________________
3/દેવ/૧૫૮
૧૩૧
તે દેવો ક્યાં રહે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી મળે - x છે. અહીં સુવર્ણકુમાર દેવોના ૭૨-લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી વૃત્ત ચાવત્ પ્રતિરૂપ છે. અહીં સુવર્ણકુમારના ભવનો છે, તેમાં ઘણાં સુવર્ણકુમાર દેવો વસે છે, બાકી ઔધિક મુજબ જાણવું. વેણુદેવ અને વેણુદાલી આ બે સુવર્ણકુમારેન્દ્રો ત્યાં વસે છે યાવતું વિચારે છે.
દક્ષિણદિશાના સુવર્ણકુમારોના ભવનો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભાપૃથ્વી મધ્યે ૧,૩૯,૦૦૦ યોજનમાં દક્ષિણ દિશાના સુવર્ણકુમારના ૩૮-લાખ ભવનો કહ્યા છે તે ભવનો ચાવતુ પ્રતિરૂપ છે. અહીં દક્ષિણી સુવર્ણકુમારના ભવનો છે. તેમાં ઘણાં દક્ષિણી સુવર્ણકુમારો વસે છે. અહીં વેણુદેવ સુવર્ણકુમારેન્દ્ર વસે છે. તેઓ મહદ્ધિક યાવત પ્રભાસે છે. તેઓ ત્યાં ૩૮ લાખ ભવનોનું ચાવતું વિચારે છે. પપૈદા કચન ધરણવત્ છે.
ભગવનું ! ઉતરના સુવર્ણકુમારના ભવનો ક્યાં છે ? તે દેવો કયાં વસે છે ? ગૌતમ ! આ રનપ્રભાસ્કૃતી મળે ૧,૩૮,ooo યોજનમાં ઉત્તરિલ્લ સુવર્ણકુમાર દેવોના ૩૪-લાખ ભવનો કહ્યા છે. તે ભવનો બહારથી વૃત યાવતુ પ્રતિરૂપ છે. અહીં ઘણાં સુવર્ણકુમારો વસે છે. અહીં મહર્બિક એવો સુવર્ણકુમારેન્દ્ર સુવર્ણકુમાર રાજ વસે છે. તે ત્યાં ૩૪-લાખ ભવનાવાસનું બાકી નાગકુમારવત્ કહેવું. પર્ષદા વક્તવ્યતા ભૂતાનંદવત્ સંપૂર્ણ કહેવી.
સવર્ણકમારવત બાકીનાની વકતવ્યતા કહેવી. વિશેષ આ - અસુરના-૬૪, નાગના-૮૪, સુપના-૨, વાયુના-૯૬, દ્વિપ-
દિઉદધિ-વિધુત-રાનિત-અગ્નિકુમારની પ્રત્યેકના ૩૬-લાખ ભવનો છે. દક્ષિણ દિશાના અસુરના-૩૪, નાગના-૪૪, સુવર્ણના-૩૮, વાયુના-૫૦, હીપાદિ છ ના ૪૦-૪૦ લાખ ભવનો છે. ઉત્તર દિશાના
સુરખા-30, નાગ-૪૦, સુવર્ણ-૩૪, વાયુ-૪૬, બાકીના છ ના પ્રત્યેકના 3૬-૩૬ લાખ ભવનો છે.
ઈન્દ્રોના નામ આ પ્રમાણે છે :- ચમર, ધરણ, વેણુદેવ, હરિકંત, અગ્નિશીખ, પૂર્ણ, જલકાંત, અમિત, વેલંબ અને ઘોષ તથા બલિ, ભૂતાનંદ, વેણુદાલિ, હરિસ્સહ, અનિમાણવ, વિશિષ્ટ, જલપભ, અમિતવાહન, પ્રભંજણ, મહાઘોષ સામાનિક દેવો ચમરના ૬૪,૦૦૦, બલિનાં ૬૦,૦૦૦, બાકીના બધા છ-છ હજાર. આત્મરક્ષક દેવો તેનાથી ચાર ગણાં જાણવા. * * *
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર @ હવે વ્યંતરની વક્તવ્યતા છે.
