________________
૧/૪/૧૯
૧૩૯
૧૮૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
દેવીઓ પણ સેવે છે, મોહસ્થી મોહિત મતિ જેની છે તે મોહિતમતિ. અસુર-અસુકુમાર, ભયગ-નાગકુમાર, ગરુડ-ગરુડ ધ્વજાવાળા સુપર્ણકુમારો, વિજુ-વિધુતકુમાર, જલણઅગ્નિકુમાર, દીવ-દ્વીપકુમાર, ઉદહિ-ઉદધિકુમાર, દિક્ષિ-
દિકુમારો, પવણ-વાયુકુમાર, ચણિય-સ્વનિતકુમાર આ દશ ભવનપતિઓ છે.
અણપત્રિ, પણપત્તિ આદિ આઠ વ્યંતરતિકાયના ઉપર રહેલ વ્યંતર જાતિ વિશેષ વાણવ્યંતર] દેવો છે. પિશાયાદિ આઠ વ્યંતરના ભેદો છે. તિરિય-તિછલોકમાં
જ્યોતિક વિમાનવાસી દેવો છે. મનુજા-મનુષ્યો તેમનો ગણ-સમૂહ તથા જલચરાદિ મોહ પ્રતિબદ્ધ ચિત્તવાળા. અવિસ્તૃણા-પ્રાપ્ત કામમાં તૃણા ગઈ નથી તેવા. કામભોગવૃષિતા-અપ્રાપ્ત કામભોગની ઈચ્છાવાળા. તેને જ વિસ્તારી કહે છે - તૃષ્ણા-ભોગ અભિલાષ, તેના વડે બલવતી-તીવ, મહતિ-મહાવિષય વડે સમભિભૂતપરિભૂત, પ્રયિતવિષય વડે ગ્રથિત, અતિમૂર્ણિત-વિષયદોષ દર્શન પ્રત્યે અતિ મૂઢતાને પામેલા બ્રહ્મમાં અવસ-કાદવની જેમ ખુંચેલા. તામસ ભાવથી - અજ્ઞાન પરિણામથી ઉમુક્ત-મુક્ત ન થયેલા તથા બંને મોહનીય કર્મના બંધન, પંજરમિય-આત્મારૂપી પક્ષીને બંધન સ્થાન રૂ૫ કરે છે.
કઈ રીતે ? અન્યોન્ય-પરસ્પર આસેવન-અબ્રહ્મ આશ્રિત ભોગ વડે. વળી આ વિશેષણ કહે છે - અસુરાદિના જે ભોગ-શબ્દાદિ, તેમાં જે તિ-આસક્તિની મુખ્યતાથી જે વિહાર-વિચિમકીડા, તેના વડે યુક્ત. તેવા કોણ છે ? ચક્રવર્તી-અતિશયવાળો રાજા. -x-x- સુરનસ્પતિ-સુરેશર, નરેશ્વર વડે સકૃત-પૂજિત. કોની જેમ અનુભવે તે કહે છે - સુરવરાઈવ અર્થાત્ પ્રવર દેવ જેવા. કયા ? દેવલોક-સ્વર્ગમાં. ભરતવર્ષભારતવર્ધક્ષેત્ર સંબંધી નગ-પર્વતો, નગર-કરરહિત સ્થાનો, નિગમ-વણિજ્જનપ્રધાન સ્થાનો, જનપદ-દેશો, પુરવર-રાજધાનીરૂપ, દ્રોણ મુખ-જલસ્થલ પદયુક્ત, ખેટ-ધૂળીયા પ્રકારવાળા, કર્મ-કુનગર, મડંબ-સંનિવેશના માર્ગમાં દૂર રહેલ, સંવાહ-ધાન્યાદિની, રક્ષાર્થે અને સંવહન યોગ્ય દુર્ગ વિશેષરૂપ. પdન-જલપથ-સ્થલપચ સાથે હોય તેવા. તેમાં તિમિતભેદિનીકા-નિર્ભયપણાથી. • x + એક છત્ર-જ્યાં એક જ રાજા હોય. - x - મુકવા-પાલન કરતા, વસુધા-પૃથ્વી. અર્ધભરતાદિપ માંડલિકપણે, હિમવંત પર્વત સુધીના સાગરના કિનારાવાળા ક્ષેત્રને ભોગવે છે.
શૂરપણાથી નરસિંહ, સ્વામીપણાથી નરપતિ, તેમની મધ્યે ઈશ્વરપણાથી નરેન્દ્ર, ગુણોની પ્રધાનતાથી નરવૃષભ. મરત વૃષભકલ્યા-દેવનાથરૂપ અથવા મર દેશમાં ઉત્પન્ન વૃષભ સમાન, અંગીકાર કરેલ કાર્યભાસ્ના નિવહકપણાથી. અત્યર્થ રાજdજ લમી વડે દીપતા, સૌમ્ય-અદારણ કે નિરુજા, રાજવંશતીલક-તેના મંડનરૂપ તથા રવિ, શશિ આદિ ઉત્તમપુરુષના લક્ષણોને ધારણ કરે છે.
વિશશિમાં કેટલાંક વિશેષ શબ્દોનો અર્થ :- કૂર્મક-કાચબો, ભગ-યોનિ, ભવન-ભવનપતિ દેવાવાસ, વિમાન-વૈમાનિક નિવાસ, મણિ-ચંદ્રકાંતાદિ, રન-કર્કીતનાદિ, બંધાવર્ત-નવકોણ સ્વસ્તિક વિશેષ, સુરચિત-સારી રીતે કરાયેલ, સુરતિદ-સુખકર, મૃગપતિ-સિંહ, ભદ્રાસન-સિંહાસન, સુયી-આભરણ વિશેષ. સરિસ-મુક્તાવલી, કુંડલ
કાનનું આભરણ, દ્વીપ-જળથી ભરેલ ભૂદેશ, મંદર-મેરુ, મંદિર-ગૃહ, ગરડ-સુપર્ણ, ઈન્દ્રકેતુ-ઈન્દ્ર ચષ્ટિ, દર્પણ-અરીસો, અષ્ટાપદ-ધુતપટ્ટ અથવા કૈલાશ પર્વત. આપધનુષ, •x - યુગ-સૂપ, દામ-માળા, દામિની-લોક રૂઢિથી જાણવું. -x - કુમુદાકરકુમુદબંડ, ગાગર-સ્ત્રીપરિધાન વિશેષ, નૂપુર-પગનું આભરણ, નંગ-પર્વત, વૈરૂdજ, કિનર-વાધ વિશેષ કે દેવવિશેષ, ચામ-પ્રકીર્ણક, ખેટક-લક, પબ્લીસક-વાધ વિશેષ, વરતાલવૃત-એક પ્રકારનો વીંઝણો, શ્રીકાભિષેક-લક્ષ્મીનું અભિસિંચન, મેદિની-પૃથ્વી, અંકુશ-વૃંગાર ભાજન વિશેષ, વર્ધમાનક-શરાવલ, પ્રશસ્ત-માંગવ્ય, ઉત્તમ-પ્રઘાન, વિભક્ત-વિવિત લક્ષણોને ધારણ કરે છે.
૩૨,ooo રાજા વડે સાનુકરાતા, ૬૪,ooo પ્રવર વરણીના નયનકાંત-લોચનને અભિરામ અથવા પનિયન સ્વામી, ક્ત-લાલ, આભા-પ્રભાં જેની છે તે તાભાં. પઉમામહ-પરાગભ, કોરંટદામ-કોરંટ પુણાની માળા, ચંપક-પુષ વિશેષ, નિકા-રેખા, આ બધાં જેવા વર્ણવાળા. સુજાત-સુનિષાન્ન, અંગો-અવયવો, આ પ્રકારનું સુંદર અંગ-શરીર જેનું છે તે. મહાઈ-મહામૂલ્ય, વ૫તનોભવ-પ્રવર ક્ષેત્ર વિશેષમાં ઉત્પન્ન, વિચિત્ર રાગ-વિવિધ રાગ વડે રંજિત, એણી-હરણી, પ્રેણી-હરણી વિશેષ જ, તેના ચર્મમાંથી બનાવેલ. કાલમૃગ-અર્થાત્ કાલમૃગના ચર્મના વસ્ત્રો. દુકૂલ-વૃક્ષવિશેષ, દુલાનિવરચીનાનિ-લવૃક્ષના વલ-x• ચીનાની-ચીન દેશમાં ઉત્પન્ન, પસૂત્રમયપટ્ટો, કૌશેયક-કૌશેયક કારોદ્ભવ વસ્ત્રો, શ્રોણી સૂગ - કટીફૂગ. આ બધાં વડે વિભૂષિત અંગવાળા.
તથા વરસુરભિગંધ- પ્રધાન મનોજ્ઞ પુટપાક રૂપ ગંધ. ભરિત-ભરેલ, શિરાંસિમસ્તકો, કવિત-ઈચ્છિત, છેકાચાર્ય-નિપુણ શિથી વડે, સુકૃત-સારી રીતે ચેલ, રતિદા-સુખ કરનારી, માલા-આભરણ વિશેષ, કટક-કંકણ, ચાંગદ-બાહનું આભરણ વિશેષ, તુટિકા-બાહુરક્ષિકા, પ્રવર ભુષણ-મુગટ અને માળા આદિ, પિનદ્ધ-પહેર્યા છે જેણે તે. એકાવલી-વિચિત્ર મણિનો એકસરોહાર, વાર-હૃદય, પ્રલંબ-દીધ, પ્રલંબમાનલટકતો, સુકૃત-સુરયિત, પટશાટક-ઉત્તરીય વસ્ત્ર, ખેસ. મુદ્રિકા-વીંટી. નેપથ્ય-વેષ. - X - વિરાજમાન-શોભતો. - X - શારદ-શરતકાલીન, નર્વ-ઉત્પધમાન અવસ્થા. સ્વનિત-મેઘર્જિતવત્ મધુર ઘોષવાળા છે - x -
૧૪ રત્નો-સેનાપતિ, ગાલાપતિ, પુરોહિત, અશ્વ, વર્ધકી, હાથી, સ્ત્રી, ચક, છત્ર, ચર્મ, મણિ, કાકણિ, ખડ્ઝ, દંડ. નવ નિધિ છે – નૈસર્પ, પંડુ, પિંગલક, સર્વરત્ન, મહાપા, કાલ, મહાકાલ, માણવક મહાનિધિ અને શંખ. ચાતુરંગ-સમુદ્રાદિ ચાર છેડા, હાથી-ઘોડા-રી-પાયદળ રૂપ ચાર સેના વડે સમ્યક રીતે માર્ગે ચાતુસરાતા. •X - X - શરદ ઋતુના ચંદની જેમ પૂર્ણ, તેના જેવા સૌમ્ય વદનવાળા. -શૂસ્વીર, લmશા -ખ્યાતિ પામેલા. શૈલ-પર્વત, વન-નગસ્થી દૂર, કાનન-નગર નજીક. * * * * * નિર્વિટ-પરિભક્ત, સંચિત-પોષિત, તથા અનેક સેંકડો વર્ષના આયુષ્યવાળા, પનીઓ સાથે વિલાસ કરતા, અતુલ-નિરૂપમ એવા શબ્દાદિને અનુભવતા, ઉપનમંતિપામે છે મરણધર્મ-મૃત્યુરૂપ, અતૃપ્તા-કામી-બ્રહ્મચારીઓ.