________________
૩)દ્વીપ/૧૮૯
યોજન પરિધિ, ઉપર સાધિક ૧૫૮ યોજનની પરિધિ છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર હનુક, એવા ગોયુચ્છ સંસ્થાન સંસ્થિત સર્વે કંચનમય સ્વચ્છ, પ્રત્યેક-પ્રત્યેક પાવરવેદિકા અને વનખંડથી પરિવૃત્ત છે.
તે કંચન પર્વતોની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ છે યાવ4 વ્યંતર દેવી-દેવી ત્યાં બેસે છે, ઈત્યાદિ. તેમાં પ્રત્યેકે પ્રત્યેકમાં પ્રાસાદાવતુંસક છે, તે દા યોજન ઊંચા, ૩ ચૌજન પહોળા છે. તેમાં બે યોજનાની મણિપીઠિકા અને સપરિવાર સિંહાસન છે.
ભગવાન ! આ કાંચન પર્વત, કાંચન પર્વત કેમ કહેવાય છે ? ગૌતમ ! કાંચન પર્વતમાં ત્યાં-ત્યાં વાવડીમાં ઉત્પલો ચાવતું તે કંચન વર્ષની આભાવાળા, ચાવતું ત્યાં મહદ્ધિક કાંચન દેવ વિચરે છે. ઉત્તમ કાંચનક દેવોની કાંચનિકા રાજધાની છે, જે બીજ જંબૂદ્વીપ છે ઈત્યાદિ લઈ પૂર્વવત્ કહેવું.
ભગવદ્ ! ઉત્તરકુરુ ક્ષેત્રનો ઉત્તરકુરુ દ્રહ ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત બ્રહની દક્ષિણે ૮૩૪-*/ યોજન ઈત્યાદિ પૂર્વવત્ નીલવત દ્વહનો આલાવો કહેવો. બધાં દ્રહોમાં તેના-તેના નામના દેવ છે. બધાંમાં પૂર્વ-પશ્ચિમમાં દશ-દશ કાંચનક પર્વત છે. તે બધાં સમાન પ્રમાણવાળા છે. રાજધાનીઓ ઉત્તરમાં બીજ જંબૂદ્વીપમાં છે.
આ પ્રમાણે ચંદ્રહ, ઐરાવતદ્ધહ, માલ્યવંતદ્ધહનો પણ એક-એક આલાવો જાણવો.
• વિવેચન-૧૮૯ :
નીલવંત બ્રહની પૂર્વમાં અને પશ્ચિમમાં પ્રત્યેકમાં દશ-દશ યોજન જતાં - અપાંતરાલ છોડીને. દક્ષિણોતર શ્રેણીમાં દશ-દશ કાંચન પર્વતો કહેલા છે. તે કાંચનક પર્વતો ૧૦૦ યોજન ઉંચા, ૨૫-યોજન ઉદ્વેધવાળા ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ કહેવું. ચાવતું તે પ્રત્યેક પર્વત પાવરવેદિકા અને વનખંડથી પરિક્ષિત છે. પાવરપેદિકા, વનખંડ વર્ણન પૂર્વવતું.
- તે કાંચનક પર્વતની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એકૈક પ્રાસાદાવતંસક કહેલ છે. પ્રાસાદ વક્તવ્યતા યમક પર્વતની ઉપરના પ્રાસાદાવતુંસક માફક સંપૂર્ણ, સિંહાસનકથન સુધી કહેવી.
હવે નામ-અન્વયેં પૃચ્છા-પૂર્વવતુ. વિશેષ એ કે જે કારણથી ઉપલાદિ કાંચનપ્રભા છે, કાંચન નામના દેવો ત્યાં વસે છે, તેથી અને કાંચનપ્રભા - ઉત્પલાદિ યોગથી, કાંચનક નામક દેવ અને સ્વામિત્વથી તે કાંચનક કહેવાય છે.
કાંચનિકા સજધાની યમિકા રાજધાનીવત કહેવી. જંબુદ્વીપમાં ઉત્તરકુરમાં ઉત્તરકાર દ્રહ નામે દ્રહ ક્યાં છે ? ગૌતમ ! નીલવંત દ્રના દક્ષિણ ચરમાંથી ૮૩૪*/ યોજન જઈને શીતા મહાનદીના બહુમધ્યદેશભાગમાં ઉત્તરકુર નામે પ્રહ છે જેમ પહેલાં નીલવંત પ્રહની લંબાઈ-પહોળાઈ-ઉંડાઈ ઈત્યાદિ બધી વકતવતા કહી, તેમ અહીં પણ અન્યૂનોક્તિ કહેવું.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ નામકરણની પૃચ્છા-પૂર્વવતુ. વિશેષ એ - જેથી ઉત્તરકુર્વાહાકાર, તેથી તેના આકારયોગથી, ઉત્તરકુર નામે ત્યાં દેવ વસે છે, તેના યોગથી પણ પ્રહનું નામ ઉત્તરકુર છે. વળી બંને નામો અનાદિકાળથી તેમ પ્રવૃત્ત છે. એ રીતે બીજે પણ જાણવું. ઉત્તરકુરદેવની વકતવ્યતા નીલવંત નાગકુમારૂતુ કહેવી. રાજધાની આદિ વક્તવ્યતા પૂર્વવતુ જાણવી.
