________________
3/દ્વીપ૰૧૮૭
દ્રહમાં ત્યાં-ત્યાં નીલવર્ણી ઉત્પલ યાવત્ શત-સહસ્રપત્રો, નીલવંતપ્રભાવાળા નીલવંતદ્રહકુમાર રહે છે ઈત્યાદિ આલાવો યાવત્ નીલવંત દ્રહ કહેવાય છે. • વિવેચન-૧૮૭ :
ભગવન્ ! ઉત્તરકુરુમાં નીલવંત દ્રહ નામે દ્રહ ક્યાં કહેલ છે ? ગૌતમ ! ચમક પર્વતના દક્ષિણ ચરમાંત પૂર્વે દક્ષિણ અભિમુખ ૮૩૪-૪/૭ યોજન જઈને - તેટલું અપાંતરાલ છોડીને, આ અંતરમાં શીતા મહાનદીના બહુમધ્યદેશ ભાગમાં આ અવકાશમાં ઉત્તકુમાં નીલવંતદ્રહ નામે દ્રહ છે. તે ઉત્તરદક્ષિણ અવયયથી લાંબો, પૂર્વ-પશ્ચિમ અવયવથી પહોળો છે ઈત્યાદિ સૂત્રાર્થવત્. અચ્છ સ્ફટિકવત્ બહાર નિર્મળ પ્રદેશ, શ્લઙ્ગ-લક્ષ્ણ પુદ્ગલ નિર્માપિત બહિદેિશ. રૂપાના ફૂલ-કિનારાવાળો છે. ઈત્યાદિ વિશેષણ જગતી ઉપરની વાપી આદિવત્ કહેવા.
તે નીલવંત દ્રહ શીતા મહાનદીના બંને પડખે બહાર રહેલ છે. તે તે રીતે બંને પડખે એકૈક પાવરવેદિકાથી અને બે વનખંડો વડે બધી દિશામાં સામસ્ત્યથી પરિવરેલ
છે. પાવરવેદિકા અને વનખંડ વર્ણન પૂર્વવત્ નીલવંત દ્રહના તે-તે દેશમાં, તે-તે
દેશના તે-તે પ્રદેશમાં ઘણાં પ્રતિવિશિષ્ટરૂપક ત્રિસોપાન કહેલા છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકની આગળ એક-એક તોરણ કહેલ છે. ઈત્યાદિ તોરણ વર્ણન પૂર્વવત્.
તે નીલવંત દ્રહના બહુમધ્ય દેશ ભાગમાં એક મોટું પદ્મ કહ્યું છે. એક યોજન લાંબુ આદિ સૂત્રાર્થવત્ જાણવું. તે પદ્મનું અનંતરજ કહેવાનાર સ્વરૂપનું વર્ણન કહેલ છે - । – વજ્રમય મૂળ, પ્ટિરત્નમય કંદ, ધૈડૂર્યરત્નમય નાલ, ધૈર્યરત્ન મય બાહ્ય પત્રો, જાંબૂનદમય અત્યંતર પત્રો ઈત્યાદિ તેની કણિકા અર્દ્ર યોજન લાંબી-પહોળી ઈત્યાદિ સૂત્રાર્થવત્. તે સ્વચ્છ, લક્ષ્ણ, ધૃષ્ટ, સૃષ્ટ, નીરજ, પ્રતિરૂપાદિ છે. તે કણિકા ઉપર બહુામરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું વર્ણન વિજય રાજધાનીના ઉપકિાલયનની જેમ કહેવું. - X •
૩૯
તેના બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં અહીં એક મોટું ભવન કહેલ છે, તે એક કોશ લાંબુ છે ઈત્યાદિ સૂત્રાર્થવત્. તે વર્ણન વિજય રાજધાનીની સુધર્મસભા માફક ત્યાં સુધી કહેવું - જ્યાં સુધી “દિવ્ય ત્રુટિત શબ્દ’’ છે. પછીના સૂત્રમાં સર્વરત્નમય, સ્વચ્છ-શ્લણ-ધૃષ્ટ-સૃષ્ટાદિ કહેવું.
તે ભવનની ત્રણે દિશામાં - એક એક દિશામાં એક-એક દ્વાર ભાવથી ત્રણ દ્વાર કહેલા છે – પૂર્વ, ઉત્તર, દક્ષિણમાં. તે દ્વારો ૫૦૦ ધનુષુ ઉંચા છે, ઇત્યાદિ સૂત્રાર્થવત્. તે દ્વારોનું વર્ણન વિજયદ્વારની માફક ત્યાં સુધી અવિશેષપણે જાણવું, ચાવત્ વનમાલા વક્તવ્યતાની પરિસમાપ્તિ થાય છે. - ૪ -
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ-ભાગમાં મણિપીઠિકા કહી છે. તે ૫૦૦ ધનુષુ લાંબી-પહોળી છે ઈત્યાદિ પૂર્વવત્. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવશયનીય કહેલ છે, વર્ણન પૂર્વવત્. તે ભવન ઉપર આઠ-આઠ સ્વસ્તિક આદિ મંગલો છે ઈત્યાદિ. તે મૂલપા બીજા ૧૦૮ પોથી પરિવૃત્ત છે. તે પદ્મોની ઉંચાઈ મૂળ પડાથી અડધી છે. તે આ રીતે – તે પદ્મો પ્રત્યેક અર્હુ યોજન લાંબા-પહોળા, એક
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ કોશ બાહત્યથી, ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. તે પદ્મોનું વર્ણન આવું છે મૂળ, રિષ્ઠ રત્નમય કંદ, પૈંડૂર્યરત્નમય નાલ ઈત્યાદિ.
– વજ્રમય
તેની કણિકા એક કોશ લાંબી-પહોળી, અદ્ધકોશ જાડી, સર્વથા કનકમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે કર્ણિકા ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું વર્ણન પૂર્વવત્. તે મૂળપાની વાયવ્યે-ઉત્તરે-ઈશાને એ રીતે ત્રણ દિશામાં અહીં નીલવંત નાગકુમારેન્દ્ર નાગકુમારરાજના ૪૦૦૦ સામાનિકોને યોગ્ય ૪૦૦૦ પદ્મો કહેલા છે. આ આલાવા માટે, જેમ વિજયદેવનો સિંહાસન પરિવાર કહ્યો, તેમ અહીં પણ પદ્મપરિવાર કહેવો. તે આ રીતે – પૂર્વમાં ચાર અગ્રમહિષીને યોગ્ય ચાર મહાપદ્મો, અગ્નિમાં અત્યંતર ૫ર્યાદાના ૮૦૦૦ દેવોના ૮૦૦૦ પદ્મો, દક્ષિણમાં મધ્યમ ૫ર્ષદાના ૧૦,૦૦૦ દેવોના ૧૦,૦૦૦ પદ્મો, નૈઋત્યમાં બાહ્ય પર્ષદાના ૧૨,૦૦૦ દેવોના ૧૨,૦૦૦ પદ્મો, પશ્ચિમમાં સાત સેનાધિપતિના સાત મહાપદ્મો કહેલા છે.
४०
પછી તેના બીજા પદ્મપરિવેશની પાછળ ચાર દિશામાં ૧૬,૦૦૦ આત્મરક્ષકોના ૧૬,૦૦૦ પદ્મો - તે પૂર્વાદિ ચારે દિશામાં ચાર-ચાર હજાર જાણવા. મૂળપડાના ત્રણ
પદ્મ પરિવેષો થાય છે. બીજે પણ ત્રણ જ વિધમાન છે. તેના પ્રતિપાદનાર્થે કહે છે – તે પદ્મા બીજા અનંતરોક્ત પરિક્ષેપત્રિક વ્યતિક્તિ ત્રણ પાપરિવેષોથી બધી દિશામાં સામસ્ત્યથી સંપરિક્ષિપ્ત છે. તે આ રીતે – અત્યંતર મધ્ય, બાહ્ય, અન્વંતર પાપરિક્ષેપમાં સર્વ સંખ્યાથી બત્રીશ લાખ પડ્યો છે, મધ્ય પાપરિક્ષેપમાં ચાલીશ લાખ પદ્મો છે. બાહ્ય પદ્મ પરિક્ષેપમાં ૪૮-લાખ પદ્મો છે. આ રીતે બધાં મળીને ૧,૨૦,૦૦૦ પદ્મો થાય છે, તેમ મેં તથા બધાં તીર્થંકરોએ કહેલ છે. - x -
હવે નામના અન્વર્ટ માટે પૃચ્છા-નીલવંત દ્રહ, નીલવંત દ્રહ કેમ કહેવાય છે ? ગૌતમ ! તે-તે દેશમાં-પ્રદેશમાં ઘણાં પદ્મો યાવત્ સાહસત્રો છે નીલવંત દ્રહ પ્રભાયુક્ત છે. નીલવંત પર્વતના જેવા વર્ણથી અર્થાત્ નીલ છે નીલવંત નામે નાગકુમારેન્દ્ર, મહર્ષિક આદિ ચમકદેવ વત્ કહેવું. ઉક્ત - ૪ - ૪ - કારણોથી તે નીલવંત દ્રહ કહેવાય છે. - x - ૪ - નીલવંત દ્રહની રાજધાની વિષયક સૂત્ર પૂર્વવત્ (અહીં જુઓ - સૂત્ર-૧૮૮ :
ભગવન્ ! નીલવંતકુમારની નીલવંત રાજધાની ક્યાં છે ? ગૌતમ ! નીલવંત પર્વતની ઉત્તરમાં તીછાં અસંખ્યાત દ્વીપ-સમુદ્ર ગયા પછી અન્ય જંબુદ્વીપમાં છે. • વિવેચન-૧૮૯ :
વાસ્તવમાં વૃત્તિમાં કોઈ આવું સૂત્ર નથી, પણ આમ હોવું જોઈએ તેવી કલ્પનાથી સંક્ષિપ્ત પાઠ ઉભો કરેલ છે.
• સૂત્ર-૧૮૯ :
નીલવંત દ્રહની પૂર્વ-પશ્ચિમમાં દશ યોજન જતાં દશ-દશ કાંચન પર્વતો કહ્યા છે. તે કાંચન પર્વતો પ્રત્યેક ૧૦૦ ઉંચા, પચીશ-પચીશ યોજન ભૂમિમાં છે. મૂળમાં ૧૦૦-૧૦૦ યોજન પહોળા, મધ્યમાં ૭૫ યોજન લાંબા-પહોળા, ઉપ-પ૦ યોજન પહોળા છે. મૂળમાં સાધિક ૩૧૬ યોજન પરિધિ, મધ્યમાં સાધિક ૨૨૭