________________ સવજીવ-૬/૧૨ 201 સાગરોપમ, બ્રહમલોકવાસી દેવને આશ્રીને છે. શુક્લલેશ્યી ઉત્કર્ષથી અંતર્મુહૂર્ત અધિક 33-સાગરોપમ તે અનુત્તરદેવને આશ્રીને છે. અંતર વિચારણા - કૃષ્ણલેશ્યનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત * x * ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત અધિક 33-સાગરોપમ. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. કેટલીક યુક્તિ વૃત્તિમાં નોંધી છે. અલાબહત્વ - સૌથી થોડા શુક્લલેશ્યી -x - તેનાથી પાલેશ્યી સંખ્યાતપણાં ઈત્યાદિ સૂકાઈ મુજબ જાણવું વિશેષ એ કે વૃત્તિકારશ્રીએ અહીં કારણો નોંધ્યા છે. જેમકે લાંતકાદિ દેવો તથા પર્યાપ્તા ગર્ભજ કેટલાંક પંચેન્દ્રિયને શુક્લ લેશ્યા હોય છે ઈત્યાદિ વૃત્તિમાં ખાસ જોવું. મુનિ દીપરત્નસાગરે કરેલ સર્વજીવ પ્રતિપત્તિ-૬-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - 0 - 0 - 0 - 0 - 0 - 0 છે સર્વજીવ પ્રતિપત્તિ-૭-“અષ્ટવિધા” છે - X - X - X - X - X - o સર્વજીવો સાત ભેદે કહ્યા, હવે આઠ ભેદે કહે છે - * સૂઝ-363 - તેમાં જેઓ એમ કહે છે કે સર્વે જીવો આઠ ભેદે છે, તેઓ આમ કહે છે - અભિનિભોધિકજ્ઞાની યાવત્ કેવળજ્ઞાની, મતિજ્ઞાની, ચુતજ્ઞાની, વિર્ભાગજ્ઞાની. ભગવન અભિનિબોધિકજ્ઞાની, તે પે કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ. એ પ્રમાણે શ્રુતજ્ઞાની પણ કહેવા. અવધિજ્ઞાનીe ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. મન:પર્યવ જ્ઞાની? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન યુવકોડી. કેવળજ્ઞાનીe? સાદિ અપવિક્ષિત છે. મતિઅજ્ઞાની ? તે ત્રણ ભેદે છે - અનાદિ અપરિસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સાયવસિતતેમાં જે સાદિ સપર્યવસિત છે. તે જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત દેશોન અદ્ધ પુદગલ પરાવર્ત. શુત અજ્ઞાની એ પ્રમાણે જ છે. વિર્ભાગજ્ઞાની? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી અધિક ત્રીશ સાગરોપમાં ભગવતુ ! આભિનિમિધોક જ્ઞાનીનું અંતર કેટલો કાળ છે? જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત દેશોન અહ૮ પુગલ પરાddએ પ્રમાણે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની પણ કહેવા. કેવલજ્ઞાાનીનું અંતર ? સાદિ અપર્યવસિતને આંતર નથી. મતિજ્ઞાનીનું અંતર? અનાદિ અપ/વસિતને 202 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ અંતર નથી. અનાદિ સાયવસિતને અંતર નથી. સાદિ સપાસિતનું અંતર જદાચ અંતમુહૂd, ઉકૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. એ રીતે મૃત આજ્ઞાાની પણ જાણવા. વિર્ભાગજ્ઞાનીનું અંતર? જઘન્યથી અંતર્મહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન ! આ અભિનિભોધિક જ્ઞાનીથી લઈને વિર્ભાગજ્ઞાની એ આઠમાં કોણ કોનાથી અલા-બહુ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં મન:પર્યવિજ્ઞાની જીવો છે, અવધિજ્ઞાની તેથી અસંખ્યાતપણા છે. અભિનિબોધિક અને શ્રુત જ્ઞાની બંને તુલ્ય અને પૂર્વથી વિશેષાધિક છે, વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગણો, કેવળજ્ઞાની અનંતગણા, મતિ-શ્રુતજ્ઞાની બંને તુલ્ય છે અને પૂર્વથી અનંતગણ છે. * વિવેચન-૩૯૩ - તેમાં કેટલાંક કહે છે સર્વે જીવો આઠ ભેદે છે - આભિનિબોધિકજ્ઞાની ઇત્યાદિ. કાયસ્થિતિ ચિંતા - આભિનિબોધિક જ્ઞાની જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. એ રીતે શ્રુતજ્ઞાની પણ કહેવા. (શેષ સૂગાર્યવ જાણવું કેમકે વૃત્તિમાં મહઅંશે સંસ્કૃત રૂપાંતર જ છે.]. અંતર વિચારણા - આભિનિબોધિક જ્ઞાનીનું અંતર જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી અનંતકાળ ચાવત્ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત. એ પ્રમાણે શ્રુત-અવધિમન:પર્યવજ્ઞાનીનું પણ કહેવું. કેવળજ્ઞાની સાદિ સપર્યવસિત છે, તેથી અંતર નથી. એ રીતે અજ્ઞાનીને પણ સ્માર્ચ મુજબ જાણી લેવા. અાબહત્વ - સૌથી થોડાં મન:પર્યવજ્ઞાની છે, તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતપણાં છે ઈત્યાદિ સૂગાવત્ જાણવું. વિશેષ એ કે સિદ્ધો અનંતગુણ હોવાથી કેવળજ્ઞાની અનંતગણાં કહ્યા, બાકી બધે પૂર્વવત્ ભાવના કરવી. * સગ-૩૯૪ - અથવા સર્વે જીવો આહ ભેદે છે - નૈરયિક, તિયયયોનિક, તિર્યંચયોનિની, મનુષ્ય, માનુષી, દેવ, દેવી, સિદ્ધ. ભગવન / નૈરયિક કેટલો કાળ તે રૂપે જ રહે? ગૌતમ! જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ SB-સાગરોપમ. તિચિયોનિકo? જી એતમુહૂત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તિર્યરાયોનિનીe? જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકવ અધિક ત્રણ પલ્યોપમ. એ રીતે મનુષ્ય, માનુષી કહેતા. દેવો, નૈરપિકવત કહેવા. દેવી ? જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ. સિદ્ધ, સિદ્ધરૂપે કેટલો કાળ રહે? સાદિ અપવસિત ભગવના નૈરયિકનું અંતર કાળથી કેટલો કાળ છે? જઘન્ય અંતર્મહd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તિચિયોનિકનું અંતર? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શતપૃથકcવ. તિર્યંચયોનિનીનું અંતર? જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, એ રીતે મનુષ્ય, માનુષી, દેવ, દેવીનું પણ જાણવું, સિદ્ધનું અંતર ? સાદિ અપયનશ્ચિત છે. ભગવાન ! આ નૈરિચક યાવત સિદ્ધ, એ આઠેમાં કોણ કોનાથી અત્યાદિ