________________
૨/-/૬૭
મનુષ્ય નપુંસાનું અંતર કહેવું. અકર્મભૂમક મનુષ્ય નપુંસકનું જન્મને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્વ - ૪ - ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. સંહરણથી જઘન્ય અંતર્મુહૂર્ત-કોઈ કર્મભૂમિજ મનુષ્યનપુંસક કોઈ અકર્મભૂમિમાં સંહરાઈ, કેટલા કાળ પછી તથાવિધ બુદ્ધિ પરાવર્તન ભાવથી ફરી કર્મભૂમિમાં સંહરાય તેમાં અંતર્મુહૂર્ત પછી ફરી અકર્મભૂમિમાં લવાય. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ પ્રમાણે હૈમવત આદિ બધી અકર્મભૂમિમાં કહેવું. • સૂત્ર-૬૮ :
ભગવન્ ! આ નૈરયિક-તિર્યંચ-મનુષ્ય નપુંસકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા મનુષ્ય નપુંસકો, નૈરયિકનપુંસક અસંખ્યાતગણા, તિર્યંચ અનંતગણા છે.
ભગવન્ ! આ પભા યાવત્ અધઃસપ્તમી નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા અધઃસપ્તમી પૃથ્વીનૈરયિક નપુંસક છે. છઠ્ઠી પૃથ્વીના અસંખ્યાતગણા, યાવત્ બીજી પૃથ્વીના અસંખ્યાતગણા છે. તેનાથી રત્નપભા પૃથ્વીના નૈરયિક નપુંસક અસંખ્યાતગણા છે.
૪૩
ભગવન્ ! આ તિર્યંચયોનિક નપુંસકોમાં એકેન્દ્રિય તિર્યંચોનિક નપુંસકોમાં પૃથ્વીકાયિક ચાવર્તી વનસ્પતિકાયિક, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય તિર્યંચ નપુંસક, જલા-સ્થલચર-ખેચર આ બધામાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં ખેચર તિર્યંચનપુંસકો છે, સ્થલચર તિર્યંચનપુંસક સંખ્યાતગણાં, જલચર તિર્યંચ નપુંસક સંખ્યાતગણાં, ઉરિન્દ્રિય વિશેષ અધિક, તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય વિશેષાધિક, તેઉકાયિક એકેન્દ્રિય તિર્યંચ અસંખ્યાતગણા, પૃથ્વીકાયિક વિશેષાધિક, એ પ્રમાણે અપ્ વાયુ-વનસ્પતિ, તિર્યંચનપુંસક અનંતગણા છે.
ભગવન્ ! આ મનુષ્યનપુંસકોમાં કર્મભૂમિક-કર્મભૂમિક-અંતર્દીપકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી ઓછા અંતર્તીપક અકર્મભૂમક નપુંસકો છે. દેવકુટુ-ઉત્તરસ્ફુરજા બંને સંખ્યાતગણા, એ પ્રમાણે યાવત્ પૂર્વ-પશ્ચિમ વિદેહકર્મભૂમિજા મનુષ્ય નપુંસકો બંને સંખ્યાતગણા છે.
ભગવન્ ! આ નૈરયિક નપુંસકોમાં ર૫ભા યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક નપુંસકો, તિર્યંચયોનિક નપુંસકોમાં-એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાં પૃથ્વીકાયિક યાવર્તી વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકો, બેત્રણ-ચાર ઈન્દ્રિયો પંચેન્દ્રિય તિયોનિક નપુંસકોમાં જલચર-સ્થલચર-ખેચર, મનુષ્ય નપુંસકોમાં કર્મભૂમિજા-અકર્મભૂમિજા-અંતર્દીપકા નપુંસકોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ?
ગૌતમ ! સૌથી થોડાં અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક નપુંસકો છે, છઠ્ઠી પૃથ્વી અસંખ્યાતગુણા યાવત્ બીજી પૃથ્વી અસંખ્યાતગુણા અંતર્દીપક મનુષ્ય નપુંસક અસંખ્યાતગણા. દેવકુટુ-ઉત્તરકુટુ૰ નપુંસકો બંને સંખ્યાતગણા ચાવત્
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
પૂર્વ-પશ્ચિમવિદેહ, મનુષ્ય નપુંસકો બંને સંખ્યાતગણા, રત્નપ્રભા, નૈરયિક અસંખ્યાતગણા, ખેચર પંચેન્દ્રિય તિચિયોનિક નપુંસકો અસંખ્યાતગણા, સ્થલચર૰ સંખ્યાતગણા, જલચર સંખ્યાતગણા, ચઉરિન્દ્રિય વિશેષાધિકા, તેઈન્દ્રિય વિશેષાધિકા, બેઈન્દ્રિય વિશેષાધિકા, તેઉકાયિક અસંખ્યાતા, પૃથ્વીકાયિક વિશેષાધિક, કાયિક વિશેષાધિક, વાયુકાયિક વિશેષાધિક, વનસ્પતિકાયિક અનંતગુણા.
