SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/–/૩૫૬ પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ કહેવું. હવે બાદરાદિ દશ અપર્યાપ્તોની સ્થિતિ કહે છે – બધે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. ૧૫૯ હવે તેના પર્યાપ્તાની સ્થિતિ કહે છે – બાદર અપર્યાપ્તાની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સામાન્યથી બાદરની અંતર્મુહૂર્ત ન્યૂન 33-સાગરોપમ. - ૪ - એ રીતે બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તાની અંતર્મુહૂર્ત ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ. ઈત્યાદિ સમજી લેવું. - x - x - હવે કાયસ્થિતિ કહે છે – • સૂત્ર-૩૫૭ થી ૩૬૦ : [૩૫૭] ભગવન્ ! ભાદર, બાદર રૂપે કેટલો કાળ રહે ? જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ-અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીકાળથી, ક્ષેત્રથી ગુલનો અસંખ્યાત ભાગ. બાદર પૃથ્વી-અ-તેઉ-વાયુકાયિક, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અને બાદર નિગોદની જઘન્યથી અંતર્મુહૂત્ત, ઉત્કૃષ્ટથી ૭૦ કોડાકોડી સાગરોપમ. બાદર વનસ્પતિની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યેય કાળ છે, જે કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી છે, ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાત ભાગ છે. પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકારિક ભાદર નિગોદની-પૃથ્વી વત્ ભાદર નિગોદની જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાળ - અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અઢી પુદ્ગલ પરાવર્તન તુલ્ય છે. બાદર વનસ્પતિની કાય સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે. [૩૫૮] બાદર ત્રસકાયમાં જઘન્ય આંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ. [૩૫] ભાદર અપર્યાપ્તાની કાયસ્થિતિ બધે અંતર્મુહૂર્ત કહેવી. પર્યાપ્ત બાદર અને બાદર ત્રસકાયની [૩૬૦] સ્થિતિ સાતિરેક સાગરોપમશત પૃથકત્વ, તેઉકાયની સંખ્યાત અહોર, બંને નિગોદની અમુહૂર્ત, બાકીના બધાંની સંખ્યાત હજાર વર્ષ છે. • વિવેચન-૩૫૭ થી ૩૬૦ ઃ પ્રશ્નસૂત્રો પાઠ સિદ્ધ છે. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ, એ અસંખ્યાતકાળને કાળ અને ક્ષેત્ર વડે નિરૂપે છે. બાદર પૃથ્વીકાયિકમાં ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ. એ રીતે બાદર અપ્-તેઉ-વાયુ છે. સામાન્યથી બાદર વનસ્પતિકાયિક સૂત્રમાં-ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. આ કાળને કાળ અને ક્ષેત્રથી નિરૂપેલ છે. પ્રત્યેક બાદર વનસ્પતિકાયિક, બાદર પૃવીકાયિકવત્ છે. સામાન્ય નિગોદ સૂત્રમાં ઉત્કૃષ્ટ અનંતકાળ છે. તેનું કાળ અને ક્ષેત્રથી નિરૂપણ કર્યુ છે. બાદર નિગોદ સૂત્ર, બાદર પૃથ્વી કાયિકવત્ જાણવું. ઈત્યાદિ - ૪ - ૪ - હવે તેઓની અપર્યાપ્તોની કાયસ્થિતિ - કહેલી છે. પછી તેમના પર્યાપ્તાની કાયસ્થિતિ કહી છે. બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તસૂત્રમાં ઉત્કૃષ્ટથી સંખ્યેય હજાર વર્ષ. - ૪ - એ રીતે અટ્કાય સૂત્ર પણ કહેવું. તેઉકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાત રાત્રિ ૧૬૦ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ દિવસ છે - ૪ - ૪ - ઈત્યાદિ વૃત્તિ પાઠ સિદ્ધ છે. હવે અંતરનું પ્રતિપાદન કરે છે. - સૂત્ર-૩૬૧ : ઔધિક બાદર, બાદર વનસ્પતિ, નિગોદ, બાદર નિગોદ, આ ચારેનું અંતર પૃથ્વીકાલ યાવત્ અસંખ્યાત લોક છે. બાકીનાનું વનસ્પતિકાળ છે. એ પ્રમાણે પર્યાપ્તા અને અસપ્તિાના અંતર પણ કહેવા. એધિક બાદર વનસ્પતિકાય, ઔધિક નિગોદ, બાદર નિગોદનું અસંખ્યાત કાળ અંતર છે. બાકીનાનું અંતર વનસ્પતિકાળ છે. • વિવેચન-૩૬૧ : અહીં અસંખ્યાત [લોક અંતર કહ્યું, તેને કાળ અને ક્ષેત્રથી નિરૂપે છે કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી અને ક્ષેત્રથી અસંખ્યાતલોક છે. જે સૂક્ષ્મનું કાય સ્થિતિ પરિમાણ છે, તે જ બાદરનું અંતર પરિમાણ છે. બાદર પૃથ્વીકાયિક સૂત્રમાં ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. - x - સામાન્યથી બાદર વનસ્પતિકાયિક સૂત્રમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છે – આ અસંખ્યાતકાળ, પૃથ્વીકાળ જાણવો. - X - X - x - આ પ્રમાણે અપર્યાપ્ત વિષયક દશ સૂત્રી અને પર્યાપ્ત વિષયક દશ સૂત્રી યશોક્ત ક્રમથી કહેવી. - - - હવે અલ્પબહુત્વ કહે છે– • સૂત્ર-૩૬૨ : (૧) સૌથી થોડાં બાદર સકાયિક, ભાદર તેઉકાયિક અસંખ્યાતગણા, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક સંખ્યાતગણા, બાદર નિગોદ અસંખ્યાતગણા, બાદર પૃથ્વી અસંખ્યાતગણા, અપ્-વાયુ અસંખ્યાતગણા, બાદર વનસ્પતિ કાયિક અનંતગણા, બાદરો વિશેષાધિક છે. (૨) એ પ્રમાણે અપાપ્તિા પણ જાણવા. (૩) પાિમાં સૌથી થોડાં બાદર તેઉકાયિક, બાદર ત્રસકાયિક અસંખ્યાતગણા, પ્રત્યેક શરીર ભાદર અસંખ્યાતગણા, બાકીના પૂર્વવત્ થાવત્ બાદરો વિશેષાધિક. (૪) ભગવન્ ! આ બાદર પતિ-પતિમાં કોણ કોનાથી અલ્પાદિ છે? સૌથી થોડા બાદર પર્યાપ્તા, બાદર આપતા અસંખ્યાતગણા, એ રીતે બાદર સકાયવત્ છે. (૫) ભગવન્ ! આ ભાદર, બાદરપૃથ્વીકાયિક યાવત્ ભાદર ત્રસકાયિકના પતિા-અધ્યતામાં કોણ ? સૌથી થોડાં બાદર તેઉકાયિક પ્રતિક, બાદર પ્રાકાયિક અપકૃતિક અસંખ્યાતગણા, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક તિા અસંખ્યાતગણા, બાદર નિગોદ પર્યાપ્તા અસંખ્યાતગણાં, પૃથ્વી-અ-વાયુ પર્યાપ્તકા અસંખ્યાતગણા, બાદર તેઉકાય અપચપ્તિકા અસંખ્યાતગણાં, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાય અયતિા અસંખ્યાતગણા, બાદર નિગોદ અપર્યાપ્તકા અસંખ્યાતગણા, બાદર પૃથ્વી-અ-વાયુ અપાતા અસંખ્યાતગણા, બાદર વનસ્પતિ પર્યાપ્તા અનંતગણા,
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy