________________
૧૧--/399
ગૃહ અને સ્વામીનો પુત્ર કે પુત્રો માટે કરવો. બંનેમાં ઉત્તર એ જ - “સંજ્ઞી સિવાય બીજે આ અર્થ યથાર્થ નથી.”
ભગવાન ! ઊંટ, બળદ, ગધેડો, શેડો, બકરી, ઘેટો એવું જાણે કે – “હું બોલું છું”? ગૌતમ ! સંજ્ઞી સિવાય માટે એ અર્થ સમર્થ નથી. ભગવદ્ ! ઉંટ ચાવત ઘેટો એવું જાણે કે “આ મારા માતાપિતા છે”? સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. આ રીતે “સ્વામીનું ઘર” “સ્વામીના યુગ” અને આહાર સંબધંધે આ રીતે જ ત્રણ પ્રશ્નોત્તર કહેa.
• વિવેચન-399 -
મંદકુમાર-ચતો સૂઈ રહેનાર બાળક, મંદકુમારિકા- ચત્તી સૂઈ રહેનાર બાલિકા, બોલતી - ભાષા યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવીને છોડતા. એવું જાણે કે “હું બોલું છું”? એ અર્થ યુક્ત નથી. જો કે તેઓ મનઃપયતિથી પતિ છે, તો પણ તેનું મનરૂપ કરણ અસમર્થ છે, તેથી તેનો ાયોપશમ પણ મંદ છે. કેમકે શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ પ્રાયઃ મનકરણના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે, કેમકે તેવું લોકમાં દેખાય છે. તેથી બોલતા એમ ન જાણે કે “હું બોલું છું.” જો કે સંજ્ઞીઓ જાણે. • x - અન્યત્ર શબ્દ પરિવર્જન અર્યમાં છે. • x - સંf - અવધિજ્ઞાની જાતિસ્મરણયુક્ત કે સામાન્યથી વિશિષ્ટ મનના સામર્થ્યવાળો. તે સિવાય બીજા ન જાણે.
એ પ્રમાણે આહારદિ ચારે ણો વિચારવા. તરકન સ્વામીનું ઘર, કરૂંવાર - સ્વામીનો પુત્ર. એ પ્રમાણે અતિ બાલ્ય અવસ્થાવાળા ઉંટ વગેરે સંબંધી પાંચ સૂત્રો કહેવા. મોટી ઉંમરના ઉંટ આદિ ન લેવા.
- - - હવે એકવચનાદિ ભાષા વિષયક પ્રશ્નો - • સૂત્ર-390 -
ભગવાન ! મનુષ્ય, પડો, અશ્વ, હાથી, સિંહ, વાઘ, વરુ, દીપડો, રીંછ, તરક્ષ, ગsો, શિયાળ, બિલાડો, કુતરો, શિકારી કુતરો, લોંકડી, સસલો, ચિત્તો, ચિલ્લલક, તે સિવાયના બીજ તેવા પ્રકારના તે બધાં એવચન છે ? ગૌતમ તેઓ એકવાન છે. ભગવાન ! મનુષ્ય યાવત ચિલ્ડક આદિ બધાં બહુવચન છે ? હા, ગૌતમ! છે.
ભગવાન ! માનુષી, ભેંસ, ઘોડી, હાથણી, સિંહણ, વાઘણ, નાહરી, દીપડી, રીંછણ, તરHી, ગેંડા, ગધેડી, શિયાલણી, બિલાડી, કુતરી, શિકારી કુતરી, લોંકડી, સસલી, ચિત્તિ, ચિલ્લવિકા તે સિવાયના બીજ તેવા પ્રકારના હોય તે બધાં વાચી છે ? હા, ગૌતમ ા છે.
ભગવાન ! મનુષ્ય યાવત ચિલ્ડક આદિ બધાં પુરુષ વાચી છે ? ગૌતમ ! તે બધાં પુરષવાસી છે. ભગવદ્ ! કંસ, કંસોય, પરિમંડલ, રૌલ, સૂપ, છાલ, સ્થાલ, તાટ, રૂપ, અક્ષિપd, કુંડ, પા, દૂધ, દહીં, નવનીત, આશન, શયન,
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ભવન, વિમાન, છ, ચામર, ભંગાર, કળશ, આંગણ, નિરંગણ, આભરણ, રત્ન, તે સિવાયના તેવા પ્રકારના બીજા બધાં નપુંસકવાચી છે ? ગૌતમ ! તે બધાં નપુંસકતાચી છે.
