારે તેને મારણાંતિક સમુઠ્ઠાત કરતાં ઉપરોક્ત શરીરવગાહના હોય છે, એ કથન મુજબ પૃથ્વી આદિ પાંચેનો વિચાર કરવો - x • x -
બેઈન્દ્રિય સત્રમાં લંબાઈ વડે જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ તૈજસ શરીરની અવગાહના હોય, જ્યારે આવો અપયપ્તિ બેઈન્દ્રિય પોતાની નજીકના પ્રદેશમાં એકેન્દ્રિયાદિપણે ઉત્પન્ન થાય ત્યારે જાણવી અથવા જે શરીરમાં સમુઘાત કરે, તે સમદુઘાત વડે શરીરથી નીકળેલા તેજસ શરીરની અવગાહનાનો આયામવિઠંભથી વિચાર કરાય છે. પણ શરીર સહિત તૈજસ શરીરની અવગાહના વિચારાતી નથી. જો એમ ન હોય તો ભવનપત્યાદિની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ કહેવાશે, તેની સાથે વિરોધ આવશે. કેમકે ભવનપત્યાદિનું શરીર સાત હાથ આદિ પ્રમાણ છે. તેથી મોટા શરીરવાળા બેઈન્દ્રિય પોતાના નજીકના પ્રદેશમાં એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય ત્યારે આ અવગાહના જણવી અને ઉત્કૃષ્ટ અવગાહના તીછલિોકથી ધો કે ઉર્વ લોકાંત જાણવી. તેટલી અવગાસ્ના બેઈન્દ્રિયના એકેન્દ્રિયમાં ઉત્પત્તિ આશ્રીને સમજવી. •x •x - તીછલોકના ગ્રહણનું કારણ એ છે કે- પ્રાયઃ બેઈન્દ્રિયનું સ્વસ્થન તીછલોક છે. અન્યથા અધોલોકમાં એક ભાગમાં અધોલૌકિક પ્રામાદિમાં પણ તથા ઉર્વલોકના એક ભાગમાં ખંડકવનાદિમાં પણ બેઈન્દ્રિયનો સંભવ છે, તેની અપેક્ષાએ આ અવગાહના સમજવી.
એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કહેવા.
નૈસયિક સત્રમાં લંબાઈ વડે ઘન્યથી સાધિક ૧000 યોજન કહ્યા. તે આ રીતે - વલયમુખાદિ ચાર પાતાળ કળશો લાખ યોજન ઉંડા છે. તેની ઠીંકરી ૧૦૦૦ યોજન જાડી છે, તેઓની નીચેનો ત્રીજો ભાગ વાયુથી ભરેલો છે, ઉપરનો ત્રીજો ભાગ સંપૂર્ણ પાણીથી ભરેલો છે, વચ્ચેનો ત્રીજો ભાગ વાયુ અને પાણીના વધવા-ઘટવાના સ્વભાવવાળો છે. તેમાં જ્યારે કોઈ સીમંતકાદિ નકાવાસોમાં વર્તતો નૈરયિક જે પાતાળકળશ નજીક છે, તે પોતાના આયુફાયથી નીકળીને ૧૦૦૦ યોજન પ્રમાણ કળશની ભીંતને ભેદી પાતાળકળશના બીજા કે બીજા વિભાગમાં મત્સ્યપણે ઉત્પન્ન થાય ત્યારે મારણાંતિક સમુઘાત કરતા નૈરયિક સાધિક હજાર યોજન પ્રમાણ જસ શરીરવગાહના હોય ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નાક સુધી તથા તીઈ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, ઉર્વલોકમાં પડકવનની પુષ્કરિણી સુધી જાણવી. * * * જ્યારે નીચેની સાતમી નમ્રપૃથ્વીનો નારક સ્વયંભૂરમણ સમુદ્રના અંતે કે પંડકવનમાં પુષ્કરિણીનાં મસ્યરૂપે ઉત્પન્ન થાય ત્યારે હોય છે.
તિર્યચજ પંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ તીછલોકથી લોકાંત સુધીની અવગાહના હોય છે. અહીં પણ બેઈન્દ્રિયવત્ વિચાર્યું. કેમકે એકેન્દ્રિયોમાં તિર્યંચ પંચની ઉત્પત્તિ સંભવે છે.
મનુષ્યની સમય ક્ષેત્રથી લોકાંત સુધી અવગાહના હોય છે. જેમાં સમયપ્રધાન છે, તે સમયોગ. અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં સૂર્યાદિની ગમનક્રિયા વડે વ્યક્ત સમય