• વિવેચન-૬૮ :
સૌથી થોડાં મનુષ્ય નપુંસકો છે. શ્રેણીના અસંખ્યાત ભાગવર્તી પ્રદેશોની રાશિ પ્રમાણ છે. તેથી નૈરયિક નપુંસક અસંખ્યાતગણા છે. અંગુલ ક્ષેત્રની પ્રદેશરાશિના પ્રથમ વર્ગને દ્વિતીય વર્ગમૂળથી ગુણિત કરતા જે પ્રદેશરાશિ હોય છે, તેની બરાબર ધનીકૃત્ લોકની એક પ્રાદેશિક શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશની બરાબર છે. તેનાથી તિર્યંચયોનિક નપુંસકો અનંતગુણા છે, કેમકે નિગોદના જીવો અનંત છે. વૈરયિક નપુંસકોમાં - સૌથી થોડાં અધઃસપ્તમી નૈરયિક નપુંસકો છે. તેનાથી છઠ્ઠી પૃથ્વીના અસંખ્યાતગણાં છે, તેથી પાંચમીના યાવત્ બીજી પૃથ્વીના નપુંસક વૈરયિકો એક-એકથી અસંખ્યાતગણા છે. કેમકે બધાં પૂર્વ-પૂર્વ વૈરયિક પરિમાણ હેતુ શ્રેણી અસંખ્યાતભાગ અપેક્ષાથી અસંખ્યાત-અસંખ્યાતગુણ શ્રેણીના ભાગવર્તી નભઃપ્રદેશ રાશિ પ્રમાણ છે. બીજીથી પહેલી પૃથ્વીના નૈરયિકનપુંસક અસંખ્યાતગણા છે. તેનું કારણ - x - આકાશપ્રદેશ છે. - ૪ -
પ્રત્યેક પૃથ્વીના પૂર્વ-ઉત્તર-પશ્ચિમ દિશાના નૈરયિક સર્વથી થોડાં છે, તેથી દક્ષિણદિશાના વૈરયિક અસંખ્યાતગણા છે. પૂર્વ-પૂર્વની પૃથ્વીઓની દક્ષિણ દિશાના વૈરયિક નપુંસકોની અપેક્ષા પશ્ચાનુપૂર્વીથી આગળ-આગળ પૃથ્વીઓમાં ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલ નૈરચિક નપુંસક અસંખ્યાતગણા અધિક છે, પ્રજ્ઞાપનામાં તે કહ્યું છે. વૃત્તિકારશ્રીએ પ્રજ્ઞાપનનો પાઠ આપેલ છે, તેનો સંક્ષેપ ઉપર કર્યો છે.
૪૪
-
હવે તિર્યંચયોનિક નપુંસક વિષય અલ્પબહુત્વ કહે છે સૌથી થોડાં ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો-પ્રતર અસંખ્યેય ભાગવર્તી અસંખ્યાત શ્રેણિગત આકાશ પ્રદેશરાશિ પ્રમાણત્વથી. તેનાથી સ્થલચર તિર્યંચનપુંસક સંખ્યાતગણા, તેનાથી જલચર તિર્યંચનપુંસક સંખ્યાતગણા, x - તેનાથી ચરિન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક, - ૪ - તેનાથી તેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી બેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક, તેનાથી તેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી બેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક, - x . તેનાથી તેઉકાયિક નપુંસક અસંખ્યાતગણા છે. કેમકે સૂક્ષ્મ-બાદર ભેદથી તેના અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણત્વ છે. તેનાથી પૃથ્વીકાયિક નપુંસક વિશેષ-અધિક છે, પ્રભુત અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણત્વથી છે. તેનાથી અાયિક નપુંસક વિશેષાધિક છે - x તેનાથી વાયુકાયિક નપુંસક વિશેષાધિક છે. • x - તેનાથી વનસ્પતિકાયિક