________________
૨/-/૭
મનુષ્ય સ્ત્રી-પુરુષો બંને તુલ્ય અને સંખ્યાતગણા, હેમવત-હેરણ્યવત્ મનુષ્ય સ્ત્રી-પુરુષો બંને તુલ્ય અને સંખ્યાતગણા, ભરત-ઐરવત મનુષ્ય પુરુષો બંને સંખ્યાતગણા, ભરત-ૌરવત મનુષ્ય સ્ત્રી બંને સંખ્યાત ગણી, પૂર્વ-પશ્ચિમ વિદેહ મનુષ્ય પુરુષો બંને સંખ્યાતગણા, પૂર્વ-પશ્ચિમ વિદેહ મનુષ્ય સ્ત્રી બંને સંખ્યાતગણી, અંતર્દીપક મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણા, દેવકુ-ઉત્તકુટુ૰ મનુષ્ય નપુંસકો બંને સંખ્યાતગણા, તે પ્રમાણે જ યાવત્ પૂર્વ-પશ્ચિમ વિદેહ મનુષ્ય નપુંસકો સંખ્યાતગણા,
ભગવન્ ! આ દેવીસ્ત્રીઓમાં - ભવનવાસી, વ્યંતરી, જ્યોતિકીણી, વૈમાનિકી, દેવપુરુષોમાં ભવનવાસી યાવત્ વૈમાનિકમાં સૌધર્મક યાવત્ પ્રૈવેયક, અનુત્તરોપાતિકા, નૈરયિક નપુંસકોમાં - રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં અનુત્તોપાતિક દેવો, ઉપરી ત્રૈવેયક દેવો સંખ્યાતગણા, યાવત્ તે રીતે આનત દેવો સંખ્યાતગણા, અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક નપુંસકો અસંખ્યાતગણા, છઠ્ઠી પૃથ્વી નૈરયિક અસંખ્યાત ગણા, સહસ્રારદેવો અસંખ્યાતગણા, મહાશુક્ર દેવો અસંખ્યાતગણા, પાંચમી પૃથ્વી નૈરયિકો અસંખ્યાતગણા, લાંતક દેવો અસંખ્યાતગણા, ચૌથી પૃથ્વીનૈરયિક અસંખ્યાતગણા, બ્રહ્મલોક દેવો અસંખ્યાતગણા, ત્રીજી પૃથ્વી નૈરયિક અસંખ્યાતગણા, માહેન્દ્ર દેવો અસંખ્યાતગણા, ઈશાન દેવો અસંખ્યાતગણા, ઈશાન દેવી સંખ્યાતગણી, અસંખ્યાતગણા, ભવનવાસી દેવી સંખ્યાતગણી, આ રત્નપ્રભા નૈરયિક અસંખ્યાતગણા, વ્યંતર દેવો અસંખ્યાતગણા, વ્યતરદેવી સંખ્યાતગણી, જ્યોતિક દેવો સંખ્યાત ગણા, જ્યોતિક દેવીઓ સંખ્યાતગણી છે.
*ક
ભગવન્ ! આ તિચસ્ત્રીઓમાં - જલચરી, સ્થલચરી, ખેચરી, તિર્યંચપુરુષોમાં – જલચર, સ્થલચર, ખેચરો, તિર્યંચનપુંસકોમાં એકેન્દ્રિય તિર્યંચ નપુંસકોમાં - પૃથ્વીકાયિક ચાવર્તી વનસ્પતિકાયિક નપુંસકો, બે-ત્રણ-ચાર ઈન્દ્રિય નપુંસકો, પંચેન્દ્રિય તિચિ નપુંસકોમાં – જલચર-સ્થલચર-ખેચર, મનુષ્યીઓમાં – કર્મભૂમિકા, અકર્મભૂમિકા, અંતર્દીપિકા, તથા મનુષ્યપુરુષોમાં કર્મભૂમિકઅકર્મભૂમિક-અંતર્દીપક, મનુષ્ય નપુંસકોમાં કર્મભૂમિક-અકર્મભૂમિક-તપક, દેવીમાં ભવનવાસિણી-વ્યંતરી-જ્યોતિકી-વૈમાનિકી, દેવપુરુષોમાં ભવનવાસી-વ્યંતરજ્યોતિક-વૈમાનિકોમાં સૌધર્મક સાવત્ ત્રૈવેયક-અનુત્તરોપાતિક, નૈરયિક નપુંસકોમાં રત્નપ્રભા યાવત્ અધઃરાપ્તમી પૃથ્વી નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ?
