________________
૨૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
૨-૫૬ પૃથકત્વ અધિક ૧oo પલ્યોપમ એક સાપેક્ષાએ પૂવકોડી પૃથકત અધિક પલ્યોપમ પૃથક્રd.
ભગવન / વિચ , તિયચીરૂપે કાળથી કેટલો સમય રહે ગૌતમ જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકવ-અધિક ત્રણ પલ્યોપમ. જલચરી તિયચી જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકd. ચતુષાદ સ્થલચર તિયચી ઔધિક મુજબ જાણવી. ઉચ્ચ પરિસર્પ-ભુજગપરિસર્પ મી જલચરી આવતુ ગણવી. ખેચરી તિયચી જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકd અધિક પલ્યોપમનો અસંખ્યાત ભાગ છે.
માનુષી સ્ત્રી કાળથી કેટલો કાળ રહે? ગૌતમ! ક્ષેત્ર આશ્રીને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકત્તાધિક ત્રણ પલ્યોપમ. ચાuિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. એ રીતે કમભૂમિા પણ, ભરdઐરાવતની પણ સ્ત્રીઓ કહેવી. વિશેષ આ-ક્ષેત્રને આશીને જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ. ચાસ્ત્રિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોડી.
પૂર્વ-પશ્ચિમ વિદેહની સ્ત્રી, ક્ષેત્ર આશ્રીને જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકવ. ચાધિર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉતકૃષ્ટ દેશોના પૂવકોડી. અકર્મભૂમિજ મનુષ્ય સ્રરી, કર્મભૂમિજા કાળથી કેટલો કાળ હોય ? ગૌતમાં જન્મને આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ જૂન. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંહરણ આપશ્રીને જઘન્ય અંતર્મુહૂd, ઉcકૃષ્ટ ત્રણ પલ્યોપમ અને દેશોના પ્રવકોડી.
હિમવત-ઐરણયવત્ અકર્મભૂમણ મનુષ્યમી, હૈમવત આદિમાં કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જન્મ આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ પલ્યોપમ. સંહરણ આગ્રીને જઘન્ય અંતર્મુહૂd, ઉતકૃષ્ટ પલ્યોપમ અને દેશોના પૂવકોડી અધિક. ••• હરિવર્ષ, રમ્યફ અકર્મભૂમ માનુષી આ જન્મને આશ્રીને જઘન્ય દેશોન બે પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ બે પલ્યોપમ. સંહરણને આશ્રીને જઘન્ય અંતમુહૂd, ઉત્કૃષ્ટ ને પલ્યોપમ, દેશોનપૂર્વકોડી અધિક.
- ઉત્તરકુર-દેવકર જન્મને આશ્રીને જઘન્ય દેશોન કણ પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ પ્રણ પલ્યોપમ. સંહરણ આણીને જઘન્ય અંતર્મહd ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપ-દેશોન પૂવકોડી અધિક...
તદ્વીપ અકમભુમક મનુષ્ય શી ? જન્મને આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમનો અસંખ્યાત ભાગ - પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ સંહરણ આક્ષીને જઘન્ય અંતર્મહત્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ, દેશોના પૂર્વ કોડી અધિક. દેવી સ્ત્રી ? ભવસ્થિતિ એ જ
અવસ્થાનકાળ છે.
