________________
૪૦
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
૨-૬૬ કહ્યા. હવે સ્થિતિ પ્રતિપદનાર્થે કહે છે –
• સૂત્ર-૬૭ -
ભગવાન ! નપુંસકોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ જઘન્ય અંતમુહુત, ઉત્કૃષ્ટ તેનીશ સાગરોમ. ભગવન્! નૈરયિક નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ તેનીશ સાગરોપમ બધાં નાસ્કોની સ્થિતિ અહીં કહેતી.
ભગવન / તિર્યંચયોનિક નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ પૂવકોડી. એકેન્દ્રિય તિર્યંચ નપુંસકની જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ ભાવીશ હજાર વર્ષ, ભગવન | પૃવીકાયિક એકેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,ooo વર્ષ. બધાં એકેન્દ્રિય નપુંસકોની સ્થિતિ કહેવી. બેઈન્દ્રિયથી ચઉરિન્દ્રિયની સ્થિતિ કહેવી.
ભગવાન ! પંચેન્દ્રિય તિચિયોનિક નપુંસકોની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી. આ પ્રમાણે જલચર તિયચિ, ચતુદ-સ્થલચર, ઉગ પરિસર્પ, ભુજમ પરિસર્ષ, ખેચર તિર્યંચ બધાંને જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી.
ભગવન ! મનુષ્ય નપુંસકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી. ધર્માચરણને આશ્રીને જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. કર્મભૂમજ ભરત-ઐરવત-પૂર્વવિદેહપશ્ચિમવિદેહ મનુષ્ય નપુંસકની પણ તેમજ ભગવદ્ ! અકર્મભૂમણ મનુષ્યનપુંસકની કેટલી કાળ સ્થિતિ છે તે ગૌતમ! જન્મને આશ્રીને જન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ અંતમુહd. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી, એ પ્રમાણે અંતદ્વપક સુધી કહેવું
ભગવદ્ ! નપુંસક, નપુંસકપણે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ જદાન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન ઐરસિક નપુંસક ? ગૌતમ જન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ 13-સાગરોપમ એ પ્રમાણે [પ્રત્યેક નકૃષ્ટવીની સ્થિતિ જાણવી.
- ભગવાન ! તિચિયોનિક નપુંસકની સ્થિતિ ? ગૌતમ! જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ પ્રમાણે એકેન્દ્રિય નપુંસકની, વનસ્પતિકાયિકની પણ એમજ જાણવી. બાકીનાની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ • અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી અસંખ્યાત લોક, બે-ત્રણ-ચાર ઈન્દ્રિય નપુંસકોની જદાચ તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સ્થિતિ છે.
ભગવન! પંચેન્દ્રિય તિચિયોનિક નપુંસકની સ્થિતિ ગૌતમ! જઘન્ય તમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકત્વ. આ પ્રમાણે જલચર વિચિ-ચતુષાદ,
સ્થલચર, ઉરગપરિસર્ષ, ભુજગપરિસર્ષ, મહોગોને પણ કહેશ. • • - ભગવાન ! મનુષ્ય નપુંસકને ? ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ણ ઉકૃષ્ટ પૂવકોડી પૃથકd. ધર્મચરણને આશ્રીને જઘન્ય એક સમય, ઉકૃષ્ટ દેશોન પૂવકોડી. આ પ્રમાણે કર્મભૂમક, ભરત-ૌરવત-પૂર્વ પશ્ચિમ વિદેહમાં પણ કહેવું.
ભગવદ્ ! કમભૂમક મનુષ્ય નપુંસક જન્મને આપીને જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ મુહૂર્ત પૃથકૃત્વ. સંકરણને આક્ષીને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ દેશોન મૂકોડી. એ રીતે આંતદ્વીપક સુધી.
ભગવદ્ ! નપુંસકને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ ! જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ સાતિરેક શત સાગરોપમ પૃથકત્વ. નૈરયિક નપુંસકને કેટલા કાળનું અંતર હોય ? જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. રતનપભા પૃથ્વી આદિ નૈરયિકોનું પણ એમજ જાણવું.
તિયચયોનિક નપુંસકનું જ અંતર્મુહુર્ત ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમાd પૃથકત્વ એકેન્દ્રિય નપુંસકનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ર૦૦૦ સાગરોપમ, સંખ્યાત વષ અધિક. પૃથ્વી-અપ-ઉ-વાયુનું જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, વનસ્પતિકાયિકનું જઘન્ય અંતર્મુહુd, ઉતકૃષ્ટ અસંખ્યાતકાળ યાવ4 અસંખ્યાત લોક, બાકીના બેઈન્દ્રિયાદિનું વાવ4 ખેચર, જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
મનુષ્ય નપુંસકનું ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્વ, ઉતકૃષ્ટ વનસ્પતિકાળ. ચાસ્ત્રિ ધમને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. ચાવત દેશોના અs૮૫ગલ પરાવર્ત, એ પ્રમાણે કર્મભૂમકનું પણ. ભરત-ઐરવત, પૂર્વ-પશ્ચિમ વિદેહનું પણ છે.
ભગવાન ! એકમભૂમક મનુષ્ય નપુંસકનું કેટલો કાળ ? જમને આશ્રીને જદાચ તમુહૂd, ઉતકૃષ્ટ વનસ્પતિકાળ. સંહરણને આગીને જદય તમુહૂd, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તદ્વીપક સુધી.
• વિવેચન-૬૭ :
નપુંસકમાં અંતમુહૂર્ત સ્થિતિ તિર્યંચ મનુષ્ય અપેક્ષાએ જાણવી. તેત્રીશ સાગરોપમ સાતમી નારકપૃથ્વી અપેક્ષાએ જાણવા. આ સ્થિતિ સામાન્યથી કહી. વિશેષ વિચારણાનૈરયિક નપુંસક વિષયક-સામાન્યથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ 33-સાગરોપમ. વિશેષથી રનપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસકની સ્થિતિ જઘન્યથી ૧૦,ooo વર્ષ, ઉત્કૃષ્ટથી એક સાગરોપમ. શર્કરાપૃથ્વીનૈરયિક નપુંસકની જઘન્યથી એક સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ. એ રીતે પૂર્વ-પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તે પછી-પછીની જઘન્ય સ્થિતિ જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિ આ રીતે - વાલુકાપભાઇ સાત સાગરોપમ, પંકાભાઇ દશ સાગરોપમ, ધૂમપ્રભા ૧૩-સાગરોપમ, તમઃપ્રભા ૨૨-સાગરોપમ, ઉકૃષ્ટ-13સાગરોપમ. ક્યાંક અતિદેશ છે - પ્રજ્ઞાપનાના સ્થિતિપદ મુજબ જાણવું.