ભગવાન ! પૃની રુપીનાચી, પુરુષવાચી, ધાન્ય નપુંસકનાચી. એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃણા નથી ? ગૌતમ ! તેમજ છે. ભગવન્! પૃથ્વી-સી આજ્ઞાપની, અપ-પુરુષ આજ્ઞાપની, ધાન્ય-નપુંસક આજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે? મૃણા નથી ? હા, ગૌતમ ! પૃedીને ઉદ્દેશીને સ્ત્રી આજ્ઞાપની આદિ ભાષા પ્રજ્ઞાપની છે : મૃષા નથી. ભગવાન | પૃdીને વિશે સ્ત્રી પ્રજ્ઞાપની એ ભાષા આરાધની છે ? મૃષા નથી ? ગૌતમ! અવશ્ય, તે ભાષા આરાધની છે, મૃા નથી.
ભગવન ! એ પ્રમાણે સ્ત્રી-પુરુષ-નપુંસક વચન બોલતો સાધુ જે ભાષા બોલે તે પ્રજ્ઞાપની છે ? મૃણા નથી ? હા, ગૌતમ તેમ છે.
• વિવેચન-૩૩૮ :| ભગવદ્ ! મનુષ્ય, પાડો ઈત્યાદિ સ્ત્રાર્થ મુજબ] તેવા એક વયનાં શબ્દો, તે એકવચન પ્રતિપાદક ભાષા છે ? અહીં પ્રશ્નનો અભિપ્રાય આ છે ? ધર્મો અને ધર્મીના સમુદાયરૂપ વસ્તુ છે, પ્રત્યેક વસ્તુમાં અનંતા ધર્મો છે. મનુષ્યાદિના કથનમાં ધર્મ-ધર્મીના સમુદાય રૂપ સંપૂર્ણ વસ્તુ પ્રતીયમાન થાય છે. કેમકે તેવો વ્યવહાર દેખાય છે. એક અર્થમાં એકવચન, બહુ અર્થમાં બહુવચન આવે છે. • x • માટે પૂછે કે આ બધી એકવચન પ્રતિપાદક ભાષા છે ?
ભણવંત કહે છે - અવશ્ય, આ બધી એવ પ્રતિપાદક ભાષા છે. અર્થાત શબ્દની પ્રવૃત્તિ વિવક્ષાને આધીન છે અને તે પ્રયોજન વશથી કોઈ સ્થળે, કોઈ સમયે, કથંચિત્ ભિન્ન-ભિન્ન હોવાથી અનિયત હોય છે. જેમકે એક જ પુરુષ પુત્ર અપેક્ષાથી પિતા છે, તે જ પુગને ભણાવે ત્યારે તે જ પુરુષ ઉપાધ્યાય કહેવાય છે. તેમાં ધર્મની પ્રધાનપણે વિવક્ષા કરાય ત્યારે ધર્મી એક હોવાથી એકવચન થાય છે અને ધર્મો ધર્મ અંતર્ગત હોવાથી સંપૂર્ણ વસ્તુની પ્રતીતિ થાય છે. - x • x • માટે આ બધી વાણી એકવચન દશવિ છે.
અહીં સંશયનું કારણ આ છે – મનુષ્યાદિ શબ્દો જાતિવાચક છે અને જાતિ સામાન્યરૂપ હોવાથી એક છે. - x • તો અહીં બહુવચન શી રીતે ઘટે? વળી બહુવચન વડે પણ વ્યવહાર જણાય છે. માટે પ્રશ્ન કરે છે ? આ બધી બહુવચન પ્રતિપાદક ભાષા છે ? હા, ગૌતમ! અવશ્ય તેમજ છે. અર્થાત્ જો કે આ બધાં જાતિવાચક શબ્દો છે, તો પણ જાતિ એ સમાન પરિણામરૂ૫ છે. અને સમાન પરિણામ, વિશેષ પરિણામ સિવાય હોતો નથી. - x • અસમાન પરિણામ દરેક વ્યક્તિમાં ભિન્ન હોવાથી તેને કહેવામાં બહુવચન ઘટી શકે છે. જેમકે ઘડાઓ. પણ તે જ સમાન પરિણામની પ્રધાનપણે વિવક્ષા કરાય અને બીજો અસમાન પરિણામ ગૌણ હોય ત્યારે તેના કથનમાં એકવચન ઘટી શકે. જેમકે સર્વ ઘટ પહોળા આદિ છે. મનુષ્યો