• વિવેચન-પ૬ ;
એક અપેક્ષાએ જઘન્ય એક સમય યાવતુ અવસ્થાન, ઉત્કૃષ્ટ પૂવકોડી પૃથકાવાધિક ૧૧૦ પલ્યોપમ. કોઈ યુવતી ઉપશમ શ્રેણીથી ત્રણ વેદના ઉપશમનચી
વેદકવ અનુભવી, પછી શ્રેણીથી પડીને સ્ત્રીવેદોદય એક સમય અનુભવે, બીજે સમયે કાળ કરી દેવોમાં પુરષપણે ઉપજે, તો જઘન્ય સ્ત્રીત્વ સમય માત્ર થાય. હવે પૂર્વકોડી પૃથકત્વાધિક ૧૧૦ પલ્યોપમ આ રીતે – કોઈ પ્રાણી નારી કે તિર્યચીમાં પૂર્વકોટી વાયુ મધ્ય પાંચ ભવો પામીને ઈશાન કલામાં પપ-પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુક અસ્વપરિગૃહીતાદેવીમાં દેવીપણે ઉપજીને પછી સ્વ આયુ ક્ષયે તે સ્થાનથી ફરી નારી કે તિર્યંચીમાં પૂર્વકોટી આયુમાં ઉત્પન્ન થઈ બીજી વખત ઈશાન દેવલોકમાં ૫૫-પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટાયુ - અસ્વપરિગૃહીતા દેવી મધ્ય દેવી થઈ, પછી બીજા વેદને પામે. - ૪ -
| (શંકા) જો કુરુ આદિમાં ત્રણ પલ્યોપમ સ્થિતિક સ્ત્રીમાં ઉપજે, તો અધિકપણ આવેદની અવસ્થિતિ પામે, તો આટલી કેમ કહી ? આ પ્રશ્ન અભિપાયના અપરિજ્ઞાનથી અયુક્ત છે. તેથી કહે છે - તે દેવીથી ટ્યુત થઈ અસંખ્ય વર્ષાયુ સી મધ્યે આપણે ન ઉપજે. દેવયોનિથી મ્યતને અસંખ્યાત વર્ષાયુ મધ્યે ઉત્પાદનો નિષેધ છે. અસંખ્યાત વર્ષાયુકા થઈ ઉત્કૃષ્ટાયુકા દેવીમાં ન ઉપજે. તેથી ઉક્ત સ્થિતિ જ થાય.
બીજી અપેક્ષાથી જઘન્યથી એકસમયાદિ સમય ભાવના સર્વત્ર પૂર્વવતુ. પૂર્વકોડી પૃથકવાધિક ૧૮-પલ્યોપમ. નારી કે તિર્યંચીમાં પૂર્વકોટી પ્રમાણાયક મળે કોઈ જીવ પાંય ભવ અનુભવીને પૂર્વ પ્રકાચી ઈશાન દેવલોકમાં બે વખત ઉત્કૃષ્ટ સ્થિતિક દેવી મધ્યે ઉત્પન્ન થતાં નિયમા પરીંગૃહિતામાં ઉપજે, અપરિગૃહીતામાં નહીં. એ રીતે બીજી અપેક્ષાવાળા વાદીના મતથી સ્ત્રીવેદના ઉત્કૃષ્ટ અવસ્થાનને પામે.
ત્રીજી અપેક્ષાએ ઉત્કૃષ્ટ ચૌદ પલ્યોપમાદિ આ રીતે – પૂર્વ પ્રકારે સૌધર્મ દેવલોકમાં પરિગૃહીતા દેવીમાં સાત પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટાયુ મધ્યે બે વખત ઉપજીને ત્રીજા વાદીના મતનું પ્રમાણ આવે.
ચોથી અપેક્ષાએ ઉત્કૃષ્ટ સો પલ્યોપમ પૂર્વકોટી પૃથકવ અધિક આ રીતે - નારી કે તિર્યચીમાં પૂર્વકોડી આયુમાં પાંય ભવો પામી પૂર્વ પ્રકારે સૌધર્મ દેવલોકમાં ૫૦ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટાયુકા અપરીગૃહીતા દેવી મધ્ય દેવીપણે ઉપજે છે. તેથી ચોથો વાદી મત સિદ્ધ થશે.
પાંચમી અપેક્ષાએ ઉત્કૃષ્ટ પલ્યોપમ પૃથકત્વ પૂર્વકોટિ પૃત્વ અધિક. નારી, કે તિર્યંચીમાં પર્યકોટી આયુકા મધ્ય સાત ભવો પામીને આઠમે ભવે દેવકર આદિમાં ત્રણ પલ્યોપમ સ્થિતિક સ્ત્રીમાં આપણે ઉપજે. ત્યાંથી મરી સૌધર્મકશે જઘન્યસ્થિતિકા દેવી થાય. પછી અવશ્ય બીજા વેદને પામે. ત્યારે પાંચમાં વાદીનો મત સિદ્ધ થશે.
આ પ્રમાણે વિવિધ ભવ પ્રમાણ દ્વારમાં - જો સ્ત્રીવેદનું ઉત્કૃષ્ટ અવસ્થાન