- X - X - X - X - • સૂત્ર-૧૫૯ -
ભગવન વ્યતર દેવોના ભવન (ભૌમેય નગરો] ક્યાં કહ્યા છે ? ‘સ્થાનપદ’ મુજબ કહેવું. ચાવતું વિચરે છે.
ભગવન્! પિશાચ દેવોના ભવનો ક્યાં છે ? સ્થાન પદમાં કહી મુજબ જાણવું યાવતું વિચારે છે. ત્યાં કાલ અને મહાકાલ નામે બે પિશાચકુમાર રાજ વસે છે યાવન વિચરે છે.
ભગવાન ! દક્ષિણિલ્લ પિશાચકુમારના ભવનો ક્યાં છે ? યાવત્ વિવારે છે. અહીં પિશાચકુમારાજ, પિશાચકુમારેન્દ્ર કાલ વસે છે. તે મહર્તિક છે ચાવવું વિચરે છે.
ભગવાન ! પિશાચકુમારરાજ પિશાચકુમારેન્દ્ર કાળની કેટલી પર્ષદા છે ? ગૌતમ ત્રણ - ઈશા, ગુટિતા, દેઢથા, આતરિકા-ઈસા, મધ્યમિકા–કુટિતા, બાહ્યા-બ્દઢરથા.
ભગવાન ! પિશાચકુમારેન્દ્ર કાલની વ્યંતર પાર્ષદામાં કેટલાં હજાર દેવો છે ? યાવત બાહ્ય પદામાં કેટલા સો દેવીઓ છે? ગૌતમ ! પિશાચેન્દ્ર કાળની અભ્યતર પદિમાં ૯ooo, મધ્યમ પદિામાં ૧૦,ooo, બાહ્ય પર્ષદામાં ૧૨,ooo દેવો છે. અસ્વંતર-મધ્યમ અને બાહ્ય ત્રણે પર્ષદામાં ૧oo-૧oo દેવીઓ છે.
ભગવાન ! પિશાચેન્દ્ર કાળની અત્યંતર પપદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? મધ્યમ પર્ષદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? બાહ્ય પર્ષદાના દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? ચાવતું બાહ્ય પર્ષદાની દેવીની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! પિશાચેન્દ્ર કાળની અત્યંતર દાના દેવોની અદ્ધપલ્યોપમ, મધ્યમ દિના દેવોની દેશોન અર્ધ પલ્યોપમ, બાહ્ય પર્ષદાના દેવોની સાતિરેક ચતુભગિ પલ્યોપમ સ્થિતિ છે. અત્યંતર દાની દેવીની સાતિરેક ચતુભગિ પલ્યોપમ, મધ્યમ પર્મદાની દેવીની ચતુભગ પલ્યોપમ, બાહ્ય પર્ષદાની દેવીની દેશોન ચતુભગ પલ્યોપમ સ્થિતિ કહી છે. શેયકથન ચમરવ કહેવું. એ પ્રમાણે ઉત્તરના વ્યંતરો પણ કહેવા. એ પ્રમાણે ગીતયશ પણd કહેવું. -
• વિવેચન-૧૫૯ :
ભગવન્! વ્યંતર દેવોના ભૌમેય નગરો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના બીજા “સ્થાન” પદ મુજબ કહેવું. તે આ રીતે - ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના અંતમાં કાંડના ૧૦૦૦ યોજન બાહરચના ઉપર-નીચેના ૧૦૦-૧૦૦ યોજન છોડીને મદવેના ૮૦૦ યોજનોમાં અહીં વ્યંતરોના તિછ અસંખ્ય લાખ ભૌમેય નગરાવાસ હોય છે. તે ભૌમેય નગરો બહારથી વૃત, અંદરથી ચોરસ, નીચે પુકરકર્ણિકા સંસ્થાન સંસ્થિત છે. તેની ચોતરફ ઉંડી અને વિસ્તીર્ણ ખાઈ અને પરિખા ખોદેલી છે. તે યથાસ્થાને
0
- X
- X
- X
- X
- X
- 0