ગૌતમ ! અંતર્દીપક અકર્મભૂમક મનુષ્ય સ્ત્રી-પુરુષો, બંને તુલ્ય અને સૌથી ઓછા છે. દેવકુટુ-ઉત્તરકુટુ૰ મનુષ્ય સ્ત્રી-પુરુષો બંને તુલ્ય અને સંખ્યાતગણા છે, એ રીતે હરિવર્ષ-રમ્યક્ર્ષ હૈમવત-હેરણ્યવત્ ભરત-ૌરવત મનુષ્ય પુરુષો
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ બંને સંખ્યાતગણા છે, ભરત-ૌરવત મનુષ્ય સ્ત્રીઓ બંને સંખ્યાતગણા, પૂર્વપશ્ચિમ વિદેહ મનુષ્યપુરુષો બંને સંખ્યાતગણા, પૂર્વ-પશ્ચિમવિદેહ મનુષ્ય સસ્ત્રીઓ બંને સંખ્યાતગણી, અનુત્તરોપાતિક દેવો અસંખ્યાતગ, ઉપરી ત્રૈવેયક દેવો સંખ્યાતગણા યાવત્ આનત દેવો સંખ્યાતગણા, અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા, છઠ્ઠી પૃથ્વીનૈરયિક અસંખ્યાતગણા, સહસાર દેવો અસંખ્યાતગણા, મહાશુક્ર દેવો અસંખ્યાતગણા, પાંચમી પૃથ્વી નૈરયિક અસંખ્યાતગણા, લાંતક દેવો અસંખ્યાતગણા, ચોથી પૃથ્વીનૈરયિક અસંખ્યાતગણા, બ્રહ્મલોક દેવો અસંખ્યાતગણા, ત્રીજી પૃથ્વીનૈરયિક અસંખ્યાતગણા, માહેન્દ્ર દેવો અસંખ્યાતગણા, સનકુમાર દેવો સંખ્યાતગણા, બીજી પૃથ્વી નૈરયિક અસંખ્યાતગુણા, અંતર્દીપક મનુષ્ય નપુંસક અસંખ્યાતગણા, દેવકુટુ-ઉત્તકુટુ॰ મનુષ્ય નપુંસકો સંખ્યાતગણા, એ પ્રમાણે યાવત્ વિદેહ ઈશાન દેવો અસંખ્યાતગણા, ઈશાનદેવી સંખ્યાતગણી, સૌધર્મદેવો સંખ્યાતગણા, સૌધર્મદેવી સંખ્યાતગણી, ભવનવાસી દેવો અસંખ્યાતગણા, ભવનવાસી દેવી સંખ્યાતગણી, આ રત્નપ્રભાપૃથ્વી નૈરયિક નપુસકો અસંખ્યાતગણા, ખેચર તિર્યંચ પુરુષો સંખ્યાતગણા, ખેચર તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગણી, સ્થલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગણા, સ્થલચર તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, જલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગણા, જલચર તિર્યંચ મી સંખ્યાતગણી, વ્યંતર દેવો સંખ્યાતગણા, વ્યંતરદેવીઓ સંખ્યાતગણી, જ્યોતિદેવો સંખ્યાતગણા, જ્યોતિક દેવીઓ સંખ્યાતગણી, ખેચર પંચેન્દ્રિયતિર્યંચ નપુંસકો સંખ્યાતગણા, સ્થલચર નપુંસકો સંખ્યાતગણા, જલચરનપુંસકો સંખ્યાતગણા, ચરિન્દ્રિયો વિશેષાધિક, તેઈન્દ્રિયો વિશેષાધિક, બેઈન્દ્રિયો વિશેષાધિક,
તેઉકાયિકો અસંખ્યાતગણા, પૃથ્વી વિશેષાધિક, અપ વિશેષાધિક, વાયુકાયિક વિશેષાધિક, વનસ્પતિકાયિક અનંતગુણા છે.
• વિવેચન-૭૦ :
સૌથી ઓછા તિર્યક્ પુરુષો છે. તેનાથી તિર્યંય સ્ત્રીઓ સંખ્યાતગુણ-ત્રણ ગુણત્વથી છે. તેનાથી તિર્યંચ નપુંસકો અનંતગુણા છે. નિગોદ જીવોના અનંતત્વથી. - - હવે બીજું - - સૌથી થોડાં મનુષ્ય પુરુષો, સંય કોડાકોડી પ્રમાણત્વથી, તેનાથી મનુષ્ય સ્ત્રી સંખ્યાતગુણ, ૨૭-ગણી હોવાથી. તેનાથી મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણા છે. - ૪ -
હવે ત્રીજુ-સૌથી ચોડાં નૈરયિક નપુંસક, અંગુલ માત્ર ક્ષેત્ર રાશિમાં સ્વપ્રથમ વર્ગમૂળથી ગુણતાં જે પ્રદેશ રાશિ પ્રમાણ ઘનીકૃત્ લોકના એક પ્રાદેશિકી શ્રેણી આકાશ પ્રદેશ પ્રમાણત્વથી. તેનાથી દેવો અસંખ્યેય ગુણા - ૪ - તેનાથી દેવસ્ત્રીઓ સંખ્યાતગુણ, બત્રીશ ગુણત્વથી.
સલ સત્મિશ્ર ચોથું - સૌથી થોડાં મનુષ્યપુરુષો, તેનાથી મનુષ્યસ્ત્રી સંખ્યાતગુણ,