________________
સૂઝ૩૪
છે, કથંચિત અશાશ્વત છે. ભગવાન ! એમ કેમ કહો છો ? હે ગૌતમ ! દ્રવ્યાપણે શાશ્વત છે અને વર્ણ-ગંધ-રસ-પર્શ પયયોથી અશશ્ચત છે. તેથી આમ કહ્યું.
ભગવાન ! તે પાવરવેદિકા કાળથી કેટલો કાળ રહેશે ? ગૌતમ ! તે પાવરવેદિકા કદિ ન હતી તેમ નથી, કદિ નથી તેમ નહીં કદિ નહીં હશે તેમ નહીં, હdી છે અને રહેશે. તે ધવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય, વસ્થિત, નિત્ય છે.
તે વનખંડ દેશોન બે યોજન ચકવાલવિર્ષાભી, ઉપકારિકાલયન સમ પરિોપથી છે, વનખંડ વર્ણન યાવત વિચરે છે, સુધી કહેવું. તે ઉપકારિકાલયનની ચારે દિશામાં ચાર થિસોપનપતિરૂપક કહ્યા છે. તોરણ-tધ્વજ-છત્રાતિછમ વર્ણવવા. તે ઉપનિકાલયનની ઉપર હુસમરમણિય ભૂમિભાગ, મણી જેવા સ્પર્શ પર્યન્ત કહેવો.
• વિવેચન-૩૪ -
તે એક પાવર વેદિકા એક વનખંડથી બધી દિશામાં સામત્યથી સખ્યણું પરિક્ષિત છે. તે અર્ધયોજન ઉંચી, ૫૦૦ ધનુષ વિઠંભથી, પરિક્ષેપથી ઉપનિકાલયનના પરિધિ પરિમાણ સમાન છે. તે પાવરવેદિકાનું આ આવા સ્વરૂપનું વર્ણન છે - વર્ણશ્લાઘા, યથાવસ્થિત સ્વરૂપકીર્તન, તેનો નિવાસ, ગ્રન્થપદ્ધતિરૂપ વર્તાવાસ, તે મેં તથા બાકીના તીર્થકરોએ કહેલ છે. - x • x -
અહીં સૂત્ર પુસ્તકોમાં અન્યથા અતિદેશ બહુલ પાઠ દેખાય છે. તેથી અતિસંમોહ ન થાય, તેથી શિષ્યજનના અનુગ્રહને માટે પાઠ કહે છે - વજમાય નેમા, રિટમય પ્રતિષ્ઠાન, વૈર્યમય સંભ, સુવર્ણ રૂમમય ફલક, લોહિતાક્ષમય સૂઈ ઈત્યાદિ બધું સૂત્રાર્થમાં જણાવેલું છે. •x• આ બધું દ્વારવ કહેવું. માત્ર અનેવર - મનુષ્ય શરીરો, ફ્લેવરાટ મનુષ્ય શરીયુગ્મ, રૂપારેખ - રૂપકો.
તે પદાવપેદિકા તે-તે દેશમાં, એક એક હેમાલથી, એક એક ગવાક્ષાજાલથી એ રીતે ઘંટાજાલ - ઘંટિકાજલ - મુકતાજાલ-કનકાલ-મણિજાલ-રત્નજાલ-સર્વરજાલ-પરાજાલથી ચોતફથી પરિવૃત છે તે જાલ સુવર્ણના લંબૂસક, સુવર્ણપતર મંડિત, વિવિધ મણિ-રત્ન, વિવિધ હાર - અદ્ધહારથી શોભિત, સમુદ્ધય રૂ૫, કંઈક અન્યોન્ય સંપ્રાપ્ત, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરથી આવેલ વાયુથી મંદ-મંદ કંપતા-ઝુંઝતાઉદાર-મનોજ્ઞ-મનહર કર્ણ-મનને સુખકર શબ્દોથી તે પ્રદેશમાં ચોતરફથી પૂરિત કરતા, શ્રી વડે શોભિત છે.
તે પાવર વેદિકામાં તે-તે દેશમાં, ત્યાં-ત્યાં અશ્વ, નર, કિંમર, લિંપરિક્ષ, મહોણ, ગંધર્વ, વૃષભના સંઘાટક સર્વ રત્નમય, નિર્મળ ચાવતુ પ્રતિરૂપ છે. એ રીતે પંકિતી, વીચિ, મિથુનો જાણવા. તે પાવર વેદિકામાં ઘણી પદા-નાગ-અશોક-ચંપકવન-વાસંતિક-અતિમુક્ત-કુંદ-શ્યામ લતાઓ છે. તે નિત્ય કુસુમિત, મુકુલિત, લવચીક, સ્તબકીય, ગુલયિત, ગોચ્છિક, ચમલિક, યુગલિક, વિનમિત, પ્રણમિત છે. * * * * આ સર્વે રત્નમય, નિર્મળ ચાવત્ પ્રતિરૂપ છે.
રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઉક્ત પાઠની વ્યાખ્યાનો સાર :- નાત - સર્વથા સુવર્ણમય લટકતો માળા સમૂહ. ગવાક્ષજાલ - ગવાક્ષાગૃતિ રત્નવિશેષ દામસમૂહ. કિંકિણી - નાની ઘંટિકા, ઘટાઇલ - ઘંટડીની અપેક્ષાએ કંઈક મોટો ઘંટ, મુકતાાલ-મુક્તાફળમય માળા સમૂહ, મણિલ-મણીમય માળા સમૂહ, કનક્વાલ - પીળું એવું સુવર્ણ વિશેષ મય માળા સમહ, એ રીતે રતનાલ, પદાજાલ, સર્વે દિશા-વિદિશામાં વ્યાપ્ત છે. હેમાલ આદિજાલ, ક્યાંક ‘દામ'એ પાઠ છે. ત્યાં પ્રેમજાલાદિપ માળા અર્થ કરવો. અaiઘાટક, લતાસૂત્ર ઇત્યાદિ પૂર્વવત્ જાણવા.
- હવે પાવર વેદિકાનું સ્વરૂપ જિજ્ઞાસુ પૂછે છે - હવે કયા કારણે ભગવનું ! એમ કહેવાય છે ? પાવર વેદિકા એવા સ્વરૂપના શબ્દની તેમાં પ્રવૃત્તિમાં નિમિત્તે શું છે ? ત્યારે ભગવંતે કહ્યું - તેમાં સ્થાને-સ્થાને વેદિકામાં - ઉપવેશન યોગ્ય મgવારણા રૂ૫, વેદિકાબાહા - વેદિકાના પડખા, વેદિકાપુરંતર - બે વેદિકા તેના અપાંતરાલમાં, સામાન્યથી ખંભમાં, સ્તંભબાહા - સ્તંભ પડખામાં, સ્તંભશીર્ષમાં, ખંભપુટ - બે સ્તંભો, તેના અંતરોમાં. સૂચિ-પાટીયાના સંબંધના વિઘટન અભાવહેતુ પાદુકા સ્થાનીય અર્થાત તેના ઉપર, સૂચિમુખ - જે પ્રદેશે શુચિ ફલકને ભેદીને મધ્યમાં પ્રવેશે છે, તે પ્રત્યાયજ્ઞ દેશ. સૂચિફલક - સૂચિ સંબંધી જે ફલક પ્રદેશ, તે પણ ઉપચારથી સૂચિફલક છે તે સૂચિના ઉપર કે નીચે વર્તે છે. સૂચિપુટંતર - બે સૂચિના અંતરમાં. પક્ષા, પક્ષબાહા-વેદિકાના એક દેશ વિશેષમાં - - -
• • ઘણાં ઉત્પલ - ગર્દભક, પા-સૂર્યવિકાસી, કુમુદચંદ્રવિકાસી, નલિનકંઈક લાલ પડા, સુભગ-પદાવિશેષરૂપ, સગંધિક-કલ્હાર, પુંડરીક-સિતાંબુજ, તે જ મહા-મહાપુંડરીક, શતpa - સો પાંદડીયુક્ત, સહાપણ - હજાર પત્રયુક્ત. આ બંને કમળ સંખ્યા વિશેષથી ભિન્ન હોવાથી જુદા ગ્રહણ કર્યા છે. આ સર્વે રનમય છે, નિર્મળ છે ઈત્યાદિ વિશેષણ પૂર્વવતુ જાણવા.
મનિ - મહાપ્રમાણ, વાષિકાણિ-વર્ષાકાળે પાણીથી રક્ષા માટે જે કરાયેલ છે, તે - તે છો, તેની સમાન કહેવાયેલ છે. હે ગૌતમ ! આ અર્થથી એમ કહેવાય છે - પાવર વેદિકા છે. તે- તે ચોક્તરૂપ પ્રદેશોમાં યથોક્તરૂપ પદો, પદાવરવેદિકા શબ્દની પ્રવૃત્તિ-નિમિત છે. વ્યુત્પત્તિ આ રીતે - પડાપ્રધાન વેદિકા તે પાવરવેદિકા.
પાવર વેદિકા શું શાશ્વતી છે કે અશાશ્વતી. અર્થાત્ શું નિત્ય છે કે અનિત્ય ? ભગવંતે કહ્યું - હે ગૌતમ ! કંઈક શાશ્વતી - કંઈક અશાશ્વતી અથતિ કથંચિતું નિત્ય-કથંચિત અનિત્ય. ચાતુ શબ્દ કથંચિત અર્થમાં નિપાત છે. પ્રશ્નસંગ સુગમ છે. ભગવંત કહે છે - ગૌતમ ! પ્રભાસ્તિકનયના મતથી શાશ્વતી છે. તાવિકો માને છે - દ્રવ્યાસ્તિક નય જ દ્રવ્ય છે, પર્યાયો નહીં. દ્રવ્ય અન્વયિ પરિણામીપણાથી અને અન્વયિત્વથી સર્વકાળભાવી હોવાથી દ્રવ્યાર્થપણે શાશ્વતી. વર્ણ પર્યાયથી, તેનાથી અન્ય સમુNધમાન વણ વિશેષરૂપથી, એ રીતે ગંધ-રસ-સ્પર્શ પયયથી, તેના-તેના અન્ય પદગલ વિચટન-ઉચટન વડે અશાશ્વતી. અર્થાત પર્યાયાસ્તિક નય મતથી, પર્યાય પ્રાધાન્ય વિવક્ષામાં અશાશ્વતી. પર્યાયોના પ્રતિક્ષણ ભાવિતપણા કે કેટલોક