________________ 19-I-495 203 છે પદ-૧૯-“સમ્યક્ત્વ " & - X - X - X - X - X - છે એ પ્રમાણે પદ-૧૮ની વ્યાખ્યા કરી, હવે પદ-૧હ્નો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે - પૂર્વના પદમાં કાયસ્થિતિ કહી. અહીં કઈ કાયસ્થિતિમાં સમ્યગૃષ્ટિ આદિ ભેદ વડે કેટલા જીવો હોય તે વિચારાય છે તેમાં આ સૂત્ર છે– * સૂત્ર-૪૫ : ભગવન્! જીવો શું સ દ્દષ્ટિ, મિયાર્દષ્ટિ કે મિશ્રર્દષ્ટિ છે ? ગૌતમ ! જીવો સમ્યગુર્દષ્ટિ પણ છે, મિથ્યાËષ્ટિ પણ છે, મિશ્રદૈષ્ટિ પણ છે. એ પ્રમાણે નૈરસિકો પણ ગણવા. સુકુમાર ચાવતુ જાનિતકુમારો એમ જ જાણવા. | પૃedીકાયિકો સંહાંધ પ્રશ્ન - ગૌતમ! પૃવીકાયિકો સમ્યગૃષ્ટિ નથી, મિથ્યાષ્ટિ છે, મિશ્રદૈષ્ટિ નથી. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવા. બેઈન્દ્રિય સંબંધે પ્રશ્ન * ગૌતમ બેઈન્દ્રિયો સભ્ય દૈષ્ટિ હોય, મિથ્યાદષ્ટિ હોય, પણ મિશ્રદૈષ્ટિ ન હોય. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિચિયોનિક, મનુષ્યો, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકો સમ્યગ્દષ્ટિ પણ હોય, મિશ્રાદષ્ટિ પણ હોય અને સમ્યગૃમિથ્યા [મિશ્ર) દષ્ટિ પણ હોય. સિદ્ધો સંબધે પ્રવન - ગૌતમ સિદ્ધો સમ્યગૃદૃષ્ટિ છે, મિશ્રાદેષ્ટિ નથી, મિશ્રદષ્ટિ નથી. * વિવેચન-૪૫ : હે ભગવન ! જીવો સમ્યગ્દષ્ટિ છે ? ઈત્યાદિ પદની સમાપ્તિ સુધી સુગમ છે. પણ સાસ્વાદન સમ્યકત્વ સહિત પણ સૂત્રના અભિપ્રાયથી પૃથ્વીકાયિકાદિમાં ઉત્પન્ન થતો નથી. કારણ કે “પૃથ્વી આદિમાં સમ્યકત્વ, સમ્યકત્વ સહિત જીવની ઉત્પત્તિનો અભાવ છે.” એવું શાસ્ત્ર વચન છે. બેઈન્દ્રિયાદિમાં સાસ્વાદન સમ્યકત્વ સહિત ઉત્પન્ન થાય છે, માટે પૃથ્વી આદિમાં સમ્યષ્ટિનો નિષેધ છે. બેઈન્દ્રિયાદિ સમ્યગુર્દષ્ટિ કહેલા છે. મિશ્રર્દષ્ટિનો પરિણામ તથાવિધ સ્વભાવથી સંજ્ઞી પંચેન્દ્રિયોને હોય છે, બીજાને હોતો નથી. તેથી એકેન્દ્રિય અને વિલેન્દ્રિય બંનેને મિશ્રદૈષ્ટિનો નિષેધ કર્યો છે. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર છે પદ-૨૦-“અંતક્રિયા છે. - X - X - X - X - X - o પદ-૧ન્ની વ્યાખ્યા કરી, હવે પદ-૨૦નો આરંભ કરીએ છીએ. તેનો સંબંધ આ છે , પદ- ૧માં સમ્યકતવ પરિણામ કહ્યા. અહીં પરિણામ સામ્યતાથી ગતિ પરિણામ વિશેષ અંતક્રિયા કહે છે. તેમાં પહેલા અધિકાર દ્વાર ગાથા કહે છે - * સૂગ-૪૯૬ : નૈરયિક અંતક્રિયા, અનંતર અંતક્રિયા, એક સમય અંતક્રિયા, ઉદ્વર્તન, તીર્થકરચકી-બલદેવ-વાસુદેવ-માંડલિક-રન [ક્યાંથી નીકળીને થાય ?] એ વિષયક દ્વાર ગાથા. * વિવેચન-૪૯૬ : પહેલાં તૈરયિકને ઉપલક્ષીને ચોવીશ દંડકમાં અંતક્રિયા વિચારણા, પછી અનંતર આવીને અંતક્રિયા કરે કે પરંપર આવીને ? એ પ્રમાણે અંતર વિચારણા, પછી નૈરયિકાદિ ભવોથી અનંતર આવેલ એક સમયમાં કેટલા અંતક્રિયા કરે તે વિચાર, પછી નૈરયિકાદિથી નીકળી કઈ યોનિમાં ઉપજે? તે કહે છે, તથા જ્યાંથી નીકળી તીર્થકર આદિ થાય તે અનકમે કહે છે. એ દ્વાર ગાવાનો સંક્ષેપાર્થ કહ્યો. છે પદ-૨૦, દ્વાર-૧,૨ છે. o પહેલી અંતક્રિયાને કહેવા ઈચ્છતા સૂત્રકાર કહે છે - * સૂત્ર-૪૯૭,૪૯૮ [49] ભગવન્! જીવ આંતક્રિયા કરે ? ગૌતમ ! કોઈક કરે, કોઈક ન કરે એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. ભગવના નૈરસિક નૈરયિકમાં અંતક્રિયા કરે ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. ભગવાન ! નૈરયિક સુકુમારમાં અંતક્રિયા કરે ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. એમ વૈમાનિક સુધી જાણવું. પરંતુ મનુષ્યોમાં આવી અંતક્રિયા કરે ? ગૌતમ! કોઈ કરે, કોઈ ન કરે. એમ અસુરકુમારથી વૈમાનિકમાં કહેવું. એમ ર૪-ર૪ દંડક થાય. [498] ભગવત્ ! અનંતર આવેલ નૈરયિક અંતક્રિયા કરે કે પરંપર આવેલ અંતક્રિયા કરે ? ગૌતમ અનંતર આવેલ પણ અંતક્રિયા કરે, પરંપર આવેલ પણ અંતક્યિા કરે. એ પ્રમાણે રતનપભાથી વંકાભા નૈરયિક જાણવા. ધુમાભા નૈરયિકોની પૃચ્છા - ગૌતમ! અનંતર આવેલા અંતક્રિયા ન કરે, પરંપર આવેલા આંતક્રિયા કરે, આ પ્રમાણે સાતમી નરક નૈરયિક સુધી જાણવું. અસુરકુમાર યાવતું સાનિતકુમાર, પૃથ્વી-અy-વનસ્પતિકાચિકો અનંતર આવેલ પણ અંતક્રિયા કરે, પરંપર આવેલા પણ અંતક્રિયા કરે. તેઉ વાયુ બેત્રણ-ચાર ઈન્દ્રિયો અનંતર આવેલ અંતક્રિયા ન કરે, પણ પરંપર આવેલા મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