ચંદ્રદ્ધહની વક્તવ્યતા કહે છે - પ્રગ્નસૂત્ર સુગમ છે. ગૌતમ! ઉત્તરકુર દ્રહના દક્ષિણી ચરમાંતની દક્ષિણ દિશામાં ૮૩૪-ક યોજન ગયા પછી શીતા મહાનદીના બહમધ્યદેશભાગે આ અવકાશમાં ઉત્તરકુરમાં ચંદ્રદ્ધહ નામે દ્રહ કહેલો છે. આની પણ નીલવંત પ્રહ માફક લંબાઈ-પહોળાઈ ઉંડાઈ ઈત્યાદિ બધી વકતવ્યતી કહેવી. નામ અને અન્તર્થગ પણ તેમજ છે. વિશેષ એ કે – જે કારણે ઉત્પલાદિ ચંદ્રહ આકારે, ચંદ્રવર્ણના અને ચંદ્ર નામે દેવ ત્યાં વસે છે. ઈત્યાદિથી ચંદ્રદ્રહ કહ્યો છે. ચંદ્રરાજધાની અને કાંચનક પર્વતાદિ કથન પૂર્વવતુ.
હવે ઐરાવત દ્રહ વક્તવ્યતા- પ્રશ્ન સૂઝ પાઠસિદ્ધ છે. ઉત્તર આ- ગૌતમ ! ચંદ્રદ્રહના દક્ષિણી ચરમાંતની પૂર્વે દક્ષિણ દિશામાં ૮૩૪ યોજન અને / ભાગ ગયા પછી, શીતા મહાનદીના બહુમધ્યદેશ ભાગના અવકાશમાં ઐરાવતદ્રહ નામે દ્રહ છે. આનો પણ નીલવંત નામક પ્રહની જેમ લંબાઈ-પહોળાઈ આદિ વક્તવ્યતા કહેવી. વિશેષ આ • ઉત્પલાદિ ઐરાવત કહપ્રભાવાળા છે. ઐરાવત નામક હાથીના વર્ણવાળા, ઐરાવત નામે દેવ ત્યાં વસે છે, તેથી ઐરાવતદ્રહ નામ છે. ઐરાવત રાજધાની વિજયે રાજધાનીવત, કાંચનક પર્વત વક્તવ્યતા સુધી તેમજ છે.
હવે માલ્યવંત નામે પ્રહ વક્તવ્યતા - પ્રશ્ન સુગમ છે. ભગવંતે કહ્યું - ગૌતમ ! ઐરાવત દ્રહના દક્ષિણ ચરમાંતની પૂર્વે દક્ષિણ દિશામાં ૮૩૪-*| યોજન જતાં, શીતા નદીના બહુમધ્ય દેશભાગે ઉત્તકુરુમાં માલ્યવંતદ્રહ છે. શેષ કથન નીલવંતદ્રહ માફક જાણવું. નામ-જે કારણે ઉત્પલાદિ માશવંત દંહીકારે, માલ્યવંત નામે વાઝાર પર્વતના વર્ણવાળા અને માલ્યવંત દેવ ત્યાં વસે છે માટે માલ્યવંતદ્રહ નામ છે. તેની રાજધાની વિજયા રાજધાનીવત કહેવી. - x •
હવે જંબૂવૃક્ષ વાવતા કહે છે - • સૂગ-૧૦ :
ભગવદ્ ! ઉત્તરમાં સુદનિા બીજું નામ જંબૂ તેની જંબુપીઠ નામે પીઠ કયાં કહેલ છે ? ગૌતમ ! જંબૂદ્વીપ હીપના મેરુ પર્વતની ઈશાનમાં નીલવંત વધિર પર્વતની દક્ષિણે માચડંત વક્ષસ્કર પર્વતની પશ્ચિમે ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વે સીતા મહાનદીના પૂર્વ કિનારે અહીં ‘ઉત્તરકુર' કુરમાં ભૂપીઠ નામક પીઠ ૫oo યોજન લંબાઈ-પહોળાઈથી, ૧૫૮૧ યોજનથી કંઈક અધિક પરિધિથી છે. બહુમધ્યદેશ ભાગમાં ૧ર યોજન બાહલ્ય છે પછી મMI-મામાની પ્રદેશ હાનિથી સૌથી ચમતે બે કોશ બાહલ્યથી છે. સર્વ ભૂ-દમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે.