________________
૧/૧૮
૧૩૫
૧૩૬
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
દુ:ખાશ્રયપણું છે. જન્મ-જરા-મરણ વ્યાધીનું જે ફરી-ફરી થવું છે, તેમાં અઘરની જેમ ફરે છે. જલ-સ્થલ-ખેચરોનું પરસ્પર નાશ કરવો, તે વિસ્તાર જેમાં છે, તેમાં આ પ્રત્યક્ષ પ્રમાણ જગતમાં પ્રગટ છે. માત્ર આગમગ નથી. વરાક-તપસ્વી, પ્રાણવઘકારી, દુ:ખને પામે છે.
તે આ પ્રમાણે - શીત, ઉષ્ણ, તૃષ્ણા, ભુખની વેદના. અપ્રતીકાર-સૂતિકમદિરહિત, અટવીજન્મ-કાંતારમાં જન્મ, નિત્ય ભય વડે ઉદ્વિગ્ન • x • વાસ-અવસ્થાન, જાગરણ-અનિંદ્રા ગમન, વધ-મારણ, બંધન-સંયમન, તાડન-કુન, કન-ddશલાકાદિથી સિદ્ધ કરવું, નિપાતન-ખાડામાં ફેંકવું, નાસાભેદ-નાકમાં છેદ કરવો. છવિચ્છેદ-અવયવો છેદવા. અભિયોગ પ્રાપણ-હઠથી પ્રવૃત્તિ કરાવવી. કસચામડીની લાઠી, આરા-પ્રવણ દંડની અંતર્વતી લોહ શલાકા, તેનો નિપાત. દમન-શિક્ષા કથ્વી તે.
ભારનું વહન કરાવવું, માતા-પિતાનો વિયોગ, શ્રોતસ-નાક અને મુખાદિના છિદ્રો, પપીડન-દોરડા વડે દેa બંધને બાંધવા. - x • તેને શા-અગ્નિ-વિષ વડે હશે. ગલકંઠ, ગવલના શીંગડાનું વળી જવું અથવા ગળાનું બળથી આવલનમારણ. ગલ-કાંટો, જાળ તેના વડે જળમધ્યેથી મસ્યાદિને બહાર આકર્ષવા. તથા પઉલન-પકાવવા, વિકલાન-છેદવા, ચાવજીવ બંધન અને પાંજરે પુરવા. -- સ્વચૂથમાંથી બહાર કાઢી મૂકાય. ધમણ-ભેંસ આદિમાં વાયુ પૂરવો તે. દોહન-દોહવું તે.
કુદંડ-બંધન વિશેષ, ગલકંઠમાં જે બંધન. - x • પરિવારણ-નિરાકરણ, પંકજલનિમજ્જન-કાદવયુક્ત જળમાં બુડાડે. વારિપ્રવેશન-પાણીમાં નાંખે, ઓવાયખાડા આદિમાં પાડે, નિભંગ-પડવાથી શરીર માંગે. તે વિષમ પર્વતના ટુંક આદિથી પડે તે વિષમતિપતન. તથા દવાગ્નિ જવાલા વડે બાળે. ઉક્તન્યાયે તે પ્રાણઘાતી, સો દુ:ખો વડે બળતા નરકથી આવીને અહીં તોછલોકમાં તે પાપી બાકીના કમથી તિર્યંચ-પંચેન્દ્રિયત્વને પામે છે. કર્મજન્ય દુઃખ પામે છે. - X - X -
• સૂગ-૮ (અધુરેથી) :
ભ્રમર, મશક, માખી આદિ પચયિોમાં, તેની નવ લાખ જાતિ-કુલકોટિઓમાં વારંવાર જન્મ-મરણને અનુભવતા, નારકોની સમાન તીવ્ર દુઃખ ભોગવતા અનિસના-ઘાણ-રાણ સહિત થઈને, તે પાપી જીવ સંખ્યાત કાળ સુધી ભ્રમણ કરતાં રહે છે. - - -
તે પ્રમાણે કંથ, કીડી, સંધિકા આદિ તેઈન્દ્રિય જીવોની આઠ લાખ કુલ કોટિઓમાં જન્મ-મરણ અનુભવતા સંખ્યાતકાલ સુધી નારકો સર્દેશ તીવ્ર દુઃખ ભોગવે છે. આ વેઈન્દ્રિયો સ્પર્શન, સન અને પ્રાણથી યુક્ત હોય છે.
ગંડૂલક, જલક, કૃમિ, ચંદનક, આદિ બેઈન્દ્રિય જીવોની સાત લાખ કુલ કોટીઓમાં જન્મ-મરણની વેદના અનુભવતા સંખ્યાત હજાર વર્ષો સુધી ભમે છે. તેમને પર્શન, સન એ બેઈન્દ્રિયો હોય છે
એકેન્દ્રિયવમાં પણ પૃવી-જdઅગ્નિ-વાયુ-વનસ્પતિ કાયની સૂક્ષ્મ-ભાદર બે ભેદ છે, પયા -અપયક્તિા છે (તા) પ્રત્યેક શરીરનામ અને સાધારણ ભેદ
છે. તેમાં પ્રત્યેકશરીર જીવ ત્યાં અસંખ્ય કાળ ભમે છે, અનંતકાય અનંતકાળ સુધી ભમે છે. આ બધાં સ્પન ઈન્દ્રિયવાળા હોય છે. અતી અનિષ્ટ દુ:ખવાળા હોય છે.
કુદ્દાલ અને હળ વડે પૃથ્વીનું વિદારણ, જળનું મન અને નિરોધ, અગ્નિ અને વાયુનું વિવિધ શાથી ઘન, પારસ્પરિક આઘાત, મારવા, બીજાના પ્રયોજન સહિત કે હિત વ્યાપારથી ઉત્પન્ન વિરાધનાની વ્યથા સહેતી, ખોદવુંગાળવું-વાળવું-સડવું-સ્વયં ટુટવ-મસળવું-કચડવું-છેદવું-છોલવું-વાળ ઉખેડવાપાન તોડવા-અનિથી બાળવા-આ પ્રકારે ભવ પરંપરામાં અનુબદ્ધ હિંસાકારી પાપી જીવ ભયંક્ર સંસામાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરતા રહે છે.
જે મનુષ્ય પયયિમાં ઉત્પન્ન થાય છે, પણ જેના પાપકર્મ ભોગવવાના બાકી છે, તે પણ પ્રાયઃ વિકૃત અને વિકલ રૂપવાળા, કુબડ-વામન-બહેરાકાણા-હંઠા-લંગડા-અંગહીન-મુંગા-મમ્મણ-અંધ-બાડા-પિશાચગ્રસ્ત-વ્યાધિ અને રોગથી પીડિત, અપાયુફ, શીવદય, અજ્ઞાન, અશુભલાણા, દુબલ, અપરાસ્તસંહનની, બેડોળ અંગોપાંગવાળા, ખરાબ સંસ્થાનવાળા, કુરૂપ, દીન, હીન, સવહીન, સુખથી વંચિત અને અશુભ દુઃખના ભાજન થાય છે.
આવા પાપકર્મી, નરક અને તિર્યંચ યોનિમાં તથા કુમાનુષ-અવસ્થામાં ભટકતા અનંત દુઃખ પામે છે. આ પૂર્વોક્ત પ્રાણવધનો ફળવિક છે. જે આલોક-પરલોકમાં ભોગવવા પડે છે. આ વિપાક અભ સુખ, અત્યધિક દુ:ખવાળા છે. મહાભયજનક, અતી ગઢ કમરજથી યુક્ત, અતિ દરિણ, કઠોર, અસતા ઉત્પાદક છે. દીર્ધકાળે તેમાંથી છુટાય છે. પણ ભોગવ્યા વિના છુટાતુ નથી. હિંસાનો આ ફળ વિપાક જ્ઞાતકુળ-નંદન મહાત્મા મહાવીર જિને કહેલ છે.
આ પ્રાણવધ ચંડ, રીંદ્ર, ક્ષદ્ર, અનાર્યજન દ્વારા આચરણીય છે. આ ધૃણારહિત, નૃશંસ, મહાભયનું કારણ, ભયાનક, ત્રાસજનક અને અન્યાયરૂપ છે. આ ઉદ્વેગજનક, બીજાના પ્રાણોની પરવા ન કરનારા, ધમહીન, સ્નેહપિપાસાન્ય, કરુણાહીન છે. તેનું પરિણામ નક્કગમન છે. મોહમહાભયને વધારનાર અને મરણના કારણજન્ય દીનતાની જનક છે.
• વિવેચન-૮ -
ભમર આદિ ચઉરિન્દ્રિય છે અથવા ચઉરિન્દ્રિયોમાં ભ્રમર આદિ જાતિ કુલ કોટી લાખોમાં ઘટાવાય છે. • x - x - ચઉરિન્દ્રિયોમાં જન્મ-મરણ અનુભવતા સંખ્યાત હજાર વર્ષ રૂપ કાળ ભમે છે. કેવી રીતે ? નરક સમાન તીવ્ર દુ:ખને. ચાર ઈન્દ્રિય યુક્ત છે. હવે તેઈન્દ્રિય કહે છે –
કુંથ, કીડી આદિ. જાતિ-કુલ-કોટિ-લાખ ઈત્યાદિ ઈન્દ્રિય. ગમન સુધી ચઉરિન્દ્રિયના ગમવતુ જાણવું. વિશેષ આ - ગંડૂલય-અળસ, ચંદનક-એ, તથા એકેન્દ્રિયત્વને પામે. કેવલ પંચેન્દ્રિયાદિત્વને જ ન પામે, એકેન્દ્રિયવને પણ પામીને દુ:ખસમુદાયને પામે છે.